Category Archives: शुकनशास्त्र શુકનશાસ્ત્ર Shukan Shastra

જાણો…કાગડા બતાવે છે આ 9 શુકન ને અપશુકન, આખી દુનિયાના લોકો કરે છે વિશ્વાસ…!!

kagdo

એક લોકમાન્યતા છે કે કાગડામાં અદભુત શક્તિ હોય છે. એ આવનારા સમયને પહેલાથી જ જાણી લે છે એટલે પેઢી દર પેઢી કાગડાના શુભ અને અશુભ શુકન પર ચર્ચા થતી રહી છે. શુકનશાસ્ત્રમાં પણ કાગડા સાથે જોડાયેલી કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ચાલો જાણીએ કાગડાના ક્યા વ્યવહારને શુભ અને અશુભ શુકનના રૂપમાં માનવામાં આવે છે.

– એવી માન્યતા છે કે કાગડાના ટોળાં આવીને છત પર ઘોંઘાટ કરે અને અંદર અંદર ઝઘડા કરવા લાગે તો આ સંકેત છે કે ઘરના માલિક પર સંકટ આવવાનું છે.

શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!

– બપોર પહેલા જો ઝાડ પર બેઠેલા કાગડાનો અવાજ પૂર્વ અથવા ઉત્તર દિશાથી સંભળાઈ દે તો આ સંકેત છે કે તમારો દિવસ લાભપ્રદ રહેશે. બધા જ સુખનો પણ આ સંકેત માનવામાં આવે છે.

– ઘરની છત પર આવીને કાગડો જો દક્ષિણની તરફ મુખ કરીને બોલે તો આ અશુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં કોઈને મૃત્યુતુલ્ય કષ્ટનો સામનો કરવો પડે છે.

જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!

– ક્યાંય જઈ રહ્યા હોવ અને રસ્તામાં કાગડો કોઈ વાસણમાં પાણી પીતો દેખાઈ જાય તો આ સંકેત છે કે તમને ધન લાભ મળશે, જે કામમાં જઈ રહ્યા છો તેમાં સફળતા મળશે.

– કાગડો મોંમાં રોટલી અથવા માંસનો ટુકડો લીધેલો દેખાય તો આ સંકેત છે કે તમારી કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થશે.

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

– કાગડો જો શરીર પર બીટ કરી દે તો એવું માનવામાં આવે છે કે શારીરિક અને માનસિક પીડાનો સામનો કરવો પડી શકે છે.

– કાગડોનું કોઈ પણ વ્યક્તિના માથા પર આવીને બેસવું સારું શુકન નથી માનવામાં આવતું. તેનાથી રોગ તથા ધનની હાનિ થાય છે.

– સવારના સમયે કાગડો ઉડતો આવીને પગને સ્પર્શ કરે તો આ ખૂબ જ શુભ શુકન હોય છે. તેનાથી જીવનમાં પ્રગતિ થાય છે. ધનલાભ મળે છે.

– સવારે સૂઈને ઊઠો અને જુઓ કે તમારા ઘર પર કાગડાની કાંવ-કાંવ લાગેલી રહે તો આ સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…આ 15માંથી કોઈ 1 શુકન થાય તો સમજી લેજો જાગી રહ્યું છે તમારું ભાગ્ય..!!

sukan

શુકનશાસ્ત્ર અને લોકમાન્યતાઓમાં કેટલાય શુભ અને અશુભ શુકનોની ચર્ચા કરવામાં આવી છે. ચાલો જાણીએ કેટલાક એવા જ શુભ શુકનો વિશે જે તમારી કિસ્મત ખોલવાના સંકેત આપે છે.

– સપનામાં ભગવાનના દર્શન થવા કોઈ મોટી મનોકામના પૂરી થવાના સંકેત આપે છે.

શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!

– દૂધ ગરમ કરતી વખતે અચાનક ઉભરાય જાય તો તે શુભ શુકન માનવામાં આવે છે.

– કોઈ કામથી જઈ રહ્યા હોવ અને લાલ રંગના વસ્ત્રોમાં કોઈ સ્ત્રી દેખાઈ તો સફળતા અને ધનલાભ થશે એવું માનવામાં આવે છે.

