150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!

om9

દરેક કામ આપણી મહેનત ઉપર આધારિત છે અને મહેનત દ્વારા જે કંઈ મળે છે તે આપણુ નસીબ છે. પરંતુ આ નસીબ બધા માટે સારું હોય તે જરૂરી નથી તેથી જ આજે અમીરી-ગરીબીની ખાઈ જોવા મળે છે પરંતુ જો તમે ધારો તો આ ગરીબીની ખાઈમાંથી ચોક્કસપણે બહાર આવી શકો છો. હા, બસ જ્યોતિષ ઉપર વિશ્વાસ રાખીને તમારે કેટલાક ઉપયો અજમાવવાની જરૂર છે તો તમે પણ ચોક્કસ લાખપતિ, કે કરોડપતિ બની શકો છો.

જો તમે જ્યોતિષશાસ્ત્ર ઉપર વિશ્વાસ કરો છો તો અહીં તમારા માટે ખાસ જ્યોતિષિય ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોથી તમે પોતાની કુંડળીનાગ્રહો દોષોની શાંતિ કરી શકો છો અને ખરાબ સમયને દૂર કરી શકો છો. અહીં આપેલ રાશિઓ ઉપર ક્લિક કરો અને જાણો તમારા માટે કયા-કયા ખાસ ઉપાય છે જે તમારી કિસ્મત ચમકાવી શકે છે….

મેષ રાશિ માટે ધનલાભ વધારવાના ઉપાયોઃ

મેષ રાશિવાળાને જો કોઈ કાર્યમાં અડચણ આવતી હોય કે કોઈ દુઃખ પરેશાન કરી રહ્યા હોય કે ધન સંબંધી કોઈ સમસ્યા હો.ય તો અહીં આવેલ ઉપાય કરો ચોક્કસ લાભ થશેઃ

-પોતાના હાથમાં હંમેશા લાલ રંગનો રૂમાલ રાખો.
-સાંજના સમયે ઘઉં-ગોળ જરૂરિયાતમંદ બાળકોને દાન કરો.
-ડાબા હાથમાં ચાંદીની વિંટી પહેરો
-ગુરુ, માતા-પિતા અને વડીલોની ક્યારેય બદુઆ ન લો, તેમને હંમેશા ખુશ રાખો.
-ગળી વસ્તુઓન કારબારથી બચવું.
-ઘરમાં લીંમડાનું ઝાડ વાવો.

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

મેષ રાશિવાળા માટે દુઃખો દૂર કરવાના નાના ઉપાયો –

-રાતના સમયે માથાની પાસે ગ્લાસ પાણી ભરીને રાખો અને સવારે તે પાણીને કુંડામાં નાખી દો.
-ધર્મ-કર્મમાં મન લગાવો.
-બહેન, ફોઈ, પુત્રીને ઉપહાર આપતા રહો.
-રોજ એક ગળી રોટલી ગાયને ખવડાવો.
-હાથી દાંતથી બનેલી વસ્તુ ઘરમાં ન રાખો.
-સદાચારનું પાલન કરો.
-અધાર્મિક કૃત્યથી બચવું.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

વૃષભ રાશિ માટે ધનલાભ વધારવાના ઉપાયોઃ

સમસ્યાઓ બધાના જીવનમાં નિરંતર ચાલતી રહે છે. કોઈના જીવનમાં ઓછી સમસ્યાઓ હોય છે તો કોઈના જીવનમાં વધુ. જો તમારી રાશિ વૃષભ છે અને તમારા જીવનમાં થોડી વધુ સમસ્યા હોય અને તમે તેને ઓછી કરવા માગતા હોવ તો આ ઉપાય કરોઃ

-શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.
-સરસિયા અને તલના તેલનું દાન કરો.
-મગની દાળ તથા ગાયનું દાન કરો કે ગાયને રોજ ઘાસ ખવડાવો.
-કોઈપણ મંદિરમાં ઘીનો દીવો દરરોજ પ્રગટાવો.
-ચાંદીની વીંટી પહેરો.

