જાણો…જિંદગીભર સ્વસ્થ રહેવા તમારી લગ્નકુંડળી જોઈ રાશિ પ્રમાણે લો ભોજન..!!

diet2
કુંડળી ઉપરથી જાતકનું ભાવિ જોવા માટે સામાન્ય રીતે આપણે જાતકની જન્મ કુંડળી ઉપર જ મોટો આધાર રાખીએ છીએ. તે યોગ્ય પણ છે, કારણ કે જન્મ કુંડળી જ મનુષ્‍યના જન્મ વખતની આકાશની ગ્રહસ્થિતિનો અધિકૃત નકશો છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં હોરા, સપ્‍તમાંશ, નવમાંશ વગેરે કુંડળીઓ પણ મૂકવામાં આવે છે અને વિશિષ્‍ટ બાબતો માટે આ કુંડળીઓ જોવાય છે.

જન્મ લગ્ન કુંડળી જાતકના જન્મ સમયના લગ્ન અને ગ્રહોની સ્થિતિ દર્શાવતી જન્મ કુંડળી જોવાની આ પદ્ધતિ સુવિદિત છે અને શાસ્ત્રારૂઢ થયેલી છે. જન્મ કુંડળીમાં નિર્દિષ્‍ટ બાર સ્થાનો દ્વારા જે જે બાબતો આપવામાં આવે છે તેનો સામાન્ય ખ્યાલ જન્મ કુંડળી ઉપરથી આવે છે. મનુષ્‍યના જીવનમાં સૌથી વધુ ર્દષ્ટિમાન શરીર છે, વિવિધ ભાગો પણ શરીરથી ભોગવાય છે, મનુષ્‍યનું બાહ્ય વ્યક્તિત્વ શરીરમાં નિર્મિત થાય છે, તેથી પ્રથમ તન સ્થાનને લગ્ન સ્થાન ગણીને કુંડળી જોવાની આ પદ્ધતિ યોગ્ય જ છે.

સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

કુંડળીમાં 1 થી 12 ભાવો હોય છે આપણે જાણીએ છીએ કે વ્યક્તિની જન્મ સમયે જે-તે રાશિ ઉદિત થતી હોય તે વ્યક્તિની જન્મ રાશિ ગણાશે. કુંડળીનો આધાર ગ્રહો, નક્ષત્રો અને હોરા ઉપર આધિરિત હોય છે. પરંતુ એક જ વ્યક્તિની ચંદ્ર રાશિ અને સૂર્ય રાશિ અલગ-અલગ હોઈ શકે છે. સાથે જ પ્રથમ ભાવ લગ્ન ભાવ ગણવામાં આવે છે એટલે એક પછી એક રાશિ જેમ જેમ ઉદિત થતી જાય અને જેમ જેમ કોઈ રાશિ ડુબતી જાય તેમ તેમ લગ્નના ભાવો પણ બદલાતા જાય છે. એટલે કોઈ એક વ્યક્તિનો સવારે છ વાગ્યે જન્મ થયો હોય તો તે વ્યક્તિની સિંહ રાશિ આવી હોઈ શકે છે અને તે વ્યક્તિની કુંડળી વૃષભ કુંડળી હોઈ શકે છે.

જાણો…શ્વાસ, અનિદ્રા, શીઘ્રપતન, નપુંસકતા, હૃદય, કફ સંબંધી રોગોમાં આ રીતે ઉપયોગી છે જાયફળ…!!