– કુતરો મોંમાં હળદર લાગેલા માંસનો ટુકડો લીધેલો દેખાય તો તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં સફળતા મળવાના સંકેત છે.

જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!

– કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને સામે મોર નૃત્ય કરતા દેખાય જાય તો સમજવું કે તમારી યાત્રા સફળ થશે.

– પોકેટમાં પૈસા રાખતી વખતે પડી જાય તો તેને શુભ શુકન માનવામાં આવે છે. આ સંકેત છે કે તમને ધન પ્રાપ્તિ થવાની છે.

– ઘોડો પોતાના દાંતથી ડાબા ભાગને ખંજવાળતો દેખાય તો કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. જો આર્થિક લેવડ-દેવડ માટે જઈ રહ્યા હોવ તો લાભ મળશે. ઘોડો સામેથી દોડતો દેખાઈ દે તો પણ તે શુભ શુકન હોય છે.

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

– શુકનશાસ્ત્ર મુજબ સવારના સમયે જો તમે ક્યાંય જઈ રહ્યા હોવ અને કોઈ કાગડો ઉડતો-ઉડતો આવીને તમારા પગને સ્પર્શ કરી જાય તો તે ખૂબ જ શુભ શુકન હોય છે. તેનાથી જીવનમાં પ્રગતિ મળે છે. ધનલાભ મળે છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.

– સાપ જો તમારા ઘરના બારણાં પર આવીને પૂંછ પટકે અથવા શિવલિંગમાં વીંટેલો દેખાય જાય તો સમજી લેજો હવે લક્ષ્મી તમારા ઘરે આવવાની છે.

– શુભ કામ પર જતી વખતે કિન્નર દેખાઈ જાય તો શુભ શુકન થાય છે. કિન્નરને તમે પૈસા આપો અને તેમાંથી થોડા પૈસા કિન્નર પાછા તમને આપી દે તો તેને સાંચવીને રાખો. જમા કરેલા ધનમાં વૃદ્ધિ થાય છે.

– ગરોળી જમણી તરફથી ચડીને ડાબી તરફ ઉતરતી હોય તો તે શુભ શુકન હોય છે. આ પ્રગતિ અને ધનલાભના સંકેત આપે છે.

– સપનામાં સ્વયંને ટાલવાળાં જુઓ તો તે ધન પ્રાપ્તિના શુભ સંકેત માનવામાં આવે છે.

– રસ્તામાં નોળિયો દેખાય તો તેને ધનલાભના સંકેત સમજવા. તેમજ તેને શત્રુઓથી બચવાના પણ સંકેત માનવામાં આવે છે.

– ગધેડો તમારી ડાબી તરફ અવાજ કરે તો તે પણ શુભ શુકન છે જે તમને ધનલાભ મળવાના સંકેત માનવામાં આવે છે.

– જમણાં હાથમાં સતત ખંજવાળ થતી રહેતી હોય તો તેને પણ ધન પ્રાપ્તિના સંકેત માનવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!

shubh

આપણે મનુષ્યોના જીવનમાં નિત્ય એવી અનેક ઘટનાઓ બનતી હોય છે જે આપણી ઉપર વ્યાપક પ્રભાવ પાડી શકતી હોય છે. આપણે બધા કોઈ પણ સારા કામ માટે સમય ફાળવતી વખતે જે-જે શુભ-અશુભ સંકેત હોય છે અથવા ઘટનાઓ ઘટે છે, તેનાથી પોતાના કાર્યની સફળતા-નિષ્ફળતાનું પૂર્વ અનુમાન લગાવી શકીએ છીએ. જો શુભ શુકન છે તો ખૂબ જ સારું છે પરંતુ જો અશુભ શુકન લાગે તો તેનો તરત જ કોઈ આસાન ઉપય કરી શકીએ છીએ જેનાથી આપણે નિર્વિવાદ રીતે પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ.
શુકન આપણા ભવિષ્યમાં થતી ઘટનાઓના સંકેત આપે છે. પ્રાચીનકાળથી જ તેની અનેક માન્યતાઓ રહી છે. અનેક લોકો આ શુકનોને અંધવિશ્વાસ માને છે પરંતુ મોટાભાગના લોકો આ શુકનોની અપેક્ષા બિલકુલ પણ નથી કરતા. આપણે બધા મનુષ્ય ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ રૂપમાં આ શુકનો ચોક્કસ માનીએ છીએ. શુકનોના પરિણામ મનુષ્ય જાતિ જેટલા જ પ્રાચીન છે. ભારતમાં જ નહીં પણ આખા વિશ્વભરમાં આ શુકન પ્રચિલત છે. શુકનનો ઉલ્લેખ આપણા વેદો, પુરાણો અને અનેક ધાર્મિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ શુકન ઉપર વિશેષ વિચાર કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના સંહિતા વિભાગમાં શુભાશુભ શુકનોનું વિસ્તૃત વર્ણન મળે છે. બૃહદસંહિતામાં શાકુનાધ્યામાં લખ્યું છે-

