Category Archives: તાંત્રિક ઉપાયો टोटके

જાણો…હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? આ રહી ચમત્કારી રત્નો પાછળની ખાસ વાત…!!

ratn2

આપણા શાસ્ત્રોમાં રત્ન પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વિજ્ઞાન પણ આ રત્નો અને મણિઓના સકારાત્મક ઊર્જાની હકીકતોની પુષ્ટિ કરે છે. રત્નોને આમ તો પ્રાકૃતિક સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના અનમોલ અને શુભ હોવાના અનેક પૌરાણિક પ્રસંગો પણ જોડાયેલા છે-

પ્રાચીન સમયમાં બલાપુર નામનો શક્તિશાળી દૈત્ય હતો. તેનાનાથી દેવતાઓ પણ પરાજિત થઈ ગયા હતા. ત્યારે દૈત્યના અંત માટે દેવતાઓએ યજ્ઞમાં બલી માટે તે દૈત્ય પાસે નિવેદન કર્યું. બલાસુરે આ યજ્ઞ જેવા શુભ કાર્ય માટે પોતાના દેહને દાન કરી દીધું. આ પ્રકારે આ યજ્ઞની બલીથી બલાસુરનો અંત થયો. યજ્ઞ જેવા પવિત્ર કાર્યો, દેવતાઓના હિત માટે પોતાનું શરીર ત્યાગ કરવાને લીધે બલાસુરનું તામસી શરીર પણ પવિત્ર અને સત્વગુણી થઈ ગયું. એટલુ જ નહીં, તેના દેહના દરેક અંગ ર્તોના બીજમાં ફેરવાઈ ગયું.

આ પ્રકારે બલાસુરના ઉપકારને લીધે જ્યારે દેવતાઓએ તેના દેહને આકાશમાર્ગેથી લઈ જવા લાગ્યા તો વાયુઅને વેગથી તેનું શરીર ટુકડે-ટુકડા થઈ સમુદ્ર, નદી, પર્વત, જંગલ વગેરે જગ્યાએ પડીને રત્નોની ખાણમાં ફેરવાઈ ગયું. સાથે જ તે સ્થાન પણ એ રત્નોના નામે જ ઓળખાવા લાગ્યા.

આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. આવો આજે જાણો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ. સાથે જ એ પણ જાણો કે તે રત્નને પહેરવાથી કયા ફાયદા થાય છે.

ગ્રહઃ- સૂર્ય
રત્નઃ-માણિક્ય

તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.

ગ્રહઃ- ચંદ્ર
રત્નઃ- મોતી

મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.

ગ્રહઃ-મંગળ
રત્નઃ- મૂંગા

મૂંગા ગાઢ લાલ રંગનો હોય છે. ઈંગ્લિશમાં તેનો કોરલના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર જીવ મૂંગાની જમાવટથી આ રત્ન તૈયાર થાય છે. તે હૃદયમાં સૌહાર્દની ભાવના વધારે છે. એટલા માટે વ્યાવહારિકતાથી દૂર રહેનાર લોકો જો આ રત્ન પહેરે તો તેનાથી કઠોર હૃદયવાળા પણ નરમ પડવાની સંભાવના રહે છે. આ રત્ન ધન આગમનના દરવાજા પણ ખોલી દે છે.

ગ્રહઃ- બુધ
રત્નઃ- પન્ના

પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.

ગ્રહઃ-ગુરુ
રત્નઃ પુખરાજ

પીળા રંગના આ સુંદર રત્નને ઈંગ્રિશમાં ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.

ગ્રહઃ- શુક્રવાર
રત્નઃ- હીરો

હીરો અર્થાત્ ડાયમંડ. ખૂબ જ મોંઘો રત્ન હોય છે. ખૂબ જ ચમકદાર અને સુંદર હોય છે. સૌથી વધુ પોપ્યુલર રત્ન છે, જેને ઘરેણાંઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર વ્યક્તિ ઉપર ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી. મુસીબતના સમયે તે કષ્ટો સામે રક્ષણ કરે છે.

ગ્રહઃ- શનિ
રત્નઃ- નિલમ

આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.

ગ્રહઃ- રાહુ
રત્નઃ- ગોમોદ

ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.

ગ્રહઃ- કેતુ
રત્નઃ- લસણિયો

કેતુનો રત્ન સફેદ-પીળો લસણીયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે.

9 ગ્રહોનું શુભ ફળ મેળવવા મોંઘા રત્નો નહીં, સરળ વસ્તુથી કરો ઉપાયો!

જ્યોતિષ એક વિજ્ઞાન છે જે માત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જાણકરી આપી છે પરંતુ જીવનને સુખી અને સમૃદ્ધવાન બનાવવાનો અચૂક ઉપાય છે. જન્મપત્રિકાના આ ઘરમાં ગ્રહોની સારી-ખરાબ સ્થિતિ અનુસાર જ આપણું જીવન ચાલે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં છે તો તેના ઘણા પ્રકારની પરેશાનિઓનો સામનો કરવો પડે છે.

અશુભ ફળ આપનાર ગ્રહોને આપના પક્ષમાં કરવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરવા માટે ઘણા પ્રકારના ઉપયોગ બનાવવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોથી શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે સંબંધિત ગ્રહોના રત્ન પહેરવા પણ એક અચૂક ઉપાય છે.

સામાન્ય રીતે શુદ્ધ કે અસલી રત્ન ઘણા કિંમતી હોય છે જો કે સામાન્ય લોકો સુધી પહોંચતા ઘણા દૂર હોય છે. આવી રીતથી ઘણા લોકો રત્ન પહેરવા તો ઈચ્છે છે પણ ધનના અભાવમાં તેને ધારણ નથી કરી શકતા. જ્યોતિષ અનુસાર રત્નોથી પ્રાપ્ત થાર શુભ પ્રભાવ અલગ-અલગ ગ્રહોથી સંબંધિત ઝાડના મૂળને ધારણ કરવાથી પણ પ્રાપ્ત કરી શકાય છે.

બધા ગ્રહોના અલગ-અલગ ઝાડથી સીધો સંબંધ હોય છે. આથી આ ઝાડના મૂળને ધારણ કરવા માત્રથી અશુભ ગ્રહોનો પ્રભાવ નષ્ટ થઈ જશે અને ધન સંબંધી પરેશાનિઓ દૂર થવા લાગશે. સાથે જ પૈસા મેળવામાં આવતા વિઘ્નો પણ થશે દૂર.

– જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ પ્રભાવ આપી રહ્યા હોય અને સૂર્ય માટે માણેક રત્ન જણાવવામાં આવે છે. માણેકના વિકલ્પના રૂપમાં બિલ્વપત્રના મૂળ લાલ કે ગુલાબી કપડામાં રવિવારના ધારણ કરો.

– ચંદ્રના શુભ પ્રભાવ માટે સોમવારના સફેદ વસ્ત્રમાં ખેરના મૂળ સફેદ દોરાની સાથે ધારણ કરો.

– મંગળને બળવાન બનાવા માટે અનંત મૂળ કે ખેરના મૂળને લાલ વસ્ત્રની સાથે લાલ ધાગામાં નાખીને મંગળવારના ધાકણ કરો.

– બુધવારના દિવસે લીલા વસ્ત્રની સાથે વિધારા (આંધીઝાડ)ના મૂળને લીલા કપડામાં પહેરવાથી બુધના અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે.

– ગુરુ ગ્રહ અશુભ હોય તો કેળાના મૂળને પીળા કપડામાં બાંધીને પીળા કપડામાં ગુરુવારના ધારણ કરો.

– શણના મૂળને સફેદ વસ્ત્રમાં લપેટીને શુક્રવારના સફેદ કપડાની સાથે ગળામાં ધારણ કરવાથી શુક્ર ગ્રહથી શુભ ફળ મળે છે.

– શનિ દેવને પ્રસન્ન કરવા માટે શીમળાના વૃક્ષના મૂળને શનિવારના દિવસે નીલા કપડામાં બાંધીને નીલા દોરો ધારણ કરવો જોઈએ.

– રાહુને બળ આપવા માટે સફેદ ચંદનનો ટુકડો નીલા દોરામાં બુધવારના દિવસે ધારણ કરો.

– કેતુના શુભ પ્રભાવ માટે અશ્વગંધાના મૂળ નીલા દોરામાં ગુરુવારના દિવસે ધારણ કરો.