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

વૃષભ રાશિ માટેના અન્ય ઉપાયોઃ-

-હંમેશા થોડા ચોખા પોતાની પાસે રાખો.
-ઘરમાં મની પ્લાન્ટ લગાવો.
-દરરોજ કોઈ જરૂરિયાતમંદને કંઈને કંઈ દાન કરતા રહો.
-બુરાઈઓથી બચો.
-મહિલાઓની પ્રત્યે બુરી ભાવનાઓ મનમાંથી કાઢી નાંખો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો.
-આ ઉપાય શ્રદ્ધાપૂર્વક નિયમિત કરવાથી ચોક્કસપણે થોડા દિવસોમાં આશ્ચર્યજક પરિણામ પ્રાપ્ત થશે.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય

મિથુન રાશિ દુઃખો દૂર કરી લક્ષ્મીના લાભ મેળવવાના ઉપાયોઃ

-મિથુન રાશિન લોકોને જો સમસ્યાઓ ઘેરી રહી હોય તો તેઓ પોતાનો સમય સુધારવા માટે આ ઉપાય કરો.
-માંસ મદિરાથી દૂર રહેવું.
-દરરોજ ફટકડીથી દાંત સાફ કરો.
-માતા દૂર્ગાની પૂજા આરાધના કરો.
-દરરોજ માછાલીઓને લોટની ગોળી બનાવી ખવડાવો.
-ડાબા હાથમાં ચાંદીની વિંટી પહેરો.
-મટકીમાં દૂધ ભરીને કોઈ સુનસાન જગ્યાએ ગાડી આવો.
-લેધરના બેલ્ટનો ઉપયોગ ન કરો.

મિથુન રાશિના અન્ય નાના ઉપાયોઃ-

-મગ કબૂતરોને ખવડાવો.
-ચોખા અને દૂધ મંદિરોમાં દાન કરો.
-ગરીબોનો ભોજન કરાવો.
-સૂર્યદેવ સંબંધી પૂજા કરો.
-સૂર્યદેને રોજ જળ ચઢાવો.
-સૂર્યનમસ્કાર આસન રોજ કરો.
-દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરો.

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!

કર્ક રાશિવાળા માટે સુખ અને સમૃદ્ધિ સાથે ધનવાન બનવાના ઉપાયોઃ-

-કર્ક રાશિવાળા વ્યક્તિઓ માટે કેટલાક જ્યોતિષિય ટોટકા બતાવ્યા છે તેને કરવાથી એશ્વર્યવાન અને ધનવાન તો થશો જ સાથે સુખ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે.
-પોતાના પલંગમાં હંમેશા એક તાંબાનો ટુકડો લગાવી દો.
-પોતાની સાથે ચાંદી અને ચોખાને હંમેશા રાખો.
-ચંદાના વાસણમાં દૂધ પીવો.
-માતા દુર્ગાનો પાઠ તથા પૂજા કરો.
-માતા-પિતાનો ક્યારેય અનાદન ન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ બનાવી રાખો.

કર્ક રાશિવાળા માટેના નાના ઉપાયોઃ –

-પરિવારના લોકોને તીર્થ યાત્રા કરાવો.
-પક્ષીઓને અન્ન ખવડાવો.
-ગરીબોની નિઃશુલ્ક મદદ કરો.
-નદીમાં તાંબાને પ્રવાહિત કરો.
-ચોખા, ચાંદી અને દૂધ પોતાની પુત્રી અને બહેનોને આપો.
-શિવજીની પૂજા કરો.
-રોજ મંદિર જાઓ અને દાન કરો.
-કોઈની પણ સાથે અસમાનતાપૂર્ણ વ્યવહાર ન કરો.

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!

સિંહ રાશિવાળા માટે જ્યોતિષિય ઉપાયો જે લક્ષ્મી માટે દરવાજા ખોલે છેઃ-

-જો કોઈ વ્યક્તિ સિંહ રાશિનો છે અને તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો અહીં કેટલાક ઉપાય આપવામાં આવ્યા છે. તેને અપનાવીને સમસ્યાઓનો ચોક્કસપણે નિરાકરણ લાવી શકે છે.
-આ રાશિના લોકોને ચોખા, ચાંદી તથા દૂધનું દાન કરવું જોઈએ.
-ક્યારેય પણ કોઈ વસ્તુ મફતમાં કે વગર કારણે ન લો.
-દરરોજ માતા તથા દાદીના ચરણને સ્પર્શ કરો.
-કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને સમયે-સમયે ભોજન કરાવો.
-માંસ, મદિરાનું સેવન ન કરો.
-સત્ય બોલો તથા પોતાના દ્વારા કરવામાં આવેલ વચનોનું પાલન કરો.

