Tag Archives: અવનવી અજ્બ વાતો

સાવધાન: સ્ત્રી-પુરૂષના મનમાં દબાયેલાં આ 26 દોષ કરાવે છે, ન કરવાના ખરાબ કામ!

dosh1

આજના સ્પર્ધાત્મક જમાનામાં મોટાભાગે જોવામાં આવે છે કે ઘર-પરિવાર, સમાજ કે કાર્યક્ષેત્રમાં આગળ રહેવા, સ્વાર્થ વશ કે પછી શ્રેય લેવાની સ્પર્ધા પરસ્પર સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને સહયોગની ભાવના ઓછી કરે તથા તણાવ લાવે છે. ત્યાં સુધી કે કોઈ વ્યક્તિને પાછા પાડવા માટે એવા શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવે છે કે તે કોઈ ગુણી કે સક્ષમ વ્યક્તિને વિચલિત કરી શકે છે.

હિન્દુ ધર્મગ્રંથમાં ભવિષ્યપુરાણમાં સ્ત્રી હોય કે પુરુષ, તેના સ્વભાવ સાથે જોડાયેલી એવી 26 ગુપ્ત વાતો ઉજાગર છે, જે સચ્ચાઈ, નૈતિકતા તથા સારપથી દૂર થાય છે અને આખરે ભયાનક પરિણામનું કારણ બને છે. આજે અમે આ લેખમાં તમને જણાવીશું મનુષ્યના સ્વભાવના 26 દોષ અને આવા લોકોને શું કહેવામાં આવે છે. જેનાથી તમે તમારા સ્વભાવની કસોટી પણ કરી શકો છો. સાથે જ, કોઈ પણ સ્ત્રી કે પુરુષથી સાવધાન પણ થઈ શકો છો..

જાણો સ્ત્રી-પુરૂષના મનમાં છુપાયેલી આ 26 વાતો જે કરાવે છે કૃત્ય…….

વિષમ – સામે મિઠું અને પ્રિય બોલનારા, પરંતુ હૃદયમાં ખૂબ કડવાશ રાખનારા. એટલે એવા લોકો જે કહે છે કંઈક અને કરે છે કંઈક. એવા સ્ત્રી કે પુરુષ વિષમ કહેવાય છે.

પિશુન (દુષ્ટ) – શક્તિ કે વિશ્વાસઘાતથી, બનાવટી કે ખોટો સ્નેહ દેખાડીને ધૂત્ત કરનારા વ્યક્તિ. એવા વ્યક્તિ પિશુન હોય છે.

ખલ (લુચ્ચું) – ગુણી અને સજ્જનોમાં જે બિનજરૂરી ખામી કે દોષ શોધે છે, તે વ્યક્તિ ખલ હોય છે.

રૂષ્ટ – જેનું મન હંમેશા ક્રોધથી ભરેલું રહેતું હોય કે પોતાની નબળાઈ જોઈ ગુસ્સો કરે છે, જેના નેણ ધૂર્તતાથી ખેંચાયેલા રહે છે કે પછી તે ક્રોધી કે ખિન્ન રહેતા હોય. એવા વ્યક્તિઓને રૂષ્ટ કહેવામાં આવે છે.

દુષ્ટ – જે લોકોની રૂચી ખરાબ કામ કરવાની, સૂવાની, શરાબ પીવાની, પરાઈ સ્ત્રી સથે પ્રેમ પ્રસંગ કરવો, ખરાબ લત અપનાવવી અને ખરાબ લોકોની સાથે રહેવા અને વાતચીત કરવામાં હોય છે. એવા લોકો દુષ્ટ હોય છે.

વાચાળ – સસજ્જનો કે દુર્ભાગ્ય વાળા વ્યક્તિની મજાક કરનાર અને ચાંડાળો કે દુર્શનો સાથે શરમ વગરના થઈ વાતચીત કરનાર વાચાળ કહેવાય છે.

અધમ – ગુરુ તથા દેવતાઓની સામે બુટ કે છત્રી રાખનાર, ગુરુથી ઊંચા સ્થાને કે આસન પર બેસનાર, યાન (આજે પ્લેન)માં બેસીને તીર્થયાત્રઆ કરનાર તથા તીર્થમાં સ્થાન અનુસાર ધર્મ પાસન ન કરનાર વ્યક્તિ અધમ હોય છે.

ઉદ્દંડ – રાજા કે અધિકારી ન હોય તો પણ ખોટો ગુસ્સો દેખાડીને દંડ આપનાર કે ભય આપનારા વ્યક્તિ ઉદ્દંડ કહેવાય છે.

નીચ – બ્રાહ્મણ, રાજા અને દેવતાઓથી સંબંધિત કામનું ધન દબાવનારા, તે પૈસાથી પોતે દેવ કાર્ય કરનારા કે બ્રાહ્મણોની સેવા કરનાર કે ભોજન કે અનાજ બીજાને આપનારા નીચ કહેવાય છે. એટલું જ નહીં વાંચે પણ સમજે નહીં, વ્યાકરણ, શાસ્ત્ર શૂન્ય વ્યક્તિ, ગુરુ તથા દેવતાની સામે કહે કંઈક અને કરે કંઈક તેવા લોકોને દુરાચારી કે નીચ કહે છે.

સ્તેયી – ખોટી રીતે તથા નિયતથી બીજાના ઘરના પૈસા લાવનારા, અન્યાયથી ધન વહેંચનારા શાસ્ત્રોમાં વર્જિત સંપત્તિ કોઈની પાસેથી લે, કોઈ દેવી – પુસ્તક, ઘોડો, ગાય, જમીન, રત્ન કે સોનાનું હરણ કરનાર સ્તેયી કે ચોર હોય છે. માતા-પિતા તથા ગુરુની સેવા કે કર્તવ્યોને પૂરાં ન કરનાર તથા જે વ્યક્તિને ઉપકાર છે, તેનાથી ખોટું વર્તન કરનાર પણ સ્તેયી હોય છે.

ચપળ – માંસાહારી, પરાઈ સ્ત્રીમાં આસક્ત રહેનાર, પક્ષીઓના પાલનમાં રૂચી રાખનાર, આપનું હિત સાધવા માટે ખોટી નીતિથી બીજાને નુક્શાન પહોંચાડનાર ચપળ કહેવાય છે.

મલીમસ – નિત્યકર્મ પણ ન કરનાર, તેલ કે ઔષધી ન લગાડનાર, સુગંધ કે ચંદન રહિત વ્યક્તિ મસીમસ કહેવાય છે.

કૃપણ – દેવ અને પિતૃ સંબંધી કામમાં સારું અન્ન હોવાથી ખરાબ ભોજન કરાવો. નાખુશ થઈને દાન કરો, દેવ પૂજામાં ક્રોધ કરો, શુભને ત્યાગે તે વ્યક્તિ કૃપણ હોય છે.

નષ્ટ – સજ્જનતાનો દેખાડો કરનાર, બનાવટી સેવા કરનાર, વેશ્યાગમન કરનાર, દેવ દન, સ્ત્રી ધન, પત્નીના વ્યભિચાર કે કોઈને કન્યાને વેચનાર મળે ધનથી જિંદગી પસાર કરનાર વ્યક્તિનો નાશ કહેવામાં આવે છે.

પશુ – માત્ર સાંસારિક જરૂરિયાત માટે કામ કરનાર, ભગવાનની સેવા ન કરનાર, પ્રયાગમાં રહેને પણ સ્નાન ન કરનાર, શાસ્ત્રોના સાર ન જાણનાર વ્યક્તિ પશુ કહેવામાં આવે છે.

પુષ્ટ – એકલી જ મિઠાઈ ખાનારા, સજ્જનોનું ખરાબ બોલનારા, સૂઅરની જેવા અપવિત્ર રહેવાનું પસંદ કરનાર વ્યક્તિ પુષ્ટ કહેવાય છે.

હૃષ્ટ – જે વેદ કે તંત્રોને નથી વાંચતા, નથી સાંભળતા, તે હૃષ્ટ છે.

કંજૂસ – ગુરુ કે ગુણીજનોની વૃત્તિ કે આજીવિકાનું હરણ કરી કે નુક્શાન કરવાની ચેષ્ઠા કરનાર કે કાશિના નિવાસી ધણાં દિવસો સુધી બીજે ક્યાંય રહે તો તે કદર્ય એટલે કે કંજૂસ કહેવાય છે.

ખંડ – આપના જ સગાભાઈથી ઝગડવાનું તથા વિવાદ કરનાર, માતા-પિતાનો અપશબ્દ બોલનારા ખંડ કહેવાય છે.

કાણાં અને અંધ – શ્રુતિ અને સ્મૃતિ એ બન્ને બ્રાહ્મણોની બે આંખો માનાવામાં આવે છે. તેમાં એક જ્ઞાન ન રાખનારા કાણાં અને બન્ને રીતે અજ્ઞાની આંધળા કહેવાય છે.

ચંડ – ઈર્ષા કરનાર, શાસ્ત્રોની ખોટી વાતો કરનાર, શુદ્રની પત્ની સાથે દુરાચાર કરનાર, રાજગામી કે ભોગ વિલાસ કરનાર ચંડ હોય છે.

