જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

couple9

લગ્ન એક એવો સંબંધ છે, જે આ સંબંધમાં જોડાયું છે તે આ સંબંધમાંથી છુટકારો મેળવવા માંગે છે,અને જે જોડાયું નથી તે જોડાવા માટે વ્યાકુળ છે. દરેક યુવક-યુવતિ પોતાના દાંપત્ય જીવનને સુખમય વ્યતિત કરવા માટે વિવિધ પ્રકારના સપનાં પોતાની અંદર સજાવે છે. તમામ પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં પણ સપનાં અધૂરા રહી જાય છે.

ઘણીવાર નાની નાની વાતો મોટી થઇ જાય છે અને લગ્નજીવનમાં તિરાડ આવવા લાગે છે. પતિ, પત્નીથી અને પત્ની પતિથી ખોટું બોલવા લાગે છે, જેથી તેમની નબળાઇઓ ઉજાગર ન થાય. લાંબા ગાળે આ સંબંધમાં પછી કોઇ પ્રામાણિકતા રહેતી નથી. માટે આ સંબંધમાં બન્ને પક્ષે હમેશાં ઇમાનદાર જ રહેવું જોઇએ.

રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!

પરંતુ સવાલ એ છે કે અંતે આમ કેમ થાય છે? ક્યાંક એવું તો નથી કે તમારા બેડરૂમમાં કોઇ વાસ્તુ દોષ હોય. બની શકે છે કે તમારા રૂમમાં વાસ્તુ દોષ હોય, અને તમને ખબર પણ ન હોય. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ એવી વાસ્તુ ટિપ્સ,જેના માધ્યમથી તમે તમારા લગ્નજીવનમાં આનંદની વર્ષા કરી શકો છો. તેના માટે વાસ્તુના આ નિયમોનું પાલન તમારે ચોક્કસ કરવું પડશે.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

સાંજે રૂમમાં કપૂરના આ પ્રયોગથી, પતિ-પત્નીમાં જીવનભર ટકશે રોમાન્સ

કપૂરને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર માનવામાં આવે છે. કપૂર નકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેચી લે છે અને હકારાત્મક વાતાવરણ ઉભું કરે છે. માટે દરરોજ સાંજે બેડરૂમના મુખ્યદ્વાર પર કપૂર સળગાવવું જોઇએ, જેથી રૂમની બધી જ નકારાત્મક ઉર્જા બહાર નિકળી જાય છે. અને રૂમ પવિત્ર અને હકારાત્મક ઉર્જાનું વાતાવરણ ઉભું થાય છે.

સાચી શ્રધ્ધાથી કરજો….તમારી 7-7 પેઢીઓ થઈ જશે સુખી, 12 મહિના કરવું જોઈએ આ 1 કામ…!!!

જ્યારે છોકરી સાસરિયે આવે

કોઇપણ સ્ત્રી લગ્ન પછી પહેલીવાર જ્યારે સાસરિયે આવે છે ત્યારે તે મુખ્યદ્વારથી પોતાના બેડરૂમની તરફ આગળ વધે ત્યારે તે યુવતીએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે ઝડપથી પોતાના બેડરૂમ તરફ આગળ ન વધે. નાસિકાનો જે સ્વર જે રીતે ધીમે-ધીમે ચાલતો હોય છે તેજ રીતે પગ પણ ધીમી ગતિએ આગળ વધારીને બેડરૂમમાં પ્રવેશ કરવો.

બેડરૂમમાં સુંદર આકૃતિઓ લગાવવી

લગ્નજીવનની શરૂઆત કરવા માટે અને તે રોમાન્સને જીવનભર ટકાવી રાખવા માટે યુવકે લગ્ન પહેલાંથી તેના બેડરૂમમાં સુંદર આકૃતિઓ લગાવીને રાખવી જોઇએ. જેમકે, હંસની જોડ, રાધા કૃષ્ણ, નાના બાળકોના ફોટા, કેંડલ્સ, ગુલાબના ફૂલોના ચિત્રો વગેરે જે આકૃતિઓ જે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તેવી આકૃતિઓને રાખવાથી રોમાંસમાં દિવસેને દિવસે વધારો થતો રહે છે.

