જાણો…તમારા નામમાં સામાન્ય ફેરફાર અપાવી શકે છે અપાર સફળતા, કેવી રીતે?

abcd3

ફિલ્મી સ્ટાર્સની સ્ટાઈલ, તેમની લાઈફસ્ટાઈલ, તેમના કપડા, વગેરે બધુ જ ફેન્સ માટે એક આદર્શ બની જાય છે. તેમના ફેવરિટ સ્ટાર કેવી રીતે ઊઠે-બેસે છે, પોતાના જીવનમાં શું-શું કરે છે, મોટાભાગે સામાન્ય લોકો ઉપર તેની ઊંડી અસર પડતી હોય છે. ફિલ્મી સ્ટાર આમ તો ટ્રેન્ડ સેન્ટર ન કહેવાત, તેની પાછળ સાચે જ કઠોર મહેનત અને વિચાર હોય છે. ફિલ્મી સ્ટાર્સ દ્વાર સેટ કરવામાં આવેલ ટ્રેન્ડ છે તો તે નામકરણનો રિવાજ.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

નામના અક્ષરઃ-

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કાંતો લોકો પોતાનું નામ બદલી દે છે કે પછી નામના અક્ષરોની સાથે રમત રમીને કંઈક બીજો જ બનાવી દે છે. આજની તારીખમાં એવા અનેક લોકો છે જે સોનેરી પરદા ઉપર ખૂબ જ સફળ થયા છે અને પોતાની આ સફળતાનો શ્રેય તે પોતાની કઠોર મહેનત અને બદલાયેલા નામને આપે છે.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

કિસ્મતનું બદલાવું-

શું સાચે જ નામ બદલીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે કે પછી કે માત્ર કોઈ સ્ટંટ છે? તેનો જવાબ ભારતની પ્રાચીન વિદ્યા જ્યોતિષની જ એક શાખા અંક જ્યોતિષની પાસે છે. અંક જ્યોતિષ પ્રમાણે હાલ તમારું જે નામ હોય તેમાં થોડો ફેરફાર કરી કિસ્મત બદલી શકાય છે. તે સિવાય અંક જ્યોતિષના આધારે જ બાળકનું નામ રાખવામાં આવે તો તેના ભાગ્યના સિતારાઓ સફળતાની ટોચે પહોંચી જાય છે.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

વ્યક્તિત્વનો અરીસોઃ-

તમે પછી ગમે એટલા લોકોને મળી લો, તમને એવો આભાસ થવા લાગશે કે તેમનું નામ તેની ઉપર ઘણું સૂટ કરે છે. એટલા કારણ કે આપણું નામ આપણા વ્યક્તિત્વનો અરીસો તો હોય જ છે, સાથે-સાથે ભવિષ્યને પણ ઘણી હદે પ્રભાવિત કરી શકે છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

નામ જ છે આળખઃ-

તમારું નામ તમારી ઓળખ હોય છે અને બધા એવું ઈચ્છે છે કે તેમનું નામ આખી દુનિયામાં સન્માનની સાથે લેવામાં આવે. દરેકની એવી મહત્વાકાંક્ષા હોય છે કે પોતાનું નામ આસમાનની ઊંચાઈઓ ઉપર પહોંચે. અભિવાચક પણ એવું વિચાર કરીને પોતાના બાળકોના નામ રાખે છે કે જે ચોક્કસ રૂપે આગળ ચાલીને તેની માટે ફાયદાકરાક કે નુકસાનદાયી સાબિત થાય છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

ભાગ્યની સમસ્યાઃ-

જ્યારે પણ કોઈ વ્યક્તિને લાગે છે કે તેનો ભાગ્યોદય નથી થઈ રહ્યો અને તેની માટે તે પોતાના નામને દોષિત માનવા લાગે છે તે એવું ઈચ્છે છે કે તેનું આખું નામ જ બદલી દેવામાં આવે પરંતુ અંક જ્યોતિષ પ્રમાણે હાલના નામમાં થોડો ફેરફાર કરીને પણ આ સમસ્યાનું નિદાન શક્ય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

ખોટી ધારણાઃ-

જન્મના સમયે હાજર નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિના આધારે બનાવવામાં આવેલ કુંડળી પ્રમાણે નામકરણ હોવું જોઈએ. પરંતુ કેટલાક લોકો તેનાથી ઉલટું વિચારે છે. તેમનું માનવું હોય છે કે ક્યારેય પણ રાશિ પ્રમાણે નામ ન હોવું જોઈએ કારણ કે આપણું ખરાબ ઈચ્છનારા લોકો આપણી રાશિને જાણીને, ગ્રહો-નક્ષત્રોની ગતિનું અનુમાન લગાવીને આપણી ઉપર જાદુ-ટોણા કરી શકે છે. જ્યારે આ ધારણા એકદમ ખોટી નથી.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

