Category Archives: સામુદ્રીક શાસ્ત્ર सामुद्रिक शास्त्र Samudrik Shastra

જાણો…ભાગ્યશાળી ને ઉત્તમ હોય છે આવી યુવતીઓ, જેના શરીરમાં હોય છે આ 16 ગુણ!

db1

db2

db3

db4

db5

db6

db7

db8

db9

db10

db11

db12

db13db15

db16

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો સામુદ્રીક શાસ્ત્ર…શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રી, પતિ માટે બની જાય છે સાક્ષાત્ લક્ષ્મી…!!!

bride

સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. ભારતીય સમાજમાં તેને દેવીનો દરજ્જો આપીને આદિ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રકૃતિએ પણ તેને એટલી સુંદરતાથી ઘટી છે કે તેના વિના સંસારની સરંચના જ અધૂરી છે. જ્યારે પણ કોઇ વ્યક્તિના ઘરે પુત્રીનો જન્મ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે. આ સિવાય વિવાહ પછી જ્યારે તે સાસરે જાય છે ત્યારે પણ ત્યાં તેના પહેલાં પગલાંને લક્ષ્મીનું જ આગમન માનવામાં આવે છે.

સ્ત્રી પોતાની સાથે ઘરમાં સૌભાગ્ય લઇને આવે છે. જોકે, દરેક પુત્રી અથવા દરેક સ્ત્રી, પોતાના સાસરિયા અને પોતાના માતા-પિતા માટે લક્કી હોય છે પરંતુ સામુદ્રિક શાસ્ત્રના અંતર્ગત સૌભાગ્યશાળી મહિલાઓની થોડી વિશેષતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું શું છે મહિલાઓની તે ખાસિયતો જે તેને તેના પતિ અને ઘર માટે લક્કી બનાવે છે.

પગના તળિયાઃ-

સામુદ્રિક શાસ્ત્ર મુજબ એવી મહિલાઓ જેમના પગના તળિયાની નીચે ત્રિકોણનું નિશાન હોય, એવી મહિલાઓ બુદ્ધિમાન અને સૂઝ-બૂઝ ધરાવનાર હોય છે. તે પોતાની સમજણ અને જ્ઞાનથી પોતાના પરિવાની દરેક સંભવ મદદ કરે છે અને બધા જ લોકોને ખુશહાલ રાખે છે.

નાભિઃ-

જો કોઇ મહિલાની નાભિની આસપાસ અથવા ઠીક નીચે મસા અથવા તલનું નિશાન છે તો તે પોતાના પરિવાર માટે ખૂબ જ લક્કી સાબિત થાય છે. આ તેના સુખી અને સંપન્ન જીવનનો પણ સંકેત છે.

પગનો અંગૂઠોઃ-

જે મહિલાના પગનો અંગૂઠો વધારે લાંબો હોય છે તે પોતાના જીવનમાં સતત પરેશાનીઓ ઉઠાવે છે, પરંતુ જે મહિલાનો અંગૂઠો પહોળો, ગોળ અને લાલિમાભર્યો હોય છે તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

ઈશ્વરની કૃપાઃ-

જે મહિલાઓના પગના તળિયા સર્પાકાર હોય છે તેમની કિસ્મત હમેશાં તેમની સાથે રહે છે. તેમને જીવનમાં ખૂબ જ ઓછી મુશ્કેલીઓથી પસાર થવું પડે છે. આવી મહિલાઓ પર ઈશ્વરની કૃપા હમેશા બની રહે છે.

તળિયા પર શંખઃ-

મહિલાઓના પગના તળિયા પર શંખ, કમળ અથવા ચક્ર બનેલું હોય તો તે મહિલા કિસ્મતની ધની હોય છે. આવી મહિલાઓ જાતે અથવા તો પોતાના પતિના કોઇ મોટા હોદ્દા પર વિરાજમાન રહે છે.

નાકની પાસે મસોઃ-

મહિલાની નાકના આગળના ભાગ પર તલ અથવા મસો હોવું સ્વંય તે જણાવે છે કે કિસ્મત તેના ઉપર કેટલી મહેરબાન છે.

ઉંડી નાભિઃ-

આવી સ્ત્રીઓ જેમની નાભિ ઉંડી હોય છે પરંતુ અંદરની તરફ ઉઠેલી ન હોય, તો તે પોતાના જીવનમાં માત્ર અને માત્ર સુખ જ ભોગવે છે.

કોમળ જીભઃ-

લાલ અને કોમળ જીભવાળી સ્ત્રીઓ જીવનમાં પોતે પણ સુખ ભોગવે છે અને પોતાના પરિવારને પણ માત્ર સુખ જ આપે છે.

હરણ જેવી આંખઃ-

હરણ જેવી આંખ ધરાવનાર મહિલાઓ જીવનમાં પ્રેમ અને સુખ હમેશા બની રહે છે. આ સિવાય જે મહિલાઓની આંખની સફેદ ભાગના અંતમાં લાલ રંગ જોવા મળે છે તે પોતાના પરિવાર માટે ખૂબ જ લક્કી હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…હાથની આ બે આંગળીઓની લંબાઈથી નક્કી થાય છે તમારું ભવિષ્ય અને સ્વભાવ..!!

finger

હથેળીમાં લિટલ ફિંગર (સૌથી નાની આંગળી) અને રિંગ ફિંગર (અનામિકા આંગળી)ની લંબાઈને જોઇને પણ સ્વભાવ સાથે જોડાયેલી વાતો જાણી શકાય છે. બધા લોકોના હાથમાં આ આંગળીની લંબાઈ અલગ-અલગ હોય છે. અહીં જાણો હસ્તરેખા મુજબ આંગળીઓના આધાર પર સ્વભાવ સાથે જોડાયેલી ખાસ વાતો…