પાપિષ્ઠ – જીવિત માતા-પિતા તથા ગુરુનો ત્યાગ કરનાર કે સેવા ન કરનાર, સારું આચરણ ન કરનાર, પિતાની સામે સંકોચ રાખ્યા વગર ખાવાનું ખાનારા વ્યક્તિ પાપિષ્ઠ હોય છે.

કુષ્ઠ – 8 પ્રકારના કુષ્ઠ રોગો વાળા, શાસ્ત્રોમાં ખરાબ વાત લોકો સાથે વાતચીત કરનાર તથા સંબંધો રાખનાર વ્યક્તિ કુષ્ઠ દોષ યુક્ત માનવામાં આવે છે.

દત્તાપહારક – કીડાની જેમ આસપાસ ફરનાર, ખરાબ નિયતથી વેપાર કરનાર દત્તાહારક કહેવામાં આવે છે.

વક્તા – ધર્મ જ્ઞાન ન હોવા કે કુશળતા ન હોવા છતાં પણ ઉપદેશ કે સબક આપનાર વ્યક્તિને વક્તા કહેવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Advertisements

તમે રાતે જે પોઝિશનમાં સૂવો છો, તે જણાવે છે તમારો Nature અને Personality

sleep2

 

વ્યક્તિ આખો દિવસ કામ કરીને થાકી જાય ત્યારે તેને આરામ જોઈતો હોય છે અ આરામ માત્ર સૂવાથી જ મળે છે. તેમાં પણ જો વ્યક્તિ પોતાની રોજિંદી સ્ટાઇલ પ્રમાણે ન સુવે તો બીજા દિવસે તેનો થાક ઉતરવાને બદલે વધી જતો હોય અને તેનો આખો દિવસ આલસ તથા સુસ્તીભર્યો રહે છે. બધાં લોકોની સૂવાની એક ખાસ રીતે હોય છે. દરેક વ્યક્તિને પોતાની સૂવાની ખાસ રીતથી આરામ મળતો હોય છે. સૂવાની આ ખાસ રીત વ્યક્તિના સ્વભાવને પણ દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિની સૂવાની સ્ટાઇલથી તેના વ્યક્તિત્વ વિશે સરળતાથી જાણી શકાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે સૂવાની સ્ટાઇલથી કઈ રીતે કોઈના વ્યક્તિત્વ વિશે જાણી શકાય, તો ચાલો આજે આપણે તેના વિશે જ જાણીએ, જેથી તમને તમારા અંગત વ્યક્તિના સ્વભાવને જાણવામાં મદદ થાય.

વ્યક્તિની આદતોની અસર તેના સ્વભાવ ઉપર પડતી હોય છે. જેવી વ્યક્તિની આદત હોય છે તેવો જ તેનો સ્વભાવ પણ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિની આદતો અને તેના શારીરિક લક્ષણો જોઈને તેના સ્વભાવ અને ભવિષ્ય બતાવવાની વિદ્યાને સામુદ્રિકશાસ્ત્ર કહેવામાં આવે છે. વ્યક્તિની આદતો જોઈને મનોવિજ્ઞાન મુજબ પણ સ્વભાવ જાણી શકાય છે.

જાણો સૂવાની અન્ય રીત વિષે…

– જે વ્યક્તિ ઊંઘતી વખતે પોતાને સંપૂર્ણ રીતે ઢાંકીને સૂવે છે, તેવા લોકો ભીડમાં પોતાને ખૂબ શક્તિશાળી અને ફ્રેન્ડલી દેખાડતા હોય છે, પરંતુ હકીકતમાં આવા લોકો શરમાળ અને નબળા પણ હોય છે. આ લોકો બીજા કેટલાક લોકોના રહસ્યો પોતાના મનમાં રાખે છે. જો આવી વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી આવે, તો તેઓ તેને પોતાની રીતે જ દૂર કરવાના પ્રયાસ કરવા લાગતા હોય છે. પોતાની મુશ્કેલીઓ માટે કોઈ અન્ય વ્યક્તિની મદદ લેવી તેમને પસંદ નથી હોતી.

– જે લોકો પીઠના બળે સૂવે છે અને પગને ક્રોસ પોઝિશનમાં રાખે છે એ લોકો કોઈપણ કાર્ય હદ પાર કરીને કરવું પસંદ કરે છે. કોઈ કામને શરૂ કર્યા બાદ ખતમ કર્યા સુધી આરામ કરવું આ લોકોને પસંદ હોતું નથી. આ લોકો પરેશાનીઓ પોતાની એકાગ્રતા અને સખત મહેનતથી દૂર કરી લે છે. ક્યારેક-ક્યારેક આ લોકોને એકાંત રહેવું પસંદ હોય છે. આવા લોકોમાં વિપરીત પરિસ્થિતિઓને સહન કરવાની સારી એવી ક્ષમતા હોય છે.

– જે વ્યક્તિ પોતાના પેટના બળ પર સૂવે છે, એવા લોકો ક્યારેક-ક્યારેક સંકુચિત માનસિકતાથી ઘેરાય જતા હોય છે. આ સ્ટાઇલમાં સૂવાવાળી વ્યક્તિ થોડી સ્વાર્થી પણ હોય છે. આ રીતે સૂવાવાળા વ્યક્તિઓ એવા સમયે જ પોતાના મિત્રોને મળે છે જ્યારે તેમને મિત્રોની જરૂર હોય. આવા લોકો જો પોતાની સૂવાની સ્ટાઇલમાં ફેરબદલ કરે તો તેમને ઘણો ફાયદો મળી શકે છે.

– જો કોઈ વ્યક્તિ એક તરફ પડખું ફરીને સૂવે છે તો એવા વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. આવા વ્યક્તિઓ કોઈ પણ કાર્યને વિશ્વાસની સાથે પૂર્ણ કરવામાં માને છે અને સફળતા હાંસલ કરે છે. આવી વ્યક્તિ પોતાના ઉત્સાહ અને પ્રયાસોમાં ક્યારેય કોઈપણ પ્રકારની કમી નથી આવવા આવવા દેતા. આ જ કારણોસર આ લોકો જે કાર્ય હાથમાં લે છે તેમાં ઉપલબ્ધિઓ અને સફળતા મેળવે છે. આ સ્ટાઇલથી સૂવાવાળા વ્યક્તિઓને પોતાના કર્મોના આધારે જ તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

– જો કોઈ વ્યક્તિ એક તરફ પડખું ફરીને તથા સંકોચાઈને સૂતું હોય તો એવા લોકો સ્વાર્થી સ્વભાવના હોઈ શકે છે. આવા લોકો મોટાભાગે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ મિત્રતા કરતા હોય છે. આ રીતે સૂવાવાળા મોટાભાગના લોકો તામસી પ્રવૃત્તિના હોય છે. તામસી પ્રવૃત્તિ એટલે કે આવા લોકોને શુદ્ધ અને સાત્વિક જીવન પસંદ હોતું નથી. ખાનપાનમાં પણ આ લોકોને મસાલેદાર ભોજન વધુ પસંદ આવે છે. આ લોકોને ક્યારેક ક્યારેક નાની-નાની વાતો ઉપર પણ ગુસ્સો આવી જાય છે.

– જો કોઈ વ્યક્તિ એક તરફ પડખું ફરીને સૂવે છે અને પોતાનો એક હાથ નીચેની તરફ દબાવીને રાખે છે તો આ પ્રકારના લોકો વિનમ્ર સ્વભાવના હોય છે. વિનમ્ર સ્વભાવને લીધે તેઓ તેમની આજુબાજુના લોકોથી પ્રેમ અને સન્માન પ્રાપ્ત થાય છે. જોકે આ લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે અને તેના લીધે જ ઘણીવાર તેઓ ભૂલો પણ કરી બેસે છે, જેથી આવી વ્યક્તિઓને પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.

– જો કોઈ વ્યક્તિ સીધા સૂવે છે અને બન્ને હાથને માથાની પાછળ રાખે છે તો સૂવાની આ સ્ટાઇલ આ વાતનો સંકેત આપે છે કે તેઓ ખૂબ બુદ્ધિશાળી છે. આ પ્રકારના લોકો કોઈપણ નવી વાતને શીખવા માટે તત્પર હોય છે. ક્યારેક-ક્યારેક આવા લોકો એવા કામ પણ કરી દે છે જે અન્ય લોકોને અત્યંત મુશ્કેલ લાગતા હોય છે. આવા લોકો પોતાના ઘર-પરિવારને સૌથી વધુ પ્રેમ કરતા હોય છે અને તેમના સુખ માટે હમેશા પ્રયત્નશીલ રહે છે. આ લોકો બધાની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરે છે, પરંતુ આ જ કારણોસર તેમને ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.

– જો કોઈ વ્યક્તિ પડખું ફરીને એક તરફ ઘૂંટણ ઉપરની તરફ વાળીને સૂવે છે. તો એવા લોકો કાયમ ફરિયાદ જ કરતાં રહે છે. હમેશા બીજાના કામમાં ભૂલો જ કાઢતા હોય છે અને બધાંને બતાવતા રહે છે. આવા લોકો ક્યારેક નાની-નાની વાતોમાં જરૂર કરતાં વધારે ઉત્સાહિત થઈ જાય છે અને આ જ કારણોસર મુશ્કેલીઓનો સામનો પણ કરે છે. આવા લોકોને પોતાની ભૂલોથી બોધ લઈ આગળ વધવું જોઈએ.

