દરેકે રાશિ મુજબ વાવવું જોઈએ 1 વૃક્ષ, દૂર થશે ગ્રહદશા મળશે લાભ…!!!

rashi5

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં દરેક સુખ મળે, તેના કાર્યોની સર્વત્ર પ્રસંશા થાય તેને દરેક ક્ષેત્રમાં સફળતા મળે. તેની માટે તે દરેક જતન પણકરે છે. પરંતુ શું તમે જાણો છે કે વૃક્ષ પણ તમારું મિત્ર તમારું મદદગાર થઈ શકે છે. જી હા, આ સાચી વાત છે. હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે વૃક્ષમાં સક્તિઓ વિદ્યમાન હોય છે. જે તેમની પૂજા-સેવા કરનારની મદદ પણ કરે છે.

શાસ્ત્રો પ્રમાણે દરેક વ્યક્તિ એ જીવનમાં વૃક્ષ ચોક્કસ વાવવા જોઈએ. વૃક્ષો વાવવા તથા તેની સેવા કરવાથી તે વૃક્ષોમાં રહેનાર તમામા શુભ શક્તિઓ આપમી મદદગાર બની જાય છે. જ્યોતિષ પ્રમાણે બધી રાશિઓ માટે અલગ-અલગ વૃક્ષ બતાવ્યા છે. આ વૃક્ષોનું વિધિ-વિધાનથી પૂજા કરવાથી કુંડળીના બધા નવ ગ્રહોના દોષ સહજ રીતે દૂર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ તેની વિધિવત પૂજા કરી શકતો ન હોય તો તે દરરોજ માત્ર એક લોટો જળપોતાની રાશિ સાથે સંબંધિત વૃક્ષમાં ચઢાવો. એમ કરવાથી પણ જાતકને સકારાત્ક ફળ પ્રાપ્ત થવા લાગે છે. આ વૃક્ષો-ઝાડ-છોડની સેવા કરવાના શુભ પ્રભાવો વ્યક્તિને સદૈવ નિરોગી, સુખી અને સમૃદ્ધશાળી બનાવે છે. ધ્યાન રાખવું કે જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો જ ઉપયોગ કરવો જોઈએ.

આ ઝાડના લાકડા સાથે સંબંધિત રાશિઓના ગ્રહોની શાંતિ હેતુ હવન કરવાનું પણ શ્રેષ્ઠ રહે છે. આપણા પૂર્વજોએ ઝાડનું રક્ષણ કરવા માટે ઝાડવાઓને જળ ચઢાવવાની પરંપરા બનાવી જેથી ધર્મના કારણે લોકો ઝાડ ઉપર જળ અર્પિત કરી તેની સેવા અને રક્ષણ કરતા રહે. આ ઝાડની પૂજા, તેને જળ અર્પિત કરવાથી આપણી અનેક સમસ્યાઓ તો દૂર થાય જ છે તે આપણી હરિયાળી માટે પણ ફાયદાકારક રહે છે. આથી દરેક મનુષ્યને પોતાની રાશિ પ્રમામે વૃક્ષોની સેવા ચોક્કસ કરવી જોઈએ.

મેષ અને વૃશ્ચિક રાશિઃ-

મેષ આંબળા, ઉમ્બર, કુમલાનું ઝાડ વાવવું જોઈએ અને વૃશ્ચિકના જાતકોને નાગકેસર, સાવર વાવવા જોઈએ. મેષ તથા વૃશ્ચિક રાશિના જાતકોએ ખેરના ઝાડને રોજ એક લોટો જળ અર્પિત કરવું જોઈએ.

વૃષભ અને તુલા રાશિઃ-

વૃષભ જાંબુ, ખેર અને ઉમ્બર અને તુલા અર્જુન, બીલી, નાગકેસર વાવવા જોઈએ. વૃષભ તથા તુલા રાશિના જાતકને ગૂલરના ઝાડને રોજ એક લોટો જળ અર્પિત કરવું જોઈએ.

મિથુન અને કન્યા રાશિઃ-

મિથુન બીલી, કષ્ણગુરૂ, ખેર અને કન્યા રાશિને કન્યા જુહી, પાયરી, બીલી વાવા જોઈએ. મિથુન અને કન્યા રાશિના જાતકોએ અપામાર્ગના ઝાડને રોજ એક લોટો જળ અર્પિત કરવું જોઈએ.

કર્ક રાશિઃ-

કર્ક નાગકેસર, પીપળ, બીલી ઝાડ વવવા જોઈએ. કર્ક રાશિના જાતકોને પલાશના ઝાડને રોજ એક લોટો પાણી ચઢાવવું જોઈએ.

સિંહ રાશિઃ-

સિંહ રાશિના જાતકોને આંકડાના ઝાડને રોજ એક લોટો પાણી ચઢાવવું જોઈએ.

ધન અને મીન રાશિઃ-

ધન નેતર, ફણસ, સાલ અને મીન રાશિના જાતકોને મીન લીમડો, મહુડો,આંબોના ઝાડ વાવવા જોઈએ. ધન અને મીન રાશિના જાતકોને પીપળાના ઝાડને રોજ (રવિવારને છોડીને) એક લોટો જળ ચઢાવવું જોઈએ.

મકર તથા કુંભ રાશિઃ-

મકર રૂઈ, ખીજડો, ફાનસ અને કુંભ કુંભ આંબો, કદમ, ખીજડો વાવવો જોઈએ. મકર તથા કુંભ રાશિના જાતકોને શમીના વૃક્ષ ઉપર નિત્ય એક લોટો જળ અર્પિત કરવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s