1. જો કોઇ વ્યક્તિના હાથમાં નાની આંગળી (લિટલ ફિંગર) અને અનામિકા આંગળી (રિંગ ફિંગર), બંન્ને બરાબર છે તો વ્યક્તિ રાજનીતિમાં પ્રભાવી બને છે. આવા લોકો રાજનીતિજ્ઞ બની શકે છે.
2. જો નાની આંગળી, અનામિકા આંગળીના નખ સુધી પહોંચતી હોય તો વ્યક્તિ લેખક, કલાકાર અને રચનાત્મક કાર્ય કરનાર બને છે.
3. જે લોકોની નાની આંગળી, અનામિકા આંગળીથી દૂર રહેતી હોય, તે લોકો પોતાના કાર્યને પૂરી આઝાદીથી કરવાનું પસંદ કરે છે.
4. જો નાની આંગળી, અનામિકા આંગળીની તરફ નમેલી જોવા મળે તો વ્યક્તિ સારો વેપારી બની શકે છે.
5. જો હથેળીમાં નાની આંગળી સામાન્ય લંબાઈથી ખૂબ જ નાની છે તો આવો વ્યક્તિ ઉતાવળમાં કામ કરનાર હોય છે. આવા લોકો નાસમજ હોઇ શકે છે અને તે વ્યવહાર કુશળ પણ નથી હોતાં.
6. જે લોકોની આ આંગળી આગળથી નમેલી હોય છે, તે બુદ્ધિમાન હોય છે. આવા લોકોનું દિમાગ ખૂબ જ તેજ ચાલે છે.
7. નાની આંગળી વધારે લાંબી હોવા પર વ્યક્તિ ખૂબ જ ચાલાક હોઇ શકે છે. આવા લોકો પોતાની ચતુરાઈથઈ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.
8. જે લોકોની હથેળીમાં નાની આંગળી સામન્ય લંબાઈ ધરાવતી હોય, તે લોકો ઘર-પરિવાર અને સમાજમાં યોગ્ય માન-સન્માન પ્રાપ્ત કરે છે. પોતાની યોગ્યતાના બળ પર કાર્યોમાં સફળતા પણ પ્રાપ્ત કરે છે.
9. જો નાની આંગળીનો અંતિમ ભાગ ચોરસ જોવા મળે તો વ્યક્તિ દૂરદર્શી હોય છે. આવા લોકો વિલક્ષણ પ્રતિભાના ધની હોય છે.
10. જે લોકોની નાની આંગળી વળેલી હોય છે, તે જીવનમાં ઘણી વાર અયોગ્ય સાબિત થઇ શકે છે. આ લોકો ઠીકથી કાર્ય કરી શકતાં નથી.
11. જો સૌથી નાની આંગળી સારી સ્થિતિમાં હોય, સુંદર હોય, ભરેલી હોય, લાંબી હોય તો વ્યક્તિ બીજા લોકોને ખૂબ જ જલ્દી પ્રભાવિત કરનાર માનવામાં આવે છે.
12. જો કોઇ વ્યક્તિની નાની આંગળીનો પહેલો ભાગ (ઉપરવાળો ભાગ) વધારે લાંબો હોય તો તે વાતચીતનો શોખીન હોય છે. આવા લોકોને અન્ય લોકોને સંબોધિક કરવાની વિશેષ ક્ષમતા હોય છે.
13. આ આંગળીનો બીજો ભાગ (વચ્ચેવાળો ભાગ) વધારે લાંબો હોય તો વ્યક્તિ ખૂબ જ ચતૂર હોય છે. આવા લોકોનો વ્યવહારિક રીત ઘણી મજબૂત હોય છે.
14. જો નાની આંગળીનો અંતિમ ભાગ (નીચેવાળો ભાગ) વધારે લાંબો હોય તો વ્યક્તિ ખરીદીના મામલાઓમાં ચતુર હોય છે.
15. જો નાની આંગળી આગળી અથવા પાછળની તરફ વધારે વળેલી હોય તો વ્યક્તિ સફળતા મેળવવા માટે ક્યારેક-ક્યારેક ખોટી રીતો પણ અપનાવી શકે છે.
16. હથેળીની સૌથી લાંબી આંગળી (મધ્યમા આંગળી) અને સૌથી નાની આંગળીની લંબાઈ બરાબર હોય તો વ્યક્તિ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ હાંસલ કરે છે.
17. જે લોકોની નાની આંગળી સુંદર જોવા મળે છે, તે લોકો સર્વગુણ સંપન્ન હોય છે.
18. જો નાની આંગળીનો પહેલા ભાગ (ઉપરવાળો ભાગ) ઉપર ઉભી રેખાઓ હોય છે તો વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો છે એવું માનવામાં આવે છે. આ સ્થિતિની સાથે જ હથેળીની અન્ય વાતો પણ સામાન્ય હોવી જોઇએ.
19. નાની આંગળીનો પહેલા ભાગ ઉપર આડી રેખાઓ હોય તો વ્યક્તિ ખૂબ જ વાતોડિયો હોય છે.
20. જો આંગળીના પહેલાં ભાગ ઉપર ત્રિભુજનું નિશાન બનેલું હોય તો વ્યક્તિ ધર્મ અને આધ્યાત્મમાં રૂચિ ધરાવનાર હોય છે.
21. નાની આંગળીના પહેલાં ભાગ ઉપર જાળાનું નિશાન હોય તો વ્યક્તિ કોઇ ખોટા કાર્યનો શિકાર બની શકે છે.
22. આ આંગળીના બીજા ભાગ ઉપર આડી રેખાઓ હોય છે તો વ્યક્તિ ભાવુક હોય છે.
23. નાની આંગળીના બીજા ભાગ ઉપર જો ક્રોસનું નિશાન હોય તો વ્યક્તિનું જીવન સુખી રહી શકતું નથી.
24. જો નાની આંગળી ઉપર ઉભી રેખાઓ હોય છે તો વ્યક્તિની રૂચિ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં હોય છે.
25. આ આંગળના ત્રીજા ભાગ ઉપર ત્રિભુજનું નિશાન હોય તો વ્યક્તિ જીવનમાં કોઇ પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત કરનાર માનવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…લાખ મહેનત કરવા છતાં પુરૂષો નથી જાણી શકતાં, સ્ત્રીઓની આ છુપી વાતો…!!

stri14
શું તમને ખબર છે કે મહિલાઓના હાથની આંગળીઓ તેમના કેટલાક રહસ્યોને વગર કહ્યે તમારી સામે લાવી શકે છે? હાથની આગંલીઓ તથા હથેળીમાં સ્થિત વિભિન્ન ગ્રહોની સ્થિતિ વ્યક્તિના વિચારો તથા ભાવનાઓને દર્શાવે છે. મનુષ્યના વિચાર તથા ભાવનાઓ સત્વ, રાજસ તથા તમસ ગુણોનું મિશ્રણ હોય છે.