– જો કોઈ વ્યક્તિ બંને હાથ અને પગ લાંબા કરીને પીઠના બળે સૂતું હોય તો તે વ્યક્તિ પોતાના કાર્યોને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કરવું પસંદ કરે છે. આ પ્રકારના લોકોને તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવાની ઝંખના હોય છે. મોટાભાગે આ પ્રકારના વ્યક્તિઓ જીવનમાં અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરે છે. આવી વ્યક્તિ સુંદરતા તરફ ખૂબ જલ્દી આકર્ષાય જાય છે. આવા લોકોને ગોસિપ કરવી પણ ખૂબ જ ગમતી હોય છે.

– જો કોઈ વ્યક્તિ સૂતી વખતે ભયભીત દેખાય તો તેનો અર્થ થાય કે તેઓ ડિપ્રેશનના શિકાર થઈ શકે છે. આ સ્ટાઇલથી સૂવાવાળા લોકો એકલતા અનુભવે છે. ભૂતકાળની નિષ્ફળતા આ લોકોને વર્તમાન સમયમાં પણ આગળ વધવા નથી દેતી. આ રીતે સૂવાવાળા વ્યક્તિઓએ સંકોચ અને સંકટોમાંથી બહાર નીકળવું જોઈએ. પોતાના અંગત લોકોની મદદથી આ લોકો જીવનમાં સફળતા અને સુખ મેળવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Incredible Photos: How A Child is Born…!!! After seeing this You must HATE Abortion as a Human being.

Swedish photographer Lennart Nilsson spent 12 years of his life taking pictures of the foetus Developing in the womb. These incredible photographs were taken with conventional cameras with macro lenses, an endoscope and scanning electron microscope. Nilsson used a magnification of hundreds of thousands and “worked” right in the womb. His first photo of the human foetus was taken in 1965.

Sperm in the Fallopian Tube..!!
Sperm in the Fallopian Tube..!!

Sperm in the Fallopian Tube..!!

If you see this and you still don’t believe in God… there’s something wrong with you

SCIENCE & TECHNOLOGY is amazing. Let’s thank the inventors who made the high tech camera, the photographer who documented the work, and the mother who allowed the process of this journey. (It’s not always about religion.)

Amazing work!

out of 140 millions only one is required.God is great. You can not understand His stand.

An egg cell..!!
An egg cell..!!

An egg cell..!! 

This person definitely will win the prize for having the youngest baby pics…!!

This is how we all looked at some point in time. Struggling to become complete struggling to survive. Imagine how narrowly we escaped complete annihilation at every moment.

Will they have a date?
Will they have a date?

Will they have a date? 

How can some people say there’s no GOD?

I am a believer but have nothing against those who cannot believe in a God however an interesting point was made by my grand daughter when she came home from school she said, “Nana isn’t is odd that when an athiest stubs their toe painfully (for example) they never say, ‘Oh big bang theory!’

The fallopian tube
The fallopian tube

The Fallopian tube.

I wish my OB-Gyn had this picture hanging on her exam room wall instead of the boring landscapes!

The rose takes the egg smoothly inside her cossy petals and offers it to the fastest bee…!

Two sperms are contacting with the egg cell
Two sperms are contacting with the egg cell

Two sperms are contacting with the egg cell

God is such a marvelous creator.
Unbelievably beautiful! Technology of our age can not compare to God’s creation.

The winning sperm
The winning sperm

The winning sperm

Everybody in this world were once champion of billions.
I wonder who that human being right now.

Winning Moments
Winning Moments

Winning Moments

Wow, this didn’t just happen. God totally designed and refined this. He created nature, and nature is awesome. But something that just cAme to be with no direction from intelligence could ever, ever get to this. God is so smart. ….just awesome. Border line unbelievable

Just all i want to do is : Hats off to GOD.. Almighty god.

The sperm 5-6 days.
The sperm 5-6 days.

The sperm 5-6 days.The clump has developed into a blastocyst, containing many more cells,and has entered the womb.

Likes Sun and earth.
Looks like one of those pics of a rare planet taken by NASA.
Great creation by GOD….

8 days.
8 days.

8 days.The human embryo is attached to a wall of the uterus.

In the holy quran , it’s called alaqah which is mean a leech or something that attached , it’s proven by the modern science today, masyaallah.

The brain starts to develop in the human embryo
The brain starts to develop in the human embryo

The brain starts to develop in the human embryo

Glory to God!
All praise the flying spaghetti monster! May his tentacles reach you to see the miracles of fettuccine.

24 days.
24 days.

24 days.The one-month-old embryo has no skeleton yet.There is only a heart that starts beating on the 18th day.

Its heart starts to beat on the 18th day!! That makes it human. in fact as far as i am concerned it becomes human the second the embryo attaches itself to the uterus wall ! This is amazing and grorious and should be shown to every pregnant mother considering an abortion and who has been told, its not human yet !

4 Weeks
4 Weeks

wow….how great thou art Almighty God!!!
Glory to evolution!

5 weeks.
5 weeks.

5 weeks.Approximately 9 mm.You can now distinguish the face with holes for eyes,nostrils and mouth.

Looks like a 5-6week selfie.

Seeing this made me realise how early cleft pallate develops!and I am amazed by the manner in which we are created all over again!

40 days.
40 days.

40 days.Embryonic cells form the placenta.This organ connects the embryo to the uterine wall allowing nutrient uptake,waste elimination and gas exchange via the woman’s blood supply

Respect for the woman who hold this inside them for 9 months.

Eight weeks.
Eight weeks.

Eight weeks.The rapidly-growing embryo is well protected in the foetal sac.

Incredible…i’m 8 weeks pregnant, so these picture are very touching.
God’s creation !!!

10 weeks.
10 weeks.

10 weeks. The eyelids are semi-shut. They will close completely in a few days.

Looks like angel on flower bed.
At this stage 16 weeks, it is still legal to have an abortion, in my mind this is a baby, no ifs ands or butts.

16 weeks.
16 weeks.

16 weeks.The foetus uses its hands to explore its own body and its surroundings.

Amazing at this early stage they can actually FEEL what is around them. If that is not a life then I don’t know how to get it across to the women getting multiple abortions just so they don’t have to deal with the body changes, raising a child etc… Why not have more respect for yourself and NOT get pregnant to begin with.

The skeleton consists mainly of flexible cartilage.
The skeleton consists mainly of flexible cartilage.

The skeleton consists mainly of flexible cartilage.A network of blood vessels is visible through the thin skin.

Just something to think about…This child has no skin colour…is neither, black, brown, white or anything else….we ALL started the same way…
Am honored that God has blessed and afforded me as a woman the intimate experience of His creation …I do not have any kids yet but i can imagine how wonderful it must be to be such a huge part of God creation.

18 weeks.Approximately 14 cm.
18 weeks.Approximately 14 cm.

18 weeks.Approximately 14 cm.The foetus can now perceive sounds from the outside world.

One of the most amazing photos I’ve ever seen!
Such pictures leave us speechless. All praise to the creator who created this from nothing.
and how can people say this is not a baby?

19 Weeks
19 Weeks

19 Weeks.

Makes me think of Juno: “Your baby has fingernails!”
Amazing…!!

20 weeks.
20 weeks.

20 weeks.Approximately 20 cm.Woolly hair, known as lanugo, covers the entire head

Wow!!! My baby will be 20 weeks tomorrow!!!! Thank u for sharing these amazing photos!!!! How can anyone deny God after seeing these????
Please stop aborting!! Can’t you see how beautiful God’s creations are…..you are comitting a crime…

 24 weeks
24 weeks

24 weeks

To think that Somewhere….abortion is still legal at this time.

26 Weeks
26 Weeks

God is there. Amazing Creation.

6 months.
6 months.’

6 months.The little human is getting ready to leave the uterus.It turns upside down because it will be easier to get out this way.

 36 weeks.
36 weeks.

36 weeks. The child will see the world in 4 weeks.

Fearfully and wonderfully made. “God knit me together in my mother’s womb. Psalm 139:13. The pictures are so beautiful. Truly amazing look at the stages of the formation of a child. God is awesome!

We have an AMAZING GOD.

All this is done inside the mother and the mother does not know. Amazing miracle by God.