अन्य जन्मांतर कृतं कर्म पुंसां शुभाशुभं |
यत्तस्य शकुन: पाकं निवेदयति गच्छ्ताम ||

અર્થાત્ મનુષ્યએ પોતાના પૂર્વ જન્મમાં જે પણ શુભાશુભ કામ ક્યા છે શુકન અને શુભાશુભ ફળને દર્શાવે છે. અહીં અમે તમને કેટલાક શુભ-અશુભ શુકન અને તેના ફળ બતાવી રહ્યા છીએ.

શુભ-શુકનઃ-

1-પ્રાતઃ કાળ જાગતાની સાથે જ જો શંખ, ઘંટ, ભક્તિ સંગીત વગેરે સ્વર સંભળાય તો અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી આખો દિવસ હર્ષપૂર્ણ વિતશે.

2-જો જાગતાની સાથે જ સૌથી પહેલા દહીં કે દૂધથી ભરેલ પાત્ર ઉપર નજર પડે તો પણ શુભ માનવામાં આવે છે.

3-જો સવાર સવારમાં કોઈ ભિખારી માંગવા આવી જાય તો પણ એ સમજો કે તમારા રૂપિયા ફસાયેલા છે કે ઉધાર છે તે ધન તમને ઝડપથી પાછું મળી જશે.

4-જો ઘરેથી કોઈ કામ માટે બહાર જતા જ તમારી સામે કોઈ સુહાગન સ્ત્રી અથવા ગાય આવી જાય તો કામમાં પૂરી સફળતા મળવાના યોગ બને છે.

5-જો કોઈ કામે જતા પહેલા તમારી સામે કોઈ વ્યક્તિ ગોળ લઈ જતા જોવા મળે તો ખૂબ જ લાભ થાય છે.

6-જો રસ્તામાં કોઈ પ્રાણી સુંદર ફૂલ કે લીલુ ઘાસ લઈ જતા મળે અથવા તમને કોઈ દુકાનમાં નજર આવે તો તે ખૂબ જ શુભ હોય છે.

7- જો જતી વખતે માર્ગમાં કોઈ પણ સ્ત્રી/પુરુષ દૂધ કે પાણીથી ભરેલ વાસણ લઈને જતા જોવા મળે તો તે ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે.

8-યાત્રાએ જતી વખતે જો પ્રભુની આરતી, ભજન વગેરે સંભળાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારી યાત્રા ખૂબ જ સફળ થવાના યોગ બને છે.

9-જો માર્ગમાં હંસતો રમતો બાળક અને ફળ ફૂલ વેચનાર કોઈ નજર આવે તો તે નિઃસંદેહ લાભની પ્રાપ્તિ બતાવે છે.

10- કોઈપણ કામ માટે જતી વખતે જ્યારે પણ તે કપડા પહેરો અને તમારી ખીસામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિના સંકેત મળે છે. જો કપડાં ઊતારતી વખતે પણ એમ જ થાય તો તે પણ શુભ શુકન માનવામાં આવે છે.

11-જો તમારા શરીર ઉપર પક્ષી બીટ કરી દે તો એવું સમજવું જોઈએ કે તમારી દરિદ્રતા દૂર થવાની છે. તે ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે.