આંગળીઓનો નીચલો ભાગ જે હથેળી સાથે જોડાયેલો હોય છે વ્યક્તિની મહત્વાકાંક્ષાઓને દર્શાવે છે. આ ભાગ વ્યક્તિના ભૌતિક, આર્થિક સ્તર, તેમના ખાન-પાન, રહન-સહન, સામાજિક સ્તર વગેરે વિશે મહત્વપૂર્ણ જાણકારી આપે છે. આંગળીના આ ભાગથી શરીર તથા બુદ્ધિના સામંજસ્યનું અધ્યયન કરવામાં આવે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું મહિલાના હાથની આંગળી, હથેળી અને આંખની બનાવટ સાથે જોડાયેલાં તેમના થોડા રહસ્યો….

-જાડી લાંબી આંગળીઓ અને મોટા હાથઃ-

આવી આંગળીઓ ધરાવતી મહિલાઓ ખૂબ જ ઉત્સાહી હોય છે અને તેમને જિંદગીમા રિસ્ક લેવાનું ખૂબ જ પસંદ હોય છે. તેઓ પોતાની જિંદગીને ખુલીને જીવવાનું પસંદ કરે છે અને કોઈ વાતનો તણાવ પોતાના ઉપર હાવી નથી થવા દેતા. આવી મહિલાઓ ખૂબ જ મોર્ડન અને ખુલ્લા વિચારો ધરાવનાર હોય છે.

-જાડી નાની આંગળીઓ અને મોટા હાથઃ-

આવી આંગળી અને હાથ ધરાવનાર સ્ત્રીનો અર્થ છે કે તેઓ ખૂબ જ બહિર્મુખી સ્વભાવ ધરાવો છો અને તેઓ ભાવનાઓને ખુલીને વ્યક્ત કરી શકે છે. અર્થાત્ પોતાની ભાવનાઓને છુપાવીને જીવવું પસંદ નથી હોતું. આવી મહિલાઓ માત્ર પડકારોનો ખુલીને સામનો કરે છે અને તેને જીતવાનું પણ જાણો છો. કોઇપણ ક્ષેત્રમાં નિપુર્ણ બનવું આવી મહિલાઓને ખૂબ જ પસંદ હોય છે.

-ગોળ અને લાંબી આંગળીઓઃ-

જે સ્ત્રીઓની આંગળીઓ ગોળ અને લાંબી હોય છે તે પોતાની માટે તથા પતિની માટે સુખદાયી અને ભાગ્યશાળી સાબિત થાય છે. આવી મહિલાઓ ખૂબ જ આદર્શવાદી અને સંસ્કારી માનવામાં આવે છે. આવી મહિલાઓ પોતાની સાથે અન્ય લોકોનું પણ ધ્યાન ખૂબ જ સારી રીતે રાખી શકે છે. પત્નીના પરિવાર અને પોતાના પરિવારને આવી સ્ત્રીઓ ખૂબ જ સારી રીતે સંભાળી શકે છે.

-પાતળી લાંબી આંગળીઓ અને નાના હાથઃ-

આવી આંગળીઓને પિયાનો ફિંગર કહેવામાં આવે છે. આવા હાથ અને મહિલાઓ વિશે એવું કહેવામાં આવે છે કે, આવી મહિલાઓના જીવનની જે નબળાઈ છે તે જ એક સમયે તેમની માટે સ્ટ્રોંગ પોઇન્ટ બને છે. આવી મહિલાઓ ખૂબ જ સ્માર્ટ હોય છે. સાથે જ, આવી મહિલાઓ થોડી શરમાળ કેટેગરીમાં પણ આવે છે પરંતુ, મિત્રો સાથે ખુલીને વાત કરવી આ મહિલાઓને ખૂબ જ પસંદ હોય છે.

-પાતળી-નાની આંગળીઓ અને નાના હાથઃ-

આ પ્રકારના હાથવાળી મહિલાઓ ખુશમિજાજ સ્વભાવની હોય છે અને પોતાને ખુશ રાખવામાં માનનારી હોય છે આ સાથે જ, આવી મહિલાઓ પોતાની સાથે રહેનાર લોકોને પણ ખુશ રાખે છે. કોઈને પણ પરેશાનીમાં જોઈને તેમની પરેશાની અને દુઃખ વહેંચવા આ મહિલાઓ હંમેશા તત્પર રહે છે.

સ્ત્રીઓની આંખો પરથી જાણો તેમની વિશેના રહસ્યોઃ-

– મોટી, ચમકદાર, ઘાટી કીકી અને આસપાસ લાલિમાવાળી આંખો હોય તેવી સ્ત્રીઓ સૌભાગ્યશાળી હોય છે. તેઓ સ્વચ્છંદ તથા સમાજમાં નેતૃત્વ કરનારી પણ હોય છે. નાની, સુસ્ત, ઉદાસ, સલેટી રંગ, ગોળ આંખોવાળી સ્ત્રી ખરાબ સ્વભાવ ધરાવનારી હોય છે. આવી સ્ત્રીઓ ચતુર તો હોય છે સાથે જ, જીવનમાં આગળ વધવા માગતી નથી હોતી.

– લાલ આંખોવાળી સ્ત્રીઓ દગાખોર તથા વિશ્વાસઘાતી હોય છે.

– આંખો મોટી, લાંબી તથા આછી લાલિમાવાળી હોય તો તે સ્ત્રીનો આવેશ દર્શાવે છે. આવી આંખોવાળી સ્ત્રીઓ સમાજમાં ખૂબ જ લોકપ્રિય હોય છે.