કુંડળીઃ-

એ સાચુ છે કે જો આપણે પોતાની કુંડળીના શુભ પ્રભાવને પોતાના સુધી પહોંચાડવા માગતા હો તો પોતાની રાશિ પ્રમાણે જ નામ રાખવું જોઈએ.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

જ્યોતિષઃ-

હા ક્યારેક-ક્યારેક એવું થાય છે કે નક્ષત્રો પ્રમાણે જે નામના અક્ષરો કાઢ્યા હોય તેની ઉપર કોઈ જ નામ પસંદ ન આવે. એવી સ્થિતિમાં આપણે મિત્ર રાશિ પ્રમાણે નામ રાખવું જોઈએ. આમેય જ્યોતિષમાં નામનો પહેલો અક્ષર જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક છે અંકશાસ્ત્રઃ-

અંક શાસ્ત્ર પૂરી રીતે વૈજ્ઞાનિક શાસ્ત્ર છે, જેનાથી જન્મ તારીખની પાછળ કામ કરનાર વાઈબ્રેશન આધાર આપે છે. અંકશાસ્ત્રમાં મૂળાંક અને ભાગ્યાંકનું વિશેષ મહત્વ જોઈ શકાય છે. જો નામનું આ બંને અંકોની સાથે સંબંધ સ્થાપિત થાય તો જ વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થાય છે નહીંતર નામ પૂરી રીતે ફળ વિહિન સાબિત થાય છે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

તમારી જાણકારી માટે બતાવીએ તો નામમાં ત્રણ પ્રકારના અંક વિદ્યમાન હોય છે. પહોલો નામાક્ષર, બીજો નામાંક અર્થાત્ નામના યોગનો અંક અને ત્રીજો પૂર્ણ નામાંક અર્થાત્ તમારા નામની પૂરી જોડ.

સારું પરિણામઃ-

નામને પસંદ કરીને નામાંક સુધી પહોંચીને આપણે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તમારા નામાંક, તમારા મૂળાંક અને ભાગ્યાંકના મિત્ર હોય, નહીંતર તમે સારું પરિણામ પ્રાપ્ત નહીં કરી શકો.

લોશૂ ગ્રિડઃ-

હવે વાત આવે છે નામ બદલીને કે નામમાં સામાન્ય ફેરફાર કરવાની જેથી તમારું નામ તમને શૂટ(બંધબેસતું) કરે. જો તમે પણ હાલના નામથી સંતુષ્ટ ન હો અને તેમાં કેટલાક પરિવર્તન ઈચ્છતા હો તો લોશૂ ગ્રિડના અધ્યયન વગર શક્ય નથી.

જાણી સાવચેત રહો….આગ, રોડ એક્સિડેન્ટ, જળ, કોઈપણ દુર્ઘટનાથી બચવા જીવો ભાગ્યાંક પ્રમાણે…!!

નામની સ્પેલિંગઃ-

લોશૂ ગ્રિડ પ્રમાણે તમારી જન્મ તારીખમાં જે પણ અંક વિલુપ્ત છે તેનો ઉપયોગ તમારા નામના સ્પેલિંગમાં ઉપયોગ કરવામાં આવે. જો એ અંક વિલુપ્ત છે તો અંક તમારો ભાગ્યાંક છે તો તેને નામાંક પણ બનાવી શકાય છે.

ખાલી સ્થાનઃ-

ઉપરોક્ત વિશ્લેષણના આધારે એવું કહી શકાય છે કે સર્વપ્રથમ તો નામના પહેલા અક્ષરે પોતાની રાશિના આધારે જ પસંદગી કરો. ત્યાર પછી નામાંક અને પૂર્ણ નામાંકને પોતાના મૂળાંક અને ભાગ્યાંક ઉપર સુનિશ્ચિત કરો. પરંતુ નામાંક અને પૂર્ણ નામાંક એવી રીતે પસંદ કરો જેનાથી લોશૂ ગ્રિડના ખાલી સ્થાન ભરાઈ શકે. જેથી આપણા વ્યક્તિત્વમાં જે પણ ખોટ છે તેનું નિદાન શક્ય બની શકે.

અંકશાસ્ત્ર: તમારા લક્કી અંકના આધારે જાણો તમારા જીવનના શુભ-અશુભ પાસાઓ વિશે…!!!

મૂળાંક, ભાગ્યાંક અને નામાંક દુશ્મન અંકો હશે તો સફળતા નહીં મળેઃ-

આપણા જીવનમાં નામનું ઘણું મહત્વ હોય છે નામથી જ આપણી ઓળક હોય છે. નામ રાકવાની રીત આપણે ત્યાં સંસ્કારનો દરજ્જો આપવામાં આવ્યો છે. જાતકમાં જન્મ નક્ષત્રના આધારે નામ રાખવાનું ચલણ છે. ક્યારેક-ક્યારેક એ પણ જોવામાં આવ્યું છે કે કોઈ જાતકનું નામ ઘણું સારું હોય પરંતુ એવું પણ જોવામાં આવ્યું છે સફળતા તેમના હાથમાં આવતી નથી. એવી વખતે અંક જ્યોતિષ દ્વારા તેમના નામમાં થોડા ફેરફાર કે પરિવર્તન કરીને ઉપયોગમાં કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત કરી શકાય છે. આમ તો નામના અંકો(નામાંકો)ને ઘડાટીને કે વધારીને લખવાથી યોગ્ય અને ઉપયુક્ત નામ રાખી શકાય છે. પરંતુ આ વિધિથી નામ રાખવાથી પણ વધુ લાભ નથી મળતો કારણ કે મૂળાંક અને ભાગ્યાંકનો નામાંક સાથે મેળ નથી થતો હતો.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

