જાણો…જીવનને દુઃખમુક્ત રાખવા કરો તમારી જન્મ તારીખ પ્રમાણે ભગવાનની પૂજા…!!!

devi4

દરેક વ્યક્તિના જન્મનો સમય, તારીખ અને સ્થાનની અસર તેની આખી જિંદગી ઉપર ઉપર પડતી હોય છે અને તેના ઉપર જ તેનું આખું ભવિષ્ય નિર્ધારિત હોય છે તે તો આપણે બધા જ જાણીએ છીએ. કોઈ પણ વ્યક્તિના જન્મ સમય અને તારીખના આંકડા તેના જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. એટલું જ નહીં, તેનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન પણ આજીવન તેનાથી પ્રભાવિત રહે છે. તેના આધાર પર તે વ્યક્તિ આખી જિંદગી સુખમય રીતે જીવશે કે પછી તેને દુઃખોનો સામનો કરવો પડશે તે નક્કી થતું હોય છે. એટલે જ ન્યૂમરોલોજીમાં જન્મ તારીખનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે.

જાણો…તમારા નામમાં સામાન્ય ફેરફાર અપાવી શકે છે અપાર સફળતા, કેવી રીતે?

તમારી જન્મ રાશિ મુજબ તમારા માટે કયો અંક શુભ છે તે જાણી શકાય છે. અને તેના થકી જ વ્યક્તિનું જીવન મંગળમય બનાવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ હોય તે જો તેની રાશિ મુજબ પૂજા કરે તો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે ત્યારે આજે અમે તમને તમારી જન્મ તારીખ મુજબ તમારે કયા ઇષ્ટદેવનું પૂજન કરવું જોઈએ તેના વિશે જણાવીશું. તમારી જન્મની તારીખ મુજબ ઇષ્ટદેવનું પૂજન કરવાથી તમારા કષ્ટો ઓછા થઈ શકે છે. તો ચાલો જાણીએ તમારી જન્મતારીખ મુજબ કોણ છે તમારો ઇષ્ટદેવ…

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

1, 10, 19 અથવા 28 તારીખ

જો તમારો જન્મ કોઈ પણ વર્ષના કોઈ પણ મહિનાની 1, 10, 19 અથવા 28 તારીખના થયો છે તો તમારે સૂર્ય દેવની પૂજા કરવી જોઇએ. સૂર્યદેવની પૂજા તમને જીવનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં મદદરૂપ થશે. તેમજ તમારા વ્યક્તિત્વને સૂર્ય જેવો તેજ પણ મળશે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

2, 11, 20 અથવા 29 તારીખ

જો તમે કોઈ વર્ષના કોઈ પણ મહિનાની 2, 11, 20 અથવા 29 તારીખના જન્મ્યાં છો તો તમારે ભોળાનાથ એટલે કે ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ. બધા જ જાણે છે કે તમામ દેવી-દેવતાઓમાં ભગવાન શિવ જ એક એવા છે જે ખૂબ ભોળા છે અને પોતાના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ પણ કરે છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

3, 12, 21 અથવા 30 તારીખ

કોઈ પણ વર્ષની અને કોઈ પણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખના તમારો જન્મ થયો હોય તો તમારે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવી જોઈએ. ભગવાન ગણેશ વિઘ્નહર્તા કહેવામાં આવે છે, તેથી તેમની પૂજા કરવા પર તમારા તમામ વિઘ્નો દૂર થઈ જશે અને રિદ્ધિ-સિદ્ધિ સહિત ગણેશ તમારા ઘરમાં કરશે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

4, 13, 22 અથવા 31

તારીખ 4, 13, 22 અથવા 31ના જન્મેલા લોકોએ પણ અંક 1ની જેમ જ ભગવાન સૂર્યની પૂજા-અર્ચના કરી. તમે દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરી શકો છો. ભગવાન સૂર્યની કૃપાથી તમારા જીવનમાં પણ સૂર્ય જેવો જ તેજ નીખરી આવશે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

5, 14 અથવા 23 તારીખ

જો તમારો જન્મ 5, 14 કે 23 તારીખના થયો હોય તો તમારે દરરોજ શ્રીહરિ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તમારા બધા જ અગત્યના કામ પૂરા પાડશે.

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

6, 15 અથવા 24 તારીખ

જો તમે કોઈ વર્ષના કોઈ પણ મહિનાની 6, 15 અથવા 24 તારીખના જન્મ્યાં છો તો તમારે વિષ્ણુપ્રિયા એટલે કે માતા લક્ષ્મી પૂજા-અર્ચના કરવી જોઈએ જેથી તમારો શુક્ર બળવાન બને. માતા લક્ષ્મીની કૃપા બની રહેશે તો ક્યારેય દુઃખ-દરિદ્રતા તમારા ઘરની તરફ દૃષ્ટિ પણ નહીં કરે.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

7, 16 અથવા 25 તારીખ

જો તમારો જન્મ કોઈ વર્ષની અથવા કોઈ પણ મહિનાની 7, 16 અથવા 25 તારીખના જન્મ્યાં છો જન્મેલા છો તો તમારે ભગવાન શિવ અને માતા પાર્વતીનું કરવું જોઇએ. ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે તો માતા પાર્વતી જગત જનની તરીકે પણ ઓળખાય છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

8, 17 અથવા 26 તારીખ

જો તમારો જન્મ કોઈ વર્ષની અથવા કોઈ પણ મહિનાની 8, 17 કે 26 તારીખ હોય તો તમારે શનિ મહારાજની અને કાલભૈરવની પૂજા કરવી જોઇએ.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

9, 18 અથવા 27 તારીખ

જો તમે 9, 18 કે 17 તારીખમાંથી કોઈ પણ એક તારીખના જન્મ્યાં હોવ તો તમારે બાળબ્રહ્મચારી ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s