12-જો ઘરેથી બહાર જતી વખતે તમે વરસાદથી ભીંજાઈ જાઓ તો તે ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે.

13-જો ઘરેથી બહાર કોઈપણ કામેથી જઈ રહ્યા હો તો જતી વખતે તમારા રસ્તમાં સાધુ, સન્યાસી વગેરે જોવા મળે તો તે તમારી યાત્રા માટે અતિ શુભ શુકન હોય છે.

14-બ્રાહ્મણ, ઘોડા, હાથી, નોળીયો, બાજ, મોર, દૂધ, દહી, ફળ, ફૂલ, કમળ, ભક્તિ સંગીત, અન્ન, જળથી ભરેલ કળશ, બંધાયેલ એક પશુ, માછલી, પ્રજ્વલિત અગ્નિ, છત્રી, વૈશ્યા, કોઈપણ શસ્ત્ર, કોઈ પણરત્ન, સ્ત્રી, કન્યા, ધોયેલા વસ્ત્રો સાથે ધોબી, ઘી, માટી, રાઈ, શબ યાત્રા, પાલકી, ધ્વજા, બકરી, પોતાનો પ્રિય મંત્ર, બાળક સહિત સ્ત્રી, ગાય વાછરડા સહિત, સફેદ બળદ, કલ્પવૃક્ષ, સાધુ, મધ, દારુ, કે કચરાથી ભરેલ ટોપલી, સામાનથી લગાયેલ વાહન જો યાત્રાના સમયે રસ્તામાં જોવા મળે તો ચોક્કસપણે તમે સફળતા મળે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!

yaatra

આપણે ક્યારેક દૂર તો ક્યારેક નજીકની યાત્રા કે પ્રવાસ કરવાનું વિચાર કરીએ છીએ. યાત્રા કરતી વખતે તમને કોઈ અનહોની થવાનો પણ ક્યારેય ડર રહેતો હોય છે. ટીવી અને છાપામાં આવતા સમાચારોમાં જોવા મળતું હોય છે પ્રવાસે નિકળેલા લોકો અંતિમધામ પહોંચી ગયા, યાત્રા પૂર્ણ કરીને પાછા ફરતા જીવનયાત્રા થઈ પૂર્ણ, વગેરે વગેરે પ્રકારના ન્યૂઝ જોઈએ ત્યારે આપણને પણ ડર ચોક્કસ લાગતો હોય છે. જો કે કિસ્મતમાં તો જે લખ્યું છે તે તો થવાનું જ છે. ક્યારેક યાત્રાએ જતા પહેલા અપશુકન પણ થતા હોય છે તો ક્યારેક મનમાં અપશુકન થવાનો ડર રહેતો હોય છે આવી વખતે શાંતિથી યાત્રા થઈ શકતી નથી. આનો ઈલાજરૂપે જ હિન્દુસ્થાનમાં પ્રાચીન ઋષિઓ કેટલાક ઉપાય બતાવ્યા હતા જેમાં કેટલાક પરિવર્તન કરી શકાય છે.

યાત્રા ક્યારેક એટલી સુખદ હોય છે દોડ-ધૂપ ભરેલી જિંદગીનો થાક પણ દૂર થઈ જતો હોય છે. ક્યારેક યાત્રીઓને દુર્ઘટનાને લીધે જીવ ખોવો પડે છે. આખરે તેનું શું છે રહસ્ય?
કદાચ યોગ્ય મૂહુર્તની પસંદગી. સમયનો અભાવ હોવાને લીધે લોકો મોટાભાગે મૂહુર્તના મહત્વને ભૂલી જાય છે. મૂહુર્તની યાદ ત્યારે જ આવે છે જ્યારે યાત્રા નિર્થક, નિષ્ફળ તથા નુકસાનદાયક સાબિત થાય છે. ત્યારે વ્યક્તિ એ વાતને વિચારવા મજબુર બની જાય છે કે કદાચ હું મારી યાત્રા શુભ મૂહુર્તમાં શરુ કરતો તો આ નુકસાન કે શારીરિક કે માનસિક કષ્ટ સહન કરવા પડ્યા ન હોત.

