સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!

lady4

સ્ત્રીઓને આપણા ગ્રંથોમાં લક્ષ્મી કહેવામાં આવી છે. જ્યોતિષના ગ્રંથોમાં પણ સ્ત્રીઓનો સ્વભાવ અને તેમના ભવિષ્ય સાથે જોડાયેલી વાતો વિશે રોચક વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ ગ્રંથ બૃહદસંહિતામાં સ્ત્રીઓના બે પ્રકાર બતાવ્યા છે શુભ લક્ષણા અને અશુભ લક્ષણા.

શુભ લક્ષણાને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તો અશુભ લક્ષણાને અલક્ષ્મી કહેવામાં આવે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ સ્ત્રીઓના કેટલાક એવા જ શારીરિક લક્ષણો વિશે જેને આ ગ્રંથોમાં શુભ નથી મનવામાં આવતા.

कनिष्ठिका वा तदनन्तरा वा महीं न यस्या: स्पृशति स्त्रिया: स्यात्।
गताथवङ्गुष्ठमतीत्य यस्या: प्रदेशिनी सा कुलटातिपापा।।

સ્ત્રીના પગની સૌથી નાની કે તેની બરાબર વાળી આંગળી જમીન ઉપર ન ટકતી(અડકતી) હોય કે અંગુઠાની જોડેવાળી આંગળી, અંગુઠાથી વધુ લાંબી હોય તો એવી સ્ત્રીઓનું ચરિત્ર પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે. એવી મહિલાઓ નિયંત્રણાં ન રહેનારી, પાપ કરનારી અને ગુસ્સેલ સ્વભાવની હોય છે.

उद्बद्धाभ्या पिण्डिकाभ्यां शिराले, शुष्के जङगे लोमेश चातिमांसे।
वामावर्त निम्नमल्पं च गुह्मं, कुंभाकारं चोदरं दु:खितानाम्।।

-જે સ્ત્રીઓની પિંડી (પિંડળીઓ)નો પાછળો ભાગ મોટો હોય, ખૂબ જ ઉપર તરફ ચઢેલો હોય કે સાથે જ નસો પણ ઉપસેલી હોય તો એવી સ્ત્રીઓને શુભ નથી માનવામાં આવતી.

જો આ ભાગ માંસહીન, સૂખો હોય, પિંડીઓ ઉપર ખૂબ જ વધુ વાળ હોય તો એવી સ્ત્રીઓ ખૂબ જ દુઃખ પ્રાપ્ત કરે છે. ગુહાવાળો ભાગ વામાવર્તી વાળથી યુક્ત હોય અને આ ભાગ દબાયેલો હોય તો તે અશુભ માનવામાં આવે છે.
જો પેટ ઘડાની સમાન હોય તો જીવનમાં હંમેશા દરિદ્રતા ચાલતી રહે છે. પેટ પાતળુ, લાંબુ કે અંદર ગયેલુ હોય તો પણ સારું નથી માનવામાં આવતું.

रविलम्बिनि देवरं ललाटे, श्वसुर हन्त्युदरे स्फिजो: पतिं च।
अतिरोमचयाान्वितोत्तरोष्ठी, न शुभा भर्तुरतीव या च दीर्घा।।

કોઈ મહિલાનું માથુ જો લાંબુ હોય તો દિઅર માટે, પેટ લાંબુ હોય તો સસરા માટે, કમરનો નીચલો ભાગ ભારે હોય તો પતિ માટે અનિષ્ટકારક હોય છે. મૂંછોના સ્થાને પણ ઘણા વાળ હોય કે સ્ત્રીનું કદ ખૂબ જ લાંબુ હોય તો પતિ માટે શુભ નથી હોતું.

-સ્ત્રીના કાન રોમદાર(વાળ) હોય, મેલા હોય, અસામાન્ય આકાર હોય તો હંમેશા કલેશ થતો રહે છે. દાંત, મોટા પહોળા કે ખૂબ જ લાંબા હોય, બહાર નિકળેલા હોય તો જીવનમાં હમેશા દુઃખ રહે છે. દાંતના પેઢા કાળા હોય તો એવી મહિલાઓનું ભાગ્ય વધુ સાથ નથી આપતું.

क्रव्यादरूपैर्वृककाकङ्सरीसृपोलूकसमानचिन्है:।
शुष्कै: शिरालैर्विषमैश्च हस्तैर्भवन्ति नार्य सुखवित्तहीना:।।

કોઈ સ્ત્રીઓની હથેળી ઉપર માંસભક્ષી પક્ષીનું ચિન્હ હોય, જરખ, કાગડો, સાંપ, ઘુવડ જેવું ચિન્હ હોય તો તે સ્ત્રીઓ દુઃખ આપનારી હોય છે.

હથેળીઓ ચપટી માંસહીન હોય અને નસ વધુ ઉપસેલી હોય તો તેવી સ્ત્રીઓને પણ સારી નથી માનવામાં આવતી. બંને હથેળીઓના આકારમાં પણ ફરક હોય તો એવી સ્ત્રીઓ સુખ અને ધનથી કંગાળ હોય છે.

नेत्रे यस्या: केकरे पिङ्गले वा सा दु:शीला श्यामलेक्षणा च।
कूपौ यस्या गण्डयोश्च स्मितेषु नि:सन्दिग्धं बंधकी तां वदन्ति।।

-જે મહિલાઓની આંખો ડરેલી હોય તેવી દેખાતી હોય, પીળી હોય કે ખરાબ સ્વભાવાળી હોય. જ્યારે ચંચળ અને રાખોડી રંગની આખોને પણ શુભ નથી માનવામાં આવતી. હંસતી વખતે જે સ્ત્રીઓના ગાલ ઉપર ખાડા પડતા હોય તો તે સ્ત્રીનું ચરિત્ર પણ ખૂબ જ સારું નથી માનવામાં આવતું.

ह्स्वयातिनि:स्वता दीर्घया कुलक्षय:।
ग्रीवया पृथूत्थया योषित: प्रचण्डता।।

કોઈ સ્ત્રીની ગરદન નાની હોય તો તે જીવનભર બીજા ઉપર નિર્ભર રહે છે. તે પોતાનો કોઈપણ નિર્ણય જાતે નથી લઈ શકતી. 4 આંગળીથી વધુ લાંબી ગરદનવાળી સ્ત્રીઓ વંશનો નાશ કરનારી હોય છે. જો ગરદન ખૂબ જ જાડી હોય તેને શુભ નથી માનવામાં આવતી. ગરદન ચપટી હોય તો એવી સ્ત્રીઓનો સ્વભાવ પ્રચંડ અર્થાત્ ગુસ્સાવાળો અને જિદ્દી હોય છે.

या तूत्तरोष्ठेन समुन्नतेन रूक्षाग्रकेशी कलहप्रिया सा।
प्रायो विरूपास भवन्ति दोषा यत्राकृतिस्तत्र गुणा वसन्ति।।

સ્ત્રીનો ઉપરવાળો હોઠ થોડો ઊભરેલો હોય, વાળના છેડા કોમળ ન હોય, ચિરાયેલા કે વળેલા હોય તો તે પણ સ્ત્રી દુઃખદાયી અને પતિ માટે કષ્ટકારક હોય છે.

કદરૂપ સ્ત્રીઓમાં દોષ અને અશુભતા હોય છે, કારણ કે સુંદર લક્ષણોવાળા વ્યક્તિમાં સુંદર ગુણ પણ રહે છે. તે સમાન્ય નિયમ છે. તેની સચોટ જાણકારી નિશ્ચિત નથી હોતી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s