With thanks from: India TV


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
હાઈડ્રોપોનિક પ્લાન્ટ:માટી વિના પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સાંભળો ખતરાની ઘંટી…શરીરમાં આ લક્ષણોમાં થી કોઈ પણ ઍક જણાય તો લો…તરત પગલા.
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
કોઈની ખાસ વાતો જાણવી હોય તો, ધ્યાનથી જુઓ કેવી રીતે લખે છે વ્યક્તિ!
વારંવાર થતી નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે, ઝડપી 40+ ઘરેલૂ ઉપાય
તમારું નસીબ કેટલું પાવરફુલ છે એ નિશ્ચિત કરે છે નામનો પહેલો અક્ષર, જાણી લો
જાણો રોજિંદા ખાદ્ય પદાર્થો વિશેની ઘર કરી ગયેલી પ્રચલિત ગેરમાન્યતાઓ…!!
નજીકના નંબર કાઢવા માટેની સરળ કુદરતી રીત. આંખો ના ચશ્મા કરો દૂર.
ગળાને હચમચા વતી ત્રસડાયક સૂકી ઉધરસને હમેશાં માટે દુર કરવાના, ઘરેલુ નુસખા.
આરોગ્યમાં ચમત્કારીક અને અકલ્પનિય ફાયદા મેળવવા કરો રોજનો ૧ ચમચીનો હળદર પ્રયોગ.
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!
જાણો આરોગ્યને લગતા પારંપરિક દાદીમાંના આ સસ્તા+અનુભવી નુસખાઓને, અજમાવો પરિવારમાં.
दुनिया कि दूसरी सबसे लम्बी दीवार: कुम्भलगढ़ फोर्ट (THE SECOND LONGEST CONTINUOUS WALL IN THE WORLD: KUMBHALGARH FORT )

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.

saavarni2

ઝાડુ આમ તો ખૂબ જ સામાન્ય વસ્તુ છે, પરંતુ શાસ્ત્રોમાં તેનો સીધો સંબંધ મહાલક્ષ્મીની કૃપા સાથે બતાવ્યો છે. ઝાડુ આપણા ઘરની ગંદકી રૂપી દરિદ્રતાને દૂર કરે છે અને સાફ-સફાઈના રૂપમાં મહાલક્ષ્મીની કૃપા અપાવે છે. જે ઘરમાં સાફ-સફાઈ થાય છે, ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરની આસપાસ કોઈપણ મંદિરમાં ત્રણ ઝાડુ રાખી આવો. આ ખૂબ જ જૂના જમાનાથી ચાલી આવતી પરંપરા છે. જૂના સમયમાં લોકો મોટાભાગે મંદિરમાં ઝાડુનું દાન કરતા હતા.

ઝાડુ મૂકતી વખતે ધ્યાન રાખો આ વાતો-

-મંદિરમાં ઝાડુ સવારે બ્રહ્મ મૂહુર્તમાં રાખવા જોઈએ.

-આ કામ કોઈ વિશેષ દિવસે કરવું જોઈએ. વિશેષ દિવસ જેમ કે કોઈ તહેવાર, જ્યોતિષના શુભ યોગ કે શુક્રવારે.

-આ કામને કોઈપણ બતાવ્યા વગર ગુપ્ત રૂપમાં કરવું જોઈએ. શાસ્ત્રોમાં ગુપ્તદાનનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

-જે દિવસે આ કામ કરવું હોય, તેના એક દિવસ પહેલા જ બજારથી 3 ઝાડુ લાવવા જોઈએ.

 જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ……

નકારાત્મક ઊર્જાને દૂર કરે છે ઝાડુઃ-

જો ગંદકી, ધૂળ-માટી, કરોળીયાના જાળા વગેરે સાફ ન કરવામાં આવે તો ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે. ઝાડુથી જ ગંદકી દૂર થઈ જાય છે અને તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. નકારાત્મક વાતાવરણમાં રહેનાર લોકોના વિચારો પણ નકારાત્મક બની શકે છે, જેની સીધી અસર ઘરની આર્થિક સ્થિતિ ઉપર રહે છે. ઘરમાં સાફ-સફાઈ રાખશો તો આપણેળે જ આ બાબતોથી છુટકારો મળી જાય છે અને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

-શાસ્ત્રોમાં ઝાડુને દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે, થી કોઈપણ પ્રકારે તેનો અનાદર ન થવો જોઈએ. ઘરમાં જો ઝાડુ બધાની સામે ન રાખવો જોઈએ અને ઘણીવાર અન્ય લોકોના પગ તેની ઉપર લાગે છે જે અશુભ છે. તેને લીધે ઝાડુનેકોઈ સ્થાને છુપાવીને રાખવું જોઈએ.

-ઝાડુને દરવાજાની પાછળ રાખવાનું ઘણુ શુભ માનવામાં આવે છે.

-ઝાડુને ક્યારેય પણ ઊભું ન રાખવું જોઈએ. તે અપશુકન માનવામાં આવે છે.

-આજે પણ મોટાભાગના વડીલો ઝાડુને પગ લગી જાય તો ક્ષમા યાચના કરે છે અને તેને પ્રણામ પણ કરે છે.

-જ્યારે પણ કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો, તે સમયે નવું ઝાડુ લઈને જ ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ. આ શુભ શુકન માનવામાં આવેછે. તેનાથી નવા ઘરનમાં સુખ-સમૃદ્ધિ અને બરકત બની રહે છે.

-જો ઘરમાં કોઈ નાનુ બાળક હોય અને તે અચાનક ઝાડુ કાઢવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરે મહેમાન આવવાના છે.

-હંમેશા ધ્યાન રાખવું કે ઠીક સૂર્યાસ્તના સમયે ઝાડુ ન કાઢવા જોઈએ. તે અપશુકન માનવામાં આવે છે.

-ઝાડુને ક્યારેય પણ ઘરથી બહાર કે છત ઉપર ન રાખવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. એમ કરવાથી તમારા ઘરમાં ચોરી થવાનો ભય બની રહે છે.

-ક્યારેય પણ ગાય કે અન્ય જાનવરને ઝાડુથી મારવા ન જોઈએ. તે ભયંકર અપશુકન માનવામાં આવે છે.

-કોઈપણ સદસ્ય કોઈ ખાસ કાર્ય માટે ઘરેથી નિકળ્યો હોય તો તેને ગયા પછી તરત જ ઝાડુ ન લગાવવા જોઈએ. એમ કરવાથી તે વ્યક્તિને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે.

-ઝાડુને ભોજનકક્ષમાં કે જ્યાં રોજ ભોજન બનાવવામાં આવે છે ત્યાં ન રાખવું જોઈએ. ભોજનના સ્થાને કોઈ ઝાડુ રાખામાં આવે તો ત્યાં ધૂળ-માટીના કણ જશે અને તે સ્વાસ્થ સંબંધી પરેશાનીઓ પેદા કરી શકે છે.

ઝાડુને ક્યારેય પણ બિસ્તર ઉપર ન રાખવું જોઈએઃ-

-બિસ્તર ઉપર ઝાડુ રાખવા, અપશુકન માનવામાં આવે છે. કોઈપણ સ્થિતિમાં બિસ્તર ઉપર ઝાડુ ન રાખવા જોઈએ. આ અપશુકનને લીધે ઘરમા અલક્ષ્મીનું આગમન થઈ જાય છે અને લક્ષ્મી રિસાઈ જાય છે.

તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે ઝાડુથી આપણે સાફ-સફાઈ કરીએ છીએ અને તેમાં ધૂળ, કચરો અને અનેક નુકસાનકારક કીટાણુ ચોટી રહે છે. એવી વખતે ઝાડુ બિસ્તર ઉપર રાખવામાં આવશે તો બિસ્તર ઉપર ધૂળ અને નુકસાનકારક કીટાણુ આવી જશે. તેને લીધે સ્વાસ્થ સંબંધી પરેશાનીઓ આવી શકે છે. અનેક લોકો ધૂળ-માટીથી શરદી-જુકામની સમસ્યાઓ તરત જ થઈ જાય છે. તેને લીધે બિસ્તર ઉપર ઝાડુ ન રાખવા જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

કોઈની ખાસ વાતો જાણવી હોય તો, ધ્યાનથી જુઓ કેવી રીતે લખે છે વ્યક્તિ!

signature

-પેન પર ભાર આપીને લખનારી વ્યક્તિ હોય છે ભાવુક, ઉત્તેજક, જિદ્દી અને સ્પષ્ટવાદી

વ્યક્તિ અંદરથી કેવો છે તે બાહ્ય અંગો અને હાવભાવના આધારે આસાનીથી જાણી શકાય છે. આજે અમે તમને બતાવીશું માત્ર હસ્તાક્ષરોના આધારે વ્યક્તિ કેવી હોય છે. હસ્તાક્ષર વિજ્ઞાન તો એક વિશાળ વિજ્ઞાન છે જેને એકી સાથે સમજવું અઘરું છે તેમ છતાં તેની પ્રાથમિક બાબતો જાણવી જરૂરી છે. તેના દ્વારા જ આપણે આ વિજ્ઞાનની ઘણી બાબતો જાણી શકીશું.

જીવનમાં કરેલાં કર્મો અને સંચિત કર્મોનું ફળ કેવું મળશે એ હસ્તાક્ષરગતિથી જાણવું સરળ બને છે. એમાં તલસ્પર્શી અભ્યાસ કરવા વિવિધ બાબતો જાણવી અને સમજવી જરૂરી બને છે. હસ્તાક્ષરમાં લખાતા મૂળાક્ષરો જેવા કે A-B-S-T-N-Y વગેરે કોઈ પણ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી વ્યક્તિના જીવન ઉપર હસ્તાક્ષરમાં લખાયેલા અક્ષરો (મૂળાક્ષરો)ની ભૂમિકા સમયે-સમયે મહત્ત્વપૂર્ણ બને છે.