– ગોળ તથા કાળી આંખોવાળી સ્ત્રીઓ ખૂબ જ સેક્સી હોય છે. નિદ્રા ભરી હોય તેવી લાગતી આંખોવાળી સ્ત્રીઓ પુરુષો તરફ વધારે આર્કિષત થનારી તથા પોતાના ચરિત્રને જલદી ખરાબ કરનારી હોય છે.

– આકર્ષક કિનારીવાળી આંખો ધરાવનારી તથા કાળી પાંપણોવાળી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે. આંખોની કિનારી પર આછા વાળ હોય, આંખોમાં પીળાશ જોવા મળતી હોય તેવી સ્ત્રીઓ વધારે બીમાર રહે છે.

સ્ત્રીઓની પાંપણ અને ભ્રમર પરથી જાણો તેમના વિશે અંગત વાતોઃ-

– જેની ભ્રમરમાં વાળ ઓછા હોય તેઓ ડરપોક હોય છે. ભ્રમરમાં વધારે વાળ હોય તેવી મહિલાઓ ધનવાન અને નીડર હોય છે.

– જે મહિલાની ભ્રમર આછા રંગની હોય તે આકર્ષક સ્વભાવની હોય છે.

– મોટી પાંપણોવાળી મહિલા વિદ્વાન, વિચારોમાં વિચરણ કરનારી તથા સાધુ સ્વભાવની હોય છે.

– નાની પાંપણોવાળી મહિલા સ્વસ્થ, લાલચી, ભોજનપ્રેમી તથા બેચેન સ્વભાવની હોય છે.

– જે બહુ વધારે વખત પાંપણના પલકારા મારતા હોય તેઓ જૂઠ્ઠા, ખોટો વટ પાડનારા તથા સ્વપ્નોમાં રાચનારા હોય છે.

– જે મહિલા બહુ વધારે સમય સુધી પાંપણના પલકારા ન કરે તે મહિલા આળસુ, પરંતુ વિચારશીલ હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

ભવિષ્યપુરાણઃ પુરૂષોના આ 16 લક્ષણથી જાણો, કોણ બનશે રાજા ને કોણ રંક?

purush4

દરેક માણસના મનમાં સારા ભવિષ્યની ઈચ્છા સ્વાભાવિક રીતે જ જોવા મળે છે અને તેની માટે તે દિવસ-રાત મહેનત પણ કરતો રહે છે. એ જાણવા છતા કે આવતીકાલ ઉપર તેનો કોઈ વશ નથી, તે તમામ જીવન સમયના ઊતાર-ચઢાવની વચ્ચે અનેક ઈચ્છાઓને પૂરી થવાની ખુશી, કેટલીક અધુરી રહી જવાની નિરાશામાં પસાર કરે છે.

હિન્દુ ધર્મગ્રંથોમાં માનવીય જીવન તથા ભાવનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક એવી વાતો પણ ઉજાગર કરવામાં આવી છે જે માણસને તેના ભવિષ્યની તસવીર જણાવી શકે છે અને તેનામાં આશા જગાડી શકે છે. ભવિષ્યપુરાણમાં વિશેષ કરીને પુરુષોનાલક્ષણો જણાવ્યા છે, જે જણાવે છે કે આવનાર સમયમાં તેનું આરોગ્ય, હેસિયત અને તેની પ્રતિષ્ઠા, પૈસા કેવા હશે.

– ભવિષ્ય પુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકેય દ્વારા પુરુષોના લક્ષણ જણાવનાર લક્ષણ ગ્રંથ રચવામાં આવ્યો છે. એક વાર ભગવાન શિવે તેના આધાર પર સ્વયં વિશે જાણવાની ઈચ્છા કરી. ત્યારે કાર્તિકેયે તેને કપાલી કહ્યા તેથી શિવ ક્રોધિત થઈને લક્ષણ ગ્રંથ સમુદ્રમાં ફેંકી આવ્યા. ત્યાર પછી આ લક્ષણ ગ્રંથ, પુરુષોની સાથે સ્ત્રીઓના પણ લક્ષણ બનાતવનાર સામુદ્ર કે સામુદ્રિક શાસ્ત્રના રૂપમાં પ્રસિદ્ધ થયો.

– જ્યારે કાર્તિકેય સ્વામીએ ક્રૌંચ પર્વતને ધ્વસ્ત કર્યો તો બ્રહ્મદેવે પ્રસન્ન થઈને તેની પાસે વર માંગ્યુ, ત્યારે કુમાર કાર્તિકેયે તે લક્ષણ ગ્રંથમાં આપના દ્વારા રચવામાં આવેલા પુરુષ-સ્ત્રીના લક્ષણોને જાણવાની ઈચ્છા જણાવી. ત્યારે બ્રહ્મદેવે પુરુષો વિશે લક્ષણ કહ્યા.

– જે પુરુષની નાભિ ઉંડી, સ્વર ગંભીર અને અંગોનાં સાંધા મજબૂત, મુખ, લલાટ અને છાતી પહોળી હોય છે, તે રાજસુખ મેળવે છે.

– જે પુરુષનું નાક, નખ, મુખ ઊંચા હોય છે, પીઠ, ગળું અને જાંઘ નાના હોય છે. આંખ, હાથ, પગ, તાળવું, હોઠ, જીભ અને નખ એ લાલિમાયુક્ત હોય, તે શાહી વૈભવની સાથે જીવન પસાર કરે છે.

– આ પ્રકારે જેની દાઢી, આંખ, હાથ, નાક અને બન્ને સ્તનની વચ્ચે અંતર આ પાંચ મોટા હોય, પણ દાંત, વાળ, આંગળીઓના ટેરવા, ત્વચા અને નખ આ પાંચ બારીક હોય તો તે સત્તાને પ્રાપ્ત કરનાર કે રાજા બને છે.

