શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!

rajyog

જાતક ભરણ ગ્રંથના રચનાકાર આચાર્ય દુણ્ઢરાજનું કહેવું હતું કે, જે વ્યક્તિના જન્મ સમયે તેની કુંડળીમાં રાજયોગની પરિસ્થિતિઓ બને છે તેના હાથ અને પગની રેખઆઓ બિલકુલ સ્પષ્ટ હોય છે. પુરૂષોના જમણાં હાથ અથવા પગમાં અને સ્ત્રીઓના ડાબા હાથ અથવા પગમાં જો કોઇ પણ પ્રકારનું કોઇ રાજચિહ્ન જોવા મળે છે તો જીવન સુખમય અને સંપત્તીથી ભરપૂર રહે છે.

મંગળથી બનતાં રૂચક યોગમાં જન્મ લેનાર વ્યક્તિ લાંબું શરીર અને નિર્મળ દેખાવ ધરાવનાર હોય છે. આ સિવાય તે ખૂબ જ બળવાન, સાહસી, સુંદર અને પોતાના બધા જ કર્તવ્યોને પૂર્ણ કરવા માટે તત્પર રહે છે. આવા વ્યક્તિઓનો સ્વભાવ ક્રૂર તો હોય છે પરંતુ ગુરૂ અને બ્રાહ્મણો પ્રત્યે તેઓ ઘણાં સોફ્ટ પણ હોય છે.

યુવતીઓની સૂવાની સ્ટાઈલ જોઈ જાણી લ્યો, કેવા પુરુષો છે તેમની પહેલી પસંદ!

સામુદ્રિક શાસ્ત્રની રચના કરનાર મહર્ષિ સમુદ્રના કથન મુજબ, જે વ્યક્તિના પગના તળિયામાં અંકુશ (હાથીને વશમાં રાખવાનું લોઢાનું સાધન), કુંડળ (કાનનું આભૂષણ) અથવા ચક્રનું નિશાન જોવા મળે છે તે એક સારો શાસક બનીને રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે.

જાતક ભરણ ગ્રંથ મુજબ, એવો વ્યક્તિ જેના હાથ અથવા પગમાં હસ્તી (હાથી), માછલી, તળાવ, અંકુશ (હાથીને વશમાં રાખવાનું લોઢાનું સાધન) અથવા વીણા જેવો દેખાવ ધરાવનાર ચિત્ર હોય તો તે વ્યક્તિ ઉત્તમ પુરૂષ અને બધા જ મનુષ્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તમે જીવનમાં ધનિક બનશો કે નહીં? આ રહસ્ય છુપાયું છે તમારી આઈબ્રોમાં!

આ ગ્રંથ મુજબ, જે વ્યક્તિની હથેળીની વચોવચ શક્તિ, તોમર (ભાલાના પ્રકારનું એક પ્રાચીન હથિયાર), બાણ, રથ, ચક્ર અથવા ધ્વજાનું નિશાન જોવા મળે છે, તે વ્યક્તિને શાસન કરવાનો એક મોટો અવસર પ્રાપ્ત થાય છે. આ અવસરનો તે વ્યક્તિ લાભ પણ ઉઠાવે છે.

એવો વ્યક્તિ જેનાં પગમાં પૈડા અથવા ચક્ર સિવાય કમળ અને આસનનું નિશાન હોય છે તેને ભૂમિ-ભવન જેવી સુખ સુવિધાઓ આજીવન પ્રાપ્ત થાય છે. તેના ઘરમાં લક્ષ્મીનો હમેશાં વાસ રહે છે.

ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव

જે વ્યક્તિની હથેળીની વચોવચ તલ હોય છે તે ખૂબ જ ધનવાન અને સામાજિક સ્વરૂપમાં આદરણીય બને છે. આ સિવાય જે લોકોના પગના તળિયા પર તલ અથવા વાહન જેવો દેખાવ ધરાવનાર નિશાન હોય તો તે એક ખુબ જ શ્રેષ્ઠ શાસક કહેવાય છે.

