જાણી લો…તમારી રાશિ માટે કયો રંગ છે શુભ કે અશુભ? કયો રંગ બનાવી શકે છે ધનવાન?

color3

સાત લોક, સાત પ્રકારનાં પાતાળ અને સાત વાર, મેઘધનુષ્યનાં રંગો પણ સાત. શું સમાનતા છે આ સાતનાં આંકમાં? ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામ નું પીતામ્બર પીળુ કેમ? માતા જગદમ્બા અને મહાલક્ષ્મી માતાજીની સાડીનો રંગ લાલ કેમ? સાધુ-સન્યાસી કેમ ભગવા રંગનાં વસ્ત્રો ધારણ કરે છે ?જૈન મુનીઓના વસ્ત્રો ધવલ જેવા સફેદ કેમ?અને વકીલો અને ન્યાયાધીશો શા માટે કાળા રંગનો કોટ જ ધારણ કરે છે ?શા માટે દાકતરો અને હોસ્પીટલોમાં સફેદ અને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવે છે ?

સૌભાગ્યવતી સ્ત્રીઓના માથામાં સીંદુર લાલ કલરનું શા માટે ?યમરાજ અને ભુત,પ્રેતનો રંગ કાળો કેમ? શા માટે શુભ કાર્યોમાં લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે ?અશુભ કાર્યોનું પ્રતિક કાળો રંગ કેમ ?આ બધા પ્રશ્નોનો જવાબ શોધવો મુશ્કેલ છે. આપણા શાસ્ત્રોમાં બારે રાશિનાં જાતકો માટે શુભ રંગ અને અશુભતાનો સંકેત કરવામાં આવ્યો છે. રાશિ અનુસાર જાણો તમારા માટે શુભ અને પ્રસન્નતાનો કારક રંગ કયો છે ? અને કયા રંગથી તમે થઇ શકો બેચેન.

(મેષ રાશિ : અ. લ. ઇ.)

આ રાશિનાં જાતકો માટે લાલ રંગનો, કેસરી અને મરૂન રંગ શુભતાનો કારક બને છે. મેષ રાશિનો સ્વામી મંગળ થાય છે. મંગળનાં મિત્ર ગ્રહોમાં સૂર્ય, ગુરૂ અને શનિ નો સમાવેશ થાય છે. આ રાશિનાં જાતકો મહાત્વાંકાંક્ષી અને પોતાનાં સ્વાર્થ અને પોતાની જરૂરીયાતો વિશે સતત સભાન રહેનાર હોય છે. એમનો સ્વભાવ ગુસ્સાવાળો અને અસહિ‌ષ્ણુ હોય છે. કોઇપણ પ્રકારની મુશ્કેલ સ્થિતિમાં તેઓ સ્વસ્થ રહીને પોતાને યોગ્ય ઉકેલ શોધી શકવાની ક્ષમતા ધરાવે છે. લાલ રંગ એ જુસ્સાનું પ્રતિક છે. લાલ રંગ એ રકતનું પ્રતિનીધીત્વ કરે છે. ચેતના અને ઉર્જા‍નો કારક રંગ લાલ છે. એમનાં સ્વભાવને શાંત કરવા માટે સફેદ અને ચમકીલા આસમાની રંગનો ઉપયોગ પણ એમણે કરવો જોઇએ. હલકો ગુલાબી રંગ એમનાં સૌભાગ્યનું કારક બને છે. એમણે પોતાના બેડરૂમમાં ગુલાબી અથવા આસમાની રંગ લગાવવાથી સારી ઉંઘની અનુભૂતિ કરી શકે છે.

(વૃષભ રાશિ : બ. વ. ઉ.)