– મોટી તથા કાળા રંગનની આંખો વાળા પુરુષ ભાગ્યશાળી, નીલા કમલ જેવી આંખો વાળા વિદ્વાન, દ્રઢ અને સ્થિર આંખો વાળા રાજસુખ મેળવનારા હોય છે, પરંતુ નબળી અને દીન આંખો વાળા દરિદ્ર પુરુષ હોય છે.

– જે પુરુષ ઉત્તમ શ્રેણીના હોય છે, તેનું હસવું ધીરેધીરે હોય છે. નીચ કે અધમ પુરુષ ઊંચા સ્વર તથા શબ્દો સાથે હસે છે. હસતા સમયે આંખોને બંધ કરનાર પુરુષ પાપી હોય છે.

– જે વ્યક્તિનું કપાળ ઊંચું અને સ્વચ્છ હોય છે તે શ્રેષ્ઠ પુરુષ બને છે. નાના કપાળ વાળા પ્રશંસનીય અને ધનવાન હોય છે.

– મધના રંગ વાળી કમળ સમાન અને ખૂણાં પર લાલીમાં ધરાવતી આંખો વાળા પુરુષ લક્ષ્મીના સ્વામી અને મહાત્મા પ્રવૃત્તિના હોય છે.

– જે પુરુષની ભમર મોટી હોય છે, તે સુખી તથા ધની પરંતુ ઊંચી ભમર હોવાથી ઓછી ઉમરવાળા, ત્રાંસી કે આડી-અવળીઆંખ વાળા કે વધારે લાંબી આંખ વાળા ગરૂબ તથા બન્ને ભમર મળેલી હોય તો તે ધનહીન થાય છે.

– જે પુરુષની ભમર બાળ ચંદ્રમા સમાન હોય છે, તે રાજા સમાન હોય છે. વળી જે પુરુષની ભમર વચ્ચેખી નીચેની તરફ નમેલી હોય તો તે પુરુષ પરસ્ત્રીગમન કરનાર હોય છે.

– જે પુરુષનો ચહેરો અને મુખ પર તેજ જોવા મળે અને દીનતા ન જોવા મળે તે શુભ હોય છે. તો વળી, રૂક્ષ, ભાવહીન ચહેરા તથા આસુંઓથી ભરેલી આંખો વાળા અશુભ હોય છે.

– જે પુરુષનું ક્યાંક ઊંચું કે ક્યાંક બેસેલું લલાટ દરિદ્રતા આપે છે. સીપની જેવું લલાટ પુરુષને આચાર્ય-વિદ્વાન બનાવે છે.

– ગોળ માથાવાળા પુરુષ ઘણી ગાયોના સ્વામી અને ચપટા માથાવાળા માતા-પિતાને મારનાર હોય છે. ઘંટની આકૃતિ જેવું માથું ધરાવતા વ્યક્તિ હંમેશા યાત્રા કરતા રહે છે. નાના અને નીચેની તરફ નમેલા માથા વાળા ઘણાં અનર્થ કરનાર હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!

tal

આપણાં શરીર ઉપર જન્મથી જે કાળા-કાળા અને નાના-નાના નિશાન હોય છે, તેને તલ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ તલની વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર સીધી અસર થાય છે. આજે આ લેખમાં તમે જાણી શકશો કે ચહેરા પર રહેલાં તલ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર કેવી કરે છે અસર….

1. બંન્ને ભ્રમરોની વચ્ચે તલ હોવા પર વ્યક્તિ ખૂબ જ બુદ્ધિમાન હોય છે. આવા લોકો પોતાની બુદ્ધિ વડે કાર્યોમાં સફળતા અને પૈસા પ્રાપ્ત કરે છે.

2. જો કોઇ વ્યક્તિની જમણી આંખના ખૂણા પાસે તલ હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાવુક હોય છે. આવા લોકો અન્ય લોકો સાથે ઇર્ષ્યા રાખનાર પણ માનવામાં આવે છે.

3. જે લોકોની જમણી આંખની પાંપણ પર તલનું નિશાન હોય છે તે વ્યક્તિઓ બૌદ્ધિક ક્ષમતાની બાબતે અન્ય લોકોથી ઘણાં આગળ હોય છે. આવા લોકોને બુદ્ધિ સંબંધિત કાર્ય કરવામાં ઘણો આનંદ પ્રાપ્ત થાય છે.

4. જે લોકોની જમણી આંખ નીચે તલનું નિશાન હોય છે, તે ખૂબ જ કામુક હોય છે. આવા લોકો પ્રેમના વિષયમાં અન્ય લોકોથી વધારે ભાવુક હોય છે. સાથે જ, આવા લોકોને અન્ય લોકોની મદદ કરવી પણ ખૂબ જ ગમે છે.

5. જે લોકોની જમણી આંખની નીચે અને નાકની પાસે તલ હોય છે, તેવા વ્યક્તિ સ્વભાવથી રહસ્યમયી હોય છે. આવા લોકોને સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે.

6. જો કોઇ વ્યક્તિની નાકની શરૂઆતના સ્થાન પર ઠીક વચ્ચે તલ હોય તો આવા લોકો કલ્પનાશીલ હોય છે. આવા લોકો કોઇપણ કાર્યને રચનાત્મક રીતે કરવું પસંદ કરે છે.

7. જે લોકોની ડાબી આંખની નીચે અને નાકની પાસે તલ હોય છે, તે અન્ય લોકોની સાથે ઇર્ષ્યાભાવ રાખનાર હોય છે. આવા લોકો પોતાની માટે વધારે વિચારે છે.

8. જો કોઇ વ્યક્તિની ડાબી આંખની ઠીક નીચે તલ હોય તો તે વ્યક્તિ કામુક સ્વભાવનો હોય છે. આવા વ્યક્તિના જીવનસાથીને તેમના આ સ્વભાવની અસર જલ્દી જ જોવા મળે છે.

9. જે લોકોની ડાબી આંખના ખૂણા પાસે તલ હોય, તે વ્યક્તિ પોતાના પ્રેમી સાથે સતત ઝગડો કરનાર હોય છે. આવા લોકો પોતાના પ્રેમીને મેળવવા માટે કોઇ ગુનો પણ કરી શકે છે.

