અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

home

– શું અસર થાય છે જ્યારે પૃથ્વી તત્વ હોય અસંતુલિત
– અગ્નિ તત્વ અને પૃથ્વી તત્વના સંતુલિત થવાથી મળે છે લાભ!

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ઘરનો મધ્યભાગ એટલે કે વચ્ચેનો ભાગ ખુલ્લો હોવો પૃથ્વી તત્વને સંતુલિત બનાવી રાખે છે. વાસ્તુ મુજબ પૃથ્વી તત્વ પંચ તત્વોમાંથી એક તત્વ છે જે ઘરના ખૂણા અને મધ્ય ભાગ સાથે જોડાયેલ હોય છે. પૃથ્વી તત્વનું સંતુલન હોવાથી જવાબદારી ભાર સમાન લાગતી નથી. ઘરમાં રહેનાર બધા સભ્ય સુખ-શાંતિથી સામાન્ય જીવન પસાર કરે છે. ચાલો જાણીએ, પૃથ્વી તત્વનું સંતુલન સુખ-શાંતિ કેવી રીતે વધારે છે….

એક સ્વસ્થ શરીરમાં પાંચ તત્વ જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ સંતુલિન હોય છે. એક સુખ ઘરમાં પણ પંચ તત્વ જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ સંતુલિત હોય છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

પંચતત્વ-ધરમાં નિવાસ સ્થાનનું ક્ષેત્ર-રંગ-આકારઃ-

જળ-ઘરના ઉત્તર ભાગ- વાદળી-તરંગાકાર
વાયુ-ઘરનો પૂર્વ ભાગ- લીલો- લંબચોરસ
અગ્નિ- ઘરનો દક્ષિણ ભાગ- લાલ- ત્રિકોણાકાર
પૃથ્વી- ઘરનો મધ્ય અને ખૂણાનો ભાગ- પીળો- ચોરસ
આકાશ- ઘરનો પશ્ચિમ ભાગ- સફેદ- ગોળ

પૃથ્વી તત્વના સંતુલનનો પ્રભાવઃ-

એક ઘરમાં પૃથ્વી તત્વ ઘરના ખૂણામાં અને વચ્ચે વાસ કરે છે. પૃથ્વી તત્વની અસર ઘરના ખૂણાથી હોવાને કારણે કરિયર અને લગ્ન વ્યવહાર સંબંધ ઘર સાથે જોડાયેલ મુખ્ય મુદ્રાઓ પણ તેનો પ્રભાવ પડે છે.

પૃથ્વી તત્વનો સંબંધ ધૈર્ય અને સ્થાયિત્વ સાથે હોવાને કારણે લગ્ન અને નોકરી વિવાહ સંબંધમાં સ્થિરતા પ્રદાન કરે છે.

પૃથ્વી તત્વ મધ્ય ભાગ સાથે સંબંધિત હોય છે. વાસ્તુ મુજબ ઘરનો મધ્ય ભાગ ખુલ્લો હોવો પૃથ્વી તત્વનું સંતુલિત બનાવી રાખે છે.

TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

પૃથ્વી તત્વના અસંતુલનનો પ્રભાવનઃ-

પૃથ્વી તત્વની અસર સંબંધો પર થવાને કારણે આ સંબંધિઓ સાથે સંબંધ કરાવી શકે છે. કારણ કોઇ પણ હોય શકે છે, પરંતુ સગા-સંબંધિઓમાં મેળ-મિલાપ ઓછો કરાવી દે છે. સ્થિતિઓ એવી બનવા લાગે છે કે વૈવાહિક જીવનના સુખ પણ ઓછા થવા લાગે છે. લગ્ન તૂટવાના અણસાર પણ જોવા મળે છે. બાળકો પણ પોતાના કરિયરમાં ખાસ પ્રગતિ કરી શકતા નથી. કરિયરમાં ઉતાર-ચડાવ બની રહે છે.

ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ

કેવી રીતે કરવું પૃથ્વી તત્વ સંતુલિતઃ-

-ઘરનો વચ્ચેનો ભાગ ખુલ્લો રાખવો. ઘરના મધ્યમાં કોઇ પણ પ્રકારનું નિર્માણ કરાવવું નહીં. સુરક્ષા માટે અહીં લોખંડની જાળી બનાવી શકાય છે.

-મધ્યની જમીન પર પણ તુલસીનો છોડ અથવા કોઇ અન્ય વૃક્ષ કે છોડ ન લગાવવું.

-જો તમે ઘર બનાવી ચુક્યા છો અને આ ઉપાય કરવા મુશ્કેલ છે તો વાસ્તુદોષ નાશક યંત્રને લાવીને ઘરમાં પૂજા સ્થાન પર રાખવું. દરરોજ યંત્ર પૂજા કરવી.

-ધરના પૂજા કક્ષમાં સ્ફટિકનો શ્રીયંત્ર રાખવો.

વાસ્તુદોષનાશક યંત્ર અને સ્ફટિકના શ્રયંત્રને અલગ-અલગ આકારમાં કોઇ પણ પૂજા સામગ્રીની દૂકાનમાં સરળતાથી મળી શકે છે.

ઘરની દક્ષિણ દિશા સન્માન અને સમૃદ્ધિ સાથે જોડાયેલી હોય છે. વાસ્તુ મુજબ એક ઘર પાંચ તત્વ જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશથી બને છે. અગ્નિ તત્વનો વાસ ઘરના દક્ષિણ ભાગમાં થાય છે.

તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.

ઘરમાં અગ્નિ તત્વના અસંતુલન હોવાનો પ્રભાવઃ-

-અગ્નિ તત્વના અસંતુલિત થઇ જવા પર વિના કારણે તમને અપશય મળી શકે છે.
-સમાજમાં તમારી ઓળખાણ અને માન વધારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
-અગ્નિ તત્વનો સંબંધ સુરક્ષા સાથે હોય છે. તેના અસંતુલનથી ચોરી, એક્સિડેન્ટ વગેરે સમસ્યાઓ થવાની સંભાવના વધી શકે છે.
-ઉત્સાહની ઉણપ થવી વ્યક્તિ ભયભીત અને સંકોચી સ્વભાવનો થઇ જાય છે.
-પૈસાની તંગીનો અનુભવ થાય છે. ઘરમાં લગ્ન સંબંધ નક્કી થવામાં મુશ્કેલીઓ આવે છે.
-એસિડિટી, કબજીયાત જેવા પેટ સંબંધી રોગ થઇ શકે છે.

ઘરમાં અગ્નિ તત્વ સંતુલિત અવસ્થામાં હોવાથી મળે છે લાભઃ-

-અગ્નિ તત્વનું સંતુલન સમાજમાં માન સન્માન અને વિશેષ ઓળખ મળે છે.
-આ તત્વના સંતુલિત હોવાથી સારી ઉંઘ આવે છે.
-આ તત્વ શક્તિ, આત્મવિશ્વાસ અને ધન પ્રદાન કરે છે. સુરક્ષા પ્રદાન કરે છે.

કેવી રીતે કરવું અગ્નિ તત્વને સંતુલિતઃ-

અગ્નિ તત્વનો વાસ ઘરની દક્ષિણ દિશા છે. જળનો સ્વભાવ અગ્નિથી બિલકુલ અલગ હોય છે. ઘરના દક્ષિણમાં જળની વ્યવસ્થા ન રાખવી. આગ્નેય કોણ એટલે કે પૂર્વ અને દક્ષિણના ખૂણામાં પણ જળની વ્યવસ્થા ન કરવી. આગ્નેય કોણમાં અગ્નિ સંબંધિત બધા જ ઉપકરણોને રાખી શકાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s