આ રાશિનાં જાતકો માટે સફેદ અને હલકો બદામી તથા ચમકીલો સીલ્વર રંગ શુભ માનવામાં આવે છે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર થાય છે. શુક્ર એ સુખનો કારક માનવામાં આવે છે. શયનસુખ અને વભવશાળી જીવનશૈલી માટે જન્મકુંડળીમાં શુક્રનો વિચાર કરવામાં આવે છે. શુક્ર એ સ્વયં એક ચમકતો રંગ ધરાવે છે. હીરા, ઝવેરાત અને આભૂષણો ઉપર શુક્રનું પ્રભુત્વ રહેલું છે. હલ્કા રંગનો ભુરો અને ગ્રે રંગ પણ આ રાશિનાં જાતકો માટે શુભતાનો પર્યાય બનતો જોવા મળે છે.

(મિથુન રાશિ : ક. છ. ઘ.)

આ રાશિનાં જાતકો માટે હલ્કા લીલા અને વરીયાળી રંગ શુભત્વ બક્ષે છે. આ રાશિનાં જાતકો સ્વભાવે ખુશમીજાજ રહી શકતા હોય છે. લીલો રંગ એ કુદરતની હરીયાળીનું પ્રતિક છે. લીલા રંગની ખાસીયત એ છે કે એ રંગ જોનારને તુરત પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. મિથુન રાશિનો અધિપતિ બુધ છે. મિથુન રાશિનાં જાતકો કયારેય ખામોશ રહેતા નથી. સતત વાચાળતા એ એમની પ્રકૃતિ હોય છે. લીલો રંગ એમને શાંત કરે છે. વિચારોની શુદ્ધતા અને ગહેરાઇ આપે છે. મિથુન રાશિનાં જાતકો માટે લીલા ઉપરાંત હલકો પીળો અને સફેદ રંગ પણ શુભત્વ પ્રદાન કરે છે એમ અનુભવે સમજાયું છે.

(કર્ક રાશિ : ડ. હ.)

આ રાશિનાં જાતકો માટે દુધીયો સફેદ રંગ શુભ માનવામાં આવે છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર જેવી શુભ્રતા અને ધવલતા એમનાં સ્વભાવમાં જોવા મળે છે. અત્યંત ચંચળ પ્રકૃતિ ધરાવતા આ રાશિનાં જાતકોએ સફેદ રંગને કાયમ માટે અપનાવવાથી એમની પ્રકૃતિ સ્થિર બને છે. કાળો રંગ એ તમારા માટે અશુભતાનો કારક બનતો હોવાથી કર્ક રાશિનાં જાતકોએ કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. કર્ક રાશિનાં જાતકો માટે લીંબુ પીળો રંગ પણ શુભનો કારક છે.આ રાશિનાં જાતકોએ બુટ પણ કાળા રંગનાં ન વાપરવાની સલાહ છે. તમારી હકારાત્મક ઉર્જા‍ને કાળો રંગ નષ્ટ કરે છે.

(સિંહ રાશિ : મ. ટ.)

આ રાશિનાં જાતકો માટે સફેદ, લાલ, ગુલાબી અને પીળો એમ ચાર રંગો શુભનાં કારક બને છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય બને છે. વહેલી સવારે ઉગતા સૂર્યનાં કિરણો લાલ રંગનું પ્રતિનીધીત્વ કરે છે. મઘ્યાન્હનો સૂર્ય સફેદ પ્રકાશપૂંજથી સભર હોય છે. જયારે આથમતા સૂર્યને જોઇએ તો હલકા પીળા અને ગુલાબી રંગનું મીશ્રણ જોવા મળે છે. પેસ્ટલ શેડ અને કાળા તથા ભુખરા રંગોથી દૂર રહેવાની સલાહ છે. સિંહ રાશિનાં જાતકો આત્મવિશ્વાસથી સભર વ્યકિતત્વનાં માલીક હોય છે. એમનાં માટે લાલ અને ગુલાબી રંગો સૌથી વધુ સારા પરિણામોનાં કારક બનતા જોવા મળે છે. આ જાતકોને રંગોનું મીશ્રણ પસંદ હોતુ નથી.

(કન્યા રાશિ : પ. ઠ. ણ.)

