જીવનમાં વાસ્તુ પ્રમાણે ઘરમાં રાખો આ વસ્તુઓ, જાતીય જીવન બનશે સુખમય…!!

couple13

આજકાલ મોટાભાગના પતિ-પત્ની પોતાની જીવનશૈલીમાં વ્યસ્ત છે. તેમની વ્યસ્ત જીવનશૈલીને લીધે તેમની વચ્ચેનો પ્રેમ ક્યાંક ખોવાઈ ગયો છે, તો તેમની વચ્ચે પોતાના અંતરંગ સંબંધઓને લઈને પણ કોઈ એવી ઈચ્છા નથી રહી, જેના લીધે તેમની લાઇફ બોરિંગ બની ગઈ છે અને તેમની વચ્ચેના પ્રેમનું સ્થાન ઝઘડાએ લઈ લીધું છે. આ ઝઘડા તેમની વચ્ચે દૂરીઓ વધારવાનું કામ કરે છે, જે પતિ-પત્ની અને તેમના લગ્નજીવન માટે યોગ્ય નથી. પતિ-પત્ની વચ્ચે ઉત્પન્ન થયેલા આ ઝઘડા વાસ્તુ શાસ્ત્રની મદદથી દૂર કરી ફરી એક વાર તેમની વચ્ચે પ્રેમના ફૂલ ખીલાવી શકાય છે, કઈ રીતે, નીચેના લેખમાં જાતે જ જાણો…

લવ બર્ડ્સ

તમારા રૂમમાં લવ બર્ડ્સ જરૂર રાખો, કારણ કે આ બંને પ્રેમનું પ્રતીક છે જે તમારા બંનેમાં આવી ગયેલી દૂરીઓ ખતમ કરવામાં અને તમને નજીક લાવવવામાં કારગર સાબિત થશે.

જાણો…સ્થિર થઇ ગયેલાં દાંપત્યજીવનમાં ફરી ખીલાવો પ્રેમના ફૂલ, આ છે ખાસ ટિપ્સ..!!

બ્લૂ અને પિંક કલરના પરદા અથવા બેડસીટ

આ બંને કલર પ્રેમના મુલાયમ અહેસાસને જગાડે છે અને સેક્સ લાઇફને ઉત્સાહિત કરવામાં મદદ કરે છે. તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે પ્રેમ બરકરાર રાખવા માટે તમારા રૂમમાં બ્લૂ અને પિંક કલરના પરદા તથા બેડસીટનો ઉપયોગ કરવો.

હેંગિંગ ઝાલર લેમ્પ

જો તમારા બેડરૂમમાં હેંગિંગ ઝાલર લેમ્પ સાઉથ-વેસ્ટ દિશામાં છે તો સમજી જાવ કે તમારા વચ્ચેનો પ્રેમ ક્યારેય ઓછો નહી થાય અને જો એ તમારા બેડરૂમમાં નથી લગાવેલો તો આજે જ હેંગિંગ લેમ્પ ખરીદીને લઈ આવો.

સિરામિક બાઉલ

સિરામિક બાઉલ પણ ખોવાઈ ગયેલા પ્રેમને શોધવામાં તથા પ્રેમને એક નવી ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે.

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર…!!

સિંગલ વસ્તુઓ હટાવો

તમારા ઘરમાં જેટલી સિંગલ વસ્તુઓ હોય જેમ કે ખુરસી, બેડ, સોફા, ગાડલા આ બધાને કાં તો હટાવી દો અથવા તો બે કરી દો, કારણ કે સિંગલ વસ્તુઓ જ્યાં હોય ત્યાં પ્રેમ નથી ઉત્પન્ન થઈ શકતો.

નો વોટર ઈન બેડરૂમ

પાણીનો અર્થ વક્તના પ્રવાહમાં વહેવું થાય છે, એટલે પાણીની ફોટો જેમ કે ઝરણું અથવા ફાઉન્ટેઇનની તસવીરો બેડરૂમમાં ન લગાવવી જોઈએ.

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

ઘરને થોડું સજાવો

જે લોકોને પ્રેમ થયો હોય, પરંતુ દિલની વાત પોતાના પ્રેમી અથા પ્રેયસીને ન કહી શકતા હોય તો સૌથી પહેલા પોતાના ઘરને સજાવવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણ કે આવું કરવાથી તેમની અંદર હકારાત્મક અનર્જી આવે છે જે દિલની વાત જુબાન સુધી લાવવામાં મદદ કરે છે.

એક ગાદલા પર સૂવું

જો પતિ-પત્નીએ એકબીજા માટે ફરીથી પ્રેમ ભાવના જગાડવી હોય તો તેમણે એક જ ગાદલા ઉપર સૂવું જોઈએ. એક ગાદલા ઉપર સૂવાથી પ્રેમ વધે છે.

બેલ તથા લાલ ગુલાબ

જો પ્રેમની વાત કરવી હોય તો તમારા વર્કિંગ સ્ટેશન પર હમેશા એક લાલ ગુલાબ નાનકડા ઘંટની સાથે રાખો, જેનાથી તમારા દિલ અને દિમાગ ઉપર હમેશા પ્રેમની ઘંટડી વાગતી રહેશે અને તમે તમારા પ્રેમી અથવા પ્રેયસીથી પોતાના દિલની વાત કી શકશો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s