ખાવાનું ના બગાડો: દેશમાં 19.4 કરોડ લાચાર લોકો આજે પણ ભૂખ્યા સુવે છે…!!

bhukh1

– વિશ્વભરમાં આ સંખ્યા 2014-15માં ઘટીને 79.5 કરોડ થઈ ગઈ છે

– ચીનમાં 1990-92માં 28.9 કરોડ હતી, જે 2014-15માં ઘટીને 13.38 કરોડ થઈ ગઈ છે

સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં સૌથી વધારે 19.4 કરોડ લોકો ભારતમાં ભૂખમરાનો શિકાર છે. આ સંખ્યા ચીન કરતા વધારે છે.

સંયુક્ત રાષ્ટ્રનાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન(AFO)એ પોતાના રિપોર્ટ ‘ધ સ્ટેટ ઈનસિક્યોરિટી ઈન ધ વર્લ્ડ 2015’માં આ વાત કહી છે. તેના પ્રમાણે વિશ્વભરમાં આ સંખ્યા 2014-15માં ઘટીને 79.5 કરોડ થઈ ગઈ હતી જે 1990-92માં એક અબજ હતી.

જો કે ભારતમાં પણ 1990 તથા 2015 દરમ્યાન ભૂખ્યા રહેતા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 1990-92માં આ સંખ્યા 21.01 કરોડ હતી, જે 2014-15માં ઘટીને 19.46 કરોડ થઈ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતે પોતાની જનસંખ્યામાં ભોજનથી વંચિત રહેતા લોકની સંખ્યા ઘટાડવા માટે મહત્વના પ્રયાસો કર્યા છે, પરંતુ એએફઓ અનુસાર હજુ પણ ત્યા 19.4 કરોડ લોકો ભૂખ્યા સુવે છે. ભારતમાં અનેક સામાજિક કાર્યક્રમ ભૂખ અને ગરીબી વિરુદ્ધ લડતા રહેશે, એવી આશા છે.’

જો કે આ યાદીમાં ચીનમાં ભૂખ્યા ઉંઘતા લોકોની સંખ્યામાં મોટાપ્રમાણમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. ચીનમાં આ સંખ્યા 1990-92માં 28.9 કરોડ હતી, જે 2014-15માં ઘટીને 13.38 કરોડ થઈ ગઈ છે.

રિપોર્ટ પ્રમાણે, AFOની આગેવાનીનાં દાયરામાં આવતા 129 દેશોમાંથી 72 દેશોએ ગરીબી નાબૂદી વિશે મિલેનિયમ વિકાસ લક્ષ્યોને હાંસલ કરી લીધા છે.

સાભાર: ગુજરાત સમાચાર 


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s