આ રાશિનાં જાતકો માટે હલ્કા લીલા અને વરીયાળી રંગ શુભત્વ બક્ષે છે. આ રાશિનાં જાતકો સ્વભાવે ખુશમીજાજ રહી શકતા હોય છે. લીલો રંગ એ કુદરતની હરીયાળીનું પ્રતિક છે. લીલા રંગની ખાસીયત એ છે કે એ રંગ જોનારને તુરત પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. કન્યા રાશિનો અધિપતિ બુધ છે. કન્યા રાશિનાં જાતકો કયારેય ખામોશ રહેતા નથી. સતત વાચાળતા એ એમની પ્રકૃતિ હોય છે. લીલો રંગ એમને શાંત કરે છે. વિચારોની શુદ્ધતા અને ગહેરાઇ આપે છે. મિથુન રાશિનાં જાતકો માટે લીલા ઉપરાંત હલકો પીળો અને સફેદ રંગ પણ શુભત્વ પ્રદાન કરે છે એમ અનુભવે સમજાયું છે.

(તુલા રાશિ : ર. ત.)

આ રાશિનાં જાતકો માટે સફેદ અને હલકો બદામી તથા ચમકીલો સીલ્વર રંગ શુભ માનવામાં આવે છે. તુલા રાશિનો સ્વામી શુક્ર થાય છે. શુક્ર એ સુખનો કારક માનવામાં આવે છે. શયનસુખ અને વભવશાળી જીવનશૈલી માટે જન્મકુંડળીમાં શુક્રનો વિચાર કરવામાં આવે છે. શુક્ર એ સ્વયં એક ચમકતો રંગ ધરાવે છે. હીરા, ઝવેરાત અને આભૂષણો ઉપર શુક્રનું પ્રભુત્વ રહેલું છે. હલ્કા રંગનો ભુરો અને ગ્રે રંગ પણ આ રાશિનાં જાતકો માટે શુભતાનો પર્યાય બનતો જોવા મળે છે.

(વૃ‌શ્ચિ‌ક રાશિ ન. ય.)

આ રાશિનાં જાતકો માટે લાલ રંગનો, કેસરી અને મરૂન રંગ શુભતાનો કારક બને છે. વૃ‌શ્ચિ‌ક રાશિનો સ્વામી મંગળ થાય છે. મંગળનાં મિત્ર ગ્રહોમાં સૂર્ય, ગુરૂ અને શનિ નો સમાવેશ થાય છે. આ રાશિનાં જાતકો મહાત્વાંકાંક્ષી અને પોતાનાં સ્વાર્થ અને પોતાની જરૂરીયાતો વિશે સતત સભાન રહેનાર હોય છે. એમનો સ્વભાવ ગુસ્સાવાળો અને અસહિ‌ષ્ણુ હોય છે. કોઇપણ પ્રકારની મુશ્કેલ સ્થિતિમાં તેઓ સ્વસ્થ રહીને પોતાને યોગ્ય ઉકેલ શોધી શકવાની ક્ષમતા ધરાવે છે. લાલ રંગ એ જુસ્સાનું પ્રતિક છે. લાલ રંગ એ રકતનું પ્રતિનીધીત્વ કરે છે. ચેતના અને ઉર્જા‍નો કારક રંગ લાલ છે. એમનાં સ્વભાવને શાંત કરવા માટે સફેદ અને ચમકીલા આસમાની રંગનો ઉપયોગ પણ એમણે કરવો જોઇએ. હલકો ગુલાબી રંગ એમનાં સૌભાગ્યનું કારક બને છે. એમણે પોતાના બેડરૂમમાં ગુલાબી અથવા આસમાની રંગ લગાવવાથી સારી ઉંઘની અનુભૂતિ કરી શકે છે.

(ધન રાશિ : ભ. ધ. ફ.)