સિંહ રાશિના અન્ય ઉપાયોઃ-

-જો તમારો કોઈ સાળો, જમાઈ કે ભાણેજ હોય તો તેને કોઈ ઉપહાર આપો.
-વાંદરાઓને ચણા-ગોળ ખવડવો.
-દરરોજ સૂર્યને જળ ચઢાવો.
-દરરોજ ગળી વસ્તુ ખાઈ ઘરેથી નિકળો.
-ગાય તથા કૂતરાને રોટલી ખવડાવો.
-કોઈ બ્રાહ્ણને પીળા વસ્ત્ર દાન કરો.
-કોઈ મંગિરમાં ગુપ્ત દાન કરો.
-હનુમાન ચાલીસાનો પાઠ કરો.

બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!

કન્યા રાશિવાળાને કરવા જોઈએ આ જ્યોતિષિય ઉપાયાઃ-

જ્યોતિષ પ્રમાણે કન્યા રાશિનો સ્વામી બુધ બતાવ્યો છે અને તેને દ્વિસ્વભાવ રાશિ પણ માનવામાં આવે છે. આ રાશિના લોકની પરેશાનીઓને દૂર કરવા માટે આ પ્રમાણે ઉપાય કરો.

-પોતાની માતા, બહેન, પુત્રી અને અન્ય સ્ત્રીઓને સદૈવ સન્માન કરો.
-શનિવાર અને શનિદેવની વિશેષ પૂજા કરો.
-શનિનું દાન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

કન્યા રાશિવાળા માટે નાના ઉપાયોઃ-

-પોતાની પાસે લીલા રંગનો રૂમાલ રાખો.
-માંસ-મદિરાથી દૂર રહેવું.
-એક માટલી ઢાકણા સહિત નદીમાં પ્રવાહિત કરી દો.
-શનિ સંબંધી વસ્તુ ઉપહાર કે દાનમાં સ્વીકાર ન કરો.
-કાળા ઘોડાની નાળની વિંટી બનાવી જમણા હાથની મધ્યમા આંગળીમાં ધારણ કરો.
-મંગળવારે વ્રત રાખો.
-દરરોજ મંદિર જાઓ અને બ્રાહ્મણને ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને ધન વગેરે દાન કરો.
-પીપળાના ઝાડ ઉપર રોજ જળ ચઢાવો અને 7 પરિક્રમા કરો.

તુલા રાશિના ધનલાભ માટે જ્યોતિષિય ઉપાયોઃ-

-જો તુલા રાશિના લોકો પોતોના જીવનને વધુ સુખમય અને સમૃદ્ધશાળી બનવવા માગતા હોય તો આ પ્રમાણે જ્યોતિષિય ઉપાય કરો.
-ગાય તથા અન્ય પુશુ-પક્ષિઓને ભોજન કરાવો.
-સાસરીપક્ષથી આપવામાં આવેલ ચાંદીનો સિક્કો પોતાની પાસે રાખો.
-ગાયને ઘાસ ખવડાવો અને ગોમુત્રનું પાન કરો.
-સરસિયાનું દાન કરો.
-માખણ, બટાકા અને દહીંનું દાન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
-માતા-પિતા તથા અન્ય લોકોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરો.
-સ્ત્રીઓને હંમેશા સન્માનની નજરે જુઓ.

માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!

