કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

aakado1

શિવજીની પૂજામાં આંકડાના ફૂલનનું વિશેષ મહત્વ છે. આંકડો એક ઝેરી છોડ છે. શાસ્ત્રોમાં આ છોડના કેટલાય મહત્વ બતાવવામાં આવ્યા છે. આંકડાનો છોડ એવો છે, જેમાં આપણે કેટલાય ધાર્મિક લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણાં ઘર અથવા ઘરની આજુબાજુ આ છોડ હોય તો આ ખૂબ જ ફાયદેમંદ માનવામાં વે છે. આ છોડને આંક, અકૌઆ પણ કહેવામાં આવે છે. સામાન્યપણે આ છોડ જંગલોમાં સરળતાથી ઉત્પન્ન થઈ જાય છે. આજકાલ શહેરી ક્ષેત્રોમાં પણ આ સરળતાથી દેખાઈ દેવા લાગ્યા છે. જ્યાં ખાલી જગ્યા હોય છે ત્યાં આંકડાના છોડ ઉત્પન્ન થઈ જાય છે. અહીં આપણે જાણીશું આંકડાના 3 ઉપાય વિશે, જેની એવી માન્યતા છે કે તેનાથી ખરાબ સમય પણ દૂર થઈ જાય છે.

પહેલો ઉપાય

આંકડાના છોડની જડનો એક નાનકડો ટૂકડો ગળામાં બાંધીને તાવીજની જેમ ધારણ કરવું જોઈએ. તાવીજ માટે કાળા દોરાનો ઉપયોગ કરવો. માર્કેટમાં કેટલાય પ્રકારની તાવીજ સરળતાથી મળી જાય છે. તાવીજમાં આંકડાની જડને નાખી ધારણ કરવું જોઈએ. ધારણ કરતા પહેલા જડનું વિધિવત પૂજન કરુવં જોઈએ.

આ છોડની જડમાં ગણેશજીની આકૃતિ નિર્મિત થઈ જાય છે, જેને શ્વેતાર્ક ગણેશ કહેવામાં આવે છે. તેથી જડનું પૂજન કરતા સમયે ગણેશનું ધ્યાન કરવું જોઈએ. આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દ્વારા આપણાં શરીરની રક્ષા થાય છે.

બીજો ઉપાય

જો કોઈ વ્યક્તિ કોઈ બીમારીને લીધે પરેશાન હોય તો તે રવિ પુષ્ય નક્ષત્રના દિવસે આંકડા તથા અરણ્ડ (એક છોડ)ની જડ આમંત્રણ આપી તોડી શકે છે. જડ તોડતા પહેલા આમંત્રણ આપો કે તમે અમારી સાથે ચાલો. તેના પછી ઘર પર આ જડોને ગંગાજળ સાથે ધોવો અને સિંદૂર વગેરેથી પૂજન સામગ્રી અર્પિત કરી પૂજન કરવું. પૂજન દરમિયાન શ્રીગણેશાય નમઃ મંત્રના જાપ 108 વખત કરવા.

પૂજન થઈ ગયા પછી બીમાર વ્યક્તિના ઉપરથી આ જડને સાત વખત માથાથી પગ સુધી વારી લો. તેના પછી સાંજના સમયે આ જડને કોઈ સુમસામ સ્થાન પર જઈ જમીનમાં દાટી દો. આ ઉપાયની સાથે જ દવાઓનું સેવન ચાલુ રાખવું. ડોક્ટર્સ દ્વારા બતાવેલી વાતોનું પણ ધ્યાન રાખવું. આ ઉપાય દ્વારા રોગીને લાભ મળી શકે છે.

ત્રીજો ઉપાય

શાસ્ત્રો મુજબ આંકડાના ફૂલને શિવલિંગ પર ચડાવવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે દરરોજ શિવલિંગ પર આંકડાના ફૂલ શિવલિંગ પર અર્પિત કરી પૂજન કરવું.

આંકડાના છોડ મુખ્યદ્વાર પર અથવા ઘરની સામે હોય તો શુભ માનવામાં આવે છે. તેના ફૂલ સામાન્યપણે સફેદ રંગના હોય છે. વિદ્વાનોના જણાવ્યાં મુજબ અમુક જૂના આંકડાની જડમાં ગણેશની પ્રતિતૃતિ નિર્મિત થઈ જાય છે જે સાધકને ચમત્કારી લાભ પ્રદાન કરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s