આ બધા મૂળ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે જ્યોતિષ સંબંધી સામગ્રીઓના વેપારીઓને ત્યાંથી આ પ્રકકારના મૂળ. મળી જતા હોય છે. આ ઉપરાંત કેટલાક વૃદ્ધ લોકોને પણ આ મૂળની જાણકારી હોઈ શકે છે. આ સંબંધે તની પણ મદદ લઈ શકાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ઘરમાં છલકાશે સુખ-શાંતિ અને બરકત, હનુમાનજી સામે કરો આ 3 ઉપાય..!!

upaay6
બાળકો પર નકારાત્મક શક્તિઓનો અસર સૌથી પહેલાં થાય છે કારણ કે, તેમનું મન અને મસ્તિષ્ક વડીલોની સરખામણીમાં ઘણું નબળું હોય છે. આપણે જોઇએ છીએ કે, કોઇપણ વ્યક્તિ એકધાર્યું બાળકને જુએ તો બાળક વિચલિત થઇ જાય છે અને રડવા લાગે છે. આવા અનેક કારણ છે જે બાળકોને પરેશાન કરે છે. આ કારણોથી બાળકો મોટાભાગે બીમાર પણ રહે છે તથા તેમને કોઇપણ જાતનો ભય લાગતો નથી. થોડાં સાધારણ ઉપાય કરી બાળકોની આ સમસ્યાઓને દૂર કરી શકાય છે. આ ઉપાય આ પ્રકારે છે.

1. તમારા બાળકોને સતત નજર લાગતી હોય તો મંગળવારે એક ચાંદીના તાવીજમાં હનુમાનજીના ચોલામાં સિંદૂર ભરી લેવું અને તેને કાળા દોરામાં પોરવીને પોતાના બાળના ગળામાં પહેરાવી દેવું.

2. જો બાળકોને અંધારામાં કે પછી કોઇ અન્ય સ્થાને જવામાં કોઇપણ જાતનો ભય લાગતો હોય તો શુક્લ પક્ષના કોઇપણ મંગળવારે શ્રીહનુમાન ચાલીસાની પુસ્તક લઇને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરવી. ત્યાર પછી હનુમાનજીના જમણા ખંભાના સિંદૂરથી બાળકને તિલક લગાવીને મૂર્તિની સામે લાલ આસન પર બેસાડી દેવું અને હનુમાન ચાલીસાનો પાઠ 11 વાર કરવો. આવું કરવાથી બાળકનો ભય દૂર થાય છે.

3. જો તમારું બાળક મોટાભાગે બીમાર રહે છે તો ઉપચારની સાથે-સાથે હનુમાનજીનો આ ઉપાય પણ કરી શકો છો. શુક્લ પક્ષના પહેલાં મંગળવારે એક અષ્ટધાતુનું કડું બનાવીને લઇ આવવું અને તેને હનુમાનજીની મૂર્તિ સામે રાખી દેવું. ત્યાર પછી હનુમાનજીના જમણાં પગનું સિંદૂર કડા પર લગાવવું પંચમુખી શ્રીહનુમાન કવચ, બજરંગ બાણ, હનુમાન બાહુક તથા 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ત્યાર પછી તે કડાને પોતાના બાળકના જમણાં હાથમાં પહેરાવી દેવું. સાથે જ, હનુમાનજીથી પ્રાર્થના કરવી કે, બાળક સ્વસ્થ રહે.

1. સિક્કાથી વધી શકે છે બરકતઃ-

તમે જેટલું કમાવ છો તેટલું જ ખર્ચ પણ થઇ જાય છે તો સમજી લો તમારા ઘરમાં બરકત રહેતી નથી. એટલે કે, તમે જેટલું કમાઇ લાવો છો તેમાંથી કંઇ જ બચતું નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા બની રહી છે તો નીચે લખાયેલાં ઉપાય કરી શકો છો.

ઉપાયઃ-

બુધવારે કોઇપણ સમયે જ્યારે કોઇ કિન્નર જોવા મળે તો તેને પોતાની શક્તિ મુજબ થોડાં રૂપિયા ભેટ કરવાં. સંભવ હોય તો તેને ભોજન પણ કરાવવું. ત્યાર પછી તે કિન્નર પાસેથી તમારે એક સિક્કો પાછો માંગી લેવો (તમારા દ્વારા આપેલ રૂપિયામાંથી નહીં પરંતુ કિન્નર પાસેથી તેના રૂપિયામાંથી એક સિક્કો માંગવો). આ સિક્કાને તમારે તમારા ગલ્લામાં, કેશ બોક્સ અથવા ધન સ્થાન પર રાખી દેવું. તમે જોઇ શકશો કે, થોડા જ દિવસોમાં તમારી સેવિંગ વધી જશે અને સાથે જ, તમારી ઇનકમ પણ વધી જશે.

2. પરિવારમાં સુખ-શાંતિ માટે કરવો આ ઉપાયઃ-

પરિવારના સભ્યોમાં વાદ-વિવાદ થતો રહે છે, પરંતુ જ્યારે તે રોજ થવા લાગે તો ઘરના વાતાવરણમાં અશાંતિ ફેલાય જાય છે. ક્યારેક-ક્યારેક આ વિવાદ કોઇ મોટી ઘટનાનું સ્વરૂપ પણ લઇ લે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નીચે લખાયેલ ઉપાય કરવા-

ઉપાયઃ-

દરરોજ સવારે સૂર્યોદના સમયે ઘરના તે માટલાં અથવા વાસણમાંથી એક લોટો જળ જેમાંથી ઘરનું દરેક સભ્ય પાણી પીતું હોય અને તે જળને પોતાના ઘરના પ્રત્યેક રૂમમાં, ઘરની છત પર તથા દરેક સ્થાન પર છંટકાવ કરવો. આ દરમિયાન કોઇપણ વ્યક્તિ સાથે કોઇ પ્રકારની વાત કરવી નહીં તથા મનમાં જ ऊं शांति ऊं મંત્રનો જાપ કરતાં રહેવું. થોડા સમયમાં જ તમારી સમસ્યા દૂર થઇ જશે.

3. રોગથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયઃ-

ભગવાન શંકર તેમના ભક્તોને દરેક પ્રકારના સુખ પ્રદાન કરે છે. ત્યાં સુધી કે, તેઓ મરણ પથારીએ રહેલ ભક્તને પણ નવું જીવન પ્રદાન કરી શકે છે. શિવ દરેક પ્રકારથી પોતાના ભક્તોને આરોગ્ય પ્રદાન કરે છે. સોમવારના દિવસે નીચે લખાયેલ મંત્રોનો ઉપાય કરવામાં આવે તો રોગથી છુટકારો મળી શકે છે.

ઉપાયઃ-

કોઇપણ સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઇને શિવલિંગને દૂધ તથા કાળા તલનો અભિષેક કરવો. અભિષેક માટે તાંબાના વાસણને છોડીને કોઇ અન્ય ધાતુના વાસણનો જ ઉપયોગ કરવો. અભિષેક કરતી સમયે ऊं जूं स: મંત્રનો જાપ કરતાં રહેવું. ત્યાર પછી ભગવાન શિવથી રોગ નિવારણ માટે પ્રાર્થના કરવી. ભગવાન શિવની કૃપાથી તમે ઝડપથી રોગ મુક્ત થઇ શકો છો.

4. તેજ દિમાગ માટે કરો આ ઉપાયઃ-

જો તમારી બુદ્ધિ પ્રખર છે તો તમે કોઇપણ કામ ખૂબ જ સહજતાથી કરી શકો છો અને મોટામાં મોટા સંકટનો સામનો પણ કરી શકો છો. જો તમે ઇચ્છો છો કે, તમારું દિમાગ પણ કમ્યૂટરથી તેજ ચાલે તો નીચે લખાયેલ મંત્રનું વિધિ-વિધાનથી જાપ કરવો. આ મંત્રના જાપથી બુદ્ધિ તેજ થાય છે.

મંત્રઃ-

सर्वस्य बुद्धिरूपेण जनस्थ ह्रदि संस्थिते।
स्वर्गापवर्गके देवि नारायाणि नमोस्तुते।।

જાપ વિધિઃ-

– દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીના છોડની સામે ઘીનો દીપક પ્રગટાવવો.
– ત્યાર પછી કુશના આસન પર બેસીને તુલસીની માળાથી આ મંત્રનો ઓછામાં ઓછી 108 વાર જાપ કરવો.
– થોડા જ દિવસોમાં તમને સ્વયંની અંદર પરિવર્તન અનુભવ થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

આટલું અજમાવશો તો સુખી રહેશો જીવનમાં દુઃખ દૂર કરી સુખ આપતા ઉપાયો…!

totake

દરેક વ્યક્તિએ પોતાની જીવનસફરમાં સુખ-દુઃખ જોવાં પડે છે. તેણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. જેમ કે લગ્નમાં વિલંબ થવો, સારી નોકરી ન મળવી, કોઈ કાર્યમાં સફળતા ન મળવી વગેરે. આ મુશ્કેલીઓરૂપી રોગને મટાડવા માટે નુસખાની સંજીવનીને જરૂર અજમાવો

વિવાહમાં વિલંબ
જેમને મંગળદોષ હોય કે મંગળને કારણે જેના વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા દાંપત્યસુખમાં ઊણપ હોય તો સુદ પક્ષના મંગળવારે આ અસરકારક ઉપાય કરવો. હનુમાનજીને નવ મંગળવારે સિંદૂર ચઢાવો. એક વાતનું ધ્યાન રાખો કે આ કાર્ય કરતી વખતે તમને કોઈ ટોકે નહીં. હનુમાનજીને સિંદૂર ચઢાવ્યા પછી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ઘરે પાછા આવી જવું. આ સરળ નુસખો અજમાવવાથી મંગળનું શુભ ફળ પ્રાપ્ત થશે. વિવાહમાં વિલંબ નહીં થાય અને દાંપત્યજીવન પણ સુખમય બનશે. શ્રદ્ધા પ્રમાણે જાતકને શીઘ્ર ફળ મળે છે.

