રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

gf

આજકાલ ગર્લફ્રેન્ડ હોવી અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું તે ખૂબ જ સામાન્ય બાબત છે. આવા સમયમાં પણ ઘણા યુવકો છે જે પોતાની ગર્લફ્રેન્ડ શોધી શકતાં નથી અને દરરોજ એકબીજાની ગર્લફ્રેન્ડને જોઇને ઇર્ષ્યા કરે છે સાથે જ, આ દરેક છોકરીને જોઇને વિચારે છે કે, કાશ આ છોકરી મારી ગર્લફ્રેન્ડ બની જાય. શું તમે પણ યુવતી શોધવાની કોશિશમાં થાકી ગયા છો? તો જાણો જ્યોતિષ મુજબ કઇ રાશિની યુવતીનું હ્રદય જીતવું સરળ હોય છે.

મેષઃ-

મેષ રાશિની યુવતીઓ રૂઆબ ધરાવનાર હોય છે. આ રાશિની યુવતીઓને પોતાના પાર્ટનર પર રૂઆબ દર્શાવવો ખૂબ જ પસંદ હોય છે. આ યુવતીઓને એવા યુવક સહેજ પણ પસંદ નથી આવતા જે તેમની દરેક વાત પર હા કરે. આ રાશિની યુવતીઓ પાસે પોતાની વાતને મનાવવી એ યુવકને આવડવું જોઇએ. આ રાશિની યુવતીઓને ઇપ્રેંસ કરવી થોડી ટ્રિકી હોય છે.

વૃષભઃ-

વૃષભ રાશિની મોટાભાગની યુવતીઓ સુંદર હોય છે. આ રાશિની યુવતીઓ સાથે વાત કરવી અને તેમની સાથે સમય પસાર કરવો તે એક સારો એક્સપીરિયન્સ હોય છે. પરંતુ ઘણીવાર અનેક વિચારોને સમજવા થોડા મુશ્કેલ બને છે. આવી યુવતીઓને પોતાના પ્રેમમાં પાડવી થોડું કોમ્પ્લીકેટેડ બને છે.

મિથુનઃ-

મિથુન રાશિની યુવતીઓ જિન્દાદિલી હોય છે. આ રાશિની યુવતીઓની વાત કરવાની રીત ખૂબ જ વ્યવસ્થિત હોય છે. આ યુવતીઓ પોતાના મિત્ર સર્કલમાં ખૂબ જ ચહેતી હોય છે. જો તમે મિથીન રાશિની યુવતીઓને પસંદ કરો છો અને તેમને પોતાની તરફ આકર્ષિત કરવા માંગો છો તો તમારે ખૂબ જ વ્યવસ્થિત બનવું પડશે.

કર્કઃ-

આ રાશિની યુવતીઓને બધાની સાથે મિક્સ થવું ઓછું પસંદ હોય છે. કર્ક રાશિની યુવતીઓ હમેશાં પોતાના અનુમાન લગાવતી રહેતી હોય છે. જો તમારી પસંદ કોઇ કર્ક રાશિની યુવતી છે તો તમારે સાવધાની સાથે કામ કરવું પડશે.

સિંહઃ-

સિંહ રાશિની યુવતીઓને હમેશાં અન્ય પર હાવી રહેવું જ પસંદ હોય છે. આ રાશિની સ્ત્રીઓનો સ્વભાવ ઘણીવાર સમજની બહાર હોય છે. આવી સ્ત્રીઓ દરેક જગ્યાએ પોતાની એક અલગ ઓળખાણ બનાવી લે છે અને બધાની નજરોમાં જ રહેતી હોય છે. સિંહ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવું સરળ નથી પરંતુ જો સિંહ રાશિની યુવતી તમારા પ્રેમમાં છે તો તે હમેશાં ડિમાન્ડિંગ રહેશે.

કન્યાઃ-

કન્યા રાશિની યુવતીઓ સિદ્ધાંતવાદી હોય છે. આ રાશિની યુવતીઓ ખૂબ જ ઘરેલું હોય છે, આ યુવતીઓ સાથે મિત્રતા કરવી પણ સરળ હોતી નથી. સાથે જ, આ સ્ત્રીઓને જાણવામાં પણ સમય લાગે છે.

તુલાઃ-

તુલા રાશિની યુવતીઓમાં બધી જ ક્વોલિટીઝથી ભરપૂર હોય છે. જ્યોતિષ મુજબ આ રાશિની યુવતીઓને એક આઇડિયલ લવરની શોધ હોય છે. આ રાશિની સ્ત્રીઓને પોતાના વખાણ સાંભળવા ખૂબ જ પસંદ હોય છે. આ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવા માટે સામેવાળા પક્ષે સમજદાર થવું પડે છે.

વૃશ્ચિકઃ-

વૃશ્ચિક રાશિની યુવતીઓ વધારે સુંદર હોતી નથી પરંતુ આ રાશિની યુવતીઓ ભાવુક હોય છે. જો તમે કોઇ વૃશ્ચિક રાશિની યુવતીને પસંદ કરો છો તો આ યુવતીઓને ક્યારેય ઇગ્નોર કરવી નહીં.

ધનઃ-

ધન રાશિની યુવતીઓને ફરવું ખૂબ જ વધારે પસંદ હોય છે. આ રાશિની યુવતીઓને એડવેન્ચર પસંદ હોય છે અને બોરિંગ લોકોથી તેઓ દૂર રહેવાનું પસંદ કરે છે. ધન રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવા માટે તમારે તમારા ખિસ્સામાં સારા એવા પૈસા રાખવા પડે તેવી જરૂરિયાત છે.

મકરઃ-

મકર રાશિની યુવતીઓ ખૂબ જ સ્વાભિમાની હોય છે. આ રાશિની યુવતીઓને પોતાનું કામ કરવું ખૂબ જ પસંદ હોય છે. મકર રાશિની યુવતીઓ મોટાભાગે શાંત સ્વભાવની હોય છે પરંતુ પ્રેમના ચક્કરોમાં ખૂબ જ ઓછી પડે છે. આ રાશિની યુવતીઓ કોઇપણ પ્રેમ સંબંધમાં પડતા પહેલાં છોકરા વિશે અને પોતાની વિશે ખૂબ જ વિચાર કરે છે.

કુંભઃ-

કુંભ રાશિની યુવતીઓ સમજદાર અને વ્યવસ્થિત હોય છે. જો તમે થોડા પણ સમજદાર અને વ્યવસ્થિત છો તો કુંભ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવું તમારી માટે ખૂબ જ સરળ રહેશે.

મીનઃ-

મીન રાશિની યુવતીઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને જલ્દી પ્રેમમાં પડી જાય છે. આ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવી એટલું મુશ્કેલ કાર્ય હોતું નથી. મીન રાશિની યુવતીઓને સપનાની દુનિયા જેવો પ્રેમ પસંદ હોય છે અને યુવકો માટે આ પ્રકારનો પ્રેમ કોઇ મોટી વાત નથી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s