તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

fengsui2
ફેંગશુઈ શાસ્ત્ર જળ અને વાયુ પર આધારિત છે. કારણ કે, તેનો અર્થ જ ફેંગ એટલે વાયુ અને શુઈ એટલે જળ થાય છે. ભારતમાં પણ ફેંગશુઈનું ચલણ દિવસેને દિવસે વધતું જઇ રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે તેની સરળ ટિપ્સ. ફેંગશુઇ એટલાં સરળ હોય છે કે, કોઇપણ વ્યક્તિ તેને સરળતાથી કરી શકે છે.

જોકે, ફેંગશુઈ ચીનનું વાસ્તુ શાસ્ત્ર છે. ફેંગશુઈને ચીનની દાર્શનિક જીવનશૈલી પણ કહેવામાં આવી શકે છે, જે તાઓવાદી ધર્મ પર આધારિત છે. જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે તો તમે પણ ફેંગશુઈની સરળ ટિપ્સને અપનાવી શકો છો. બજારમાં ફેંગશુઈ સાથે સંબંધિક મોટાભાગની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે, જેમાંથી થોડી આ પ્રકારે છે.

1. ઘરના પૂર્વોત્તર કોણમાં તળાવ અથવા ફુવારો હોવું શુભ માનવામાં આવે છે. ફેંગશુઈ મુજબ, આ તળાવ કે ફુવારાના પાણીનો બહાર ઘરની અંદર તરફ હોવો જોઇએ, બહારની તરફ બહાવ અશુભ માનવામાં આવે છે.

2. ફેંગશુઈમાં વાંસના છોડ સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જેનાથી પરિવારના સભ્યોને પૂર્ણ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય મળી શકે છે. ઘરની બેઠકમાં જ્યાં ઘરના સભ્યો મોટાભાગે એકત્ર થાય છે, ત્યાં વાંસનો છોડ લગાવવો જોઇએ. છોડને બેઠકની પૂર્વ કોણમાં જ રાખવો જોઇએ.

3. ફેંગશુઈ મુજબ, ઘરની રક્ષા ડ્રેગન કરે છે. આ માટે ઘરમાં ડ્રેગનની મૂર્તિ અથવા ચિત્ર હોવું જરૂરી છે.

4. ફેંગશુઈ મુજબ, ચી ઉર્જા જેને કોસ્મિક બ્રેથ અથવા લાઇફ ફોર્સ એનર્જી પણ કહી શકાય છે, દરેક ઘરમાં મુખ્ય દ્વારથી પ્રવેશ કરે છે. આ માટે ઘરના મુખ્ય દ્રારની આગળ અથવા આસ-પાસ કોઇ સામાન ન હોવો જોઇએ.

5. ઘરને નેગેટિવ એનર્જીથી મુક્ત રાખવા માટે પૂર્વ દિશામાં માટીના એક નાના પાત્ર (વાસણ)માં મીઠું ભરીને રાખવું અને દર ચોવીસ કલાક પછી મીઠું બદલતાં રહેવું.

6. જો ઓફિસમાં કોન્ફ્રેંસ હોલ છે તો ત્યાં ધાતુની સુંદર મૂર્તિ રાખવી સારી માનવામાં આવે છે.

7. ઘરમાં ઝરણાં, નદી વગેરેના ચિત્ર ઉત્તર દિશામાં લગાવવા જોઇએ. ઘરમાં હિંસક તસવીર ક્યારેય ન લગાવવી જોઇએ, આવા ચિત્રથી ઘરમાં નેગેટિવ એનર્જી આવી શકે છે.

8. લવ બર્ડ્સ, મેંડારિન ડક જેવા પક્ષી પ્રેમના પ્રતીક છે, તેમની નાની મૂર્તિઓની જોડ પોતાના બેડરૂમમાં રાખવી. આવું કરવાથી દાંપત્ય જીવન ખુશહાલ રહે છે.

9. ભારતીય બજારોમાં વિન્ડ ચાઇમ (હવાથી ઝુલનાર ઘંટી) ઉપલબ્ધ છે. હવા ચાલવાથી જ્યારે તે ટકરાય છે તો ખૂબ જ મધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે જેનાથી ઘરમાં પોઝીટિવ એનર્જી ફેલાય છે.

10. ફેંગશુઈ મુજબ, ઘરની બહાર કાળો કાચબો, લાલ પક્ષી, સફેદ વાધ અથવા લીલો ડ્રેગન હોય તો ઘરમાં નેગેટિવ એનર્જી પ્રવેશ કરી શકતી નથી. કાળો કાચબો ઉત્તર દિશાનો, લાલ પક્ષી દક્ષિણ દિશાનું, સફેદ વાઘ પશ્ચિમ દિશાનો તથા ડ્રેગન પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે.

11. ઘરમાં ખુશહાલી રહે તેની માટે ત્રણ લીલા છોડ માટીના વાસણોમાં ઘરની અંદરના પૂર્વ કોણમાં રાખવા જોઇએ. ધ્યાન રહે કે, ફેંગશુઈમાં બોનસાઈ અને કેક્ટસને હાનિકારક માનવામાં આવે છે. કારણ કે, બોનસાઈ પ્રગતિમાં બાધક તથા કૈક્ટર હાનિકારક હોય છે. આ માટે ભુલથી પણ તેમને ઘરમા ન રાખવાં જોઇએ.

12. બેડરૂમમાં આ વાતોનું વિશેષ ધ્યાન રાખવું કે, ત્યાં પાણીની તસવીરવાળું ચિત્ર પેંટિંગ હર્ગિઝ ન લગાવવું જોઇએ. તેના સ્થાન પર રોમેન્ટિક કલાકૃતિ જેવા યુગલ પક્ષીની તસવીર લગાવી શકો છો, આવી તસવીર તમારી લાઇફને રોમાન્સથી ભરી દેશે.

13. માછલિઓની જોડને ઘરમાં લટકાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના પ્રભાવથી ઘરમાં ધનલાભ અને નોકરીમાં પ્રમોશન મળે છે.

14. જો ઘર, ઓફિસ, શોરૂમ વગેરેની પૂર્વ દિશામાં લાકડાનું ફર્નીચર અથવા લાકડાથી નિર્મિત વસ્તુઓ જેવી કે, કબાટ, શો પીસ, છોડ અથવા ફ્રેમ જડાયેલી હોય તેવા ચિત્ર લગાવવામાં આવે તો લાભ પ્રાપ્ત થાય છે.

15. તમારા ઘરના દરવાજાના હેન્ડલમાં સિક્કા લટકાવવા જોઇએ. ઘરમાં સંપત્તી જેવું સૌભાગ્ય લાવવા માટે આ સૌથી સારો ઉપાય છે. તમે ત્રણ જુના સિક્કાને લાલ રંગના દોરા અથવા રિબનમાં બાંધીને પોતાના ઘરના હેન્ડલમાં લટકાવી શકો છો. આ સિક્કાઓને ઘરના દરવાજાની અંદરની બાજુ લટકાવવા જોઇએ, બહારની બાજુ ભુલથી પણ ન લટકાવવાં.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s