જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?

eye26

એવું મોટાભાગે કહેવામાં આવે છે કે, વ્યક્તિની આંખ તેની આત્માનો અરીસો છે, બે લોકોની આંખનો કલર એક જેવો ક્યારેય જોવા મળતો નથી. કોઇ વ્યક્તિની આંખમાં જોઇને તમે તે વ્યક્તિના મૂડ અને ઇમોશન્સને જાણી શકો છો. વ્યક્તિની ગર્મજોશી, દેખભાળ, પ્રેમ, નિરાશા અને ઘૃણા જેવી ભાવનાઓ તેની આંખ પરથી જાણી શકાય છે. આ સિવાય વ્યક્તિની આંખ શું કહે છે?

કોઇપણ જગ્યાએ જાય છે ત્યાં તેનું વ્યક્તિત્વ લઇને જાય છે. આંખ જ એક એવું અંગ છે જે વિપરીત સેક્સના લોકોને એકબીજા પ્રત્યે આકર્ષિત કરે છે. આ આંખ જ આપણને ભીડથી અલગ કરે છે. વ્યક્તિની આંખનો કલર તેને અન્ય કરતાં જુદો પાડે છે. સાથે જ, એક નવી ઓળખાણ પ્રદાન કરે છે. તેનાથી કોઇ ફરક નથી પડતો કે તમે કયા દેશ અથવા કઇ જાતીના સમૂહ સાથે સંબંધ રાખો છો. પરંતુ તેની વિશેષતાઓ સમાન રહેશે અને ઘણુ બધું કહી જશે.

eye27

કથ્થઇ આંખઃ-

અન્ય આંખના કલર્સ સિવાય આ સૌથી સામાન્ય રૂપથી મળી આવતો કલર છે વાદળી આંખવાળા લોકો સારો સ્વભાવ ધરાવનાર અને સ્નેહી હોય છે. આવા લોકો આકર્ષિત કરનાર, જમીન સાથે જોડાયેલા અને ઘરની બહાર ખૂબ જ આનંદ ઉઠાવનાર હોય છે. આવી આંખ ધરાવનાર વ્યક્તિ દ્રઢ નિશ્ચઇ હોય છે. આ લોકો ધનની ચિંતા ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે અને વધું પ્રમાણમાં મિત્રો બનાવવામાં વિશ્વાસ રાખનાર હોય છે.

ગ્રે આંખઃ-

આવી આંખ ધરાવનાર વ્યક્તિ શાંત, બુદ્ધિમાન અને સંગઠિત વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. આવા લોકો પોતાનામાં જ ખોવાયેલા રહેતા હોય છે પરંતુ જે પ્રામાણિક હોય છે તે સાદી વિચારધારા ધરાવનાર હોય છે. આ કલરની આખ ધરાવનાર લોકો અંદરથી સ્ટ્રોંગ અને તર્કસંગત વિચારો ધરાવનાર હોય છે અને કુશળ નેતૃત્વ કરી શકે તેવા હોય છે.

eye28

કાળી આંખઃ-

એવું માનવામાં આવે છે કે, કાળી આંખ ધરાવનાર લોકો દુર્લભ હોય છે. આવી આંખ ધરાવનાર લોકો રહસ્ય રાખનાર અને ભાવુક હોય છે. આવા લોકો પર જલ્દી વિશ્વાસ કરી શકાય તેવા પ્રામાણિક હોતા નથી પરંતુ આ લોકો યારોના યાર હોય છે. થોડા ધૈર્યહીન હોય છે પરંતુ આ લોકોમાં આશાઓ ખૂબ જ હોય છે.

ગ્રીન આંખઃ-

આ આંખનો સૌથી વધારે પસંદ થતો રંગ છે. આવી આંખ ધરાવનાર લોકો બુદ્ધિમાન અને સ્વ સંચાલિત હોય છે. સંબંધોમાં આ લોકો થોડા ભાવુક હોય છે. મિત્ર સ્વરૂપે આ લોકો મજાકિયા હોય છે અને હસી-હસીને સામેવાળી વ્યક્તિનું પેટ દુખાડે તેવો સ્વભાવ ધરાવે છે. આ લોકો જીવનને જિંદાદિલીથી જીવવું પસંદ કરે છે પરંતુ થોડી ઇર્ષા પણ આ લોકોમાં જોવા મળે છે.

eye29

વાદળી આંખઃ-

આ વાતમાં કોઇ શંકા જ નથી કે આંખનો આ કલર લોકોમાં ખૂબ જ પ્રિય છે. બ્લૂ આંખવાળા લોકો સુંદર, દયાળુ અને સ્માર્ટ હોય છે. આ લોકો પોતાની અન્ચને પરખવાની કળા માટે જાણીતા માનવામાં આવે છે. સાથે જ, આ લોકો જરૂર પડવા પર મદદ માટે તૈયાર પણ રહે છે. આ લોકો એટલા મનભાવન હોય છે કે લોકો તેમના પ્રત્યે આકર્ષણ અને મિત્રતા ભર્યું અનુભવે છે.

હેઝલ આંખ(હળવી ભૂરી)-

હેઝલ આંખ ધરાવનાર લોકો રહસ્યમયી અને સ્વતંત્ર વિચારધારા ધરાવનાર હોય છે. આ લોકો શિષ્ટ, દયાળું, મૃદુભાષી, આનંદી અને અનેક ચરિત્ર વિશેષતાઓ ધરાવનાર હોય છે. આ લોકો પોતાનામાં જ વધુ ખોવાયેલા રહે છે. આવી આંખ ધરાવનાર લોકોની સાથે રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s