જો વિવાહમાં કોઈ કારણસર વિલંબ થઈ રહ્યો હોય અથવા કોઈ ને કોઈ બાધાઓ આવતી રહેતી હોય તો કોઈ પણ માસના સુદ પક્ષમાં દાડમનું વૃક્ષ વાવો તથા તેની સેવા કરો. તેને નિયમિત રીતે જળ સીંચવું. આ વૃક્ષનું ફળ પોતે ક્યારેય ન ખાવું. એટલું ધ્યાનમાં રાખવું કે વૃક્ષની વાવણી કરતી વખતે તમને કોઈ ટોકે નહીં અને જો કોઈ ટોકી દે તોપણ તેને ઉત્તર ન આપશો તથા આ ટોકને પ્રભાવહીન કરવા માટે મનમાં જ શ્રી રામ જય રામ જય જય રામ મંત્ર અગિયાર વખત બોલવો.

ઉચ્ચ રક્તચાપમાં રાહત માટે
જો તમને ઉચ્ચ રક્તચાપ (હાઇ બ્લડપ્રેશર)ની ફરિયાદ રહેતી હોય, તો કોઈ પણ માસના સુદ પક્ષના મંગળવારે હનુમાનજીને કેસરી ધોતી, સિંદૂર તથા દાડમ ચઢાવો. ત્યારબાદ ઘરે પાછા ફરતી વખતે હનુમાનજીના કોઈ પણ મંત્રનો જાપ કરતા રહેવું. ઘરે આવી ગયા પછી તમે મંત્રોચ્ચાર બંધ કરી શકો છો.

મનપસંદ નોકરી મેળવવા
સારું શિક્ષણ મેળવ્યું હોવા છતાં, પ્રતિભાવાન હોવા છતાં પણ મનપસંદ નોકરી ન મળી રહી હોય તો કોઈ પણ માસના સુદ પક્ષના શનિવારથી શરૂ કરીને દરેક શનિવારે કાચા દૂધમાં થોડો ગોળ મેળવીને જાંબુના વૃક્ષના જળમાં તે સીંચવું. દૂધ ચઢાવાથી લઈને પાછા ઘરે ન ફરો ત્યાં સુધી કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં. મંગળવારે સૂર્યાસ્ત પછી અંધ, અપંગ, માનસિક રીતે અસ્થિર અને ગરીબ વ્યક્તિને મીઠાઈ વહેંચો. આ ઉપાય કરવાથી શીઘ્ર લાભ જોવા મળશે.

દુઃખ દૂર કરી સુખ આપતા ઉપાયો

દરેક વ્યક્તિ સુખની કામના કરતી હોય છે. જો જીવનમાં કોઈ પણ પ્રકારનાં દુઃખ હોય ત્યારે જ સુખ આવે તો તેની અનુભૂતિ થાય છે. તેથી જીવનમાં દુઃખ અને સુખ બંને હોવાં જોઈએ, પરંતુ જો સુખ કરતાં દુઃખ વધારે આવી પડે તો તેને ઓછાં કે દૂર કરવાં જરૃરી છે, તેથી સુખપ્રાપ્તિ માટે આપેલા ઉપાયો અજમાવો.

પિતૃઓને પ્રસન્ન કરવા
અમાસના દિવસે બાવળના વૃક્ષના મૂળમાં ભોજન મૂકવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

નોકરીમાં પદોન્નતિ મેળવવા
જો નોકરીમાં ગમે તેટલું સારું કામ કરવા છતાં તથા ઘણાં વર્ષો વીતવા છતાં પણ જો બઢતી ન મળતી હોય એટલે કે પદોન્નતિ ન થઈ રહી હોય તો નોકરીના જેટલાં વર્ષ થયા હોય તેટલાં ગોમતી ચક્ર શિવલિંગ પર ચઢાવવાથી સફળતા મળે છે.

દેવું ઓછું કરવા
બુધવારના દિવસે ઉધાર આપેલાં નાણાં પરત મેળવવામાં અંતરાયો આવે છે. એ જ રીતે હસ્ત નક્ષત્ર, રવિવાર, મંગળવાર, સંક્રાંતિ વખતે ઉધાર લેવું કે આપવું જોઈએ નહીં, કારણ કે આ સમયમાં દેવું કરવાથી તે ઊતરતું તો નથી જ, પરંતુ વધે છે. દેવું ઓછું કરવા માટે ધનલક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ.

ઘરના દોષનું નિવારણ
ઘરમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તેનું નિવારણ કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ સંધ્યાકાળે મકાઈના તેલનો દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે.

અસુરક્ષા અનુભવાતી હોય ત્યારે
કોઈ પણ પ્રકારની અસુરક્ષા અનુભવાતી હોય કે અણધારી આફત આવવાનો ડર સતાવતો હોય તો પાણી ભરેલા લોટાને પ્રાતઃકાળે મહામૃત્યુંજય મંત્ર દ્વારા અભિમિશ્રિત કરીને તે પાણીને પૂર્વ દિશામાં છાંટવું.

ધનના વ્યયને અટકાવવા
પરિવારમાં કોઈ સદસ્ય ધનનો ખોટા રસ્તે વ્યય કરતો હોય તો કોઈ શુભ મુહૂર્તમાં તે વ્યક્તિ દ્વારા ગરીબોને દાન આપવું. આ પ્રમાણે કોઈ પણ સાત દિવસ આવું કરવાથી તે વ્યક્તિ ધનનો વ્યય કરવાનું બંધ કરશે.

સાભાર: સંદેશ

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…શુક્રવારે કરો લક્ષ્મીને પ્રસન્ન કરવાના આ રાશિ મુજબ ઉપાયો, દરિદ્રતાથી મળશે મુક્તિ..!!!

laxmi54

જો તમે ધન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગો છો તો અહીં જ્યોતિષીય થોડા નાના-નાના ઉપાય જણાવવામાં આવી રહ્યા છે. આ ઉપાય પોતાની રાશિ મુજબ કરી શકાય છે. એવી માન્યતા છે કે, આ ઉપાયોથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઇ શકે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

જ્યોતિષની માન્યતા છે કે જો કોઇ વ્યક્તિની કુંડળીમાં કોઇ ગ્રહ દોષ હોય તો ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ, ઘરના વાસ્તુ દોષોની પણ અસર ધન સંબંધી કાર્યો પર થાય છે. અહીં જણાવેલ ઉપાયોથી વાસ્તુદોષની સાથે જ કુંડળીના દોષનું પણ નિવારણ થઇ શકે છે.

મેષ રાશિ માટે ઉપાયઃ-

સવારે ઘરથી નીકળતી સમયે દક્ષિણ દિશામાં ગોળનો ગાંગડો રાખીને જ ઘરેથી નીકળવું. ગોળના ગાંગડાને એવા સ્થાન પર રાખવો જ્યાં કીડીઓ આવતી હોય. આ ઉપાય કરવાથી કાર્યમાં પ્રગતિ થશે તથા સફળતા પણ મળશે. આ કાર્ય જ્યારે પણ ઘરથી બહાર નીકળો ત્યારે જરૂર કરવો જોઇએ.

વૃષભ રાશિ માટે ઉપાયઃ-

આ લોકોએ ગાયને કાચા ચોખા ખવડાવવા જોઇએ. આ ઉપાયથી ધન સંબંધી બાધાઓથી મુક્તિ મળી શકે છે. કોઇપણ શુક્રવારથી રોજ શરૂ કરી શકાય છે. ચોખીની માત્રા પોતાની હથેળી મુજબ રાખવી. ધનલાભના યોગ બનશે.