તુલા રાશિના નાના ઉપાયોઃ-

-ધ્યાન રાખવું કે પરિવારની કોઈ સ્ત્રી ઉઘાડા પગે ન ચાલે.
-દરરોજ મંદિર જાઓ.
-બ્રાહ્મણ તથા જરૂરિયાત લોકોને ભોજન કરાવો.
-નદીમાં ફૂલ અને તાંબાના સિક્કા પ્રવાહિત કરો.
-માંસ-મદિરાનો ત્યાગ કરો.
-ઘરના પશ્ચિમ દિવાલ અન્ય દિવાલોથી કાચી રાખો.
-તવો, ચીમટો, ચકલો ને વેલણ બ્રાહ્મણને દાન કરો.

વૃશ્ચિક રાશિના ધનલાભ માટે જ્યોતિષિય ઉપાયોઃ-

-આજને આપણા જીવનમાં જેટલી સુવિધાઓ વધેલી છે, એટલી વદુ પરેશાનીઓ વધી ગઈ છે. આ પરેશાનીઓને લીધે માનસિક તણાવ થાય છે અને આ તણાવને લીધે આપણે ભૌતિક સુખ-સુવિધાઓનો લાભ નથી મેળવી શકતા. જો તમારી રાશિ વૃશ્ચિક હોય તો આ પરેશાનીઓથી છુટકારો મેળવવા નીચે પ્રમાણે ઉપાય કરો.
-પીપળાના ઝાડને રોજ જળ ચઢાવો અને પીપળાની સાત પરિક્રમા કરો.
-દરરોજ સૂતા પહેલા હનુમાન ચાલીસાના પાઠ કરો.
-પરિવારના કોઈપણ સદસ્ય કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ દુખ ન પહોંચાડો.
-લાલ રંગના રૂમાલ સદૈવ પોતાની પાસે રાખો.
-દરરોદ સવારે મધનું સેવન કરો.

વૃશ્ચિક રાશિના અન્ય નાના ઉપાયોઃ-

-મંગળવારે હનુમાનજીને સિંદૂ અને ચમેલીનું તેલ ચઢાવો.
-દરરોજ મંદિર જાઓ અને બ્રાહ્મને કો કોઈ ગરીબને જરૂરિયાતમંદને દાન કરો.
-અઠવાડિયામાં એકવાર લાલ ગુલાબ, મધ, સિંદૂર અને મસૂરની દાળને નદીમાં પ્રવાહિત કરો.
-શનિવારે શનિનું દાન કરો.
-ઘરમાં દૂધ બળવા ન દો.
-માંસ-મદિરાનો ત્યાગ કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.

આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!

ધન રાશિના ધનલાભ માટેના જ્યોતિષિય ઉપાયોઃ-

-જો તમારી ધન રાશિ હોય તો પોતાના જીવની સમસ્યાઓને દૂર કરવા માટે આ પ્રમાણે ઉપાય કરો.
-43 દિવસો સુધી દરરોજ એક તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિતકરો. ચમત્કારી પરિણામ મળશે.
-પીળા રૂમાલને સદૈવ પોતાની પાસે રાખો.
-દરરોજ પીપળાના ઝાડને જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.
-ઘરમાં પીળા રંગના ફૂલનો છોડ વાવો.

ધન રાશિના નાના ઉપાયોઃ-

-દરરોજ શિવ મંદિર જાઓ અને બ્રાહ્ણણ કે અન્ય કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને ધનનું દાન કરો.
-ગુરુવારનું વ્રત કરો.
-માંસ મદિરાનો ત્યાગ કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
-દહીં, ઘી, બટાકા અને કર્પૂરનું દાન કરો.
-માતા-પિતા અને અય કોઈ વ્યક્તિનો નિરાદર ન કરો.

મકર રાશિવાળા ધન મેળવવા માટેના જ્યોતિષિય ઉપાયો

-મકર રાશિવાળાને કેટલાક ઉપાય કરવાથી તરત જ તેમના જીવન સાથે જોડાયેલી પરેશાનીઓ ઓછી થઈ શકે છે. ધન, પ્રેમ અને ખુશહાલી પ્રાપ્ત કરવા માટે આ જ્યોતિષિય ઉપાય કરો….
-વાંદરાઓને ચણા કે અન્ય વસ્તુઓ ખાવા આપો.
-ભીની માટીથી તિલક કરો.
-દૂધમાં ખાંડ મેળવીને બરગદને ચઢાવો.
-દરરોજ પીપળાના ઝાડને જળ ચઢાવો અને પરિક્રમા કરો.
-બ્રહ્મ મૂહુર્તમાં સૂર્યને જળ ચઢાવો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો.
-સ્ત્રીઓનું સન્માન કરો.
-ઘરના કોઈ રૂમમાં અંધારું ન રાખો.
-કૂવામાં દૂધ નાખો.

મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!

મકર રાશિના ઉપાયોઃ-

-બ્રાહ્મણ કે અન્ય જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો અથવા દાન કરો.
-નદીમાં દારુ પ્રવાહિત કરો.
-માંસમદિરાનો ત્યાગ કરો.
-કાળા, વાદળી અને ફિરોજી રંગના કપડા ન પહેરો.
-દરરોજ કેસરનું તિલ કરો.
-માટલીમાં મધ ભરીને કોઈ વિરાન જગ્યાએ જમીનમાં ગાડી આવો.
-દરરોજ શિવમંદિરમાં શિવ આરાધના કરો.
-હનુમાન ચાલીસાનો પાઠ કરો.
-ઘરેથી નિકળતા પહેલા કોઈ ગળી વસ્તુ ખાઈ લો.

કુંભ રાશિના ધનલાભ વધારવનાના જ્યોતિષિય ઉપાયોઃ-

કુંભ રાશિવાળા માટે શનિની પ્રસન્નતા ખૂબ જરૂરી છે કારણ કે શનિ આ રાશિનો સ્વામી છે. શનિની કૃપાથી જ બધા બગડેલા કાર્ય સારા થઈ જાય છે અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.

-મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
-દરરોજ શનિદવેને તેલ ચઢાવો.
-હંમેશા પોતાની સાથે ચાંદીનો 1 નાનો સિક્કો રાખો.
-ઘરની છત ઉપર કોઈ જૂનો સામનો ન રાખો.
-ઘરના અંતિમ ખંડમાં બારી ન લગાવો. ત્યાં બારી હોય તો પડદો રાખી દો.

કુંભ રાશિના ઉપાયોઃ-

-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
-સ્ત્રીઓને સન્માન આપો.
-પરિવારના સદસ્યોને ખુશ રાખો.
-રોટલી ઉપર સરસિયાનું તેલ લગાવી ગાયને ખવડાવો.
-દરરોજ ઘરેથી નિકળતા પહેલા કેસરનું તિલક કરો.
-દરરોજ શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગ ઉપર જળ ચઢાવો.
-બ્રહ્ણણ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપો.

મીન રાશિ માટે સુખ-સમૃદ્ધિ અને ધનલાભ જ્યોતિષિય ઉપાયોઃ-

-મીન રાશિવાળા માટે કેટલાક એવા ઉપાય છે જેને ધન સંબંદી સમસ્યાઓ તો દૂર થાય જ છે. સાથ જ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.
-દરરોજ પીપળાના ઝાડની પૂજા કરો, જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.
-મંદિરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્નીને વસ્ત્રદાન કરો.
-ગરીબ અને જરિયાતમંદને દાન કરો.
-દેવ ગુરુ બૃહસ્પતિની વસ્તુઓ દાન કરો.
-દરરોજ પક્ષીઓને દાણા નાંખો.
-ગાયને ઘાસ ખવડાવો.
-સોનાના સિક્કાને પીળા વસ્ત્રમાં લપેટીને સદૈવ પોતાની પાસે રાખો.

મીન રાશિઃ-

-દરરોજ તુલસીના પત્તાનું સેવન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો અને બુરાઈઓથી બચો.
-સ્ત્રીઓનું અપમાન ન કરો.
-દરરોજ શિવમંદિરમાં જાઓ અને શિવલિંગ ઉપર જળ, પુષ્પ, અક્ષત વગેરે ચઢાવો.
-રોજ કેસરનું તિલક કરો.
-ઘરેથી નિકળતા પહેલા ગળી વસ્તુ ખાઈને નિકળો.
-હનુમાન ચાલીસાનો પાઠ કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s