જીવનની શરૂઆત એટલે હસ્તાક્ષરની શરૂઆત અને જીવનનો અંત એટલે હસ્તાક્ષરનો અંત. શરૂઆત અને અંત વચ્ચે જે કાંઈ લખાય છે અને જે રીતે લખાય છે એ આપણા જીવનની ઘટનાઓ બને છે. ઘટનાઓના પ્રકાર સમજવા હસ્તાક્ષરની શૈલી, ઢબ, આકાર અને પરિસીમા સમજવી પડે છે. અક્ષરોનું કદ, જાડાઈ, પાતળાપણું પણ સમજવું પડે છે. એક નજરે હસ્તાક્ષરને જોતાં શું છાપ ઉપસી આવે છે એના પર પણ ઘણો આધાર રહે છે. અસ્પષ્ટ, વીંધાયેલી, કપાયેલી, ક્ષતિયુક્ત, નિસ્તેજ, અધૂરી, નિર્બળ, આધારહીન, અસ્તવ્યસ્ત, અવાચ્ય, અપૂર્ણ અર્થ દર્શાવતી કે વધુ પડતી ઊર્ધ્વ, કંપન ધરાવતી, ખોડંગાતી કે સુષુપ્ત હસ્તાક્ષરથી જીવનમાં દુઃખ અને સંઘર્ષ જ મળે છે. હકારાત્મક, પરિણામલક્ષી, ચાતુર્યસભર હસ્તાક્ષર સુખ અને વૈભવ જ આપે છે.

હસ્તાક્ષર અને વ્યક્તિત્વ-

આપણી બોડી લેંગ્વેજ પરથી આપણા વ્યક્તિત્વ વિશે ઘણી જાણકારી મળી શકે છે. આપણા મન તથા મગજમાં વિચાર, સ્વભાવ, વ્યક્તિત્વ, અંતઃકરણ, મિત્રતા, શત્રુતા, સુખ-દુઃખ, સંયમ, પરિશ્રમની સાથે સંકળાયેલી સ્થિતિઓ પેદા થાય છે, જેની અભિવ્યક્તિ આપણે બાહ્ય શારીરિક અંગો દ્વારા, પ્રદર્શિત ક્રિયા દ્વારા જાણી શકીએ છીએ. હસ્તાક્ષર પણ મગજના આદેશથી આંગળીઓ દ્વારા કરાય છે, તેથી હસ્તાક્ષરના માધ્યમથી પણ વ્યક્તિની મનોવૃત્તિ કે વ્યક્તિત્વ વિશે ઘણી ખરી જાણકારી મેળવી શકાય છે.

મર્હિષ પરાશરે લઘુગ્રંથ ‘ધીપ્ર’માં અક્ષરોના સ્વરૂપના આધારે તેની ભાષા સ્પષ્ટ કરી છે. સરળ શબ્દોમાં કહીએ તો તમારા હસ્તાક્ષર તમારા વિશે શું કહે છે એ વાત તેમણે આ ગ્રંથમાં વિસ્તૃત રીતે સમજાવી છે. ફ્રાન્સના વિદ્વાન મિંકોએ પણ આ વિદ્યા પર વિશેષ અધ્યયન કર્યું છે. વ્યક્તિના હસ્તાક્ષર દ્વારા તેનું વ્યક્તિત્વ અને સ્વભાવ કેવા હોય છે તે જાણીએ.

આગળ વાંચો વ્યક્તિ કંઈ રીતે લખે છે તેના આધારે તેનો સ્વભાવ….

વ્યક્તિના હાથમાં તેની પેન કઈ તરફ ચાલે છે ધ્યાનથી જુઓઃ-

-જે વ્યક્તિના હસ્તાક્ષરમાં અક્ષર નીચેથી ઉપરની તરફ જતા હોય તો તે વ્યક્તિ ઈશ્વરમાં આસ્થા રાખનારી તથા આશાવાદી હોય છે.

-ઉપરથી નીચેની તરફ હસ્તાક્ષર કરનારી વ્યક્તિ નકારાત્મક વિચારોવાળી તથા અવ્યાવહારિક હોય છે. તેમની મિત્રતા બહુ ઓછા લોકો સાથે હોય છે.

-હસ્તાક્ષરમાં છેલ્લે ડોટ કરનારી વ્યક્તિ ડરપોક અને શંકાશીલ હોય છે.

-પેન પર ભાર આપીને લખનારી વ્યક્તિ ભાવુક, ઉત્તેજક, જિદ્દી અને સ્પષ્ટવાદી હોય છે.

-પેન ઉઠાવ્યા વગર એક જ વારમાં હસ્તાક્ષર કરનારી વ્યક્તિ રહસ્યવાદી, ગુપ્ત પ્રવૃત્તિની તથા વાદવિવાદ પેદા કરનારી હોય છે.

-હસ્તાક્ષરમાં અવરોધક એવું કોઈ પણ પ્રકારનું ચિહ્ન કરનારી વ્યક્તિ આળસુ પ્રવૃત્તિની તથા સમાજ અને નૈતિકતાને મહત્ત્વ આપનારી હોય છે.

-જલદીથી હસ્તાક્ષર કરનારી વ્યક્તિ પોતાના કાર્યને ઝડપથી પૂર્ણ કરનારી તથા બુદ્ધિવાળી હોય છે.

-સ્પષ્ટ હોય અને તેમાં કોઈ પણ જાતનું અવરોધક ચિહ્ન ન હોય તેવા હસ્તાક્ષર કરનારી વ્યક્તિ ખુલ્લા મનની, વિચારશીલ તથા પોતાના કાર્યમાં પારદર્શિતા રાખનારી હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

જાણો રોજિંદા ખાદ્ય પદાર્થો વિશેની ઘર કરી ગયેલી પ્રચલિત ગેરમાન્યતાઓ…!!

foods

 

આજે એટલે કે 7મી એપ્રિલનો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો હોય છે. જેથી આજે અમે તમને રોજિંદા જીવનથી જોડાયેલા કેટલાક એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું જેને લઈને લોકોમાં કેટલાક વહેમ ફેલાયેલા છે. જેમ કે શું કેળા ખાવાથી શરદી થાય? ઘી ખાવાથી ગેસ થાય? કેળાં ખાવાથી શરદી થાય કે નહીં વગેરે. જેથી તમે આવી માન્તાઓને દૂર કરીને તમારા ભાવતા ખોરાક મન ભરીને ખાઈ શકો સાથે જ તમારા સ્વાસ્થ્યનું જતન પણ કરી શકો.

રોજિંદા ખોરાક અંગે આપણે ત્યાં લોકો જાત-જાતની સાચી-ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે એ ખોટી માન્યતાઓને પરિણામે જે સારો ખોરાક છે એ લોકો ખાતા નથી અને નુકસાનકારક ખોરાક વધુને વધુ પ્રમાણમાં (સારો હોવાની ગેરમાન્યતાને કારણે) ખાધા કરે છે! ઘણીવાર તો ડોકટરો કહી કહીને થાકી જાય છતાં લોકો પોતાના મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓ છોડી શકતા નથી. આવી કેટલીક ખૂબ જ પ્રચલિત ખોટી માન્યતાઓ અંગે જાણો.

ગ્લૂકોઝ પીવાથી ઠંડક થાય?

ઘણા લોકો ઉનાળા દરમ્યાન અને બીજા ઘણા લોકો એસિડિટી થઇ હોય ત્યારે ઠંડક કરવા માટે ગ્લૂકોઝનું પાણી પીવાનું શરૂ કરી દે છે. હકીકતમાં ગ્લૂકોઝનું પાણી પીવાથી ન તો એસિડિટી મટે છે ન કોઇ ‘ઠંડક થાય છે. ગ્લૂકોઝ ખાવાથી વધુ તાકાત મળે એવું પણ નથી હોતુ. એક ચમચી ગ્લૂકોઝ અને એક ચમચી ખાંડ સરખી તાકાત આપે છે.

આગળ જાણો ખૂબ જ પ્રચલિત એવી ખોરાક સંબંધી ગેરમાન્યતાઓ વિશે…..

ચીકુ ખાવાથી ચરબી વધે?

ઘણા લોકો ચરબી વધવાની બીકને કારણે ચીકુ જેવાં ફળો નથી ખાતા. હકીકતમાં ઘઉં, બાજરી જેવાં અનાજ કરતાં પણ ઓછી ચરબી ચીકુમાં રહેલી છે. સો ગ્રામ ઘઉં-ચોખા કે બાજરો ખાવાથી આશરે ૩૫૦ કિ.કેલરી મળે છે જયારે સો ગ્રામ ચીકુ કે કેળાં ખાવાથી માત્ર ૧૦૦-૧૧૦ કિ.કેલરી જ મળે છે. ચીકુ અને અન્ય ફળોમાં રેસા સારા એવા પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફળોમાં રહેલા ફલેવોનોઇડ્સ અને અન્ય એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ઘી ખાવાથી ગેસ ન થાય?

ઘણા લોકો રસ ઢોકળાં, ખીચડી, ભાત કે અન્ય કોઇપણ ખોરાક લૂખો ખાવાને બદલે ફરજિયાત ઘી નાંખીને જ ખાય છે, એવી આશામાં કે આનાથી ગેસ નહીં થાય. હકીકતમાં આ માન્યતાને કોઇ વૈજ્ઞાનિક આધાર નથી. ઊલટું વધુ પડતું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાની, વજન વધવાની, પિત્તાશયની તકલીફ થવાની, હ્રદયરોગ થવાની વગેરે અનેક શકયતાઓ વધે છે. રોટલી કે રોટલો ઘી વગર ખાઇ જ ન શકાય એવો વહેમ રાખશો નહીં. ગેસ થવાનો હોય તો ઘી ખાવાવાળાને પણ થાય જ છે. રોજ કુલ ચાર-પાંચ ચમચીથી વધુ ઘી-તેલ (બંને મળીને) ખાવાથી નુકસાન જ થાય છે.

