પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?

આવનારા નવા વર્ષે મળશે નોકરી અને રૂપિયા, શેના વિશે જાણવું છે ભવિષ્ય?

દરેક વ્યક્તિના મનમાં પોતાના ભાવિને લઇને ઘણા પ્રશ્નો હોય છે. તે હંમેશા આ પ્રશ્નોના જવાબમાં ખોવાયેલો રહે છે પરંતુ છતાં તે આ પ્રશ્નનો જવાબ શોધવો તેના માટે ઘણો કપરો હોય છે. આવામાં જ્યોતિષના માધ્યમથી દરેક પ્રશ્નોના ઉત્તર સરળતાથી જાણી શકાય છે. આ આર્ટિકલની સાથે પ્રશ્નાવલી ચક્ર પ્રકાશિત કરી રહ્યા છીએ. આમાં તમારા પ્રશ્નનો જવાબ છુપાયેલો છે.

જ્યોતિષમાં અલગ-અલગ ક્ષેત્ર માટે અલગ-અલગ પ્રશ્નાવલી કોષ્ટક આપ્યા છે તે પ્રમાણે તમે વિદ્યા અભ્યાસ, પરીક્ષામા સફળતા નિષ્ફળતા, નોકરી મળશે કે કેમ અને ચોરાયેલું ધન કે ગુમ થયેલું ધન પાછું મળશે કે નહીં તે પણ જાણી શકાય છે.

ભવિષ્ય જાણવાના સામાન્ય નિયમઃ
તમે જે ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હો તે ભગવાનનો પૂરી શ્રદ્ધા સાથે નામ કે મંત્ર બોલીને આંખ બંધ કરીને કોષ્ઠક ઉપર કર્સર કે આંગળી ફેરવો. તમારી આંગળી જે નંબર ઉપર અટકી જશે. તે જ તમારા પ્રશ્નો જવાબ હોઈ શકે છે. કોઈપણ એક પ્રશ્નમાં વિશે પહેલીવાર યોગ્ય જવાબ ન મળે તો બીજીવાર તમે એ જ રીતે કર્સર ફેરવીને નંબર મળતા જવાબ જોઈ શકો. પણ એક જ પ્રશ્ન માટે બેથી વધુ વખત પ્રયાસ ન કરવો.

vidhya pariksha fal

વિદ્યા પરીક્ષા ફળઃ-
1-પાસ થવું હાલ શક્ય નથી.
2-વિદ્યાથી કોઈ લાભ નથી થવાનો.
3-મનોકામના પૂરી થશે.
4-અભ્યાસમાં સામાન્ય સફળતા મળશે.
5-અભ્યસથી જ શ્રેય છે.(કલ્યાણ થશે)
6-પાસ થવામાં મુશ્કેલીઓ પેદા થશે.
7-સારા માર્કે પાસ થવાશે.
8-અભ્યાસ પછી ઉજ્જવળ તક છે.
9-અભ્યાસ થી વધુ લાભ થશે.

labh hani nu fal

વેપાર ધંધામાં ધનનો લાભ થશે કે થશે નુકસાનઃ-
1-આ માલ(કામ)માં લાભ ઉત્તમ થશે.
2-આ માલ(કામ)માં કશો લાભ નહીં થાય.
3-આ કામમાં નુકસાની છે માટે છોડી દો.
4-ચોરી અથવા નુકસાની થવાનો ભય રહેલો છે.
5-ભાગીદારીમાં દગો થવાનો સંભવ છે.
6-આ માલમાં સવાયો લાભ થશે.
7-નવી ખરીદી ન કરો, માલ પડ્યો હોય તે વેચો.
9-માલ(કામ)માં ખૂબ જ મોટો નફો મળશે.

nokari nu fal

નોકરીનું ફળઃ-
1-નોકરી થોડી મોડી કરવી.
2-નોકરી માટે સમય લાગશે, ધીરજ રાખવી.
3-કામ થશે, સતર્ક રહેજો.
4-ખર્ચ કરવાથી કામ થશે.
5-ફિકર ન કરો, લાભ થશે.
6-દુશ્મનો અડચણ પેદા કરશે. બ્રહ્મદાન કરવું.
7-કોઈની સહાયથી કામ બનશે.
8-ઘણા વિઘ્નો નડશે.
9-કાર્યસિદ્ધિ થશે ઈશ્વર-પૂજા કરવી.

chorayelu dhan
ચોરાયેલી વસ્તુ કે ધન પાછું મેળવવા માટેઃ-
-1-વસ્તુ તરત જ મળશે.
2-ખર્ચ કરવાથી માલ મળશે.
3-ખૂબ જ પ્રયાસ કર્યા પછી પાછું મળશે.
4-ચોર પાક્કો છે, માલ મળશે નહીં.
5-કોઈની મદદથી પાછું મળશે.
6-ચોરે તમારી વસ્તુ બીજાને આપી દીધી છે.
7-ચોરાયેલ માલમાંથી અડધો ભાગ ખરાબ થઈ ગયો છે.
8-માલ મળશે નહીં, આશા રાખવી નહીં.
9-ચોરની ઉંમર નાની છે.


आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s