સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

sukanya3

દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સુરતના ૭૫ જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે. અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી રહ્યાં છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે. 25મી ફેબુઆરીથી ભારતભરની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે. સુરત શહેરની પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવા અને યોજનાની જાણકારી મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની ફક્ત નાનપુરા પોસ્ટ ઓફીસમાં જ અત્યાર સુધી આ યોજના હેઠળ 75 જેટલા ખાતા ખુલી ચુક્યા છે.

એક હજારથી ખુલે ખાતું

માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે.  આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે જણાવ્યું હતું.

ઉચ્ચ અભ્યાસ માટે ૧૮ વર્ષની દીકરી થાય ત્યારે રકમ ઉપાડી શકાય

સુકન્યા સમૃધ્ધિ યોજના વર્ષ 2014-2015 માટે  9.1 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યું છે. જે દરેક વર્ષે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર બદલાતા રહેશે. કન્યાઓના ભણતર અને તેમના લગ્ન સરળતાથી થઇ શકે તે માટે આ યોજના અંતર્ગત ખાતું ખોલાવ્યા બાદ 14 વર્ષ સુધી રૂપિયા ભરવા પડે ત્યાર બાદ ખાતું પાકતી મુદ્દતનું થાય આ યોજનાની ખાસિયત એ છે કે કન્યા ની ઉંમર 18 વર્ષ ની થાય તે પછી ઉચ્ચ શિક્ષણ માટે જમા થયેલી રકમમાંથી 50 ટકા રકમ ઉપાડી શકાશે.

ઈન્કમટેક્સમાંથી પણ મળશે બાદ

સુકન્યા સમૃધ્ધિ યોજના મુજબ દરેક દીકરીનું પોસ્ટ ઓફિસમાં ખાતુ ખુલી શકે છે. દીકરીની ઉમર અગાઉ જો 18 વર્ષ થયા બાદ લગ્ન થઇ જાય તો ખાતું બંધ થઇ જશે. વળી આ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખોલાવવામાં આવેલું ખાતું નોકરીયાત અને ધંધાર્થીઓ માટે પણ ફાયદાકારક છે. કારણ કે, સરકારે આ ખાતામાં જમા કરાવવામાં આવનારી યોજનાને ટેક્સમાંથી મુક્તિ આપી છે. એટલે કે, આ યોજના હેઠળ કરેલ રોકાણ ઇન્કમટેક્ષની 80સી માં બાદ મળશે એ ખુબ સારી બાબત છે. જે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક બાબત છે.

દીકરી લાગશે તુલસીનો ક્યારો

સુકન્યા સમૃધ્ધિ યોજના હજુ કેન્દ્ર સરકારે લોન્ચ જ કરી છે. ત્યારે સુરતમાં રહેતા ચંપક પટેલને પણ એક દીકરી છે જેનું તેમણે આ યોજનમાં ખાતુ ખોલાવ્યું છે. ચંપકભાઈ આ યોજનાથી એટલા તો પ્રભાવિત થયા છે કે, તે પોતાની આસપાસમાં રહેતા અને દીકરીઓ વાળા પરિવારને પણ ખાતા ખોલાવવા માટે સમજાવશે તેવું તેમણે જણાવ્યું હતું. આ યોજના દ્વારા દીકરી સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો લાગશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

સાભાર: દિવ્ય ભાસ્કર.

बेटी बचाओ, बेटी पढ़ाओ योजना के तहत सुकन्या समृद्धि खाता (Sukanya Samriddhi Account) की घोषणा 2 दिसम्बर 2014 को की गई | जिसमे मुख्यतः ब्याज एवं टैक्स संबंधी लाभ दिए जायेंगे |

सुकन्या समृद्धि खाता योजना में कौन अपना खाता खोल सकता हैं ?

सुकन्या समृद्धि खाता (Suknya Samriddhi Account) कन्या के जन्म से 10 वर्ष तक की आयु में खोला जा सकता हैं जब तक कन्या के माता पिता या अन्य क़ानूनी अभिभावक खाते की देख रेख कर सकते हैं |10 वर्ष की आयु  की बाद कन्या स्वयम अपने खाते के लिए उत्तरदायी बनेंगी  |

सुकन्या समृद्धि खाता योजना में कितने खाते खोलने की अनुमति हैं ?