જો આપણે યાત્રા શરૂ કરતા પહેલા મૂહુર્તનો વિચાર કરીએ તો પોતાની યોજના બનાવીએ તો ઘણી બધી રીતે સક્ય છે કે યાત્રા તથા પ્રવાસ દરમિયાન માનસિક તથા શારીરિક કષ્ટથી મુક્તિ મળી જાય તથા આપણી યાત્રાનો ઉદ્દેશ્ય સફળ થઈ જાય. યાત્રા મૂહુર્ત માટે દિશાશૂળ, નક્ષત્રશૂળ, ભદ્રા, ચંદ્રબળ, તારાબળ, રાહુકાલ વગેરેનો વિચાર કરવામાં આવે છે. કોઈપણ યાત્રા મૂહુર્તને કાઢવા માટે સર્વપ્રથમ તિથિશુદ્ધિનો વિચાર કરવામાં આવે છે-

તિથિ શુદ્ધિઃ-

યાત્રા કે પ્રવાસ માટે નીચેની તિથિઓ શુભ માનવામાં આવે છે. કોઈપણ પક્ષના દ્વિતીયા, તૃતયી, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, ત્રયોદશી તથા માત્ર કૃષ્ણપક્ષની એકમ તિથીઓ. અહીં એ વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે આ તિથિઓમાં ભદ્રાદોષ ન હોવો જોઈએ.

અર્થાત્ આ તિથિઓમાં જો વિષ્ટિ કરણ હશે તો તે સમયે યાત્રા માટે શુભ નહીં હોય.

નક્ષત્ર શુદ્ધિઃ-

તિથિ શુદ્ધી કર્યા પછી લેવામાં આવેલ તિથિઓનો નક્ષત્ર વિચાર કરવામાં આવે છે.

યાત્રા માટે શુભ નક્ષત્ર નિમ્નલિખિત છે-

-અશ્વિની, મૃગશિરા, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી નક્ષત્ર ઉત્તમ માનવામાં આવ્યા છે. તે સિવાય કેટલાક નક્ષત્રોમાં બધી દિશાઓમાં યાત્રા કરી કરવામાં આવે છે.

અર્થાત્ બધી દિશાઓમાં યાત્રા કરવી જે નક્ષત્રોમાં શુભ હોય છે, તે નિમ્મનલિખિત છે-

અશ્વિની, પુષ્ય, અનુરાધા અને હસ્ત. અંતે કેટલાક નક્ષત્રો એવા છે જે યાત્રા માટે મધ્યમ શ્રેણીના માનવામાં આવે છે. રોહિણી, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, જ્યેષ્ઠ, મૂળ તથા શતભિષા.

ચોઘડિયાનો વિચારઃ-

નક્ષત્ર શુદ્ધિ કરવા સિવાય શુદ્ધ તિથિઓના દિવસે ચોઘડિયા વિચાર કરવામાં આવે છે. એક ચોઘડિયાનો સમય ચાર ઘટી અર્થાત્ દોઢ કલાકનો હોય છે. આ શુભ ચોઘઢિયા દરમિયાન યાત્રા કરવાનું શુભ ફળદાયક તથા યાત્રા સુખદ હોય છે. કેટલાક આઠ ચોઘડિયામાં ચાર ચોઘડિયા શુભ હોય ચે જેના નામ આ પ્રમાણે છે- અમૃત, ચલ, લાભ અને શુભ.

હોરા વિચારઃ-

શુભ ચોઘડિયા ઉપરાંત શુભ ગ્રહની હોરાનો વિચાર કરવામાં આવે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે શુભ ગ્રહ ચાર હોય છે- ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર. આ ગ્રહોની હોરામાં યાત્રા કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ચંદ્રબળ વિચારઃ-

યાત્રાના દિવસે ચંદ્રનું શુભ રાશિમાં હોવું જરૂરી છે. અર્થાત્ જે વ્યક્તિએ યાત્રા કરવી હોય તેની જન્મ રાશિની જાણ હોવી જોઈએ. જાતકની જન્મ રાશિથી યાત્રા કરનારની ચંદ્રની રાશિ 4, 8, 12 ન હોવી જોઈએ. બીજા શબ્દોમાં ગોચરનો ચંદ્ર જાતકની જન્મ રાશિના ચોથા, આઠમા અને બારમા ભાવમાં હોવા જોઈએ.