જો કોઈ જાતકના નામાંકનો ગ્રહ તેના મૂળાંક, ભાગ્યાંકનો દુશ્મન હોય તો તેમને નામ બદલવું જોઈએ. નામની આગળ અથવા પાછળ કેટલાક અક્ષરોને જોડીને કે ઘટાડીને નામાંકને તેના ભાગ્યાંક/મૂળાંકની સાથે સમાયોજિત કરી લાભકારી બનાવી શકાય છે. સ્પષ્ટ છે કે કેટલાક ચોક્કસ અંકના કેટલા અંક મિત્ર અને શત્રુ હોય છે. જો નામાંક, ભાગ્યાંક અને મૂળાંકનો શત્રુ અંક હશે તો સફળતા નહીં મળે એટલા માટે નામાંકનો મૂળાંક અને ભાગ્યાંકનું સમાયોજન જરૂરી છે.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

મૂળાંક, ભાગ્યાંક અને નામાંકનું સંયોજનઃ-

મૂળાંક- કોઈપણ જાતકની જન્મતિથીનો યોગ મૂળાંક કહેવામાં આવે છે જેમાં કે 14, 5, 23 તારીખે જન્મેલા જાતકનો મૂળાંક 5 કહેવાશે.

ભાગ્યાંકઃ- જન્મ તારીખ, મહિનો અને વર્ષનો સરવાળો જે આવે તેને ભાગ્યાંક કહેવામાં આવે છે. જેમ કે 01 જાન્યુઆરી 1982 નો ભાગ્યાંક 1+1+1+9+8+2=22 =4 થશે.

નામાંકઃ શુભ નામના પસંદગી માટેના ઉદાહરણઃ- જો કોઈ જાતકનું નામ Mahendra Singh અને તેની જન્મ તારીખ 11/01/1980 છે. તો આ જાતકનો મૂળાંક = 11 = 1+1 = 2 છે. જાતકનો ભાગ્યાંક = 11/01/1908 = 1+1+1+1+9+8+0 = 21 = 3 આવશે. જાતકનો નામાંક M A H E N D R A S I N G H 4 1 5 5 5 4 2 1 + 3 1 5 3 5 = 27 + 17 = 44 = 8 આથી જાતકનો સંબંધ 2, 3 અને 8 અંક સાથે છે જો કે નામાંક (8) 2 અને 3 નો મિત્ર અંક નથી એટલા માટે નામમાં કેટલાક ફેરફાર કરવા પડશે.(કાળકે નામાંક અને ભાગ્યાંક તો કોઈ દિવસ બદલી જ નહીં શકાય) જો જાતક પોતાનું નામ Mahendra કરી લે જેનાથી નામાંક 27 =9 થઈ જશે તો તેને લાભ થવા લાગશે કારણ કે અંક 9 મૂળાંક અને ભાગ્યાંક બંને મિત્ર છે જેનાતી તેને દરેક કામમાં આસાનીથી અપેક્ષિત લાભ પ્રાપ્ત થવા લાગશે.

આગળ જાણો અંક જ્યોતિષ પ્રમાણે મિત્ર અને દુશ્મન અંકો…જેના દ્વારા તમે નક્કી કરી શકશો કે તમારા નામાંક પ્રમાણે કયો અંક હોઈ શકે છે લકી…

(ઉપર આપેલ તસવીરના આધારે M A H E N D R A S I N G H 4 1 5 5 5 4 2 1 + 3 1 5 3 5 = 27 + 17 = 44 = 8 આલ્ફાબેટ પ્રમાણે અંકનો સરવાળો કરવાનો હોય છે અને અંતે જે અંક પ્રાપ્ત થાય તેને નામાંક ગણાશે)

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

અંક જ્યોતિષ મુજબ મિત્ર – દુશ્મન અંકો-
મિત્ર – દુશ્મન
અંક 1 ના 9, 6 * 5, 6
અંક 2 ના 7, 9 * 5, 8
અંક 3 ના 6, 9 * 4, 8
અંક 4 ના 1, 8 * 3, 5
અંક 5 ના 3,9 * 2, 4
અંક 6 ના 3, 9 * 1, 8
અંક 7 ના 2, 6 * 1, 9
અંક 8 ના 1, 4 * 3, 6
અંક 9 ના 3, 6 * 1, 7

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s