મેષ લગ્નઃ-

મેષ લગ્નમાં જન્મેલા જાતકો તેજ જિંદગી જીવે છે. જેનાથી શારીરિક શક્તિનો વધુ વ્ચય થાય છે. તેઓ મસ્તિસ્ક પ્રધાન રાશિ છે અને તેનું માથા ઉપર અધિપત્ય હોય છે, એટલા માટે આ જાતકોના મસ્તિસ્ક અને શરીર બંને શક્તિદયક વસ્તુઓ પોતાના ભોજનમાં સામેલ કરવી જોઈએ, જેમ કે વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર પાલક, ગાજર, કાકડી, મૂળા, ડુંગળી, કોબીજ, દૂધ, દહીં, પનીર, માછલી અને બીજા પ્રોટીનયુક્ત ભોજન. માંસ ખૂબ જ ઓછું ખાવું જોઈએ અને ઉત્તેજક પદાર્થો તદ્દન ન લેવા જોઈએ.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

વૃષભ લગ્નઃ-

આ લગ્નમાં જન્મેલા જાતકોનું શરીર પુષ્ય હોય છે અને તેઓ સ્વાદ લઈને ભોજન કરે છે. વિભિન્ન સ્વાદનું ભોજન કરવાથી તેમનું ગળુ ખરાબ રહે છે. એટલા માટે મેદસ્વીતાથી હૃદયરોગનો ભય રહે છે. તેમને મિઠાઈ, કેક, પેસ્ટ્રી, માખણ અને બીજા વધુ ચિકનાઈવાળા ભોજન ઓછા લેવા જોઈએ, સ્વસ્થ રહેવા માટે વિટામીન અને ખનીજ તત્વોથી પૂર્ણ ફળ, શાકભાજી, સલાડ, લીંબુ વગેરે માત્રામાં જરૂરી માત્રામાં લેવી જોઈએ.

કરો ઉપાય…ત્વચાને કરચલીઓથી હમેશાં બચાવીને રાખવા, અજમાવો આ મેજિકલ ટિપ્સ…!!

મિથુન લગ્નઃ-

આ રાશિ માનસિક અને સ્નાયુ પ્રધાન છે. જાતકોના વધુ માનસિક પરિશ્રમ કરવાથી તથા પાચન ક્રિયા ગડબડ થઈ જવાથી બીમાર થઈ જાય છે. આ જાતકોને એ બધા જ ભોજન પદાર્થો, જે માથા અને સ્નાયુઓ માટે શક્તિદાયક હોય તે લેવા જોઈએ. વિટામિન બી પ્રધાન ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ. દૂધ અને ફળ લાભદાયક હોય છે. માંસ ખૂબ જ ઓછું લેવું જોઈએ.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

કર્ક લગ્નઃ-

આ લગ્નના જાતકો ભોજનના શોખીન હોય છે, પરંતુ પોતાની પાચન ક્રિયા નબળી હોય છે, એટલા માટે એવી વસ્તુઓ ન ખાવી જોઈએ જેનાથી પેટમાં ઉત્તેજના વધે અને ગેસ પેદા થાય. એટલા માટે માંસ, પેસ્ટ્રી, દારુ નુકસાનકારક હોય છે. દૂધ, દહીં, ફળો, શાકભાજી, સલાડ, લીંબુ, માલા અને માછલી અનુકૂળ હોય છે. આ જાતકોના સેવન પહેલા અને સવારે પાણી પીવું જોઈએ.

આ તો જાણી જ લો…. કેમ સવારે ખાવું છે જરૂરી? ખાવાના ફાયદા અને ન ખાવાના નુકસાન જાણો

સિંહ લગ્નઃ-

-આ કાર્યશીલ રાશિ છે, જેનાથી જાતકો વધુ ઊર્જા ખર્ચ કરે છે. એવું ભોજન જે સુપાચ્ય છે. જેનાથી વધુ ઊર્જા મળે અને રક્તમાં લાલ કણ વધે, લાભદાયક હોય છે. મેદસ્વતાવાળા ચરબીદાર વસ્તુઓ હૃદય માટે નુકસાનકારક હોય છે. શાકાહારી ભોજન, ફળ અને માવા જેમાં વિટામીન અને ખનીજ વધુ માત્રામાં હોય તેવા ખોરાક લાભદાયક રહે છે.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

