ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા

vastu14

આજકાલ મોટાભાગે ઘર વાસ્તુ અને ફેંગશુઈ (ચીનનું વાસ્તુશાસ્ત્ર)ના સિદ્ધાંતોના આધાર પર બની રહ્યા છે. વાસ્તુ અને ફેંગશુઈ સંપૂર્ણ રીતે હકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંતોપર જ કામ કરે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં હકારાત્મક વાતાવરણ અને હકારાત્મક વસ્તુઓ રહેશે, તો ચોક્કસપણે જ આપણાં કામમાં પણ સફળતા પ્રાપ્ત થશે અને ઘન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મળશે. વાસ્તુમાં 8 દિશાઓ બતાવવામાં આવી છે. આ આઠેય દિશાઓનું મહત્વ જુદું-જુદું છે અને દરેક દિશાઓ માટે જુદાં-જુદાં નિયમો છે. જો ઘરમાં કોઈ દિશામાં કોઈ વસ્તુ રાખી હોય તો તેની સીધી અસર ત્યાં રહેવાવાળા લોકો ઉપર પડે છે. જાણો ઘરની કઈ દિશાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ…

ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)

આ દિશા દેવીય શક્તિઓ માટે શ્રેષ્ઠ હોય છે. આ દિશાનું પ્રતિનિધિત્વ સ્વયં દૈવીય શક્તિઓ જ કરે છે. એટલે આ દિશામાં મંદિર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશા કાયમ સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ. આ દિશામાં મંદિરની સાથે પાણીથી જોડાયેલી વસ્તુઓ પણ રાખી શકાય છે. જો કોઈ સ્ત્રી અપરિણીત હોય તો તેને આ દિશામાં સૂવું ન જોઈએ. આ દિશામાં કોઈ અપરિણીત સ્ત્રી સૂવે છે તો તેના લગ્ન મોડાં થાય છે અથવા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરની આ દિશામાં બાથરૂમ અથવા ટોયલેટ ન હોવું જોઈએ. સાથે જ અહીં ભારી વસ્તુઓ પણ ન રાખવી.

દક્ષિણ-પૂર્વ દિશા (ઈશાન કોણ)

આ દિશાનું પ્રતિનિધિત્વ અગ્નિ કરે છે. એટલે આ દિશામાં વિશેષ ઉર્જા રહે છે. આ સ્થાન પર રસોડ઼ું હોવું સૌથી સારું માનવામાં આવે છે. અહીં વિદ્યુતના ઉપકરણો પણ રાખી શકાય છે. અગ્નિ સ્થાન હોવાને લીધે અહીં પાણી સાથે જોડાયેલી વસ્તુઓ ન રાખવી જોઈએ. આગ્નેય કોણમાં ભોજન પણ ન રાખવું જોઈએ એટલે કે આ સ્થાન પર ડાયનિંગ હોલ બનાવવું અશુભ હોય છે.

દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય કોણ)

આ સ્થઆનનું પ્રતિનિધિત્વ પૃથ્વી તત્વ કરે છે એટલે અહીં પ્લાન્ટ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્લાન્ટ્સમાં એવી શક્તિ હોય છે કે તે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરી શકે છે. આ સ્થાન પર પ્લાન્ટ્સ રાખશો તો તમારા ઘરની પવિત્રતા અને હકારાત્મકતા બની રહે છે.
દિશામાં મુખ્ય બેડરૂમ શુભ ફળ આપે છે. આ સિવાય અહીં સ્ટોર રૂમ પણ બનાવી શકો છો. નૈઋત્ય કોણમાં ભારી વસ્તુઓ રાખી શકાય છે. અહીં કાર પાર્કિંગ માટે પાર્કિંગ એરિયા પણ બનાવી શકાય છે. આ વાતોને ધ્યાનમાં રાખશો તો તમારા ઘરમાં ઉર્જાનું સંતુલન બન્યું રહેશે.

દક્ષિણ-પૂર્વ દિશા (ઈશાન કોણ)

આ દિશાનું પ્રતિનિધિત્વ અગ્નિ કરે છે. એટલે આ દિશામાં વિશેષ ઉર્જા રહે છે. આ સ્થાન પર રસોડ઼ું હોવું સૌથી સારું માનવામાં આવે છે. અહીં વિદ્યુતના ઉપકરણો પણ રાખી શકાય છે. અગ્નિ સ્થાન હોવાને લીધે અહીં પાણી સાથે જોડાયેલી વસ્તુઓ ન રાખવી જોઈએ. આગ્નેય કોણમાં ભોજન પણ ન રાખવું જોઈએ એટલે કે આ સ્થાન પર ડાયનિંગ હોલ બનાવવું અશુભ હોય છે.

દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય કોણ)

આ સ્થઆનનું પ્રતિનિધિત્વ પૃથ્વી તત્વ કરે છે એટલે અહીં પ્લાન્ટ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્લાન્ટ્સમાં એવી શક્તિ હોય છે કે તે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરી શકે છે. આ સ્થાન પર પ્લાન્ટ્સ રાખશો તો તમારા ઘરની પવિત્રતા અને હકારાત્મકતા બની રહે છે.
દિશામાં મુખ્ય બેડરૂમ શુભ ફળ આપે છે. આ સિવાય અહીં સ્ટોર રૂમ પણ બનાવી શકો છો. નૈઋત્ય કોણમાં ભારી વસ્તુઓ રાખી શકાય છે. અહીં કાર પાર્કિંગ માટે પાર્કિંગ એરિયા પણ બનાવી શકાય છે. આ વાતોને ધ્યાનમાં રાખશો તો તમારા ઘરમાં ઉર્જાનું સંતુલન બન્યું રહેશે.

પૂર્વ દિશા

આ દિશાથી તમારા ઘરમાં ખુશીઓ અને હકારાત્મક ઉર્જા આવે છે. આ જ કારણોસર અહીં મુખ્ય દ્વાર બનાવી શકાય છે. અહીં બારી, બાલકની બનાવી શકાય છે. અહીં બાળકો માટે રૂમ બનાવી શકાય છે. જો તમે આ દિશામાં અભ્યાસ સંબંધી કાર્ય કરો છો તો તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ. તમારા ઘરમાં જો આ દિશામાં રસોડું હોય તો રસોઈ કરતી ખતે તમારું મુખ પૂર્વ દિશાની તરફ હોવું જોઈએ.
જો એવું કરવું શક્ય ન હોય તો તમે તમારું મઉખ પશ્ચિમ દિશાની તરફ પણ રાખી શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે આ સ્થાન પર રસોઈ બનાવતી વખતે તમારું મુખ દક્ષિણ દિશાની તરફ ન હોવું જોઈએ. એવું હોય તો સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે છે અને આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.

પશ્ચિમ દિશા

વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશાના સ્વામી વરૂણ દેવ છે. આ સ્થાન પર ડાયનિંગ રૂમ બનાવી શકાય છે. આ દિશામાં સીડીઓ પણ બનાવી શકાય છે. અહીં કોઈ ભારી નિર્માણ પણ કરાવી શકાય છે. પશ્ચિમ દિશામાં આરીસો લગાવવો પણ શુભ હોય છે. બાથરૂમ આ દિશામાં બનાવવું શુભ રહે છે. ગેસ્ટ રૂમ બનાવવું પણ શુભ હોય છે. અહીં સ્ટડી રૂમ શુભ ફળ પ્રદાન કરે છે.

ઉત્તર દિશા

આ દિશાનું પ્રતિનિધિત્વ ધનના દેવતા કરે છે. આ જ કારણોસર અહીં ધન અને મૂલ્યવાન વસ્તુઓ રાખવામાં આવે છે. આ દિશામાં મુખ્ય દ્વાર પણ શ્રેષ્ઠ ફળ આપે છે. અહીં સીટિંગ અરેન્જમેંટ કરાવી શકાય છે અથવા તો ઓપન એરિયા પણ રાખી શકાય છે. અહીં બાથરૂમ પણ બનાવી શકાય છે. ધ્યાન રાખવું કે આ દિશામાં બેડરૂમ ન બનાવવું જોઈ. અહીં સ્ટોર રૂમ, સ્ટડી રૂમ અથવા ભારે મશીનરી ન હોવી જોઈએ.

દક્ષિણ દિશા

આ દિશા મૃત્યુના દેવતાની છે. અહીં ભારે સામાન રાખી શકાય છે. આ સ્થાન પર રસોડું પણ બનાવી શકાય છે. અહીં પાણીનો ટાંકો અને સીડીઓ બનાવી શકાય છે. આ દિશામાં બાળકોનો રૂમ ન બનાવવો જોઈએ. સ્ટડી રૂમ, બાથરૂમ અને બારી ન હોવી જોઈએ. જો આ દિશામાં બેડરૂમ છે તો સૂતી વખતે આપણું માથું દક્ષિણ દિશાની તરફ હોવું જોઈએ.

ઘરના મધ્યનો ભાગ

ઘરના વચ્ચેનો ભાગ ખુલો રહેવાથી ખૂબ શુભ માનવામાં વે છે. આ સ્થાન પર તુલસીનો છોડ લગાવી શકાય છે. અહીં પ્રકાશ માટે પૂરી વ્યવસ્થા હોવી જોઈએ. આ સ્થાનથી જ પૂરા ઘરમાં હકારાત્મક ઉર્જા ફેલાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s