જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

rashi6

સામાન્ય રીતે બધા જ અવિવાહિત લોકોને એ જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે કે તેમનો જીવનસાથી કેવો હશે? તેમનો સ્વભાવ કેવો હશે? આ પ્રશ્નોના ઉત્તર કુંડળી અભ્યાસથી જાણી શકાય છે. ભૃગુ સંહિતા મુજબ કુંડળીનો સાતમો ભાવ વિવાહનું કારક સ્થાન માનવામાં આવે છે. લગ્નની બાર કુંડળીઓ જણાવવામાં આવે છે અને દર એક લગ્નમાં સાતમો ભાવ અલગ-અલગ રાશિનો હોય છે.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

અલગ-અલગ લગ્ન મુજબ સાતમાં ભાવની રાશિ અને સ્વામી પણ બદલી જાય છે. એટલે કે, જેવી રાશિ રહે છે, વ્યક્તિનો જીવન સાથી પણ તેવો જ રહે છે. અહીં જાણો કઇ યુવતીની કુંડળીના સાતમાં ભાવ મુજબ તેનો પ્રેમી અથવા જીવનસાથી કેવો હોઇ શકે છે. સાથે જ, પરણિતા લોકો જેમના વૈવાહિક જીવનમાં પરેશાની અને તુંતું-મૈંમૈં રહેતી હોય તો આ લેખમાં તેની માટે થોડા જ્યોતિષીય ઉપાય પણ જણાવવામાં આવ્યા જેના ઉપયોગથી વૈવાહિક જીવન સુખ-સમૃદ્ધિથી ભરપૂર રહે છે.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

નોંધઃ- આ લેખ વાંચતા પહેલાં જાણી લેવું કે તમારી કુંડળીમાં લગ્નભાવ કયો છે તેના આધારે જ તમે જાણી શકશો કે તમારી લગ્ન રાશિ કઇ છે.

મેષ લગ્નઃ- જો કોઇ યુવતીની કુંડળીના સાતમાં ભાવમાં મેષ રાશિ સ્થિત છે તો તેનો જીવનસાથી અથવા પ્રેમી ઘણી જમીન-જાયદાદનો માલિક હોઇ શકે છે. સામાન્ય રીતે તેમનું વૈવાહિક જીવન સુખી અને સમૃદ્ધશાળી રહે છે.
મેષ લગ્નના લોકો માટે દાંપત્ય સુખનો કારક શુક્ર ગ્રહ હોય છે. આ લોકો વૈવાહિક સુખ મેળવવા માટે નિયમિત રૂપથી ગાય અને પક્ષિઓને ચોખા ખવડાવા જોઇએ. સ્ત્રિઓએ માતા પાર્વતીને સમર્પિત કરેલું સિંદૂર પોતાની માંગમાં લગાવવું.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

વૃષભ લગ્નઃ- જે કન્યાઓની કુંડળીના સાતમાં ભાવમાં વૃષભ લગ્ન છે, તે લોકોને સુંદર અને ગુણવાન પતિની પ્રાપ્તિ થાય છે. તેમનો જીવનસાથી મીઠું બોલનારો અને પત્નીની વાત માનનારો હોય છે.

વૃષભ લગ્નના લોકોએ દાંપત્ય સુખના સાતમાં ભાવનો કારક મંગળ હોય છે. વૃષભ લગ્નના વ્યક્તિઓએ લાલ વસ્ત્રમાં વરિયાળી બાંધીને પોતના બેડરૂમમાં રાખવી અને તેને સમય-સમય પર બદલતા રહેવું.

મિથુન લગ્નઃ- જો કોઇ સ્ત્રીની કુંડળીના સાતમો ભાવ મિથુન રાશિનો છે તો તેમનો પતિ દેખાવમાં સામાન્ય, સમજદાર અને સારા વિચારોવાળો હોય છે. તેમનો જીવનસાથી ચતુર વેપારી પણ હોય છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

જે લોકોની કુંડળી મિથુન લગ્નની છે, તેમની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ગુરૂ ગ્રહ હોય છે. આ લગ્નના લોકો ગુરૂવારનું વ્રત રાખવું જોઇએ અને આ દિવસે એક સમય ભોજન કરવું જોઇએ. સાથે જ, શિવલિંગ પર ચણાની દાળ અર્પિત કરવી જોઇએ.