સામુદ્રિક શાસ્ત્ર મુજબ, જે વ્યક્તિની છાતિ પહોળી, નાક લાંબૂ અને નાભિ ઉંડી હોય છે તેની કિસ્મત તેને એક મોટો શાસક બનાવે છે.

જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?

સામુદ્રિક શાસ્ત્રમાં પાંચ પ્રકારના યોગ જણાવવામાં આવ્યાં છે, જે વ્યક્તિની કિસ્મતનું નિર્ધારણ કરે છે. આ યોગમાં જન્મ લેનાર વ્યક્તિ કોઇને કોઇ પ્રદેશનો શાસક જરૂર બને છે. સાથે જ, આ યોગ તે વ્યક્તિના વ્યક્તિત્વને પણ ખૂબ જ સારી પ્રગટ કરે છે.

શુક્રકૃત માલવ્ય નામના મહાપુરૂષ યોગમાં જન્મ લેનાર વ્યક્તિ જેમના હોઠ અને કમર પાતળા હોય, શરીરમાં ચંદ્ર જેવો ચમકદાર દેહ, લાંબું નાક, સફેદ દાંત અને ઘૂટણ સુધી લાંબા હાથ હોય છે તેમની ઉંમર લગભગ 70 વર્ષની હોય છે.

તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

મંગળથી બનનાર રૂચક યોગમાં જન્મ લેનાર વ્યક્તિ લાંબું શરીર અને નિર્મળ દેખાવ ધરાવનાર હોય છે. આ સિવાય તે ખૂબ જ બળવાન, સાહસી, સુંદર અને પોતાના બધા જ કર્તવ્યોને નિભાવવા માટે તત્પર રહે છે. આવા વ્યક્તિઓનો સ્વભાવ ક્રૂર તો હોય છે પરંતુ ગુરૂ અને બ્રાહ્મણોને પ્રત્યે તે લોકો ઘણા સોફ્ટ હોય છે.

જેના જન્મકાળમાં શનિકૃત શશક યોગ આવે છે, એવા વ્યક્તિ સાહસી, વન, પર્વત જેવા રોમાંચક સ્થાનો પર વિચરણ કરનાર હોય છે. આવા વ્યક્તિઓનું કદ મધ્યમ હોય છે અને દેહ કોમળ હોય છે. આવા વ્યક્તિઓ કોઇપણ કામને કરવા માટે સક્ષમ હોય છે. સાથે જ, આવા વ્યક્તિઓમાં માતા પ્રત્યેનો પ્રેમ (માતૃભક્તિ) કૂટ-કૂટીને ભરેલી હોય છે. આ વ્યક્તિઓની બુદ્ધિમતાની સમાન કોઇ અન્ય હોતું નથી.

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!

બૃહસ્પતિ કૃત હંસ યોગમાં જન્મ લેનાર વ્યક્તિ કદમાં ઉંચો હોય છે અને તેમની નાક પણ ઘણી લાંબી હોય છે. આ સિવાય તેમનો અવાજ પણ ઘણો મધુર હોય છે. આ લોકો શારીરિક સંબંધોને જ પોતાનું જીવન સમજે છે અને ક્યારેય તેઓ એક વ્યક્તિથી સંતુષ્ટ રહેતાં નથી.

બુધકૃત ભદ્રયોગમાં જન્મ લેનાર વ્યક્તિ વાઘ સમાન સાહસી અને તેની જેવું જ મુખ ધરાવનાર હોય છે. આવા વ્યક્તિઓની છાતી ઘણો પહોળી અને હાથ ખૂબ જ લાંબા હોય છે. તેમનું શરીર કામુક અને વાળ ખૂબ જ મુલાયમ હોય છે. આવા લોકો સ્વભાવથી ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.

તમે રાતે જે પોઝિશનમાં સૂવો છો, તે જણાવે છે તમારો NATURE અને PERSONALITY

આવા વ્યક્તિ જેમના પગમાં પૈડાના ચક્ર સિવાય કમળ, આસનનું નિશાન હોય છે તે વ્યક્તિને ભૂમિ-ભવન જેવી સુખ-સુવિધાઓ આજીવન પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિઓના ઘરમાં લક્ષ્મીનો હમેશાં વાસ રહે છે.

પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s