જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!

marriage1

શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાસ્તુ દોષને લીધે તમારી દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન થઈ શકે છે? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આ વાત સાચી હોઈ શકે છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો માત્ર ઘરનું સુખ જ નહીં પરંતુ તમારી દીકરીનું ભાવિ પણ જોખમાઈ શકે છે. જો તમારી દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન થતા હોય તો બની શકે તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોય. આજે અમે તમને આવા અમુક દોષ તથા તેના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને દૂર કરવાની જરૂર છે.

ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ

– દીકરી લગ્ન યોગ્ય થઈ ગઈ હોય તો તેનો બેડરૂમ ક્યારેય પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ પણ તેને વાયવ્ય કોણમાં બનાવવો જોઈએ. આજે અમે તમે જણાવીશું અમુક એવા જ વાસ્તુ દોષ વિશે જેના લીધે યુવતીઓના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન થાય છે.

– વાસ્તુ નિયમો મુજબ વાયવ્ય કોણ વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જેનો ગુણધર્મ તત્કાલ અથવા બને એટલા જલ્દી એક સ્થાનથી બીજા સ્થાન જતા રહેવું છે.

– વાસ્તુ નિયમો મુજબ દિશા, સ્વામી તથા ગ્રહ દેવતાની ઉપયોગિતાની દૃષ્ટિ મુજબ જો આપણે આપણાં ઘરનો ઉપયોગ કરીએ તો ગૃહસ્વામી સહિત તેના માતા-પિતા તથા પુત્ર-પુત્રીઓ યોગ્ય સમય પર પોતાના જીવનમાં બધુ મેળવી શકે છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

– જો તમારા ઘરનું વાસ્તુ યોગ્ય છે તો તમારી દીકરી કોઈ સંકોચ તથા દુવિધા વિના યોગ્ય નિર્ણય લઈ શકશે. તેના લગ્ન પણ સમયસર સરખી રીતે થઈ જશે.

– કેટલીક વખત લવ મેરેજની બાબતોમાં યુવતીઓ ખોટાં નિર્ણયો લઈ લેતી હોય છે અને પછી પસ્તાવો કરવા સિવાય કશું જ હાથમાં નથી રહેતું. એટલે દીકરીની બહેતર નિર્ણય ક્ષમતા માટે દીકરીનો રૂમ માતા-પિતાના રૂમની પૂર્વ દિશામાં રાખવો જોઈએ.

– જ્યાં સુધી શક્ય હોય દીકરીને તેના પોતાના જ રૂમમાં સૂવા દો. એટલું જ નહીં તેના અભ્યાસ કરવાની દિશા પણ પૂર્વ દિશા જ હોવી જોઈએ. આ સિવાય તેના રૂમમાં રચનાત્મક, સુંદર તથા આકર્ષક પેઇન્ટિંગ લાગવવી જોઈએ. જેને જોઈને તેની અંદર આત્મવિશ્વાસની ભાવના જાગૃત થાય.

– રૂમમાં ડાર્ક અને ભડકીલા પરદા ન હોવા જોઈએ. રૂમમાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ. બને ત્યાં સુધી લાલ રંગનો ઉપયોગ ઓછો કરવો. જો શક્ય હોય તો પીળા રંગનો ઉપયોગ કરવો.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

– અમુક ઘરોમાં જોવા મળે છે કે રૂમનું બારણું ખોલવાની સાથે જ રસ્તામાં ક્યાંક સોફો વચ્ચે નળતો હોય તો ક્યાંક અલમારી આડી આવતી હોય. વાસ્તુની દૃષ્ટિએ આ યોગ્ય નથી. ઘરની વ્યવસ્થા એવી હોવી જોઈએ જે દરેક પગલે સરળતાનો અહેસાસ કરાવે. તેનાથી તમારી માનસિકતા પ્રભાવિત થાય છે.

– વાસ્તુ સંતુલન એટલા માટે પણ ખાસ મહત્વ ધરાવે છે કારણ કે માતા-પિતાનું વ્યવસ્થિત રહેવું અને તેમના ઘરનું વાસ્તુ યોગ્ય રહેવાની અસર દીકરીના લગ્ન અને તેના સુખી જીવન ઉપર પણ પડે છે. દીકરીના ઘરમાં કેટલુંય વૈભવ કેમ ન હોય પણ જો દીકરીના માતા-પિતા પરેશાન હોય અને ઘરનું વાસ્તુ સરખું ન હોય તો દીકરીના દાંપત્યજીવન ઉપર પણ અસર પડે જ છે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

– શોધ દ્વારા પ્રમાણિત થયું છે કે જે ઘરમાં માતા-પિતા પરેશાન હતા અથવા જે ઘરનું વાસ્તુ અસમતોલ હતું એ ઘરની દીકરીઓનું દાંપત્યજીવન પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું. એટલે ઘરમાં વાસ્તુ સંતુલન ઉપર પૂરેપૂરું ધ્યાન આપો.

વાસ્તુ મુજબ લગ્ન સ્થળ

– ધ્યાન આપવું કે લગ્ન સ્થળનો મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વ ઈશાન, દક્ષિણ આગ્નેય, પશ્ચિમ વાયવ્ય અથવા ઉત્તર ઈશાનમાં હોવું જોઈએ.

– લગ્ન સ્થળમાં જનરેટર, વિદ્યુત મીટર, અન્ય વિદ્યુત ઉપકરણ વગેરેની વ્યવસ્થા આગ્નેય કોણમાં કરવી જોઈએ.

– વર-વધૂના બેસવા તથા ઓર્કેસ્ટ્રા માટે સ્ટેજની વ્યવસ્થા દક્ષિણથી પશ્ચિમ મધ્યની વચ્ચે વાસ્તુ સિદ્ધાંત મુજબ હોવી જોઈએ, જ્યાં વર-વધૂ પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ મુખ કરીને બેઠાં હોય.

– લગ્નનો અગ્નિકુંડ રિસેપ્શન એરિયાના અગ્નિખૂણા રાખવો જોઈએ. રસોઈ બનાવવાનું સ્થાન તથા તંદૂર પણ રસોડાના આગ્નેય કોણમાં જ રાખવું.

– ભોજનની વ્યવસ્થા ઉત્તર અથવા પશ્ચિમમાં રાખવી જોઈએ. ખાનપાનના સ્ટોલનું ક્રમ ક્લોક વાઇઝ જ રાખવું.

– સલાડ તથા પ્લેટ્સ રાખવાનો સ્ટોલ પ્રસંગના વચ્ચોવચ ન રાખવો. ગાર્ડન અથવા હોલનો મધ્ય ભાગ બ્રહ્મ સ્થાન ખાલી રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a comment