10. જો કોઇ વ્યક્તિની ડાબી આંખની પાંપણ પર તલ હોય છે તો સમજી લેવું કે તે વ્યક્તિ દિમાગથી ખૂબ જ તેજ છે. આવા લોકો પોતાની નીતિઓથી મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે.

11. જો કોઇ વ્યક્તિની નાક પર તલનું નિશાન છે તો તે વધારે યાત્રા કરનાર વ્યક્તિ હોય છે. આવા લોકોના પ્રેમ સંબંધમાં થોડી પરેશાનીઓ પણ આવી શકે છે.

12. જે લોકોના જમણા ગાલના હાંડકા ઉપર તલનું નિશાન હોય છે, તે ભાવુક હોય છે. ભાવનાઓને કારણે પરેશાનીઓમાં પણ ફસાઇ શકે છે.

13. જો વ્યક્તિના જમણાં ગાલ પર તલ હોય તો વ્યક્તિ વધારે કામુક હોય છે. આવા લોકોના સમય-સમય પર પ્રેમી અથવા જીવનસાથી સાથે મનમુટાવ ચાલતાં રહે છે.

14. જમણાં હાથ બાજુ અને નાકની ઠીક નીચે જો તલ હોય તો વ્યક્તિ શ્રેષ્ઠ વિચાર ધરાવનાર હોય છે. આવા લોકો રહસ્યમયી સ્વભાવ ધરાવનાર હોય છે. આ લોકો પોતાના રહસ્યોને કોઇ અન્ય વ્યક્તિ સામે જાહેર થવા દેતાં નથી. આવા વ્યક્તિઓનું ભાગ્ય ઉત્તમ હોય છે.

15. જો નાકની વચ્ચે નીચેની તરફ તલનું નિશાન હોય તો વ્યક્તિ સ્વતંત્ર રીતે જીવવાનું પસંદ કરે છે. આવા લોકોને યાત્રાઓ કરવી ખૂબ જ ગમે છે.

16. જે લોકોના હોઠ ઉપર ડાબા હાથ તરફ તલનું નિશાન હોય તો તે વ્યક્તિ પોતાની સંતાનથી ખૂબ જ પ્રેમ કરનાર હોય છે. તેમની ઉદારતાને કારણે ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે છે. આવા લોકો વિશ્વાસપાત્ર પણ હોય છે.

17. જો કોઇ વ્યક્તિની નાક ઉપર ડાબા હાથ તરફ કોઇ તલનું નિશાન હોય તો તે વ્યક્તિ કલાત્મક પદ્ધતિથી કાર્ય કરનાર હોય છે. આવા લોકો ઘણીવાર પોતાના કાર્યોથી અન્ય લોકોને ચોંકાવી દે છે. આવા લોકોના ઘણાં પ્રેમ સંબંધ પણ હોય છે, પરંતુ લગ્ન પછી પોતાના જીવનસાથી પ્રત્યે તેઓ સમર્પિત રહે છે.

18. જમણાં હાથની તરફ અને હોઠની ઠીક ઉપર તલનું નિશાન હોય તો વ્યક્તિ પોતાના કાર્યને યોગ્ય રીતે કરે છે. આવા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને તેમની કલ્પનાશક્તિ પણ સારી હોય છે.

19. જો કોઇ વ્યક્તિના જમણાં હાથની તરફ અને હોઠના ખૂણા પર તલનું નિશાન હોય તો વ્યક્તિ પ્રેમી સ્વભાવનું હોય છે. આવા લોકો જીવનસાથી પ્રત્યે પ્રામાણિક રહે છે.

20. જે લોકોના ડાબા હાથની તરફ અને ગાલનાં હાંડકા ઉપર અને કાનની ઠીક પાસે તલ હોય છે, તેવા વ્યક્તિઓને સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા લોકો એક સારા યોજનાકાર હોય છે.

21. જે લોકોના ડાબા હાથની તરફ અને ગાલના હાંડકા ઉપર અને કાનથી થોડે દૂર જો તલનું નિશાન હોય છે, તેમની બૌદ્ધિક ક્ષમતા ખૂબ જ સારી હોય છે. આવા લોકોને એક જેવું જીવન પસંદ આવતું નથી. સમય-સમય પર જીવનમાં બદલાવ કરવા તેમને પસંદ હોય છે.

22. ડાબા હાથ તરફ અને હોઠના ખૂણામાં તલનું નિશાન હોય તો વ્યક્તિ વધારે કામુક હોય છે. કામુક સ્વભાવને કારણે તેમને જીવનમાં ઘણીવાર પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે.

23. જો કોઇ વ્યક્તિની દાઢી (ચીન) પર ડાબા હાથની તરફ તલનું નિશાન હોય તો વ્યક્તિ ધર્મ ક્ષેત્રમાં રૂચિ રાખનાર હોય છે. આવા લોકો ભૌતિક સુખ-સુવિધાઓ તરફ વધારે આકર્ષણ ધરાવતા હોય છે.

24. હોઠની ઠીક નીચે તલ હોવા પર વ્યક્તિ અસુરક્ષાના ભાવની સાથે જીવન વ્યતીત કરે છે. આવા લોકોને સફળતા પ્રાપ્ત કરવામાં પણ શંકા રહે છે. સ્વાસ્થ્યના વિષયમાં પણ આવા લોકોએ સાવધાન રહેવું જોઇએ.

25. જે લોકોની દાઢી (ચીન) પર તલનું નિશાન હોય તો વ્યક્તિ પરંપરાવાદી હોય છે. આવા લોકો પરિવારને સુખી રાખવાનો પ્રયાસ કરે છે. અન્ય લોકો સાથે તેમના સંબંધ સ્વસ્થ રહે છે. જોકે, આવા લોકો સ્વભાવથી શાંત રહે છે, પરંતુ ક્યારક-ક્યારેક તેમને ગુસ્સો પણ આવે છે. આવા લોકો કોઇપણ કાર્યને પૂર્ણ લગન અને પ્રામાણિકતાની સાથે કરે છે.