કેરી ખાવાથી ગૂમડાં થાય?

ઉનાળાની ઋતુમાં કેરી આવવાનું અને નાના બાળકોને ગૂમડાં થવાનું સામાન્ય રીતે બને છે. આ બંને જુદી જુદી ઘટનાઓ એક જ ઋતુમાં થતી હોવાથી લોકોના મનમાં એવું ભરાઇ જાય છે કે કેરી ખાવાથી ગૂમડાં થયાં. કેરી ખાવાને અને ગૂમડાં થવાને કોઇ જાતનો કાર્યકરણનો સંબંધ નથી. કેરીમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ આવે છે જે ચામડી અને આંખોને સારી રાખવામાં ઉપયોગી થાય છે.

નારિયેળ પાણી પીવાથી ગેસ થાય?

આ માન્યતા પણ તદ્દન ખોટી છે. નારિયેળ પાણીમાં ગેસ ઉપન્ન કરે એવો કોઇ પદાર્થ આવતો નથી. જો સ્ટ્રો (ભૂંગળી) થી પ્રવાહી પીવામાં ફાવટ ન આવે તો પાણીની સાથે સાથે હવા પણ પેટમાં જતી રહે છે જે ગેસ કરી શકે. મોટા નારિયેળમાં રહેલ વધુ પડતું પ્રવાહી એક સાથે પીવાથી પેટ ભારે થઇ શકે. પરંતુ, આવું તો કોઇ પણ પ્રવાહીને વધુ પ્રમાણમાં કે સ્ટ્રોથી પીવાને કારણે બની શકે છે. જેને સ્ટ્રોથી પીવાનું ન ફાવે એમણે ગ્લાસમાં કાઢીને નારિયેળ પાણી પીવું જોઇએ, જેથી ગેસ ન થાય.

ગળ્યું ખાવાથી કરમિયા થાય?

બાળકોને ગળ્યુ ખૂબ ભાવે છે અને બાળકોમાં કરમિયાં (કૃમિ) પણ સામાન્યપણે જોવા મળે છે. હાથ ધોયા વગર જમવાથી કે આંગળા મોઢામાં નાંખવાથી નખમાં ચોંટેલ કરમિયા (કૃમિ)ના ઇંડા પેટમાં જાય અને કરમિયા થાય છે. આ ઉપરાંત, કેટલાક કૃમિના ઇંડા ખૂલ્લા પગની ચામડીની અંદર ઘૂસી જાય અને પેટમાં કૃમિ કરે છે. આમ, ગળપણ ખાવાને કૃમિ થવા સાથે કોઇ સંબંધ નથી. સ્વચ્છતાનો અભાવ જ મુખ્યત્વે કૃમિ કરવ માટે જવાબદાર હોય છે. કૃમિ ન થાય એ માટે બાળકના નખ કાપેલા રાખો. જમ્યા પહેલાં સાબૂથી ઘસીને હાથ ધોવાની અને ચંપલ પહેરીને જ ઘરની બહાર જવાની ટેવ પાડો.

મધ ખાવાથી વજન ઉતરે?

કેટલાય વજન ઉતારવા માટે આતુર લોકો કોઇના કહેવાથી મધ અને લીંબુ; કે મધ અને તજ કે મધ અને ગરમ પાણી પીવાનું શરૂ કરે છે. હકીકતમાં મધમાં વજન ઘટાડવાનો કોઇ ગુણ હજી સુધી શોધાયો નથી. મધમાંથી મળતી કેલરી ખાંડ-ગોળમાંથી મળતી કેલરી જેટલી જ હોય છે એટલે ખાંડને બદલે મધ લેવાથી કે અન્ય ખોરાક ખાવા ઉપરાંત મધ લેવાથી વજન ઉતારવામાં કોઇ ફાયદો થતો નથી.

ઠંડું પાણી પીવાથી વજન વધે?

કેટલાંક લોકોના મનમાં એવી ભ્રામક માન્યતા ઘર કરી ગઇ હોય છે કે ઠંડું પાણી પીવાથી વજન વધે. હકીકતમાં પાણીને વજન વધવા-ઘટવા સાથે કોઇ સીધો સબંધ નથી. પાણીમાં બિલકુલ કેલરી હોતી નથી અને ઠંડું કે ગરમ પાણી કેલરી-ફ્રી જ હોય છે. વધુ પડતું ઠંડું (ફ્રીઝનું બરફ નાંખેલ) પાણી કાયમ પીવાથી જઠર અને આંતરડાની ગતિમાં વિક્ષેપ પડે એવું બની શકે જે એસિડિટી કે કબજિયાતની બીમારી થઈ શકે. માટલાનું ઠંડું પાણી પીવાથી સામાન્ય રીતે કોઇ તકલીફ નથી થતી.

રોટલી-બ્રેડને બદલે ખાખરા-ટોસ્ટમાં ઓછી કેલરી આવે?

વજન ઉતારવા મથતા ઘણા બધા લોકો, રોટલી ખાવાનું છોડીને ખાખરા ખાવા માંડે છે. હકીકતમાં મોટાભાગનાં ગુજરાતી ઘરોમાં રોટલી કરતાં ખાખરામાં વધુ ચરબી અને કેલરી હોય છે. કારણ કે રોટલી શેકતી વખતે થોડુંક તેલ ઉમેરવામાં આવે છે અને ખાતી વખતે વળી પાછું ઘી ચોપડવામાં આવે છે. રોટલી કે બ્રેડ શેકવાથી એમાં રહેલ પાણીનો ભાગ જ ઓછો થાય છે બાકી બધાં તત્વો લગભગ એક સરખાં જ રહે છે. બીજા શબ્દોમાં સો ગ્રામ રોટલી કરતાં સો ગ્રામ ખાખરામાં વધુ ચરબી અને કેલરી આવે છે. આ જ રીતે બ્રેડને બદલે બજારમાં તૈયાર મળતાં ટોસ્ટ ખાવાથી ચરબી અને કેલરી વધી જાય છે. બ્રેડમાં ચરબીનું પ્રમાણ પાંચ ટકાથી ઓછું હોય છે જે તૈયાર ટોસ્ટમાં ૨૫-૩૦ ટકા જેટલું વધી જાય છે અને આ ચરબી પણ વનસ્પતિ ઘીના સ્વરૂપે હોય જે હ્રદય માટે ખૂબ નુકસાનકારક છે.

એલોપથીમાં ખોરાકની પરેજીની જરૂર નથી હોતી?

આ માન્યતા બિલકુલ ખોટી છે. હા! આયુર્વેદ જેવી અટપટી પરેજી ન હોય પણ રોગો ન થાય અને થયેલા રોગો કાબૂમાં રહે એ માટે ખોરાકી પરેજી અતિ આવશ્યક છે. તંદુરસ્ત માણસે પણ તંદુરસ્તી જાળવી રાખવા માટે ખાવા પીવામાં સંયમ રાખવો જરૂરી છે. ઘી-તેલ-મીઠું (નમક) વગેરેનો ઉપયોગ ઓછો કરવો અને ફળ શાકભાજી-કઠોળ વગેરેનો ઉપયોગ વધારવો લગભગ બધા માટે જરૂરી છે. રોગ પ્રમાણે હ્રદયરોગ, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, એસિડિટી, પથરી, દાંતનો સડો વગેરે અનેક રોગો માટે દવાની સાથે લેવા માટે ખોરાકની પરેજી જરૂરી હોય છે.

શું ડોગીના બિસ્કિટ માં ચરબી ન આવે?

વજન અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો હંમેશા ઓછી ચરબી અને ઓછી કેલેરીવાળો ખોરાક પસંદ કરે છે. બટર (માખણ) કે પડવાળી બિસ્કિટમાં ખૂબ વધુ પ્રમાણમાં વનસ્પતિ ઘી હોય છે એટલે ઘણા લોકો એને બદલે ‘ટોસ્ટ કે ‘ડોગી બિસ્કિટ ખાવાનું શરૂ કરે છે. સો ગ્રામ બટર કે પડવાળી બિસ્કિટમાં આશરે પચાસ ગ્રામ મેંદો અને પચાસ ગ્રામ વેજીટેબલ (વનસ્પતિ) ઘી હોય છે. જ્યારે સો ગ્રામ ટોસ્ટ કે ડોગી બિસ્કિટમાં 75-80 ગ્રામ મેંદો અને 15 થી 25 ગ્રામ જેટલું વનસ્પતિ ઘી હોય છે! ટૂંકમાં, બટર બિસ્કિટ કરતાં ડોગી બિસ્કિટમાં અડધાથી પણ ઓછું વનસ્પતિ ઘી હોય છે. પરંતુ, તે છતાં સો ગ્રામે પંદર ગ્રામ વનસ્પતિ ઘી હોય છે. સાદા ઘી-તેલ કરતાં અનેક ગણું વધારે નુકસાન વનસ્પતિ ઘીથી થાય છે. તળેલાં પદાર્થ જેટલી જ ચરબી ડોગી બિસ્કિટ કે ટોસ્ટમાં હોય છે. વળી મેંદા અને વનસ્પતિ ઘી ને કારણે થતું નુકસાન તો વધારામાં!!