મિથુન રાશિ માટે ઉપાયઃ-

દર બુધવારે આખા મગનું દાન કરવું. કોઇ પરણિતા સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાન કરવી. સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી બધા જ દોષ દૂર થઇ જાય છે. ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં પૈસા રાખવા તમારી માટે શુભ રહેશે. આ ઉપાયોથી ધન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં કબૂતરને જુવારના દાણા નાખવાં. આ ઉપાય દરરોજ કરશો તો ખૂબ જ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપાયથી ઘરનો પશ્ચિમ ભાગ લાભદાયક થઇ જાય છે. નકારાત્મકતા દૂર થઇ શકે છે તથા પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

સિંહ રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ તાંબાના લોટામાં જળ ભરીને અને તે જળનો પૂર્વ દિશામાં છંટકાવ કરવો. શ્રીગણેશને દૂર્વા અર્પિત કરવી. સૂર્યને નિયમિતરૂપથી જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક પરેશાનીઓથી મુક્તિ પણ મળી શકે છે. ઘરમાં વડીલોને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની ઉત્તર દિશામાં ગાયને લીલું ઘાસ ખવડાવવું. જો સંભવ બની શકે તો કોઇ જરૂરમંદ વ્યક્તિને આખા મગ અને ગોળ દાન કરવા. આ ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારને લક્ષ્મી કૃપા પ્રાપ્ત થઇ શકે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થશે તથા ઘનમાં થતો ફાલતું ખર્ચ પણ અટકશે. સાથે જ, અટકાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.

તુલા રાશિ માટે ઉપાયઃ-

તુલા રાશિના લોકોએ દર શુક્રવારે આ ઉપાય કરવો જોઇએ. ઉપાય મુજબ શુક્રવારની સવારે એક સફેદ કપડામાં ચોખા બાંધવા અને તેની પોટલી બનાવીને ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં લટકાવી દેવી. થોડા સમય પછી તે ચોખાનું દાન કરવું અને બીજા ચોખા લટકાવી દેવા. આ ઉપાય કરવાથી માંગલિક કાર્યમાં ગતિ આવશે તથા વૈવાહિક કાર્યમાં સફળતા મળી શકે છે. બાધાઓ દૂર થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણમાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ એક લાલ કપડામાં જુવાર બાંધીને રાખવાં. આ ઉપાય કરવાથી ખરાબ શક્તિ, નકારાત્મક ઉર્જા તથા ખરાબ નજરની અસર ઘર અને પરિવારના સભ્યો પર પડી શકતી નથી. શુભ અસર બની રહે છે. વાતાવરણ હકારાત્મક બને છે. કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધી શકે છે.

ધન રાશિ માટે ઉપાયઃ-

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ આ દિશામાં ભગવાન વિષ્ણુ શત્ નામાવલી અથવા સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. આ પાઠ સાથે જ, શ્રીહરિનું વિશેષ પૂજન પણ કરવું. આ ઉપાય દરેક શ્રેષ્ઠ મુહૂર્તમાં કરવામાં આવવો જોઇએ. આ ઉપાયથી બધા જ રોગ, દોષ અને બાધાઓથી મુક્તિ મળી શકે છે. ઘરમાં પ્રગતિનું વાતાવરણ બની શકે છે.

મકર રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ લગાવવો અને દરરોજ તેને સીંચવો. સમય-સમય પર છોડથી ખરાબ પાનને દૂર કરવા અને યોગ્ય દેખભાળ કરતા રહેવી. આવું કરવાથી અટકાયેલા કાર્યોમાં પ્રગતિ આવે છે. માંગલિક કાર્યની સાથે જ આર્થિક કાર્યોમાં પણ લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે.
કુંભ રાશિ માટે ઉપાયઃ-

આ રાશિના લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે વિશેષ રૂપથી ઘરની પશ્ચિમ-ઉત્તર દિશાને એકદમ સાફ રાખવી. સાથે જ, આખા ઘરમાં પણ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. પશ્ચિમ-ઉત્તર દિશામાં બધા જ ઉપયોગી દસ્તાવેજ રાખવા. જો સામાન વધારે થઇ જતો હોય અને સ્ટોરેજની સ્થિતિ નિર્મિત થતી હોય તો સ્થાન પરિવર્તન કરવું. ત્યાર પછી આ જગ્યાએ મની પ્લાન્ટ લગાવી શકાય છે.

મીન રાશિ માટે ઉપાયઃ-

ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં દેવી-દેવતાઓ માટે મંદિર બનાવવા. સાથે જ, ધ્યાન રાખવું કે મંદિર અને રસોડું સાથે ન હોય. ગેસ અને ચૂલાની સામે દેવી-દેવતાનું સ્થાન ન હોવું જોઇએ. આ પરિવર્તન કરશો તો ઘર પર દેવ કૃપા બની રહે છે. વિશેષ કરીને લક્ષ્મીનારાયણની ઉપાસના કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી ભૂમિ-ભવનનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો….આ 4 ખાસ ઉપાયોથી દૂર થાય છે નોકરીની સમસ્યા, મળે છે સારું પ્રમોશન..!!

pooja3

અહીં જાણો જ્યોતિષના એવા 4 ઉપાય, જેનાથી નોકરીમાં આવતી બાધાઓ દૂર થઈ જાય છે. આ ઉપાયોની વિધિ પણ અહીં બતાવી છે. બધા ઉપાયો પૂરી એકાગ્રતાની સાથે અને શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ.

પહેલો ઉપાયઃ-

ઉપાય પ્રમાણે વ્યક્તિ શનિવારની સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠો અને બધા નિત્ય કામથી નિવૃત્ત થઈ પવિત્ર થઈ જાઓ. ત્યાર પછી ઘરમાં કોઈ પવિત્ર જગ્યાએ પૂજાની ખાસ તૈયાર કરો કે કોઈ મંદિરમાં જાઓ. શનિવારે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. શનિ આપણા કર્મોનું ફળ પ્રદાન કરનાર દેવતા છે. આથી આ દિવસે બધા દેવી-દેવતાની સાથે જ શનિ દેવી વિધિવત પૂજા કરવાની છે. પૂજા પછી શનિનું નિમિત્ત તેલનું દાન પણ કરો.

પૂજામાં અહીં આપવામાં આવેલ મંત્રનો 1008 વાર જાપ કરવાનો છે. જાપ માટે રુદ્રાક્ષની માળા ઉપયોગ કરી શકાય છે.

મંત્રઃ-

ऊँ नम: भगवती पद्मावती ऋद्धि-सिद्धि दायिनी
दुख-दारिद्रय हारिणी श्रीं श्रीं ऊँ नम: कामाक्षाय ह्रीं ह्रीं फट् स्वाहा।

આ મંત્રનો જાપ શાંતિ પૂર્વક કરો. પૂજામાં થોડો સમય લાગે છે, આથી કોઈ શાંત તથાપવિત્ર જગ્યાની જ પસંદગી કરો.

પૂજાની અન્ય વિધિઃ-

શનિવારે આ મંત્રનો જાપ 1008 વાર થઈ ગયાપછી ભગાવન પાસે પરેશાનીઓને દૂર કરવાની પ્રાર્થના કરો. જ્યારે પણ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જાઓ તો ઘરેથી નિકળતા પહેલા અહીં આપવામાં આવેલ મંત્રનો જાપ 11 વાર કરો પછી જ ઘરેથી નિકળો.

આ મંત્રનો જાપ 1008 વાર કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. તેનો જ્યારે પણ તમે 11 વાર જાપ કરશો તો તે વધુ ચમત્કારી ફળ પ્રદાન કરશે. આ પ્રકારે જ્યારે પણ પ્રમોશનનો સમય આવે, ત્યારે દરરોજ આ મંત્રનો 11 વાર જાપ ચોક્કસ કરો.

આ ઉપાયની સાથે જ વિશેષ દિવસોમાં ગાયને લોટ અને ગોળ ખવડાવો.

બીજો ઉપાયઃ-

દરરોજ સવાર-સવારમાં સૂર્યને જળ અર્પિત કરો. જળ તાંબાના લોટાથી ચઢાવવું જોઈએ,તેની સાથે જ જળમાં લાલ મરચાના દાણા(બીજ) પણ નાખો. આ ઉપાયથી પ્રમોશન અને બદલી સાથે જોડાયેલી બાધાઓ દૂર થાય છે.

ત્રીજો ઉપાયઃ-

જો કોઈ પ્રયાસ કર્યા પછી પણ સારી નોકરી ન મળી રહી હોય તો આ ઉપાય કરી શકો છો. કોઈ પણ મંગળવારે શુભ મૂહુર્તમાં હનુમાનજીનો એક એવો ફોટો ખરીદો જેમાં શરીરનો રંગ સફેદ હોય. હનુમાનજીના વસ્ત્રોનો રંગ ગમે તેવો હોઈ શકે છે. આ ફોટને ઘરમાં લઈ આવો અને જે દિશામાં તમે માથુ રાખીને સૂતા હો, ઠીક તેની સામેવાળી દિવસ ઉપર હનુમાનજીનો ફોટો લગાવી દો. દરરોજ ઊઠીને તરત જ બજરંગબલીના દર્શન કરો. તેનાથી લાભ ચોક્કસ મળે છે.