લગ્ન વિચારઃ-

ઉપરોક્ત શુદ્ધિઓ પછી જ્યારે યાત્રાનો દિવસ નક્કી કરી શકાય છે, તે ઉપરાંત કોઈ શુભ લગ્નમાં યાત્રા કરવી જોઈએ એ જાણવું અત્યંત જરૂરી છે. તેની માટે આપણે એ વાત હંમેશા ધ્યાન રાખવી જોઈએ કે ક્યારેય પણ કુંભ લગ્નમાં કે કુંભ નવમાંશમાં યાત્રા ન કરવી જોઈએ. લગ્ન શુદ્ધિ આપ્રકારે કરવી જોઈએ કે 1, 4, 5, 7, 10મા ભાવ શુભ ગ્રહ હોય તથા લગ્નથી 3, 6, 10 તથા 11મા ભાવમાં પાપ ગ્રહ સ્થિત હોય.
જો ચંદ્ર લગ્નથી 1, 6, 8મા કે 12 માં ભાવમાં સ્થિત હશે તો તે લગ્ન અશુભ હશે. તે ચંદ્ર પાપ ગ્રહોથી યુક્ત હશે તો અશુભ માનવામાં આવશે.

રાહુકાળઃ-

રાહુકાળમાં શુભ કાર્ય કરવાનું વર્જિત છે. એવું માનવામાં આવે છે કે તે સમય ક્રૂર ગ્રહ રાહુના નામથી ન હોય જે પાપ ગ્રહ માનવામાં આવે છે. એટલા માટે આ સમયમાં જે પણ કામ કરવામાં આવે છે જે પાપ ગ્રસ્ત થઈ જાય છે અને નિષ્ફળ થઈ જાય છે.

રવિવારે સાંજે 04:30 થી 06 વાગ્યા સુધી રાહુકાળ હોય છે.
સોમવારના દિવસે દિવસ બીજા ભાગ અર્થાત્ 07:30 થી 09 વાગ્યા સુધી રાહુકાળ હોય છે.
મંગળવારના દિવસે બપોરે 03:00 થી 04:30 વાગ્યા સુધી રાહુકાળ હોય છે.
બુધવારે બપોરે 12:00 થી 01:30 વાગ્યા સુધી રાહુકાળ હોય છે.
ગુરુવારના દિવસે બપોરે 01:30 થી 03:00 વાગ્યા સુધીનો સલમય અર્થાત્ દિવસનો આઠમો ભાગ રાહુકાળ હોય છે.
શુક્રવારેના દિવસે ચોથા ભાગનો સમય રાહુકાળ હોય છે. અર્થાત્ સવારે 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય રાહુકાળ હોય છે.
શનિવારના દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધીના સમયને રાહુકાળ માનવામાં આવ્યો છે.

દિશાશૂળ શું છે તેનાથી કેવી રીતે બચી શકાયઃ-

ઘણીવાર આપણે ક્યાંક ઘરેથી બહાર જતા હોઈએ છીએ અને આપણને વગર કારણે પણ પરેશાનીઓ થાય છે-
તે દિશાશૂળ હોય છે, તમે પોતાની યાત્રાને સુખદ પૂર્વક અને મંગળમય બનાવવા માટે આ ઉપાય કરો-
સોમવાર અને શનિવારે પૂર્વ (East) દિશા
રવિવારે અને શુક્રવારે પશ્ચિમ (West) દિશા
મંગળવાર અને બુધવારે ઉત્તર (North) દિશા
ગુરુવારે દક્ષિણ (South) દિશા
સોમવારે અને ગુરુવારના દિવસે (અગ્નિ) south east
મંગળવારે (વાયવ્ય) north west
બુધવાર અને શનિવારે (ઈશાન)north east
દિશા શૂળ હોય છે. અર્થાત્ આ દિવસે આ દિશાઓ તરફ યાત્રા ન કરવી જોઈએ.