સિંગતેલ કરતાં કપાસિયાનું તેલ વધારે સારું?

કંપનીના પ્રચાર કે અન્ય કોઇ શુભેચ્છકની સલાહથી મોટા ભાગના હ્રદયરોગના દર્દીઓ એવી ખોટી માન્યતા ધરાવતા હોય છે કે સિંગતેલ કરતાં કપાસિયાનું તેલ વધુ સારું. હકીકત એ છે કે કપાસિયાનું તેલ સિંગતેલ કરતાં વધુ નુકસાનકારક છે. સિંગતેલમાં આશરે 21 ટકા સંતૃપ્ત ચરબી આવેલી છે જયારે કપાસિયા તેલમાં ૨૬ ટકા સંતૃપ્ત ચરબી છે. સંતૃપ્ત ચરબી જેટલી વધારે હોય એટલા વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ બને જે શરીરને નુકસાન કરી શકે. આ ઉપરાંત સિંગતેલમાં મોનોસેચ્યુરેટેડ ચરબી છે (જે ફાયદો કે નુકસાન નથી કરતી) એનું પ્રમાણ કપાસિયા તેલ કરતાં ઘણું વધારે છે. આમ, ખોટી માન્યતાને, કારણે હ્રદયરોગના અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દીઓ તેલ બદલીને ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ જેવો ઘાટ ઉભો કરી દે છે.

હકીકતમાં તેલનો કુલ વપરાશ ઓછો કરવો એ સૌથી અગત્યની વાત છે અને એ પછી તેલના પ્રકારની પસંદગી આવે છે. સૌથી ઓછી સંતૃપ્ત ચરબી ધરાવતાં તેલોમાં સરસવ કે રાઇનું તેલ (૧૦ ટકા), સુર્યમુખી અને સનફલાવર તેલ (૧૦ ટકા), તલનું તેલ (૧૩ ટકા) વગેરે આવે છે જે પૈકી સરસવ કે રાઇનું અને તલનું તેલ વધુ સ્વાસ્થ્યપ્રદ ગણી શકાય. વૈજ્ઞાનિક આધાર વગર કોઇની કહેલી વાત સાંભળીને લોકો પોતાને જ નુકસાન પહોંચાડે છે એનો આ એક જીવંત દાખલો છે.

શું મેરી ગોલ્ડ બિસ્કિટમાં ઓછી ખાંડ અને ઓછી ચરબી આવે?

ઘણી વખત ડાયાબીટીસના દર્દીઓ બીજાં બધાં બિસ્કિટ ખાવાનું બંધ કરીને માત્ર મેરી બિસ્કિટ ખાવાનું ચાલુ રાખે છે. એમાં ગળપણ ઓછું હોય છે એટલે શુગર (ખાંડ) પણ ઓછી હશે એવું માનીને આવો ફેરફાર કરવામાં આવે છે. હકીકતમાં ડાયાબીટીસના દર્દીએ કોઇપણ પ્રકારના બિસ્કિટ ન ખાવાં જોઇએ. બિસ્કિટમાં મેંદો આવે જે રેસાહીન હોવાથી ખાધા પછી તરત લોહીમાં શુગર વધારી દે છે. આ ઉપરાંત મોટા ભાગનાં બિસ્કિટમાં ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ચરબી વધારે ખાવાથી ડાયાબીટીસના દર્દીની રકતવાહિનીઓમાં વધારાની ચરબી જમા થઇને રકતવાહિની સાંકડી બનાવી દે છે. જેને કારણે હ્રદયરોગ જેવી ગંભીર બીમારી થઇ શકે છે. બિસ્કિટમાં વેજીટેબલ ઘીના સ્વરૂપે ચરબી હોવાથી એ વધુ નુકસાનકારક સાબિત થાય છે. આ ઉપરાંત, બિસ્કિટ બનાવતી વખતે ખાંડ અને મેંદો સાથે શેકવાથી મેંદાનાં પ્રોટીનની ગુણવત્તા પણ અડધી થઇ જાય છે અને વિટામિનો નાશ પામે છે. દર સો ગ્રામ બિસ્કિટે ૨૪ ગ્રામ ખાંડ અને ૨૨ ગ્રામ ચરબી એમાં આવે છે. આટલું વધારે પ્રમાણ ડાયાબીટીસના દર્દી માટે નુકસાનકારક જ છે. માટે ડાયાબીટીસ કે હ્રદયરોગ થયો હોય તો બધી પ્રકારનાં બિસ્કિટથી દૂર રહેવામાં જ સાર છે.
યારે સો ગ્રામ ટોસ્ટ કે ડોગી બિસ્કિટમાં 75-80 ગ્રામ મેંદો અને 15 થી 25 ગ્રામ જેટલું વનસ્પતિ ઘી હોય છે! ટૂંકમાં, બટર બિસ્કિટ કરતાં ડોગી બિસ્કિટમાં અડધાથી પણ ઓછું વનસ્પતિ ઘી હોય છે. પરંતુ, તે છતાં સો ગ્રામે પંદર ગ્રામ વનસ્પતિ ઘી હોય છે. સાદા ઘી-તેલ કરતાં અનેક ગણું વધારે નુકસાન વનસ્પતિ ઘીથી થાય છે. તળેલાં પદાર્થ જેટલી જ ચરબી ડોગી બિસ્કિટ કે ટોસ્ટમાં હોય છે. વળી મેંદા અને વનસ્પતિ ઘી ને કારણે થતું નુકસાન તો વધારામાં!!

ભાત ખાવાથી શરીર ફૂલી જાય?

જેમનું વજન વઘારે હોય એ લોકો વજન ઉતારવા માટે સૌથી પહેલાં ભાત ખાવાના બંધ કરી દે છે… અને એ પછી વજનમાં ઓર વધારો થાય છે !! ભાત ખાવાથી વજન વધે છે એ માન્યતા તદ્દન ખોટી છે. એક સરખા પ્રમાણમાં ચોખા, ઘઉં, જુવાર, બાજરો વગેરે કોઇ પણ ધાન્ય ખાવાથી લગભગ એક સરખી જ કેલરી મળે છે. ઊલટું, ચોખામાં બીજાં બધાં ધાન્ય કરતાં ચરબીનું પ્રમાણ સૌથી ઓછુ છે. ચોખાને બીજી કોઇપણ જાતની ચરબી (તેલ-ઘી) ઉમેર્યા વગર સહેલાઇથી ખાઇ શકાય છે. ભાત બંધ કરીને રોટલી-ભાખરી- પરોઠા-થેપલાં-પૂરી વગેરે ખાવાનું વધારનાર ખોરાકમાં ચરબીનું પ્રમાણ (મોણમાં તેલ અથવા ચોપડવામાં ઘીને કારણે) વધારે છે અને પરિણામે શરીર ઘટાડવાને બદલે વધારે છે. ભાતમાં રેસાનું પ્રમાણ ખૂબ ઓછું છે અને પોલિશિંગને કારણે ચોખાની ઉપરનું રેસાયુકત પડ સંપૂર્ણપણે નીકળી જાય છે. ચોખાના આ ઉપલા પડમાં જ સૌથી વધુ રેસા અને ખનીજ હોય છે. એટલે નજરને લોભાવતા પોલિશ્ડ ચોખાને બદલે હાથછડના (હાથે છડેલા) ચોખા વાપરવાથી વધુ રેસા મળે છે. રેસાની હાજરી શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જરૂરી છે. માટે ભાત ખાવા પરંતુ હાથે છડેલા ખાવા અને ભાતની સાથે રેસાથી ભરપૂર એવાં લીલાં શાક, વટાણા, ભાજી, ફોતરાંવાળી દાળ કે કઠોળ વગેરે ભેળવીને (વઘાર્યા વગરનો વેજીટેબલ-પુલાવ કે ખીચડી બનાવીને) ખાવાં વધુ લાભકારક હોય છે.

કેળાં ખાવાથી શરદી થાય ?

બહુ વ્યાપક એવી આ માન્યતાને કોઇ વૈજ્ઞાનિક સમર્થન નથી. નાનાં બાળકોને કેળાં જેવા સરસ ખોરાકથી વંચિત રાખવાં એ તદ્દન ગેરવ્યાજબી છે. શરદી કાં તો વાઇરસના ચેપથી થાય અથવા એલર્જીથી થાય. શરદીના વાઇરસનો ચેપ કોઇ ખોરાકથી ફેલાતો નથી માત્ર શરદીના દર્દીના નજીકના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે. એલર્જીથી થતી શરદી પણ સામાન્ય રીતે હવામાં ઊડતા રજકણોથી થાય છે એને કેળાં ખાવા સાથે કોઇ સંબંધ નથી.

કમળાના દર્દીને શેરડીને ચણા જ ખવડાવાય?

