કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!

રૂપિયા એ દરેક માણસના જીવનની જરૂરિયાત હોય છે પરંતુ તે દરેકના કિસ્મતમાં હોતા નથી. પરંતુ કેટલાક લોકો ખૂબ જ મહેનત કરવા છતાં પણ રૂપિયા ન મળતા હોય તો કેટલાક તાંત્રિક ઉપાય અજમાવે છે. જો કઠોર મહેનત પછી પણ તમને રૂપિયાની ખોટ દૂર ન થતી હોય કે તમે વધુ રૂપિયા કમાવા માગતા હોવ તો અહીં કેટલાક તાંત્રિક ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોને કરવાથી રૂપિયાની તંગી દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે તંત્રશાસ્ત્રના ઉપાય ખૂબ જ ઝડપથી અસર બતાવવાનું શરૂ કરી દે છે. જો તમે પણ આ ઉપાય કરશો તો ચોક્કસ જ લાભ પ્રાપ્ત કરી શકશો.

kodi

માલામાલ થવાની ઈચ્છા ધરાવનાતા વ્યક્તિ બુધવારે આ ઉપાય કરો. ઉપાય પ્રમાણે બુધવારના દિવસે સાત સાબૂત કોડીઓ લો. કોડિયો બજારમાં પૂજા સામગ્રીની દુકાને આસાનીથી મળી જાય છે. તેની સાથે જ એક મુઠ્ઠીમાં લીલા મગ લો. બંનેને એક લીલા કપડાંમાં બાંધી લો અન કોઈ મંદિરની સીડીઓ ઉપર ચૂપચાર મૂકી આવો.

ધ્યાન રાખો કે આ વાત કોઈને ન બતાવશો. નહીંતર ઉપાય નિષ્ફળ થઈ જશે.

dudh1

કોઈપણ સપ્તાહના રવિવારે એક ગ્લાસ દૂધના તાંત્રિક ઉપાય કરશો તો તમે રૂપિયાનું સુખ પ્રાપ્ત કરવા લાગશો. આ તાંત્રિક ઉપાય કરવા માટે તમારે રવિવારની રાત્રે સૂતી વખતે 1 ગ્લાસમાં દૂધ ભરીને પોતાના માથા ઉપરના ભાગે રાખીને સૂવાનું છે. તેની માટે ધ્યાન રાખવું કે ઊંઘમાં દૂધ ઢળવું ન જોઈએ. સવારે નિત્ય કામ પછી નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ આ દૂધને કોઈ બાવળિયાના ઝાડની જડમાં નાંખી દો. એમ દર રવિવારની રાતે કરો.

અહીં એક તાંત્રિક બીજો તાંત્રિક ઉપાય છે જેનાથી તમારા ઉપર લાગેલી ખરાબ નજર દૂર થઈ જશે. નકારાત્મક શક્તિઓની અસર દૂર થઈ જશે અને કાર્યમાં સફળતા મળવા લાગશે. રૂપિયાની ખોટ પણ દૂર થઈ જશે.

khili

જો તમે રૂપાયની તંગીથી પરેશાન હોવ અને ઈમાનદારીથી મહેનત કરવા છતાં પણ ફળ ન મળી રહ્યું હોય તો કોઈ પણ સોમવારે આ ઉપાય કરો.
ઉપાય પ્રમાણે સોમવારની રાત્રે ચંદ્રોદય થઈ જાય તો ત્યાર પછી પોતાના પલંગની ચારેય ખૂણામાં ચાંદીની ખીલી ઠોકી દો. ચાંદીની ખીલી નાની-નાની પણ લગાવી શકાય છે. આ એક ચમત્કારી તાંત્રિક ઉપાય છે અને તેનાથી તમારા ઘરન આસપાસની નકારાત્મક ઊર્જા પણ નષ્ટ થઈ જાય છે. રૂપિયાની સમસ્યા પણ દૂર થવા લાગે છે.
dudh2
માલામાલ થવા માટે કાચા દૂધનો એક બીજો ઉપાય કરો. દર સોમવારના દિવસે સવારે વહેલા ઊઠો. ઊઠ્યા પછી નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને પવિત્ર થઈ જાઓ. ત્યારબાદ તમારા ઘરની આસપાસસ કોઈપણ શિવમંદિરમા જાઓ અને ત્યાં શિવલિંગ ઉપર કાચૂ દૂધ ચઢાવો.
જો એવું દર સોમવારે કરવામાં આવે તો તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે. આ ખૂબ જ સરળ અને ચમત્કારી ઉપાય છે.
shirt
ધન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે અઠવાડિયાન દર ગુરુવારે આ તાંત્રિક ઉપાય કરો. ઉપાય પ્રમાણે દર ગુરુવારે તમે પીળા વસ્ત્ર પહેરો. ખાવામાં પીળા રંગની મિઠાઈ ખાઓ. તેની સથે જ પીળા રંગની વસ્તુઓનું દાન કરો. પીળા રંગની વસ્તુ જેવા કે પીળા કપડાં, પીળા ફળ, કેરી, હળદર વગેરે.આ ઉપાયથી પણ ધનની ખોટ દૂર થઈ જાય છે.
જો કોઈ વ્યક્તિ દેવાને લીધે પરેશાન હોય અને દેવાની ચૂકવણી ન કરી શકતો હોય તો તેને આ તાંત્રિક ઉપાય કરવો જોઈએ. દેવાના હપ્તાઓની ચૂકવણી મંગળવારે જ કરો. તે સિવાય એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બુધવારે અને ગુરુવારે કોઈને પણ દેવાના રૂપિયા ન આપવા જોઈએ. મંગળવારના દિવસે દેવાના હપ્તા ચૂકવવાનું શ્રેષ્ઠ રહે છે. આ વાતનું ધ્યાન રાખસો તો દેવું ઝડપથી દૂર થઈ જશે.
pani2
એક અન્ય ચમત્કારી ટોટકા પ્રમાણે જો શક્ય હોય તો હંમેશા ચાંદીના વાસણમાં પાણી પીવો. ચાંદીના વાસણ ન હોય તો ગ્લાસમા પાણી ભરો અને તેમાં ચાંદીની અંગૂઠી નાખીને પાણી પીવો. આ પ્રાચીન, સરળ અને ખૂબ જ ચમત્કારી તાંત્રિક ઉપાય છે. તેનાથી ચોક્કસસપણે ધન સંબંધી મામલાઓમાં રાહત મળે છે.
અહીં આપેલ બધા ઉપાય તંત્ર શાસ્ત્રમાં આપવામાં આવેલ છે. આ ઉપાય ચુપચાપ કોઈને બતાવ્યા વગર કરવામાં આવે તો વધુ પ્રભાવશાળી સિદ્ધ થાય છે. આથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની સાથે જ આ ઉપાય સંબંધે કોઈપણ પ્રકારની શંકા કે સંદેહ મનમાં ન રાખવો. તે પૂરી આસ્થા અને વિશ્વાસથી જ કરવા.

आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s