જાણો…ભાગ્યનો સાથ ન મળતો હોય તો કરો બેસનના લાડુનો આ ચમત્કારિક ઉપાય..!!

besan

જો કુંડળીમાં ગુરૂ ગ્રહનો કોઈ દોષ હોય તો લગ્ન અને ભાગ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ગુરૂ ગ્રહના દોષની શાંતિ માટે ગુરૂવારના ખાસ ઉપાય કરી શકાય છે. ગુરૂ ગ્રહને બૃહસ્પતિ પણ કહેવામાં આવે છે. ગુરૂ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ લગ્નજીવન તથા ભાગ્યનો કારક ગ્રહ છે. અહીં જાણીએ કેટલાય ઉપાય જેનાથી ગુરૂ ગ્રહના દોષને દૂર કરી શકાય છે…

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

1. દર ગુરૂવારે શિવજીને બેસનના લાડવાનો પ્રસાદ ધરાવવો. આ ઉપાયથી ગુરૂ ગ્રહના દોષ દૂર થાય છે.

2. ગુરૂવારના ગુરૂ ગ્રહ માટે વ્રત રાખો. આ દિવસે પીળાં કપડાં પહેરવા. મીઠાં વિનાનું ભોજન કરવું. ભોજનમાં પીળાં રંગના પકવાન જેમ કે બેસનના લાડવા, કેરી, કેળાં વગેરે પણ શામેલ કરો.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

3. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા અથવા ફોટોને પીળાં કપડાં પર સ્થાપિત કરી પૂજા કરો. પૂજામાં કેસરી ચંદન, પીળાં ચોખા, પીળાં ફૂલ અને પ્રસાદ માટે પીળાં પકવાન અથવા ફળ ચડાવો.

ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!

4. ગુરૂ મંત્રના જાપ કરો- मंत्र- ॐ बृं बृहस्पते नम:। મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

5. ગુરૂ સાથે જોડાયેલી પીળી વસ્તુઓનું દાન કરવું. પીળી વસ્તુઓ જેમ કે સોનું, હલદર, ચણાની દાળ, કેરી વગેરે.

6. ગુરૂવારે સૂર્યોદય પહેલા ઉઠો. સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવવો. તેના પછી વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

7. ગુરૂવારના સાંજે કેળાંના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો. કેળાંની પૂજા કરો અને લાડવા અથવા બેસનની મીઠાઈ ધરાવો.

8. ગુરૂવારની વિશેષ પૂજા પછી સ્વયંના માથા પર કેસરનું તિલક લગાવો. જો કેસર ન હોય તો હળદરનું તિલક પણ લગાવી શકાય છે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

9. ગુરૂવારે માતા-પિતા તથા ગુરૂના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ પ્રાપ્ત કરો.

આ ઉપાય કરવાથી ધન, સંપત્તિ, લગ્ન અને ભાગ્ય સંબંધી બાધાઓ દૂર થઈ શકે છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s