-साथ ही सुकन्या समृद्धि खाते (Suknya Smriddhi Account Yojana) के तहत कन्या के नाम से केवल एक ही अकाउंट खोले जाने की अनुमति हैं |
-कन्या के माता पिता या अन्य क़ानूनी अभिभावक (depositor) योजना के तहत अधिकतम दो अकाउंट खोल सकते हैं |
-अगर माता के प्रथम प्रसव के दौरान एक कन्या हैं और द्वितीय प्रसव से दो अर्थात जुड़वाँ कन्या का जन्म होता हैं तब वे योजना के तहत तीसरा अकाउंट खोल सकते हैं | इस स्थिति में कन्या के अभिभावक को मेडिकल प्रमाणपत्र देना होगा |

सुकन्या समृद्धि खाता (Sukanya Samriddhi Account) के तहत अकाउंट खोलने हेतु जरुरी दस्तावेज :

बेटी का जन्म प्रमाणपत्र
डिपोजिटर परिचय पत्र
डिपोजिटर एड्रेस प्रूफ
सुकन्या समृद्धि खाता योजना (Rules of Sukanya Samriddhi Account) के नियम एवम लाभ :

सुकन्या समृद्धि खाता (Sukanya Samriddhi Account) के तहत अकाउंट खोलने के लिए डिपोजिटर को 1000/ की न्यूनतम राशि जमा करना अनिवार्य हैं |
एक साल में सुकन्या समृद्धि खाते (Sukanya Samriddhi Account) में न्यूनतम 1000/ रुपये से अधिकतम 1, 50,000/ रूपये तक जमा किये जा सकते हैं |
अगर वर्ष के अंत तक कूल राशि 1000/ रुपये ही प्राप्त की गई तब उस खाते को निष्क्रिय माना जायेगा जिस पर दंड स्वरूप 50/ रूपये प्रति निष्क्रिय साल लगाया जायेगा |
सुकन्या समृद्धि खाता (Sukanya Samriddhi Account) के तहत खोले गए अकाउंट में पैसा नगद, चेक या डिमांड ड्राफ्ट किसी भी तरीके से जमा कराया जा सकता हैं | चेक अथवा डिमांड ड्राफ्ट पोस्टमास्टर या ब्रांच के नाम से बनाये जा सकते हैं |
सुकन्या समृद्धि खाता योजना के लाभ 

सुकन्या समृद्धि खाता (Sukanya Samriddhi Account) के तहत खोले गए अकाउंट पर दिया जाने वाला ब्याज सरकार द्वारा प्रति वर्ष बजट के अंतर्गत तय किया जायेगा | अभी 2014-15 में यह ब्याज दर 9.1% तय की गई हैं | यह ब्याज चक्रवर्ती ब्याज के रूप में पॉलिसी के पूरा होने की अवधि 14 वर्षों तक लगता रहेगा जिसकी दरे प्रति वर्ष बदलती रहेंगी |

सुकन्या समृद्धि खाते (Sukanya Samriddhi Account) में रुपये खोले जाने के 14 वर्षो तक जमा किये जा सकते हैं एवम इस खाते को चालू रखने की अवधि 21 वर्ष अथवा कन्या के विवाह तक तय की गई हैं |

सुकन्या समृद्धि खाते (Sukanya Samriddhi Account) के लिए विशेष पासबुक तैयार की गई हैं जिसमे कन्या की जन्म दिनांक, अकाउंट खोलने की दिनांक, अकाउंट नंबर, डिपोजिटर का नाम, पता एवम् जमा की जाने वाली कूल राशि |

सुकन्या समृद्धि खाते के अंतर्गत दी जाने वाली अन्य सुविधा :

-अकाउंट को किसी भी शरह, किसी भी अन्य ब्रांच में ट्रान्सफर किया जा सकता हैं जहाँ भी कन्या को सुविधा हो |
-विकट परिस्थिती जैसे कन्या की मृत्यु अथवा किसी प्राण घातक समस्या में अकाउंट बंद करने अथवा समय से पूर्व पैसा निकलने की अनुमति हैं | जिसके लिए प्रमाण देना आवश्यक हैं |
-क्रेडिट के रूप मे अकाउंट से 50 % राशि निकाली जा सकती हैं लेकिन यह राशि कन्या की किसी जरूरत जैसे उच्च शिक्षा अथवा शादी आदि से संबंधी होना चाहिए
अगर कन्या का विवाह 18 से 21 वर्ष की अवधि में किया जायेगा तब यह अकाउंट बंद कर दिया जायेगा | अर्थात कन्या की शादी के बाद अकाउंट बंद कर दिया जायेगा |
-सुकन्या समृद्धि खाता योजना (Sukanya Samriddhi Account) कन्या के भविष्य को सुरक्षित रखने हेतु लागू किया गया हैं |बेटी बचाओ, बेटी पढ़ाओ के तहत सुकन्या समृद्धि खाता एक महत्वपूर्ण निर्णय हैं |

साभार: दीपावाली


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s