કન્યા લગ્નઃ-

આ રાશિમાં જન્મેલા જાતકોની પાચન પ્રણાલી નબળી હોવાને લીધે તેમને ભોજનમાં ખાસ ધ્યાન આપવું જોઈએ. દૂધ, ફળ, સુપાચ્ય ખોરાક અને રોચક પદાર્થ લાભદાયક હોય છે. જેને એકવારમાં થોડા અને સારીરીતે પકાવેલું ભોજન લેવું જોઈએ. જેનાથી તેમને મળ વિસર્જન સારું રહે.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

તુલા લગ્નઃ-

આ લગ્નવાળા જાતકોને સારું ભોજન ખાવાનો શોક હોય છે તેની ઉપર મળ વિસર્જન પ્રણાલી નબળી થાય છે, તેમને ફળ અને દૂધ પ્રધાન ભોજન લેવું જોઈએ. શાકભાજીમાં ગાજર, બીટ, વટાણા અને ફળોમાં સફરજન અને અંજીર ઉત્તમ હોય છે, વધુ મીઠાઈ અને ચિકનાઈવાળા પદાર્થોથી પરેજી કરવી જોઈએ. દારુ પણ ઓછો લેવો જોઈએ. જેનાથી કિડની ઉપર અસર ન થાય.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

વૃશ્ચિક લગ્નઃ-

આ લગ્નવાળા જાતકો ભોજનમાં વધુ રસ લે છે. પરંતુ મેદસ્વીતા વધારતી અને નશાવાળી વસ્તુઓ નુકસાનકારક હોય છે. હળવું દૂધ, ફળ, શાકભાજી અને લોહી વધારનાર ભોજન જેવા કે અંજીર, ડુંગળી, લસણ, નારિયળ વગેરેનું સેવન જેમ ઓછું કરવામાં આવે તેમ સ્વાસ્થ્ય સારું રહે છે.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

ધન લગ્નઃ-

આ અગ્નિ તત્વની રાશિ છે અને જાતકો ઘણા ચુસ્ત અને સ્ફૂર્તિલા હોય છે, એટલામ ટે તેમને લોહી અને સ્નાયુઓ વધારનાર પ્રોટીનયુક્ત સંતુલિત ભોજન લેવું જોઈએ. રાત્રે સૂતા પહેલા ભોજન કરી લેવું જોઈએ. ભોજન પછી ફરવા જવું સ્વાસ્થ માટે સારું રહે છે.

જાણી જ લો…થાઈરોઈડની સમસ્યા માટે શ્રેષ્ઠ ડાયટ+1 આસન, લક્ષણો, કારણ, ઉપચાર…!!

મકર લગ્નઃ-

આ રાશિના જાતકો, કર્તવ્યપરાયણ હોવાને લીધે, વધુ ઊર્જાનો વ્યય કરે છે, તેને લીધે તેમને શરીરની ઊર્જા પ્રદાન કરતા ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ. ભોજનમાં અંજીર, નારિયળ, પાલક, કાકડી વગેરે લેવી લાભદાયક રહે છે.

કુંભ લગ્નઃ-

આ લગ્નાન જાતકો પોતાના મસ્તિષ્ક અને સ્નાયુ શક્તિનો વધુ ઉપયોગ કરે છે. એટલા માટે મસ્તિસ્ક અને સ્નાયુને શક્તિ પ્રદાન કરનાર રક્ત પ્રવાહ વધારનાર હળવા અને સુપાચ્ય પદાર્થો જેવા કે દૂધ, પનીર, સલાડ, માછલી, મૂળા, ગાજર તેમની માટે સ્વાસ્થ્ય વર્ધક હોય છે.

મીન લગ્નઃ-

આ લગ્નના જાતકોને મોટાભાગે પોતાને ખાન-પાનમાં વધુ કારણે બીમાર રહે છે. એટલા માટે તેમને પોતાના ભોજન વિશે સચેત રહેવું જોઈ. મિઠાઈ અને ખૂબ જ ચિકણાશવાળા પદાર્થો ઓછા લેવા જોઈએ. તેમને ઉત્તેજક પદાર્થો બિલકુલ ન લેવા જોઈએ. દૂધ, માછલી, સલાડ, ફળ અને શાકભાજીનું સેવન લાભદાયક રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s