જ્યોતિષ મુજબ તલના સંબંધમાં આ વાતો પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે શરીરના અન્ય અંગો પર તલની અસરથી અહીં આપેલ ફળાદેશ બદલાય પણ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’

body10

-શરીર ઉપર વધુ વાળા વ્યક્તિ કામવાસના અને ભોગ-વિલાસને વધુ મહત્વ આપે છે
-જે સ્ત્રીના મુખ ઉપર મૂછના વાળ સ્પષ્ટ દેખાતા હોય તે સ્ત્રી ગરમ સ્વભાવની હોય છે
-પીઠ ઉપર કુબડુ ધરાવતા વ્યક્તિ બીજાના ધનથી પોતાનો વેપાર ચલાવી ફાયદો ઊઠાવે છે

ભારતીય જ્યોતિષ ખૂબ જ મોટું છે. આપણા ઋષિ-મુનિઓએ આ અનેક ભાગોમાં વહેચ્યું છે. ભારતીય જ્યોતિષનો જ એક માર્ગ છે સામુદ્રિક શાસ્ત્ર તેની અંતર્ગત કોઈપણ વ્યક્તિના શરીરના અંગો, શરીર ઉપર બનેલા ચિન્હો, ચાલ-ઢાલ કે રહન-સહનની રીતથી તમે એ વ્યક્તિના ચરિત્ર વિશે અનેક ગુપ્ત વાતો જાણી શકો છો.

જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?

આપણા શરીરના દરેક અંગની બનાવટ અને તેના સ્વાભાવ સિવાય શરીર ઉપર ઉપસ્થિત દરેક ચિન્હનું એક વિશેષ મહત્વ હોય છે. આજે અમે તમને બતાવીએ છીએ કેટલાક એવા જ અંગો અને ચિન્હો વિશે તથા તેની સાથે સંબંધિત માનવીય સ્વભાવ વિશે જેને આપણે ક્યારેય ધ્યાન જ નથી આપતા.

હાથમાં વધુ આંગળીઓઃ-

જે વ્યક્તિના હાથમાં 10થી વધુ આંગળી હોય છે, તે પોતાના સામર્થ્યથી વધુ ફાયદો કમાનારો અને દરેક કામમાં શોધખોળ કરનારો હોય છે. એવા લોકો પોતાનું કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરે છે, પરંતુ તે બીજાના કામોમાં હંમેશા ખોટ કાઢતા રહે છે. એટલા માટે ક્યારેક-ક્યારેક લોકો સાથે તેમનું ઓછું બને છે. તેઓ સારા આલોચક માનવામાં આવે છે.

પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

શરીર ઉપર વધુ વાળઃ-

જે વ્યક્તિના શરીર ઉપર વધુ વાળ હોય છે, તે વ્યક્તિ કામવાસના અને ભોગ-વિલાસને વધુ મહત્વ આપે છે તથા સ્વાદિષ્ટ ભોજનનો શોખ ધરાવનારો હોય છે. એવા લોકો પરિશ્રમ પણ ખૂબ જ કરે છે અને પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરે છે. ક્યારેક-ક્યારેક ખૂબ જ ધાર્મિક પણ થઈ જાય છે અને ધર્મ-કર્મના કાર્યોમાં લોકોનો સહયોગ કરે છે.

તમે રાતે જે પોઝિશનમાં સૂવો છો, તે જણાવે છે તમારો NATURE અને PERSONALITY

દાંત ઉપર દાંતઃ-

જે વ્યક્તિન દાંત ઉપર દાંત હોય તે વ્યક્તિ ખુલ્લા વિચારોવાળો તથા સાહસી હોય છે. એવા લોકો પોતાના સ્વભાવથી કોઈપણ વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. તેમને ભરપૂર પિતૃ સુખ પ્રાપ્ત થાય છે.

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!

છાતી ઉપર વધુ વાળઃ-

જે વ્યક્તિની છાતી ઉપર વધુ વાળ હોય છે, તે સંતોષી પ્રવૃત્તિનો હોય છે. તે પોતાની દિનચર્યા પ્રમાણે જીવન વ્યતિત કરે છે. તેને ધનની ખોટ નથી રહેતી, જેટલું તેને જોઈએ, તેટલું ધન તે આસાનીથી મળી જાય છે. એવા લોકો હિમ્મતવાળા પણ હોય છે. સમય આવ્યો તેઓ કોઈપણ દુષ્કર કાર્ય પણ કરવાથી પાછળ નથી હટતા. તેમના એકથી વધુ આવકના સાધનો હોય છે.

તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

પાતળી સાથળ(જાંઘ)-

જે વ્યક્તિની જાંઘ પાતળી હોય છે, તે ચતુર અને હિમ્મતવાળો હોય છે. એવા લોકો પોતાના દુશ્મનો દ્વારા પણ કામ કઢાવી લે છે, અને તેમને ખબર પણ નથી પડતી. જો કે તેમને સ્વભાવ શાંત હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક તેઓ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે.

શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!

વાળ વગરની છાતીઃ-

જે વ્યક્તિની છાતીમાં વાળ નથી હોતા, તે બેશરમ અને સ્વાર્થી પ્રવૃત્તિના હોય છે. તેને કારણે તેમને પોતાના જીવનકાળમાં અનેકવાર અસહજ સ્થિતિનો સામનો પણ કરવો પડે છે. એવા લોકો વિશ્વાસ કરવા યોગ્ય નથી હોતો. તેમના એકથી વધુ પ્રેમ પ્રસંગો હોય છે તેઓ છોકરીઓને દગો આપવામાં માહેર હોય છે. તેમ છતાં ક્યારેક –ક્યારેક તેઓ પોતાની જાતને એકલા મહેસૂસ કરે છે. તેઓ પોતાના મનની વાત કોઈને બતાવતા નથી.

જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?