જાણો..કામ લાગશે…દરેક કાર્યમાં એકધારી સફળતા મેળવવા, રાશિ મુજબ ઘરમાં કરો આ 1 કામ…!!!

લગ્નની શરૂઆત

લગ્નની શરૂઆતનાં પહેલાં દિવસે કપલના બેડરૂમને લાલ રંગથી શણગારો. જેમ કે લાલ રંગની બેડસીટ, લાલ રંગની લાઇટ વગરે. સાથે જ, લાલ રંગના ફળોનું પણ સેવન કરવું જોઇએ. લાલ રંગને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. માટે લગ્નની શરૂઆત જ તેઓ આ રીતે શણગારેલા સુંદર લાલ રંગના બેડરૂમથી કરશે તો તેમનું લગ્નજીવન હમેશાં સુખમય રહેશે અને રોમાન્સ જળવાય રહેશે.

બેડમાં આ જગ્યાએ દર્પણ ન હોવું જોઇએ

વાસ્તુના પ્રમાણે બેડરૂમમાં અનેક સ્થાને દર્પણ રાખવા વર્જિત માનવામાં આવે છે જો દર્પણનું સ્થાન ખોટી જગ્યાએ હોય તો લગ્નજીવનમાં ખલેલ આવી શકે છે. માટે બેડની સામે અથવા પાછળ દર્પણ ન હોવું જોઇએ. જો જગ્યાના અભાવે દર્પણ રાખવું જરૂરી છે તો તેને કપડાંથી ઢાંકીને રાખવું જોઇએ. બેડરૂમમાં દર્પણ ખોટી જગ્યાએ હોય તો સંબંધોમાં નેગેટિવ ઉર્જાનો પ્રભાવ પડી શકે છે.

જો તમે…નાડીદોષથી સંતાન વિહોણા હો તો, આ રીતે દોષ દૂર કરી મેળવો સંતાનસુખ…!!!

બેડરૂમાં છોડ ન રાખવા

વાસ્તુશાસ્ત્રમાં ઘણા છોડને ખૂબ જ કારગર માનવામાં આવે છે. પરંતુ આ છોડને ઘરમાં વાસ્તુના હિસાબે જો સ્થાપિત કરવામાં આવે તો જ તેની અસર થાય છે. પરંતુ આ છોડને ક્યારેય બેડરૂમમાં આવા કોઇપણ પ્રકારના છોડ રાખવા ન જોઇએ. તથા દરરોજ પાણીમાં મીઠું નાખીને પોતું કરવું જોઇએ મીઠાના ઉપાયને વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ કાગરગ માનવામાં આવે છે.

પાણી સંબંધી વસ્તુઓ દૂર રાખવી

વાસ્તુશાસ્ત્રમાં બહું ઓછી એવી વસ્તુઓ છે જેને તમે બેડરૂમમાં રાખી શકો છો. જો ભુલથી પણ ખોટી વસ્તુ બેડરૂમમાં રાખવામાં આવે તો દાંપત્ય જીવનમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે છે. માટે બેડરૂમમાં પાણી સંબંધી વસ્તુઓન રાખવી જોઇએ. જેમ કે, પાણીનો પ્યાલો, માછલીઘર બેડરૂમમાં ક્યારેય રાખશો નહી.

જીવન આખુ સુખ-સમૃદ્ધિ સાથે સુખી રહેવું હોય તો કરો રાશિ પ્રમાણે ઉપાય…!!

ફક્ત એક જ બેડનો ઉપયોગ કરવો

લગ્ન પછી પતિ-પત્ન માટે તેમની બધી જ વસ્તુઓ તેઓ એકબીજા સાથે શેયર કરતા હોય છે. તેઓની વચ્ચે ક્યારેય કોઇ વસ્તુ પર્સનલ હોતી નથી. અને ખાસ કરીને બેડરૂમના બેડની વાત આવે તો બેડ પર ફક્ત એક જ ગાદલાંનો ઉપયોગ થવો જોઇએ. બે ગાદલાંનો ઉપયોગ પરણિત કપલના ભવિષ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
તમારા પ્રેમી કે જીવનસાથી ગમે તે રાશિના હોય, જાણી લો જોડી જામે છે કે નહીં!

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s