જાણો…સ્થિર થઇ ગયેલાં દાંપત્યજીવનમાં ફરી ખીલાવો પ્રેમના ફૂલ, આ છે ખાસ ટિપ્સ..!!

krushn

પતિ-પત્નીના સારા લગ્ન જીવન માટે જરૂરી છે કે તેમના બેડરૂમમાં કોઈ દોષ ન હોય. બેડરૂમમાં જ પતિ-પત્નીના સંબંધને નવો આયામ મળે છે. જો આ રૂમમાં કોઈ પ્રકારનો દોષ રહી ગયો હોય તો લગ્ન જીવનમાં કડવાટહ આવવાથી સંભાવનાઓ વધી જાય છે.

પતિ-પત્ની એકી સાથે દિવસમાં 24 કલાકમાંથી મોટાભાગનો સમય બેડરૂમમાં વ્યતિત કરે છે. રાતે સૂવાથી લઈને સવારે ઊઠવા સુધીના સમય સુધી પતિ-પત્નીની વચ્ચે અંતરંગ પળો વધી શકે છે અને અંતર પણ વધારી શકે છે. એવી વખતે તાલમેળની સાથે જ બેડરૂમમાં વાસ્તુના ગુણ-દોષોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર…!!

-પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારવા માટે ઘરની દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કાચ કે સિરામિક પોટ રાખો. આ પોતમાં નાના-નાના પત્થરો કે ક્રિસ્ટલ્સ નાખી દો. દરરોજ આ પોટમાં લાલ રંગની બે મીણબત્તીઓ પ્રગટાવો. એમ કરવાથી તમારા બેડરૂમમાં સકારાત્મક ઊર્જા ફેલાશે અને તમારી જોડી હંમેશા પ્રસન્ન રહેશે.

-બેડરૂમમાં આ વાતનું ધ્યાન રાખવું કે ઉત્તર-પૂર્વ દિશા દેવી-દેવતાઓનું સ્થાન હોય છે. આથી આ દિશામાં બેડરૂમ શુભ ફળ પ્રદાન કરે છે. એવા રૂમમાં સૂવાથી ધનની કમી થાય છે અને કાર્યોમાં અસફળતા મળવાની શક્યતા રહે છે.

-જે લોકોનો બેડરૂમ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થિત હોય છે, તેમને કઠિન પરિસ્થિતિઓ સામે લડવાની પૂરી શક્તિ પ્રાપ્ત થાય છે. એવા બેડરૂમવાળા લોકો પોતાની હિંમતના બળથી પારિવારિક વિવાદોથી મુક્તિ મેળવી લે છે.

-પતિ-પત્ની, બંનેએ એ વાતનું ધ્યાન રાખવું કે સૂતી વખતે પોતાનું માથું પૂર્વ દિશામ તરફ કે પગ પશ્ચિમ દિશા તરફ હોવા જોઈએ. આ દિશામાં સૂવું શક્ય ન હોય તો દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશામ તરફ પગ રાખીને સૂઈ શકો છો.

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

-બેડરૂમમાં રાધા-કૃષ્ણ સિવાય કોઈ બીજા દેવી-દેવતાના ફોટો લગાવવાથી બચવું જોઈએ.

-જો બેડરૂમમાં તિજોરી કે અલમારી હોય તો તેને બેડરૂમની ઉત્તર-પશ્ચિમ કે દક્ષિણ દિશામા રાખો. બેડરૂમમાં ઈલેક્ટ્રોનિક સામાન દક્ષિણ-પૂર્વ ખૂણઆમાં રાખવાનું શુભ રહે છે. ડ્રેસિંગ ટેબલને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ.

-જો બેડરૂમ ઘરની દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામા હશે તો પતિ-પત્ની માટે ઘણું ફાયદાકારક રહેશે.

-જે લોકોનો બેડરૂમ ખોટી દિશામા હોય તેમને રૂમમાં બે હંસોની જોડીવાળો ફોટો લગાવવો.

-જો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો તે લગ્ન સંબંધો માટે શુભ નથી હોતો. એવા રૂમમાં સૂવાથી દંપતીઓમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

-ખોટી દિશામાં બેડરૂમ હોય તો રૂમમાં રાધા-કૃષ્ણનો પ્રેમમય ફોટો લગાવો. એમ કરવાથી રૂમમાં વાસ્તુદોષ દૂર થઈ જશે.

-બેડરૂમમાં દર્પણ હોવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. જો તમારા બેડરૂમમાં અસરીસો હોય તો સૂતા પહેલા તેની ઉપર પરદો પાડી દો. એમ કરવાથી દર્પણનો વાસ્તુદોષ દૂર થઈ જાશે.

-જો તમે બેડરૂમમાં વાંચવા-લખવાનું કામ કરતા હોવ તો તેની માટે શુભ દિશા છે પૂર્વ. પૂર્વ દિશામાં મુખ રાખીને આ કામ કરશો તો શ્રેષ્ઠ રહેશે.

-જે લોકો બેડરૂમમાં ધન રાખે છે, તેઓ એ વાતનું ધ્યાન રાખે કે તિજોરી બેડરૂમની ઉત્તર દિશામાં હોય. ઉત્તર દિશામં ધન રાખવાનું શ્રેષ્ઠ રહે છે.

-બેડરૂમમા દક્ષિણ-પશ્ચિમ દિશામાં દિલની આકૃતિવાળી રોજ ક્વાર્ટ્સ રાખો. તેનાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધશે

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s