હડપચી ઉપર ખાડોઃ-

જે વ્યક્તિની હડપચી અર્થાત્ મુખની સૌથી નીચેનો ભાગ ઉપર ખાડો હોય તે વ્યક્તિ ખૂબ જ સંતોષી પ્રવૃત્તિનો હોય છે. સાથે જ તે બધાની ઉપર સમાન રીતે દયાભાવ રાખે છે. એવા લોકો કોઈની સાથે ભેદભાવ નથી કરતા અને ભલાઈના કામોમાં લાગેલા રહે છે.

યુવતીઓની સૂવાની સ્ટાઈલ જોઈ જાણી લ્યો, કેવા પુરુષો છે તેમની પહેલી પસંદ!

ગાલ ઉપર મસ્સોઃ-

જે વ્યક્તિના જમણા ગાળ ઉપર મસો હોય તે સુખી હોય છે. તેને ધન સંબંધિત પરેશાનીઓ નથી થતી. એવા લોકોની પાસે પોતાનું કમાયેલુ ધન તો હોય જ છે સાથે તેમની પાસે પૈતૃક સંપત્તિ પણ હોય છે.

-પારિવારિક અને સામાજિક રીતે એવા લોકો ભાગ્ય હીન હોય છે.
જે વ્યકિતના ડાબા ગાલ ઉપર મસો હોય છે, તે રસિક મિજાજવાળા હોય છે. એવા લોકોની પાસે ધન તો ધણી માત્રામાં હોય છે, પરંતુ તેઓ તેનો સદ્ઉપયોગ નથી કરતા પરંતુ બીનજરૂરી રીતે તેને ખર્ચ કરતા રહે છે. તેઓ ભોગ વિલાસનું જીવન વ્યતિત કરે છે, પરંતુ તેમનું પારિવારિક જીવન સુખમય નથી રહેતું.

-જે વ્યક્તિના બંને ગાલ ઉપર મસા હોય છે, તે પોતાના જીવનમાં અનેકવાર ઊતાર-ચઢાવ જુએ છે. તેમનું જીવન ઘણુ અસ્થિત હોય છે. ક્યારેક તેમની પાસે બીનજરૂરી ધન વધુ આવે છે તો ક્યારેક તેમની પાસે બીલકુલ ધન નથી રહેતું.

તમે જીવનમાં ધનિક બનશો કે નહીં? આ રહસ્ય છુપાયું છે તમારી આઈબ્રોમાં!

સ્ત્રીઓના મુખ ઉપર મૂળના વાળઃ-

સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે જે સ્ત્રીના મુખ ઉપર મૂછના વાળ સ્પષ્ટ દેખાતા હોય તે સ્ત્રી ગરમ સ્વભાવની હોયછે. એવી મહિલાઓ માત્ર પોતાની વાત મનાવનારી અનેપતિ ઉપર હુકમ ચલાવામાં માહેર હોય છે. ક્યારેક-ક્યારેક તેમનો સ્વભાવ ખૂબ જ ક્રૂર થઈ જાયછે. પોતાની વાત મનાવવા માટે તેઓ કોઈપણ હદે જઈ શકે છે. એવી સ્ત્રીઓ આખા પરિવારને પોતાની રીતે ચલાવે છે, કોઈપણ તેમની વાત ન માને તો તેઓ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.

ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव

મોટુ પેટઃ-

જે વ્યક્તિનું પેટ સામાન્યથી વધુ મોટું હોય તે સ્વાદિષ્ટ ભોજનનો શોખીન હોય છે. એવા લોકોને ધનની ક્યારેય ખોટ નથી પડતી. બીજા લોકો સાથે હળવું-મળવું અને દોસ્તી કરતી તેમને પસંદ હોયછે.

આંખો ઉપર પુતળીનો રંગઃ-

જે વ્યક્તિની આંખની કીકીનો રંગ કત્થઈ હોય છે. તે પોતાની વાતોથી ઝડપથી બીજાને પ્રભાવિત કરી લે છે. એવા લોકો કોઈને પણ પોતાની વાતોમાં ફસાવીને તેનો ફાયદો ઊઠાવે છે.

જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?

પીઠ ઉપર ઉપસેલુ ગુમડુ કે કુબ્બાઃ-

જે વ્યક્તિની પીઠ ઉપર કુબા કે મોટુ ગુમડુ ઉપસેલું હોય તે વ્યક્તિ બીજાની શક્તિનો અનુચિત લાભ ઊઠાવે છે. આ વ્યક્તિઓ બીજાના ધનથી પોતાનો વેપાર ચલાવે છે અને ફાયદો ઊઠાવે છે.

-એવા લોકો હઠધર્મી અને જિદ્દી હોય છે, તે લોકો નાની-મોટી મુસીબતોથી ઘબરાતા નથી અને તેનો અડદ રીતે સામનો કરે છે. ક્યારેક-ક્યારેક આ લોકો લાપરવાહી પણ કરે છે. તેમની ઉપર વધુ ભરોસો નથી કરી શકાતો. એવા નોકરીયાત લોકો બીજાની ચાપલૂસી પણ કરીને આગળ વધે છે.

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!

નાકનું છીદ્રઃ-

જે વ્યક્તિના નાકના નાના છીદ્ર હોય છે તે સંકુચિત વિચારોવાળો હોય છે. તે સદૈવ પોતાની સ્વાર્થની પૂર્તિ કરવામાં લાગેલો રહે છે. એવા લોકો ક્યારેક કોઈને પ્રિય નથી બની શકતા.

જો નાકના છીદ્ર લાંબા અને નોકદાર હોય છે એવા લોકો પોતાના દૂરદર્શી અને સ્વતંત્ર વિચારોવાળા હોય છે. તે લોતો પોતાનાથી મોટા વડીલોનો આદર કરે છે અને તેમને સંપૂર્ણ પારિવારિક સુખ પ્રાપ્ત થાય છે.

તમે રાતે જે પોઝિશનમાં સૂવો છો, તે જણાવે છે તમારો NATURE અને PERSONALITY

મોટા દાતઃ-

જે વ્યક્તિના દાંત મોટા હોય છે તે જોરથી બોલનારા હોય છે. એવા લોકોને ઘણુ માન- સન્માન મળે છે તથા તેઓ ખૂબ જ સ્વાભિમાની હોય છે.