કર્ક લગ્નઃ- જે કન્યાઓની કુંડળીનો સાતમો ભાવ કર્ક રાશિનો છે તો તેમનો જીવનસાથી સુંદર રંગરૂપ ધરાવનાર હોય છે. તેમનો પતિ અથવા પ્રેમી આકર્ષક વ્યક્તિત્વનો ધની હોય છે.

કર્ક લગ્નની કુંડળીમાં વૈવાહિક જીવનના ભાવનો કારક શનિ ગ્રહ હોય છે. મોટાભાગના મામલાઓમાં આ લગ્નના લોકોનું દાંપત્ય જીવન સુખી માનવામાં આવતું નથી. શનિવાર અને મંગળવારની સાંજે પતિ-પત્નીએ હનુમાનજીના દર્શન કરવા જવું. સાથે જ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

સિંહ લગ્નઃ- કુંડળીના સાતમાં ભાવમાં સિંહ રાશિ હોય તો તેમનો પતિ પોતાની જ વાતો મનાવનાર હોય છે. સ્વભાવ થોડો જીદ્દી પ્રકારનો હોય છે. પરંતુ આ યુવતીઓનો પતિ ખૂબ જ પ્રામાણિકથી કામ કરનાર હોય છે.

જે લોકોની કુંડળી સિંહ લગ્નની છે, તેમની કુંડળીમાં વૈવાહિક સુખનો કારક શનિ હોય છે. આ લોકોએ શનિપુષ્ય નક્ષત્રમાં હોડીની કીલનો છલ્લો મઘ્યમાં આંગળીમાં ધારણ કરવો.

કન્યા લગ્નઃ- જે યુવતીની કુંડળીના સાતમાં ભાવમાં કન્યા રાશિ હોય છે, તેમનો પતિ સુંદર અને ગુણવાન હોય છે. આ યુવતીઓનું જીવન વિવાહ પછી વધારે સારું બને છે. પતિ તરફથી આ સ્ત્રીઓને બધી જ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

કન્યા લગ્નની કુંડળીમાં દાપત્ય સુખનો કારક ગ્રહ બૃહસ્પતિ હોય છે. આ લગ્નના લોકોએ ભગવાન લક્ષ્મીનારાયણની આરાધના કરવી જોઇએ. સાથે જ, દર ગુરૂવારે કેળાના છોડમાં જળ અર્પણ કરવું.

તુલા લગ્નઃ- કુંડળીના સાતમાં ભાવમાં જો તુલા લગ્ન હોય તો આ ભાવનો સ્વામી શુક્ર હોય છે. શુક્રના પ્રભાવથી તેમનો પચિ શિક્ષિત અને સુંદર હોઇ શકે છે. તેમનો જીવનસાથી દરેક સમસ્યામાં પત્નીને સાથ આપનાર સાબિત થાય છે.

તુલા લગ્નની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ગ્રહ મંગળ છે. આ લગ્નના લોકોએ મંગવારે વ્રત રાખવું જોઇએ. દિવસમાં એક સમય ભોજન કરવું અને ભોજનમાં ગળ્યો આહાર જરૂર લેવો જોઇએ.

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

વૃશ્ચિક લગ્નઃ- જે યુવતીઓની કુંડળીના સાતમો ભાવ વૃશ્ચિક રાશિનો હોય છે, તેમનો રાશિ સ્વામી મંગળ હોય છે. અને મંગળના પ્રભાવથી સુશિક્ષિત પતિની પ્રાપ્તિ થાય છે. તેમનો જીવનસાથી મુશ્કેલ પરિશ્રમ કરનાર સાબિત થાય છે.

વૃશ્ચિક લગ્નની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ગ્રહ શુક્ર છે. એટલે શુક્રને પ્રસન્ન કરવા માટે કોઇ એવા સ્થાન પર જવું, જ્યાં માછલીઓ હોય અને ત્યાં માછલિઓને મિશ્રીયુક્ત ચોખા ખવડાવવા.

