ફેસબુક આજે દુનિયાની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બની ગઇ છે. કરોડો લોકો રોજ તેનો ઉપયોગ કરે છે અને લાખો લોકો રોજ નવા જોડાય છે, પણ કેટલાક એવા ફિચર્સ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
શું તમને ખબર છે ફેસબુકથી તમે વન-ટાઇમ પાસવર્ડ માંગી શકો છો? ફેસબુક પર જે પોસ્ટ અપલોડ કરો છો તેના પર કલરફૂલ ટેક્સ્ટ અથવા તો ફની સ્ટીકર એડ કરી શકો છો?
ફેસબુકમાં આવી કેટલીક એવી ટ્રિક્સ છે જેના વિશે તમે નથી જાણતા. જાણો..ફેસબુકની આવી કેટલીક મજેદાર ટ્રિક્સ વિશે.
1. વન-ટાઇમ પાસવર્ડ:
જો તમે કોઇ સાઇબર કેફે અથવા તો પબ્લિક કૉમ્પ્યુટરથી ફેસબુક લૉગીન કરો છો ત્યારે તમારો પાસવર્ડ ચોરી થવાનો ભય રહે છે. પણ આવા સમયે તમે ફેસબુક પાસેથી વન-ટાઇમ પાસવર્ડ માંગી શકો છો. જેનાથી તમારું એકાઉન્ટ હેક થવાનો ખતરો રહેતો નથી. આ માટે તમારે ફેસબુકને OTP માટે રિક્વેસ્ટ મોકલવાની છે, પછી 8 કરેક્ટરના પાસવર્ડનો મેસેજ તમારા સ્માર્ટફોન પર આવી જશે. આ પાસવર્ડનો તમે ફક્ત એકવાર જ યૂઝ કરી શકશો.
આવી રીતે OTP (વન ટાઇમ પાસવર્ડ) મંગાવો
OTPમાં તમારે તમારા ફોન પરથી “otp” લખીને 32665 પર મેસેજ સેન્ડ કરવો પડશે. ત્યારપછી તમને ફેસબુક વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલશે.
2. નામ બોલવાની કેટલીક રીતો:
83 ટકાથી વધારે ફેસબુક યૂઝર્સ અમેરિકા અને કેનેડાથી બહારના દેશોના છે. આ લોકો તેમના દોસ્તો અને સંબંધીઓની સાથે વાતો કરવા માટે ફેસબુકમાં લગભગ 83 ભાષાઓનો ઉપયોગ કરે છે. એટલા માટે ફેસબુકે નામને અલગ અલગ બોલવા માટેનું ફિચર એડ કર્યું છે.
આ માટે તમારે ફેસબુકના ‘About’ સેક્શનમાં જવું પડશે. ત્યારપછી ‘Details about you’ પર ક્લિક કરો. (મોબાઇલ પર ‘More about you’)। ત્યાર બાદ ‘name pronunciation’ પર ક્લિક કરો. ફેસબુક તમારા ફર્સ્ટ નેઇમ અને લાસ્ટ નેઇમનું સજેશન આપશે. જેને તમે સિલેક્ટ કર્યા પહેલા સાંભળી શકો છો.
3. અનસબસ્ક્રાઇબ:
તમને તમારા ફેસબુક પેજ પર કોઇની કોમેન્ટ પસંદ ના આવે તો તેના નોટિફીકેશનને ઓફ પણ કરી શકો છો. આ માટે તમારે તમારી પ્રોફાઇલના ઉપર બનેલા ગ્લોબ પર ક્લિક કરવું પડશે. પછીત તે વ્યક્તિના નોટિફીકેશનમાં “X” પર ક્લિક કરવું પડશે. તે પછી કોમેન્ટમા નોટિફીકેશન મળવાનું બંધ થઇ જશે.
4. રિલેશનશિપ સ્ટેટસ:
ફેસબુક પર પોતાનું રિલેશનશિપ નાંખવું ખુબ જ સરળ છે. પણ જો તમે એવું છો કે તમારા દોસ્તને તમારા નવા રિલેશનશિપ વિશે તેને ખબર ના પડી જાય. તો તેના માટે ફેસબુક પર એક સરળ ટ્રિક છે.
આ માટે તમારે સૌથી પહેલા
‘About’ સેક્શનમાં જઇને ‘family and relationship’ પર ક્લિક કરો. તેમાં relationship ઓપ્શનના નીચે ગ્રે આઇકોન દેખાશે ત્યાં કદાચ ‘friends’ અથવા ‘public’ ઓપ્શન સિલેક્ટ કર્યુ હશે. આને ‘Only me’ કરી દો.
5. પિક્ચર પરફેક્ટ:
આ ફેસબુકનું નવું ફિચર છે જેની મદદથી તમે ફેસબુકમાં જે પોસ્ટ કે ફોટો અપલોડ કરો છો તેમાં ટેક્સ્ટ કે સ્ટીકર્સ લગાડીને તેને વધું એટ્રેક્ટ્રિવ બનાવી શકો છો. આ ટૂલ અત્યારે આઇકોનમાં ઉપલબ્ધ છે અને ટુંકસમયમાં એન્ડ્રોઇડમાં પણ આવી જશે.
આ માટે અપલોડ કરવા માટે ફોટો સિલેક્ટ કરો અને તેમાં મેજીક વાન્ડ (magic wand) આઇકૉન પર ક્લિક કરો. અહીં તમને ઘણી બધી ટેક્સ્ટ ઓપ્શન અને સ્ટીકર્સ મળશે જેને તમે ફોટો પર લગાડી શકશો.
6. સિક્યુરિટી ચેક:
ફેસબુકે હમણાં જ આ ‘security checkup’ ટૂલને એડ કર્યું છે. આ ટૂલ યૂઝરને પોતાનું એકાઉન્ટ વધુ સિક્યોર બનાવવા માટે મદદ કરે છે.
સાભાર: દિવ્ય ભાસ્કર.
જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!
નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स