ધ્યાન રાખોઃ-

વિવાહિત લોકોએ બેડરૂમમાં હનુમાનજીનો ફોટો ન લગાવવો જોઈએ, આથી હનુમાનજીનો ફોટો કોઈ એવી જગ્યાએ લગાવો જ્યાં સવાર-સવારમાં ભગવાનના દર્શન થઈ જાય.

ચોથો ઉપાયઃ-

નોકરી કે પ્રમોશનની ઈચ્છા રાખનાર લોકોને દરરોજ પક્ષીઓને મિશ્રિત અનાજ ખવડાવવું જોઈએ. સાત પ્રકારના અનાજને એકીસાથે મેળવીને પક્ષીઓને ખવડાવો. જેમાં ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, ચોખા, દાળ વગેરે સામેલ કરી શકાય. દરરોજ સવાર-સવારમાં આ ઉપાય કરો, ખૂબ જ ઝડપથી નોકરી સાથે જોડાયેલ સમસ્યા દૂર થઈ જાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો….નોકરી, પ્રમોશન, વેપારવૃદ્ધિ, સુખ-સમૃદ્ધિ, દરેક મળી શકે આ પ્રાચીન ઉપાયથી…!!

business5

– ધનવર્ષા, નોકરીમાં પ્રમોશન, ધનથી તિજોરી છલકાવવાના ખાસ ઉપાયો પ્રાચીન ઉપાયોથી કરી શકાય
– તંત્ર એ મંત્રશાસ્ત્રની એક પૂરક વિધા છે, તે મંત્રશાસ્ત્રનું વૈજ્ઞાનિક અને પારદર્શક પાસું છે
– આજના આધુનિક યુગમાં પણ તંત્રસાધના થઈ શકે? કોણ કરી શકે તંત્રની સાધના, તંત્રની હકીકતો

તંત્રનો શબ્દ સાંભળતા જ લોકોના કાન સરવા થઈ જાય છે, કારણ કે તંત્રનું નામ પડતા જ તેને બાવા-ભુવાઓની તાંત્રિક ક્રિયાઓ યાદ આવી જાય છે. પરંતુ સામાન્ય લોકો જીવનમાં ક્યારેકને ક્યારેય તંત્ર તો કરે જ છે વાસ્તવમાં તે જ્યોતિષની એક શાખા છે અને તેમાં કરવામાં આવતા ઉપાયો પણ જ્યોતિષ જેવા જ હોય છે. આજે તંત્રની સરળ સમજ અને તમારા જીવનમાં જરૂરી હોય તેવા નોકરી, પ્રમોશન, બિઝનેસમાં સફળતા, ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે ઘરે જ લોકો કેવી રીતે સરળ તંત્રથી પ્રાપ્ત કરી શકે તે અંગે વિસ્તૃત રીતે જાણીશું. તે પહેલા જાણો શું છે તંત્ર.

આ પ્રાચીન વિદ્યા શું છેઃ-

તંત્ર એ મંત્રશાસ્ત્રની એક પૂરક વિધા છે. મંત્રસાધનામાં જેમ યંત્રનું એક ચોક્કસ સ્થાન છે તેમ તંત્રનું પણ એક ચોક્કસ સ્થાન છે. આને ટૂંકમાં સમજીએ તો મંત્ર એ અક્ષરોના સંયોજનોથી બનતી એક વિશિષ્ટ શબ્દાવલી છે, જેમાંથી નીકળતાં કંપનો વાતાવરણમાં ચોક્કસ પ્રકારનાં આંદોલનો પેદા કરીને પોતાનું કાર્ય બજાવે છે. આ મંત્ર કઈ રીતે ગણવો, તેમાં કઈ-કઈ સામગ્રી વાપરવી, કયા હેતુ માટે કયા સમયે, કયા આસને બેસવું, કેવી માળાઓનો ઉપયોગ કરવો, પવિત્ર ઔષધિઓ અને ખનિજોનું કેવું અને કેટલું મિશ્રણ કરવું, કઈ સાધના માટે કયું નક્ષત્ર પસંદ કરવું, કેવી-કેવી મુદ્રાઓ કરવી વગેરે બાબતો એ જ તંત્ર છે.

હકીકતમાં તંત્રશાસ્ત્ર એ મંત્રશાસ્ત્રનું વૈજ્ઞાનિક અને પારદર્શક પાસું છે. જેમ ઉત્તરકાળમાં જયોતિષવિધા ભળતા હાથોમાં જવાથી બદનામ થઈ, તેમ તંત્રવિધા પણ કેટલાક લેભાગુઓના હાથમાં જવાથી અને તેનો ખૂબ જ દુરુપયોગ થવાથી બદનામ થઈ. કેટલાક તાંત્રિકોએ પોતાનો સ્વાર્થ સાધવા તેની ઉપર ગૂઢતાનું આવરણ ચડાવી દઈને તંત્રવિધાને રહસ્યમય બનાવી દીધી. જો તેને સાચી રીતે સમજવામાં આવે તો તે વ્યકિતને સાધનામાર્ગમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે.

આજના આધુનિક યુગમાં પણ તંત્રસાધના થઈ શકે?

દરેક યુગમાં તંત્રસાધના થઈ શકે. તંત્ર એ મંત્રશાસ્ત્રની પૂરક વિધા હોવાથી જયારે જયારે મંત્રનું સાધન થઈ શકે ત્યારે ત્યારે તંત્રનું પણ સાધન થઈ શકે. તંત્રશાસ્ત્રના સહયોગ વિના મંત્રસાધના ફળે નહીં એમ કહેવું વધારે ઉચિત રહેશે. આજે પણ આવા સમર્થ તાંત્રિકો હોય છે. જે યુગમાં સમર્થ માંત્રિકો હોય તે યુગમાં સમર્થ તાંત્રિકો પણ હોય જ. પરંતુ સામાન્ય માણસના માનસચક્ષુ સામે તાંત્રિકનું જે ચિત્ર છે તેવા કોઈ તાંત્રિકો કયારેય હોતા નથી.

તંત્રશાસ્ત્રની સાધના કોણ કરી શકે?

સામાન્ય રીતે નિર્ભય, પરોપકારી, નિ:સ્વાર્થી, કર્તવ્યનિષ્ઠ, સત્યનો પક્ષપાતી, પ્રાથમિક યોગવિધાનો જાણકાર, તપસ્વી, શ્રદ્ધાળુ, ઇષ્ટદેવમાં અડગ શ્રદ્ધા ધરાવનાર અને સૌથી વધુ તો મંત્રદાતા ગુરુની કૃપા પામેલ વ્યકિત તંત્રસાધના કરી શકે. મંત્રની પ્રાચીનતા જેટલી જ તંત્રની પ્રાચીનતા છે. મંત્રમનીષીઓનું કથન છે કે, કોઈ અક્ષર મંત્ર વિનાનો નથી. એમાં ઉમેરો કરીને કહી શકાય કે કોઈ મંત્ર તંત્ર વિનાનો નથી! શરીરની સાથે જ શરીરનાં સમગ્ર અંગોનો જન્મ થાય છે, તેમ મંત્રની સાથે જ તંત્રનો જન્મ થાય છે. આથી મંત્રવિધાની જેમ તંત્રવિધા પણ હજારો વર્ષ જૂની છે.

આ તંત્ર પ્રયોગથી થશે ધનવર્ષાઃ-

આ મોંઘવારીના સમયમાં રૂપિયાની તંગી થવી એક સામાન્ય વાત છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારા જીવનમાં કંઈક એવો ચમત્કાર થાય કે જેનાથી તમારા જીવનમાં ધનવર્ષા થવા લાગે. લક્ષ્મી તમારા દરવાજે એવી રીતે પધારે કે તમારા જીવનમાં બધી જ આર્થિક સમસ્યાઓઓ ખતમ થઈ જાય. જો તમે એવું ઇચ્છતા હોવ તો નીચે પ્રમાણે કેટલાક ઉપાયો કરો તો તમને જીવનમાં ધનની ખોટની સમસ્યાથી છૂટકારો મળી જશે.

-એકાક્ષી નારિયળને લાલ કપડાંમાં બાધી તિજોરીમાં રાખો.

-સફેદ પલાશના ફૂલ, ચાંદીની ગણેશ મૂર્તિ, ચાંદીમાં મડાવેલું એકાક્ષી નારિયેળને અભિમંત્રિમત કરી તિજોરીમાં રાખો.

-ઘરના મુખ્ય દરવાજા ઉપર કંકુનું સ્વસ્તિક બનાવી અને બાસમતી ચોખાની ઢગલી કરી એક સોપારીમાં કલાવા બાંધીને મૂકી દો. ધનનું આગમન થવા લાગશે.