ધન લગ્નઃ- જો કુંડળીનો સાતમો ભાવ ધન રાશિનો છે તો સ્ત્રીનો પતિ સ્વાભિમાની હોય છે. તેમનો પતિ સામાન્ય પરિવારનો હોય છે, પરંતુ પોતાના જીવનસાથીની સુખ-સુવિધાઓનું પૂરતું ઘ્યાન રાખનાર પણ હોય છે.

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

ધન લગ્નના લોકો માટે દાંપત્ય સુખનો કારક બુધ ગ્રહ છે. આ લોકોએ ભગવાન ગણપતિની આરાધના કરવી જોઇએ. દર બુધવારે ગણેશજીને દૂર્વા અર્પિત કરવી.

મકર લગ્નઃ- જો કોઇ યુવતીની કુંડળીમાં સાતમો ભાવ મકર રાશિનો છે તો તેમનો જીવનસાથી ધાર્મિક કર્મોમાં વધારે રૂચિ ધરાવનાર હોય શકે છે. ભગવાન અને ધાર્મિક કર્મોમાં તેમનો વિશ્વાસ વધારે રહે છે.

મકર લગ્નની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ચંદ્ર છે. એટલે કે આ લોકોએ ગૌરીશંકર રૂદ્રાક્ષ ધારણ કરવા જોઇએ. સાથે જ, ચાંદીનો બનેલો ચંદ્રમાં યંત્ર ગંગાજળથી પવિત્ર કરીને ઘરમાં રાખવી. દર પૂર્ણિમા પર ગંગા જળથી આ યંત્રને સ્નાન કરાવડાવવું અને નિયમિત રૂપથી પૂજન કરવું.

કુંભ લગ્નઃ- જો કોઇ સ્ત્રીની કુંડળીનો સાતમો ભાવ કુંભ રાશિનો હોય તો યુવતીનો જીવનસાથી આસ્થાવાન અને સભ્ય હોય છે. તેમનો પતિ અથવા પ્રેમી પોતાનું કામ મહેનત અને પ્રામાણિકતાની સાથે કરાવનાર હોય શકે છ. જો આ લોકો મહેનત વધારે કરે છે તો ભાગ્ય પણ સાથ આપે છે.

જો કોઇ વ્યક્તિની કુંડળી કુંભ લગ્નની છે તો તેમાં વૈવાહિક સુખનો કારક સૂર્ય ગ્રહ છે. કારક ગ્રહને પ્રસન્ન કરવા માટે દરરોજ સૂર્યને તાંબાના લોટામાં જળ અર્પણ કરવું.

મીન લગ્નઃ- કુંડળીનો સાતમો ભાવ મીન રાશિનો હોવાને કારણે યુવતીનો પતિ ગુણવાન અને ધાર્મિક હોય છે. આ લોકો આકર્ષક વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. આ કારણથી જે પણ લોકો તેમને મળે છે, તેઓ પ્રભાવિત થઇ જાય છે.

જે લોકોની કુંડળી મીન લગ્નની છે, તેમની કુંડળીમાં દાંપત્ય સુખનો કારક ગ્રહ બુધ હોય છે. આ લોકોએ દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઇએ.પૂજન પછી ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઇએ.

ધ્યાનમાં રાખોઃ- અહીં માંત્ર સાતમાં ભાવ મુજબ સ્ત્રીના પતિનો સામાન્ય સ્વાભાવ જણાવવામાં આવ્યો છે. કુંડળીના અન્ય ભાવોમાં સ્થિત ગ્રહોની સ્થિતિ મુજબ સ્ત્રીનું વૈવાહિક જીવન અને પતિના સ્વભાવમાં ભિન્નતા થઇ શકે છે. આખી કુંડળીનો અભ્યાસ કરવા પર સટીત જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

રાખજો ધ્યાન…તમારા પ્રેમ અને અંગત સંબંધો ઉપર અસર કરે છે આ બાબતો…!!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
જો તમે…નાડીદોષથી સંતાન વિહોણા હો તો, આ રીતે દોષ દૂર કરી મેળવો સંતાનસુખ…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
આ નાના-નાના 18 કામ, દરેક વ્યક્તિના જીવનના છીનવી લે છે બધા જ સુખો
સેક્સ લાઈફમાં આવેલી નબળાઈ કરો દૂર: જાતીયજીવન જીવંત કરો આ 7 વસ્તુઓનું સેવનથી.
રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s