તમે જીવનમાં ધનિક બનશો કે નહીં? આ રહસ્ય છુપાયું છે તમારી આઈબ્રોમાં!

eyebrow

જે લોકોની ભમર ઘટાદાર અને પહોળી હોય પણ પરસ્પર મળતી ન હોય તો તે વ્યક્તિ વધારે અમીર હોઈ શકે છે. આ સંબંધ ધ્યાન રાખવા યોગ્ય વાત છે કે ફેશનના આ સમયમાં મેકઅપ ટિપ્સથી ભ્રમરની બનાવટ બદલી શકાય છે. આથી જે પ્રાકૃતિક ભમર છે તેના પર જ આ ભવિષ્યવાણી લાગુ પડે છે.

જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને જોઈએ છે કે મળીએ છીએ તો તરત જ આપણા મનમાં તેના માટે કેટલાક વિચાર જરૂર આવવા લાગે છે. મોટાભાગના લોકોનું ધ્યાન સૌથી પહેલાં ચહેરા પર જ જાય છે.

એવામાં સામે આવનાર વ્યક્તિથી નજર મેળવવાથી આંખો પર ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે. આ સમયે આંખોની ઉપરની નેણની પણ કેટલીક પ્રતિક્રિયા હોય છે. જ્યોતિષ અનુસાર આ ભમરનો આધાર પણ વ્યક્તિના સ્વભાવ અને આદતો અનુસાર કરી શકાય છે.

– જ્યોતિષની લાલ કિતાબ અનુસાર જો કોઈ વ્યક્તિની બન્ને ભમર સુંદર, બારિક છે તો સમજવું જોઈએ કે તે આર્થિક રૂપથી સક્ષમ છે અને તેને પૈસાની કોઈ કમી નથી. આવા લોકો સુંદર વિચારો વાળા હોય છે.

– જે વ્યક્તિની બન્ને ભમર પહોળી તથા ખૂબ વાળ વાળી હોય અને પરસ્પર મળેલી હોય તો તે લોકોથી સાવધાન રહેવું જોઈએ.

– જો કોઈ વ્યક્તિની ભમરના વાળ રૂક્ષ, કડક જોવા મળે છે તો જરૂર તે વ્યક્તિ નિર્ધન કે ગરીબ હોઈ શકે છે. સાથે જ તેનો સ્વભાવ પણ સખત હોય છે.

– જે વ્યક્તિના નેણ આડા અવળા હોય તો તેને જીવનમાં સંઘર્ષ રહે છે.

– નેણમાં વાળ ઓછા હોય તે વ્યક્તિને સુખ મળે છે પણ જીવનના કોઈ એક ઉમરના ગાળામાં જ.

– જે વ્યક્તિની બન્ને નેણનો આકાર અલગ અલગ હોય તો તે વ્યક્તિનું ચરિત્ર બેધારું હોય છે, તે નિર્ણયો લેવામાં પણ સક્ષમ હોતા નથી.

– જુના સમયમાં મોટાભાગના રાજા-મહારાજાઓની ભમર પહોળી અને વાળવાળી હોય છે અને બન્ને ભમર અલગ અલગ જોવા મળે છે. તે વ્યક્તિ રાજા-મહારાજા જેવું ધન ભોગવી શકે છે.

જે લોકોની ભમર ઘટાદાર અને પહોળી હોય પણ પરસ્પર મળતી ન હોય તો તે વ્યક્તિ વધારે અમીર હોઈ શકે છે. આ સંબંધમાં ધ્યાન રાખવા યોગ્ય વાત છે કે ફેશનના આ દૌરમાં મેકઅપ ટિપ્સથી ભમરની બનાવટ બદલી શકાયછે. આથી જે પ્રકૃતિક ભમર છે તેના પર જ આ ભવિષ્યવાણી લાગુ પડે છે.

– શારીરિક અંગોની બનાવટના આધાર પર ભવિષ્યવાણી કરવા માટે પૂરા શરીરનું અધ્યયન કરવાથી સટીક ભવિષ્યવાણી કરવામાં આવે છે. શરીરના અન્ય અંગ સંબંધી લેખ પહેલા આપતા રહ્યા છીએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s