-સવારના શુભ મૂરતમાં એકાક્ષી નારિયેલ સિન્દુર, કંકુ અને ચોખાથી પૂજા કરો ધનનો લાભ થવા લાગશે.

-બિલાડીની આંબલ, શિયાળ સિંગી, હથ્થા જોડી અને કામાખ્યા આ ત્રણેય વસ્તુઓ એક સિંદૂરમાં રાખો, ઉપર જણાવેલ સામગ્રીમાંથી જેને પણ તિજોરીમાં મૂકો.

ધનથી તિજારીને હરહંમેશ છલોછલ રાખતો મંત્ર!

કેટલાક લોકો માને છે કે ભાગ્યમાં લખાયેલું ક્યારેય બદલાતું નથી, પરંતુ એ સત્ય નથી. કેમ કે ભાગ્ય લખનારા લોકોને જ પ્રસન્ન કરવામાં આવે તો નિશ્ચિત છે કે ભાગ્ય બદલાઈ શકે છે. તમારા જીવનની દરેક મુશ્કેલીઓ અને અવરોધ દૂર થઈ શકે છે. આ માટે મોંધવારીના સમયમાં આવશ્યકતાઓ અને સુવિધાઓ વધવાની સાથે સાથે આપણે ભલે ગમે તેટલા વધારે પૈસા કમાઈ લઈએ પરંતુ ધનની જરૂરિયાત ક્યારેય ઓછી થતી નથી. ધનની જરૂરિયાત વધતી જ રહે છે. મહેનતની સાથે ધનની દેવીની ઉપાસના કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને ઐશ્વર્ય અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તમે તમારા ભાગ્યનું લખેલું બદલી પણ શકો છો તો નીચે લખેલા મંત્રોનો જાપ કરવો.

– સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થવું.

– બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરવું અને તેના પર લક્ષ્મીનો ફોટો મૂકવો.

– ત્યારબાદ તેના પર એક મોતી અને શંખ પણ રાખવું.

– હવે નીચે લખેલા મંત્રોનો જાપ કરવો અને સાથે જ એક ચોખા ચડાવવા.

– જેટલી વાર થઈ શકે આ મંત્રનો જાપ કરવો.

– ત્યાર બાદ એ મોતી શંખને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં મૂકી દેવો અને મંત્રોચ્ચાર કરવા.

मंत्र: ऊँ ऐं ह्रीं श्रीं क्लीं दारिद्रय विनाशके जगत्प्रसूत्यै नम:।।

નોકરીમાં ઈન્યરવ્યૂમાં સફળતા મેળવવા માટે કયા તાંત્રિક ઉપાય તમે કરી શકો આગળ વાંચો….

નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મેળવવાના અસરકારક ઉપાયોઃ-

યોગ્યતા અનુસાર નોકરી કોઈ પણ વ્યક્તિ ઈચ્છે છે. અનેક લોકો એવા હોય છે જે ખૂબ પ્રયત્નો કરતા હોવા છતા પણ નોકરી નથી મેળવી શકતા. જ્યારે પણ તેઓ ઈન્ટરવ્યુ આપવા જાય છે ત્યારે કોઈ ને કોઈ કારણે તેઓ નિષ્ફળ જાય છે. જો તમે પણ આવી નિષ્ફળતાઓ સાથે નિરાશ થાઓ છો તો આ પ્રયોગ તમારી સહાયતા કરશે.

– બાર ગુલાબ લઈને શુક્લ પક્ષના રવિવારથી પ્રયોગ શરુ કરવો. સફેદ વસ્ત્રો પર આ 12 ગુલાબ મૂકી દેવા.

– એક સફેદ કાગળ પર રોલીથી મંત્ર લખવો ऊं घृणीं ह्रीं आदित्य श्रीं અને ધૂપ દીપ પ્રગટાવવો.

– હવે એક વાર મંત્ર બોલવો જ્યારે ફૂલ હાથમાં હોય ત્યારે મંત્ર બોલતી વખતે સફેદ રુમાલથી ફૂલ લઈને મંત્ર બોલતા સફેદ કાગળ પર મુકી દેવો.

– બાર ફૂલને આ રીતે પૂજા કરતા મૂકવા અને કાગળ પર રાખતા જવા.

– આ રીતે આ પ્રયોગ બાર દિવસ સુધી બે વાર કરવો અને ફૂલોને વહેતી નદીમાં પ્રવાહિત કરવા.

બિઝનેસમાં સફળતા મેળવવાના ટુચકા-

શું તમને કારોબારમાં અસફળતાનો સામનો કરવો પડે છે? ખૂબ પૈસા કમાયા પછી પણ તમારે દેવામાં ડૂબી જવું છે. બિઝનેસમાં ફક્ત નુક્સાન થઈ રહ્યું છે. તમે દરેક વસ્તુનો પ્રયત્ન કરો છો છતા કોઈ પણ ફાયદો નથી મળતો..નીચે લખેલા ટુચકા અપનાવો અને બિઝનેસમાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરો..

– કાર્યસ્થળ પર વધારેમાં વધારે પીળા રંગનો પ્રયોગ કરો.. પૂજાઘરમાં હળદરની માળા લટકાવો. ભગવાન લક્ષ્મી નારાયણના મંદિરમાં લાડુનો ભોગ ચડાવવો.

– શનિવારના દિવસે રક્તગુંજાના 21 દાણા બાંધીને તિજોરીમાં રાખો. દરરોજ દીપ અવશ્ય પ્રગટાવવો.

– મહીનાના પ્રથમ દિવસે ગુરુવારે આ પ્રયોગ શરુ કરવો. નિયમિત રુપે 186 દિવસ સુધી આ પ્રયોગ કરવો. રોજ પીપળાના પાન નીચે ચાર મુખી દીપક પ્રગટાવવો. એક વાર વિષ્ણુસહસ્ત્રનો જાપ કરવો.

– દરરોજ સાંજે ગોધુળી(સાંજનો સમય) માં લક્ષ્મીજીનો ફોટો મૂકવો અને ગાયના ઘીનો દીવો કરવો. દીવો પ્રગટાવ્યા બાદ તેની અંદર ઈષ્ટ દેવનું ધ્યાન ધરીને ઈલાયચી નાખવી. આ પ્રયોગ નિયમિત રુપથી કરવાથી 186 દિવસ સુધી બાદ ફરી વાર કરવું.

– માટીના પાંચ પાત્ર લઈને તેમાં દરેક પાત્રમાં સવા કિલો જવ, સવા કિલો અડદ, સવા કિલો મગ, સવા કિલો સફેદ તલ, સવા કિલો પીળી સરસવ આ દરેકને પાંચ પાત્રમાં ભરીને ઘઉંના લાલ કપડામાં બાંધો. આ દરેક પાત્રને પોતાના ઉપર ઉતારીને નદીમાં પ્રવાહિત કરવું.

કેવી રીતે વધારશો સુખ-સમૃદ્ધિ ?

જીવન સફળ ત્યારે જિંદગી દરેક રીતે સમૃદ્ધ થાય છે. આ સમૃદ્ધિ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ તેજ રફતારમાં ભાગી રહ્યો છે. ખૂબ પરિશ્રમ કરીને પસીનો પાડ્યા બાદ પણ બહુ ઓછા લોકો એવા હોય છે જેમને મહેનતનું ફળ મળે છે. અનુકૂળતા પ્રમાણે સુખ- સમૃદ્ધિ મળે છે. જો તમે પણ એ લોકોમાંથી છો તો તમે કેટલાક નીચે દર્શાવેલા ઉપાયોનો અમલ કરીને ધારી સફળતા મેળવી શકો છો.

– શ્રીયંત્રની પૂજા કરીને તમે તેને લાલ કપડામાં વીંટાળીને તિજોરીમાં મુકી દો. તેનાથી સુખ- સમૃદ્ધિ વધી જશે.

– પ્રત્યેક શનિવારે કાળા કુતરાને રોટલી ખવડાવવી.

– લાલ રંગની રિબીન, તાંબાના સિક્કા સાથે મુખ્યદ્વારમાં બાંધવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ ઉપાયોનો અમલ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સુખ અને સમૃદ્ધ બનાવી શકે છે.

સૌંદર્ય વૃદ્ધિના તાંત્રિક ઉપાયઃ-

મનમાંથી ક્રોધ, ધૃણા, ઇર્ષ્યા અને દ્વેષના ભાવોને ગંદકી, રોગ અથવા કીચડ સમજીને દૂર કરી દો.