દિશાશૂળ બચવા માટે કયા ઉપાય કરવા જોઈએઃ-

બુધવાર ઉત્તર દિશાનો સ્વામી હોવા છતાં પણ બુધવારે ઉત્તર દિશાની યાત્રા નિષેધ છે. દિશા શૂળથી બચી શકાય છે અને તમે પોતાની યાત્રાને મંગળમયી બનાવી શકો છો.
રવિવાર= દાળિયા અને ઘી ખાઈને કરો.
સોમવાર= દર્પણ જોઈને બહાર નિકળો.
મંગળવાર= ગોળ ખાઈને બહાર નિકળો.
બુધવાર= ધાણા કે તલ ખાઈને બહાર નિકળો.
ગુરુવાર= દહીં ખાઈને યાત્રા કરો.
શુક્રવાર= જવ ખાઈને યાત્રા શરૂ કરો.
શનિવાર= આદુ અને અડદ ખાઈને યાત્રા કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

sanket

કૂતરો, બિલાડી વગેરે અનેક જાનવર છે, જે પોતાની હરકતો અથવા ઇશારાઓથી આપણને શકુન-અપશુકન વિશે પહેલાંથી જ જણાવી દે છે, પરંતુ જરૂરિયાત છે તે ઇશારાઓને સમજવાની. કૂતરાને તો શકુન શાસ્ત્રમાં શકુન રત્ન કહેવામાં આવે છે. એવામાં કૂતરા અને બિલાડીની ક્રિયાઓને જોઇને શકુન-અપશુકન વિશે સરળતાથી જાણી શકીએ છીએ. આજે અમે તમને કૂતરા અને બિલાડી સાથે જોડાયેલાં શકુન અને અપશુકન વિશે જણાવી રહ્યા છીએ….

1. શુકનશાસ્ત્ર પ્રમાણે કૂતરો જો અચાનક ધરતી ઉપર પોતાનું માથું રગડે અને આ ક્રિયા વારંવાર કરે તો તે સ્થાન ઉપર દાટેલું ધન હોવાની સંભાવના હોય છે.

2. બિલાડી વિશે એક સામાન્ય વાત એ માનવામાં આવે છે કે, કોઇ સ્થાને જતી સમયે જો બિલાડી રસ્તો કાપે તો કંઇક ખરાબ થવાની સંભાવના રહે છે. જો સતત બિલાડી રડતી રહે તો સમજી લેવું કે, તમારી સાથે કંઇક ખરાબ થવાનું છે અથવા તમારી પર કોઇ સંકટ આવી શકે છે.

3. જો યાત્રા કરતી વખતે કોઈ વ્યક્તિનો કૂતરો પોતાના મુખમાં રોટલી, પૂરી કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ લાવતો જોવા મળે તો તે વ્યક્તિને સદાય ધનનો લાભ થાય છે.

4. જો કોઈ કૂતરું જનાર વ્યક્તિની ડાબી બાજુ ચાલે તો તેને સુંદર સ્ત્રી અથવા ધન મળે છે. જો જમણી તરફ ચાલે તો ચોરી કે ધનહાની થવાની સૂચના આપે છે.

5. જો બિલાડી રડતી જોવા મળે, તો તે વ્યક્તિના બધા જ કાર્ય અસફળ થઇ શકે છે. સૂતા વ્યક્તિની ઉપરથી બિલાડી ભાગી જાય તો તે વ્યક્તિએ મૃત્યુની સમાન કષ્ટ ભોગવવું પડી શકે છે.

6. સૂતા વ્યક્તિ પરથી જો બિલાડી કૂદી જાય તો, 6 મહિનાની અંદર તે વ્યક્તિની મૃત્યુ થઇ જાય છે, એવી માન્યતા છે. જો સૂતા વ્યક્તિના પગને બિલાડી સૂંઘે તો તે બીમાર થઇ શકે છે અને જો માથું ચાટે તો રાજ્ય દંડ પ્રાપ્ત થાય છે.

7. જે કોઈ રોગીની સામે કૂતરો પોતાની પૂંછડી વારંવપાર ચાટે તો શુકનશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ ઝડપથી તે રોગીનું મૃત્યુ થવાની સંભાવના રહે છે.