આ રાશિનાં જાતકો માટે પીળો અને નારંગી તથા હલકો લાલ રંગ શુભતાનો કારક બને છે. ધન રાશિનો સ્વામી ગુરૂ થવાથી આ રાશિનાં જાતકો બહુ મોટા ફલક ઉપર કામ કરવાનું પસંદ કરતા હોય છે. આ રાશિનાં જાતકો માટે પીળો રંગ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. ધન રાશિનાં જાતકો ન્યાયપ્રીય અને તટસ્થતાનાં આગ્રહી હોય છે. પારદર્શીતા એ એમનાં સ્વભાવનો સૌથી વધુ પ્રભાવશાળી ગુણ બને છે. સફેદ રંગનો ઉપયોગ આપની બેચેની અને ઉદાસીનતા દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આ રાશિનાં જાતકોએ ભુરા અને કાળા રંગનો કદાપી ઉપયોગ ન કરવો જોઇએ.

(મકર રાશિ : ખ. જ.)

આ રાશિનાં જાતકો ભુરા અને ગ્રે રંગને સૌથી વધુ પસંદ કરતા હોય છે. આ રાશિનાં જાતકો કયારેક ચેઇન્જ ખાતર લાલ રંગનો ઉપયોગ કરતા પણ નજરે ચડે છે.મકર રાશિનો સ્વામી શનિ થાય છે. શનિ એ કાળા રંગનું પ્રતિક છે. હલકો કાળો, સેફાયર બ્લુ એમને વિશેષ પ્રિય હોય છે. આ રાશિનાં જાતકો બહુધા રંગોનું મિશ્રણ પસંદ કરતા જોવા મળે છે ઉપરાંત તેઓ કયારેક ચિત્ર-વિચિત્ર રંગનો ઉપયોગ પણ આ રાશિનાં જાતકો અકસર કરતા જોવા મળે છે. આ રાશિનાં જાતકોએ સિંદૂરિયા અને પીળા રંગનો ઉપયોગ ન કરવો જોઇએ.

(કુંભ રાશિ : ગ. શ. સ.)

આ રાશિનાં જાતકો આસમાની અને ભુરા તથા ગ્રે રંગને સૌથી વધુ પ્રાધાન્ય આપતા હોય છે. આ રાશિનાં જાતકો કયારેક ચેઇન્જ ખાતર લાલ રંગનો ઉપયોગ કરતા પણ નજરે ચડે છે. કુંભ રાશિનો સ્વામી શનિ થાય છે. શનિ એ કાળા રંગનું પ્રતિક છે. હલકો કાળો, સેફાયર બ્લુ એમને વિશેષ પ્રિય હોય છે. આ રાશિનાં જાતકો બહુધા બ્લેક એન્ડ વ્હાઇટનાં કોમ્બીનેશનને પસંદ કરતા જોવા મળે છે. એ રંગો એમને એવરગ્રીન બનાવે છે. રંગોનું મિશ્રણ તેમને પસંદ હોતુ નથી. તેઓ કયારેક ચિત્ર-વિચિત્ર રંગનો ઉપયોગ પણ આ રાશિનાં જાતકો અકસર કરતા જોવા મળે છે. આ રાશિનાં જાતકોએ સિંદુરીયા અને પીળા રંગનો ઉપયોગ ન કરવો જોઇએ.

(મીન રાશિ : દ. ચ. ઝ. થ.)

આ રાશિનાં જાતકો માટે પીળો અને નારંગી તથા હલકો લાલ રંગ શુભતાનો કારક બને છે. મીન રાશિનો સ્વામી ગુરૂ થવાથી આ રાશિનાં જાતકો બહુ મોટા ફલક ઉપર કામ કરવાનું પસંદ કરતા હોય છે. આ રાશિનાં જાતકો માટે પીળો રંગ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. મીન રાશિનાં જાતકો ન્યાયપ્રીય અને તટસ્થતાનાં આગ્રહી હોય છે. પારદર્શીતા એ એમનાં સ્વભાવનો સૌથી વધુ પ્રભાવશાળી ગુણ બને છે. સફેદ રંગનો ઉપયોગ આપની બેચેની અને ઉદાસીનતા દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આ રાશિનાં જાતકોએ ભુરા અને કાળા રંગનો કદાપી ઉપયોગ ન કરવો જોઇએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s