સૌંદર્ય ઈશ્વરે પ્રકૃતિ અને મનુષ્યોને પ્રદાન કરેલી અનમોલ દેન છે. જીવનની નીરસતાને દૂર કરવા માટે સૌંદર્યની રચના કરવામાં આવી છે. સૌંદર્યના દર્શન દ્વારા જીવનમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બને છે. સૌંદર્યને પ્રેમ અને સેવાનું કારક પણ ગણવામાં આવે છે. કારણ કે સૌંદર્ય પ્રેમ, સ્નેહ અને મમત્વમાંથી ઉપજે છે. સૌંદર્યના દર્શન કરીને જીવનના તાપમાં તપતા મનને ક્યારેક તો ક્યારેક પણ સફળતા અવશ્ય મળે છે. તો આવો, પોતાનું અને પોતાની વ્યક્તિઓનું સૌંદર્ય આ ઉપાયો દ્વારા બચાવીએ-

– સર્વપ્રથમ મનમાંથી ક્રોધ, ધૃણા, ઇર્ષ્યા અને દ્વેષના ભાવોને ગંદકી, રોગ અથવા કીચડ સમજીને દૂર કરી દો.

– અન્યોની ભૂલો શોધ્યા કરતા પોતાના અવગુણો શોધી-શોધીને દૂર કરો. કારણ કે મનુષ્યના સારા-ખોટા વિચારો જ તેની શારીરિક રચનાને નિયંત્રિત કરે છે.

– આ સિવાય નીચે આપવામાં આવેલા તાંત્રિક ઉપાયોની મદદ લઇને પોતાની વર્ષો પુરાણી અધૂરી ઇચ્છા પૂર્ણ કરો.

વિધિ- પૂર્ણિમાની રાતે ખુલ્લા આકાશ નીચે શ્વેત વસ્ત્રો ધારણ કરી ચાંદની રાતમાં લાલ આસન પર ઉત્તર તરફ મુખ રાખીને બેસો અને નીચેના મંત્રની 1 માળા એટલે કે 108વાર જાપ કરો. પછીના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પીપળાના વૃક્ષની 21 પરિક્રમા કરી જળ ચઢાવો.

મંત્ર- ક્ષીર પુત્રાય વિદ્મહૈ, અમૃત તત્વાય ધી મહી, તન્નો ચન્દ્રહ પ્રચોદયાત |

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…જીવનની સમસ્યા નાની હોય કે મોટી દરેકનો ઉકેલ બતાવ્યો છે આ પ્રાચીન પુસ્તકમાં…!!

book1

આપણે સામાજિક, આર્થિક અને શારીરિક એમ ઘણી બાબતોથી પીડાતા હોઈએ છીએ. જેમ કે સંતાનોને કે પોતાને અભ્યાસમાં સફળતા મળશે કે નહીં તેની ચિંતા. લગ્ન ક્યારે નક્કી થશે તથા લગ્નસુખ કેવું મળશે તેની ચિંતા, નોકરી અને વેપાર-વ્યવસાયની મૂંઝવણો અને શારીરિક રોગ વગેરે. આ બધી સમસ્યાઓની એક જ દવા છે. તે છે. લાલ કિતાબના ઉપાયો. ઉપરોક્ત કોઈ પણ પ્રકારની સમસ્યા કે કષ્ટોમાં લાલ કિતાબના ઉપાયો કરશો તો જરૂર મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે

સૂર્યમંડળના નવ ગ્રહોને ભાગ્યવિધાતાના પાર્ષદ કહેવામાં આવે છે. ગ્રહો પણ આપણાં સંચિત કર્મો અને ભાગ્યને આધીન હોય છે. વિધાતાના આશીર્વાદથી જ્યારે જન્મ મળે ત્યારે દરેક મનુષ્ય પોતાની કિસ્મત સાથે લઈને આવે છે. મનુષ્ય બંધ મુઠ્ઠીમાં ઘણું બધું લઈને આવે છે. બંધ મુઠ્ઠી જેમ જેમ ખૂલે છે તેમ તેમ તેને સાચા જીવનની અનુભૂતિ થાય છે. એક સાહસી પુરુષ સંઘર્ષ કરી લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતો ત્યારે તે ભાગ્યને જ દોષ આપે છે.

આપણે કર્મો દ્વારા આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. ભાગ્ય પરિવર્તન માટે અને ખુશહાલ જીવન માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, પરંતુ લાલ કિતાબના ઉપાયો એ મનુષ્યને સંઘર્ષની સ્થિતિમાં ઉપયોગી થાય છે.

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

વેપાર-વ્યવસાયઃ-

વેપાર-વ્યવસાય કરીને વ્યક્તિ અખૂટ ધન કમાવવાની ઇચ્છા રાખે છે, ઉન્નતિ કરવા માગે છે, પરંતુ ક્યારેક વેપાર કે વ્યવસાયમાં ધાર્યો લાભ થતો નથી ઊલટાનું નુકસાન થાય છે. ક્યારેક સારી રીતે ચાલતો વેપાર-વ્યવસાય પણ ઠપ્પ થઈ જાય છે. વેપારની ઉન્નતિ માટે, અચાનક અટકેલા વ્યવસાયને પુનઃ શરૂ કરવા માટે તેમજ સફળતા માટે નીચે મુજબના ઉપાય કરવા જોઈએ.

-તબીબી ક્ષેત્રે જેનો વ્યવસાય છે, તેઓને વ્યવસાયની સમસ્યા છે, તો નીચે મુજબ ઉપાય કરવો.

સોમવારના દિવસે સવારે તાંબાના એક પાત્રમાં પાણી ભરવું. તે પાણી ભરેલા પાત્રને પોતાના ક્લિનિક કે ઓફિસમાં કોઈ પણ ખૂણામાં મૂકવું. ૪૩ દિવસ સુધી પાણીને સુકાવા દેવું નહીં, તેમાં પાણી ઉમેરતાં રહેવું. ૪૩ દિવસમાં આ પ્રયોગ દ્વારા વ્યવસાયમાં ઉન્નતિ થશે.

-ઇજનેર ક્ષેત્રમાં વારંવાર મુશ્કેલી આવતી હોય, કોઈ કાર્યો પૂર્ણ ન થતાં હોય તો નીચે મુજબ ઉપાય કરવા.

-પોતાની ઓફિસના મુખ્ય દ્વારા પર સિંદૂરથી પાંચ ચાંલ્લા કરવા. લાલ સૂતરનો દોરો લઈ તેને સાત ગાંઠો વાળવી અને મંગળવારના દિવસે ધૂપ કરી આ દોરો મુખ્ય દ્વારે બાંધી દેવાથી નિશ્ચિત લાભ થશે.

-લાલ કિતાબ મુજબ મશીનરીના વ્યવસાયને ઉન્નત કરવા માટે ઘઉં અને ગોળનું દાન ગણેશજીના મંદિરે કરવું.

-પોતાનો જે વેપાર હોય તેની વૃદ્ધિ માટે ૪૦ દિવસ સુધી વહેતા પાણીમાં ગોળ પધરાવવો.

-વેપાર-વ્યવસાય સારો ચાલે અને સ્થિર રહે તે માટે પોતાના વ્યવસાયના સ્થાને પોતાનાં કુળદેવ કે દેવીની છબી કે પ્રતિમા પ્રસ્થાપિત કરવી. આ સિવાય પોતે જે ધન અર્જત કર્યું છે તેનો ૧૦મો ભાગ વિકલાંગો તેમજ રક્ત સંબંધિત રોગીઓની સારવારમાં દાન કરવો.

નોકરી-

વર્તમાન સમયની મુખ્ય સમસ્યામાંથી એક સમસ્યા નોકરી સંબંધિત છે. આપણે નોકરી કરતા હોઈએ છીએ, પણ આત્મસંતોષ થતો નથી. સંતોષ હોય તો યોગ્ય પદ કે બઢતી મળતી નથી તથા વળતર પ્રાપ્ત થતું નથી. આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નોકરી સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે નીચેની બાબતોને અનુસરો.

-અવારનવાર નોકરી બદલવાના યોગ બનતા હોય તો શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી. આમ, હનુમાનજીની કૃપાદૃષ્ટિ જરૂરથી પ્રાપ્ત થશે.

-જો તમે બેરોજગાર હો અને નોકરી પ્રાપ્ત કરવા માગતા હો તો ભાખરીનું ચૂરમું બનાવવું. તેના ત્રણ ભાગ કરવા. એક ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ બાળકોને પ્રસાદમાં આપવો અને ત્રીજો ભાગ કીડીઓને આપવો. આ પ્રયોગ ૪ રવિવાર કરવાથી નોકરી પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે.

-પ્રવર્તમાન નોકરીમાં પ્રમોશન માટે વહેતા પાણીમાં નાળિયેરને વહેતું મૂકવું.

-નોકરી પ્રાપ્ત કરવા માટેના સરળ ઉપાયો.

– દરિયામાં સરસવનું તેલ પ્રવાહિત કરવું.

– કેસરનું તિલક કરી ઘરની બહાર નીકળવું.

– કાળી ગાયની સેવા કરવી.

– ભાગવતજીનું પારાયણ કરવું.

– ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદ લેવા.