કમળાના સાદા કેસમાં ઘણા લોકો દર્દીને માત્ર શેરડી કે ચણા જ ખાવા આપે છે આ સિવાય બીજી કોઇ વસ્તુ ખાવા પર પ્રતિબંધ ફરમાવી દે છે. હકીકતમાં, સાદા કમળાના દર્દીઓએ ખોરાકમાં ઘી-તેલનું પ્રમાણ ઓછુ કરવાં સિવાય બીજી કોઇ તકેદારીની જરૂર નથી હોતી. રોટલી, દાળ, ભાત, શાક, કચુંબર વગેરે રોજિંદો ખોરાક કમળાના દર્દીને આપવાથી કોઇ નુકસાન થતો નથી.

દૂધ ન પીવું જોઈએ?

જો સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી વિચારીએ તો દૂધ અથવા એની બનાવટો થોડાક પ્રમાણમાં લેવી શાકાહારી લોકો માટે જરૂરી છે. શાકાહારીના બે જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે: (૧) ચુસ્ત શાકાહારી (વેગન્સ). (૨) શાકાહાર અને દૂધની બનાવટો વાપરનારાઓ (લેક્ટોવેજીટેરિયન). જે લોકા માત્ર વનસ્પતિ પેદાશ જ ખાય છે અને દૂધ કે એની બનાવટ કદી લેતા નથી એમને લાંબે ગાળે વિટામિન બી-૧૨ની ઉણપ થવાની શક્યતા રહે છે. વિટામિન બી-૧૨ની ઉણપને કારણે ચેતાતંત્રની અને લોહી બનાવનાર તંત્રની કામગીરીમાં વિક્ષેપ પડે છે જેથી લાંબા ગાળાની અછત થતાં પેરેલિસિસ અને લોહીની ફીકાશ જેવી તકલીફ થાય છે. આ ઉપરાંત , દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે જે શરીરના સ્નાયુ અને હાડકાં માટે ઉપયોગી સાબિત થઈ શકે. અલબત્ત, યોગ્ય સંતુલિત આહાર લેવાથી આ બંને ઘટક વનસ્પતિજન્ય સ્ત્રોતમાંથી પણ પૂરતા પ્રમાણમાં મળી શકે. દૂધમાં રહેલ ચરબી (મલાઇ) વધુ પ્રમાણમાં લેવાથી હ્રદયરોગ, જાડાપણું જેવા રોગો થવાની શક્યતા રહે છે એટલે દૂધ લેનારાએ દૂધના બધા જ ફાયદા કોઇ પ્રકારના જોખમ વગર મેળવવા હોય તો મલાઇ કાઢેલું દૂધ (સ્કીમ મિલ્ક) જ વાપરવું જોઇએ. દિવસમાં બે-ત્રણ વખત ગરમ કરીને ઠંડું પાડી મલાઇનો જાડો થર કાઢ્યા પછી દૂધ વાપરવાથી ફાયદો થાય છે.

મલાઇ કાઢેલ દૂધ (સ્કીમ મિલ્ક)માં કોઇ પોષક તત્વ ન હોય?

ગાયના તાજા દૂધમાં દર સો ગ્રામે ૬૭ કિ.કેલરી મળે. એમાં ૩.૨ ટકા પ્રોટીન, ૪.૧ ટકા ચરબી, ૪.૪ ટકા કાર્બોહાઇડ્રેટ આવે; તેમજ ૧૨૦ મિ.ગ્રા. કેલ્શિયમ, ૯૦ મિ.ગ્રા. ફોસ્ફોરસ અને ૦.૮ ગ્રામ અન્ય મિનરલ્સ આવે. આની સામે જયારે ગાયના દૂધમાંથી બધી મલાઇ કાઢી લેવામાં આવે (આજનું દૂધ બે-ત્રણ વખત મલાઇનો જાડો થર કાઢયા પછી આવતી કાલે વાપરવામાં આવે) તો એમાંથી મુખ્યત્વે ચરબી અને થોડુંક પ્રોટીન ઓછું થાય છે. આ સિવાયનાં બધાં જ તત્વો યથાવત્ જળવાઇ રહે છે. સો ગ્રામ સ્કીમ મિલ્કમાં ૨.૫ ટકા પ્રોટીન; ૦.૧ ટકા ચરબી; ૪.૬ ટકા કાર્બોહાઇડ્રેટ; ૧૨૦ મિ.ગ્રા. કેલ્શિયમ; ૯૦ મિ.ગ્રા. ફોસ્ફોરસ અને ૦.૭ ગ્રામ અન્ય મિનરલ્સ હોય છે. આમ, મલાઇ કાઢી નાંખવાથી દૂધની લગભગ બધી ચરબી નીકળી ગઇ અને પ્રોટીનમાં પોણો ગ્રામ ઘટાડો થયો આ સિવાયનાં બધાં તત્વો એમને એમ રહ્યાં. જેમને ખોરાકમાંથી ચરબી અને કેલરી ઓછાં કરવાં હોય અને તે છતાં દૂધમાંથી ઉપયોગી કેલ્શિયમ અને પ્રોટીન મેળવવાં હોય તેમને માટે મલાઇ કાઢેલું દૂધ (સ્કીમ મિલ્ક) ઉત્તમ ખોરાક છે. સ્કીમ મિલ્કમાંથી ચરબી સિવાય બધાં જ પોષક તત્વો મળી રહે અને શરીરની ચરબી વધવાનો ભય ઘટે છે.

દૂધ પીવાથી એસિડિટી મટે ?

એસિડિટીનાં ઘણાં દર્દીઓ એસિડિટીને કારણે થતી પેટની તકલીફો- બળતરા વગેરે ઓછી કરવા માટે દૂધ પીતા હોય છે અને દૂધ પીવાથી ઘણાં લોકોને તત્કાલ ‘ઠંડક પણ થઇ જતી હોય છે. પરંતુ દૂધ પીવાના એકદોઢ કલાક પછી ફરીથી એસિડિટી વધે છે. દૂધમાં રહેલ કેલ્શિયમ જઠરમાં એસિડનો સ્રાવ વધારે છે. જેને પરિણામે દૂધ પીધાના દોઢેક કલાક પછી એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય છે જે પેટમાં બળતરા વધારી શકે છે. ટૂંકમાં, એસિડિટી મટાડવી હોય તો દૂધ માત્ર કામચલાઉ ફાયદો કરે છે અને પછી મોડેથી એસિડિટી વધારે છે. એસિડિટીથી બચવું હોય તો દૂધને બદલે મરચાંવાળો ખોરાક, ટેન્શન-ચિંતા અને ઉતાવળ ઘટાડવાથી પણ એસિડિટી કાબૂમાં આવી શકે છે.

ખટાશ ખાવાથી ઘા પાકી જાય ?

ઘણા લોકોના મનમાં એવો ખોટો ખ્યાલ હોય છે કે ખટાશ ખાવાથી ઘા પાકી જાય અને રૂઝ ન આવે. હકીકતમાં ખટાશ ખાવાને ઘા પાકવા કે ન રૂઝાવા સાથે કોઇ સંબંધ જ નથી. ખટાશમાં મુખ્યતત્વે જુદી-જુદી જાતના એસિડ હોય છે. આ પૈકી એસ્કોર્બિક એસિડ, જે વિટામિન ‘સી તરીકે ઓળખાય છે, તેની હાજરીને કારણે ઘા રૂઝાવાની પ્રક્રિયા વધુ સારી રીતે થાય છે. શરીરના બંધારણ માટે જરૂરી કોષો અને પેશીઓનું નિર્માણ વિટામિન ‘સી ને કારણે ખૂબ ઝડપી અને સારી રીતે થાય છે. આંબળાં, જમરૂખ, સંતરાં-મોસંબી, દ્રાક્ષ, લીંબુ વગેરે ખાટાં ફળમાં પુષ્કળ વિટામિન ‘સી આવે છે અને એ ખાવાથી ઘા પાકવાને બદલે જલદી રૂઝાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


 

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

 

હાઈડ્રોપોનિક પ્લાન્ટ:માટી વિના પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન

વિના જમીને પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન

વિના જમીન ખેતી-પાણી આધારિત નવીન હાઈડ્રોપોનિક પ્લાન્ટ

અમદાવાદ શહેરના રબારી કોલોનીના જશુભાઈ અને તેમના પુત્ર પ્રફુલ પટેલે એક હાઈડ્રોપોનિક પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા માટીનો ઉપયોગ કર્યા વગર અઠવાડિયામાં ઘાસ ઉગાડી શકાય છે અને રોજના 80થી 100 કિલો જેટલા ઘાસનું ઉત્પાદન કરી શકાય છે. વિના જંતુનાશકે ઊગતા આ ઘાસમાં દાણા હોય છે.જેને લીધે પશુના દુધના ઉત્પાદનમાં પણ વધારે થાય છે.અને દુધના ફેટ પણ વધે છે.

hydroponic6 hydroponic5 hydroponic4 hydroponic3 hydroponic2 hydroponic1

hydroponic

 

વિના જમીને પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!

કાર 1 લીટર પેટ્રોલના ખર્ચમાં 1851 KM દોડશે, BHUના વિદ્યાર્થીની કમાલ..!!!
એક પૈડાંવાળી મોટરસાઇકલ, જુઓ ફ્યૂચર બાઇક્સની ડિઝાઇન્સ
ગુજરાતમાં પ્રથમવાર: એક લિટર પેટ્રોલમાં 200 કિ.મી. ચાલતી સાઈકલ: કિંમત છે 23 હજાર