ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!

tens3

ઘરમાં રહેનાર તમામ વ્યક્તિઓને ઘરની ઊર્જા અને દિશાઓ ચોક્કસ અસર કરે છે. તે ઘરમાં રહેનારાઓને મદદ કરે છે અથવા તો કનડગત પણ કરતી હોય છે. ઘણી વાર એવું જોવા મળે છે કે વ્યક્તિ ઘરે જઈને પણ માનસિક તણાવ, થાક અને અનિદ્રાનો ભોગ બનતી હોય છે, જેના કારણે ઘરમાં વાતાવરણ ડહોળાઈ જાય છે. અનિદ્રા, થાક અને તણાવ માટે ઘરની કેવી સ્થિતિ કે ગોઠવણ એટલે કે વાસ્તુદોષ જવાબદાર હોય છે જાણો તેના 19 કારણો.

1  ઘરનો ઉત્તર અને પૂર્વ ભાગ બંધ હોય તો થાક અને તણાવ થવાની શક્યતાઓ વધી જાય છે.
2  ઘરની એન્ટ્રી વાયવ્યની હશે તો ઘરના મોટાભાગના સભ્યોને અનિદ્રાનો રોગ હશે.
3  પશ્ચિમ દિશામાં રસોડું હશે તો ઘરની સ્ત્રીઓને અનિદ્રા અને સ્ટ્રેસ રહ્યા કરશે.
4  ઇશાન અથવા પૂર્વમાં માળિયું હશે અને તેમાં વજન હશે તો ઘરના મુખ્ય સભ્યોને માનસિક તણાવ રહેશે.
5  ઉત્તર, ઇશાન અને પૂર્વમાં ઓવરહેડ પાણીની ટાંકી ન હોવી જોઈએ. આવું હશે તો માનસિક થાક વધે છે અને પ્રગતિનો માર્ગ પણ બંધ થઈ શકે છે.
6  ઇશાનમાં કટ હશે તો આધાશીશીનો રોગ તથા મગજ અસ્થિર થવાની શક્યતાઓ વધી જાય છે.
7  ઇશાનમાં ને પૂર્વમાં ટોઇલેટ હોવાથી માથું અને ડોક સતત દુખતી રહે છે.
8  ઘરમાં વધારે પડતાં બીમ-પિલર હશે તો સતત સ્ટ્રેસ રહેશે.
9  વાયવ્યમાં એક્સટેન્શન અથવા કટ હશે તો વિચિત્ર સપનાઓ આવે છે અને રાત્રે અચાનક ઝબકીને જાગી જવાની સ્થિતિ પેદા થઈ શકે છે.
10  જો બ્રહ્મસ્થાનમાં વેધ હશે તો માનસિક રીતે મનુષ્યમાં ચીડિયાપણું આવી શકે છે.
11  નૈઋત્યમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હશે તો માનસિક સંતુલન ગુમાવી મનુષ્ય ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળે છે.
12  મુખ્ય દ્વાર કરતાં અંદરના તમામ દરવાજા નાના હોવા જરૂરી છે. સિલિંગની હાઇટ વધારે પડતી ઊંચી હશે તો નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે.
13  સિલિંગમાં ક્યાંય પણ ખાંચાખૂંચી ના હોવી જોઈએ. ઘરની સીડી નીચે જો ટોઇલેટ હશે તો મન અને મગજ ઉગ્ર રહેશે.
14 ઘાટા રંગના પડદા અને ચાદર હોવાથી માનસિક તણાવ ઉદ્ભવે છે.
15 પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હશે તો બે ભાઈઓ સામસામે આત્મઘાતી બની શકે     છે.
16 રસોડું દક્ષિણમાં હશે તો પતિ-પત્ની વચ્ચે સુમેળ ઓછો થતો જશે અને તણાવ વધશે.
17 ઘરના ઇશાનમાં ટોઇલેટ, ગટરલાઇન, સેપ્ટિક ટેન્ક હોવાથી ઘરમાં કોઈ સભ્ય અસ્થિર મગજ કે અન્ય માનસિક બીમારીનો શિકાર બની શકે.
18  પશ્ચિમ અને વાયવ્યમાં જો મોટી બાલ્કની અથવા વરંડો હશે તો મગજમાં આપઘાત કરવાના વિચારો ઉત્પન્ન થવાની શક્યતાઓ રહે છે.
19  અગ્નિ ખૂણામાં રસોડું હોય પણ ઓવરહેડ ટાંકી પૂર્વ અથવા ઇશાનમાં હશે તો મગજ ધૂની બનવાની શક્યતા રહે છે.

ઉપાય

  • નવું મકાન બનાવતી કે રિનોવેશન કરાવતી વખતે વાસ્તુની ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખવું.
  • ઘરનું રિનોવેશન અથવા ફેરફાર ન કરી શકાય તેમ હોય તો ઘરના સભ્યે દક્ષિણમાં માથું અને ઉત્તરમાં પગ      રાખી અચૂક સૂવું.
  • ઉત્તર, ઇશાન અને પૂર્વનાં ટોઇલેટ હોય તો બંધ કરી દેવાં અને વિકલ્પમાં જો બીજું ટોઇલેટ હોય તો તેનો         ઉપયોગ કરવો.
  • ઘરના મોટા દીકરાએ દક્ષિણ દિશામાં સૂવું.
  • ઘરના વડીલોએ નૈઋત્યના રૂમમાં સૂવું જોઈએ. માથું દક્ષિણમાં અને પગ ઉત્તરમાં રાખવા.
  • પલંગ પર અથવા જ્યાં સૂતા હો ત્યાં માથા પર બીમ કે છાજલી ન હોય તેનું ધ્યાન રાખવું.
  • ઘરમાં આછા રંગોનો ઉપયોગ કરવો.
  • જે વ્યક્તિ અનિદ્રા, તનાવ અને સ્ટ્રેસ અનુભવતી હોય તેણે વાયવ્યમાં બેસીને જમવું.
  • ઉત્તર, ઇશાન અને પૂર્વમાં જો રસોડું હોય તો છરી, ચાકુ, કટર એવી કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓ બહાર દેખાવી     ના જોઈએ.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s