– કોઈનું કારણ વગર અપમાન ન કરવું.

દાંપત્યજીવન-

લગ્ન કરીને બે વ્યક્તિ એક બને છે. લગ્ન બાદ સુખી જીવનનાં સ્વપ્ન સેવે છે. સુખ-દુઃખની પળોમાં પતિ-પત્ની એકબીજાનો સાથ ઇચ્છે છે, પરંતુ ક્યારેક કોઈ કારણસર દાંપત્યજીવનમાં ખટરાગ પેદા થાય છે, મધુરતા વિસરાઈ જાય છે. પછી મતભેદ અને મનભેદ અલગ થઈ જવા સુધીનાં પગલાં ભરવાં મજબૂર કરી દે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું હોય અને દાંપત્યજીવનને બચાવવા કે મધુર બનાવવા માગતા હો તો નીચેના ઉપાયો અજમાવો.

-શુક્રનું નંગ ધારણ કરવું.

-પતિ અને પત્નીએ સવારે સાથે બેસીને કુળદેવીની આરાધના કરવી.

-સ્ત્રીઓએ ગંગાજળમાં કેસર મેળવીને જમણા હાથથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું.

-નાની બાળાઓને શુક્રવારના દિવસે ભોજન કરાવવું.

-ગળામાં સોનાની કોઈ પણ વસ્તુ ધારણ કરવી.

-પૂજાસ્થાનમાં મંગળ ગ્રહનું યંત્ર પ્રસ્થાપિત કરવું.

-કાળા કૂતરાને ભાખરી અથવા રોટલી દરરોજ ખવડાવવી.

-પોતાની સૂવાની જગ્યાએ કાચી માટીનો ઘડો ભરવો અને સવારે એ ઘડાનું પાણી પીપળે ચઢાવી દેવું.

-વદ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુનો ભોગ ધરાવવો.

-પતાસાં વહેતા પાણીમાં વહાવવાં.

-લગ્નની તારીખના દિવસે ઘરમાં વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરાવવા.

શીઘ્ર વિવાહના ઉપાયો-

યોગ્ય સમયે લગ્ન થાય તો તે સામાન્ય બાબત છે, પણ યોગ્ય સમય થવા છતાં લગ્ન ન થાય તે મોટી સમસ્યા છે. લગ્નમાં વિલંબ, સગાઈભંગ યોગ વગેરે પ્રશ્નો આજે વધારે જોવા મળે છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં જે યુવક કે યુવતીના વિવાહ નક્કી ન થતા હોય તેમણે લાલ કિતાબના ઉપાયોનું શરણું લેવું જોઈએ.

-મંગળવારના દિવસે સાબુદાણા અને મસુરની દાળ શિવમંદિરમાં દાન કરવી.

-ખેરનાં લાકડાંના ૧૦૮ નાના ટુકડા કરવા. આ લાકડાં અને ગાયના ઘીની આહુતિ યજ્ઞામાં નીચેનો મંત્ર બોલતાં બોલતાં આપવાથી લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

મંત્રઃ હ્રીં મહા માયાયૈ નમઃ ।

-અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવું.

-મંગળવારના દિવસે લાલ કપડું લેવું. કપડામાં ૧૧ સોપારી મૂકવી અને ‘ૐ ગં ગણપતયે નમઃ ।’ મંત્રના જાપ કરવા. દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાથી લાભ થાય છે.

-પોતાના પૈતૃક ઘરમાં દરરોજ સવારે પાણિયારે ઘીનો દીવો કરવો.

-શનિવારના દિવસે એક પાત્ર લેવું. તેમાં તેલ ભરવું અને પોતાનું પ્રતિબિંબ જોવું. ત્યારબાદ તેલના પાત્ર સહિત હનુમાનજીના મંદિરે દાન કરવું.

-બીલી વૃક્ષનું મૂળ ‘ૐ નમઃ શિવાય ।’ મંત્રની માળા કરી અભિમંત્રિત કરી ગળામાં ધારણ કરવું.

-ગરીબોને વસ્ત્ર તથા મીઠાઈનું દાન કરવું.

-મંગળવારના દિવસે સિદ્ધ કુંજનિકા સ્તોત્રનો પાઠ કરવો.

બીમારી પીછો ન છોડે ત્યારે આટલું કરો-

જાતક ક્યારેક શારીરિક રીતે પીડાતો હોય છે. ક્યારેક માનસિક રીતે પીડાતો હોય છે. ક્યારેક અસાધ્ય રોગથી પીડિત હોય છે. જો શરીરસુખ સારું ન હોય તો અન્ય સુખનું મહત્ત્વ રહેતું નથી. શરીરસુખ મેળવવા માટે સ્વાસ્થ્યની ચિંતા દૂર કરવા માટે લાલ કિતાબમાં મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

-અસાધ્ય રોગને નાથવા માટે

– શનિવારના દિવસે સાંજે ઘોડાને ચણા ખવડાવવા.

– જે રોગી હોય તેના માથેથી સાત વખત શ્રીફળ અને મધ ઉતારી વહેતા પાણીમાં પધરાવી દેવું.

– તુલસીનો છોડ રામજી મંદિરમાં દાન કરવો.

– પોતાનાં કર્મની ચોરી ક્યારેય ન કરવી.

– દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો.

વિદ્યાભ્યાસમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો-

વિદ્યા વગર મનુષ્ય પશુ સમાન હોય છે. સાચા દેશકાળ પ્રમાણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, પરંતુ વિદ્યાપ્રાપ્તિમાં અડચણ આવતી હોય કે અભ્યાસમાં મન ન લાગતું હોય ત્યારે લાલ કિતાબના ઉપાયોની મદદ લેવી જોઈએ.

ચણાની દાળ ભગવાન શિવને ચઢાવવી.

-ગુરુવારના દિવસે સવારે તાંબાના કળશમાં રુદ્રાક્ષનો પાંચમુખી મણકો મૂકી ‘ક્લીં નમઃ’ મંત્રની પાંચ માળા કરવી. ત્યારબાદ તે કળશમાં દૂધ ભરવું અને પુનઃ ૫ માળા કરવી. ત્યારબાદ રુદ્રાક્ષનો મણકો ધારણ કરવો અને તે દૂધ પી જવું.

-યાદશક્તિ વધારવા માટે વિદ્યાદાન કરવું.

-વિધવાઓની સેવા કરવી.

-તાંબાનો જૂનો સિક્કો ગળામાં ધારણ કરવો.

-નિત્ય સવારે ૬:૩૦ રુદ્રાક્ષની માળાથી ‘ૐ ઐ નમઃ ।’ મંત્રનો જાપ કરવો.

નાનાં બાળકો ભણવામાં નબળાં હોય ત્યારે આટલું અજમાવો-

-જે નાનાં બાળકોની ભણવામાં રુચિ ન રહેતી હોય, તેનાં માતા અથવા પિતાએ દરરોજ સવારે ભગવાન નારાયણનું પૂજન કરી પૂજન કરેલું ચરણામૃત બાળકને પીવડાવવું.

-બાળકની માતાએ પોતાના બાળક માટે ગુરુવાર કરવા.

-બાળક વધુ નબળું હોય તો બાળકના પિતાએ પ્રદોષનું વ્રત કરવું.

-સત્ય બોલવું અને ધર્મનું આચરણ કરવું.

-પોપટને મરચું ખવડાવવું.

-અગિયારસનાં વ્રત કરવાં.

-અગિયારસના દિવસે તુલસીપત્ર ભગવાન શ્રીનાથજીને ચઢાવવાં.

-પોતાનાં માતા-પિતાનું નિત્ય પૂજન કરવું.

રોગ પકડાતો કે ઠીક ન થતો હોય ત્યારે

– જો રિપોર્ટો નોર્મલ આવતા હોય અને મુશ્કેલીમાં ઘટાડો ન થતો હોય તો સફેદ આકડાની ૧૦૮ ફૂલની માળા બનાવવી અને હનુમાનજીને અર્પણ કરવી.

– સ્ફટિકના શિવલિંગની નિત્ય પૂજા કરવી અને શિવનું ભસ્મથી પૂજન કરવું.

– પોતાનો જમણો કાન વિંધાવવો, જો વિંધાવેલો હોય તો સોનાની વાળી ધારણ કરવી

માનસિક રોગ દૂર કરવા

– મોતીનું નંગ કુંવારી કન્યાને દાન કરવું.

– લાલ ગાયનું દૂધ સોમવારના દિવસે ચંદ્રદર્શન કર્યાં બાદ ભગવાન શિવને ચઢાવવું.

– કાળાં વસ્ત્રો ધારણ ન કરવાં.

– ચાંદીની વીંટી કે દોરો ધારણ કરવો.

– ૧૧ ગુલાબનાં પુષ્પો સ્વચ્છ પાણીમાં રાખવાં.