8. જો સૂતેલી સ્ત્રીના માથાને બિલાડી સૂંઘે તો તેના પતિની મૃત્યુ થઇ જાય છે. હ્રદયને ચાટે તો પુત્રની મૃત્યુ થઇ જાય છે અને જો પગને ચાટે તો સ્ત્રીની મૃત્યુ થઇ જાય છે.

9. જો કોઇ સ્થાને જતી સમયે બિલાડીના મુખમાં માંસનો ટૂકડો જોવા મળે તો બધા જ કાર્યો સફળ થઇ જાય છે એવી માન્યાત છે. બિલાડી સૂતેલી જોવા મળે તો સમજી લેવું જોઇએ કે, કોઇ નાની-મોટી બિમારી થઇ શકે છે.

10. જો કોઈ સ્થાન ઉપર ઘણા કૂતરા એકઠા થઈને ભસે તો ત્યાં રહેનાર લોકો ઉપર કોઈ મોટી આપત્તિ આવે છે કે પછી ત્યારના લોકોમાં ભયંકર ઝઘડો કે લડાઈ થાય છે.

11. જો કૂતરો ડાબા ઘૂંટણમાં સૂંઘે તો ધન પ્રાપ્તિ થાય છે તથા જમણા પગની ઘૂંટીને સૂંઘે તો પત્ની સાથે ઝઘડો થાય છે. ડાબી જાંઘને સૂંઘે તો સ્ત્રી સાથે સમાગમ અને જમણી તરફની સૂંઘે તો મિત્રો સાથે વેર થવાની સંભાવના રહે છે.

12. બિલાડી જો પોતાના બાળકોની સાથે જોવા મળે, તો તે શુભ સંકેત માનવામાં આવે છે. કોઇ ખાસ સંબંધી અથવા મિત્ર સાથે મુલાકાત સંભવ બને છે.

13. ભોજન કરતી વખતે જો કોઈ કૂતરો પોતાની પૂંછડી ઊઠાવીને માથુ હલાવે તો ભોજન ન કરવું જોઈએ, કારણ કે તે ભોજન કરવાથી રોગ થવાની સંભાવનાઓ રહે છે.

14. જો કોઈ યાત્રાને જોઈને કૂતરો ભયથી કે ક્રોધથી ઘૂરતો હોય અતવા કારણ વગર આમતેમ ચક્કર કાપતો હોય તો તે યાત્રા કરનાર વ્યક્તિને ધનહાની થઈ શકે છે.

15. જે ઘરમાં કોઈ કૂતરો મોડી રાત સુધી આકાશ, ગોબર, માંસ, વિષ્ઠા જુએ તો તે મનુષ્યને સુંદર સ્ત્રીની પ્રાપ્તિ અને ધનનો લાભ થાય છે.

16. જો કોઈ જુગારી જુગાર રમવા જતો હોય તે વખતે જમણી તરફ કૂતરો મૈથન કરતા જોવા મળે તો તેને જુગારમાં અત્યધિક લાભ થાય છે.

17. કૂતરો જો પોતાની જીભથી પોતાના જણણા અંગને ચાટે અથવા ખંજવાળે તો તે કાર્ય સિદ્ધિની સૂચના છે અને જીભથી પેટને ચાટતો જોવા મળે તો લાભ થાય છે.

18. જો કોઈ વ્યક્તિને ચારપાઈની નીચે ઘૂસીને કૂતરો ભસતો હોય તો તે ચારપાઈ ઉપર સૂનારને રોગ ને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કૂતરો ઝાડની નીએ ઊભો ભસતો હોય તો તે વર્ષાકાળમાં સારો વરસાદનો સંકેત આપતો હોય છે.

19. કોઈ ખેડૂતને હળ લઈ જતા રસ્તામાં કોઈ કૂતરો ડાબી તરફ મળી જાય અને પછી ઘરે આવતી વખતે જમણી તરફ મળે તો તેને સારી ઊપજ મળે છે.

20. યાત્રા ઉપર જતી વખતે કૂતરો જૂતા લઈને ભાગી જાય કે કોઈ બીજાના જૂતા લઈને સામે આવી જાય તો ચોક્કસપણે તે વ્યક્તિનું ધન ચોર ચોરી લે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા મજેદાર લેખો

ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!