આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!

(આ તસવીર ભૈરવયંત્રની છે)
(આ તસવીર ભૈરવયંત્રની છે)
સમસ્યાઓ દરેક માણસના જીવનમાં આવે છે. એ વાત અલગ કે બધાને પોતાના જીવનમાં અલગ-અલગ સમસ્યાઓ હોય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક એવી જ કોમન સમસ્યાઓ, જે બધાની હોય છે. જો તમે પણ તમારી આ 5 ખૂબ જ કોમન સમસ્યાઓનો ઉકેલ મેળવા માગતા હો તો ચિત્રમાં બતાવેલ યંત્ર ઉપર કર્સર ફેરવો અને તમારા પ્રશ્નનો ઉત્તર મેળવો. આ શ્રી ભૈરવ ભવિષ્યજ્ઞાન પ્રશ્નાવલી, બત્તીસા યંત્રના આધારે બનાવવામાં આવી છે.
 
1-પોતાના પ્રશ્નનો જવાબ મેળવવા માટે પહેલા ऊं भैरवाय नम: મંત્રનો ત્રણ વાર જાપ કરો.
 
2-પછી આ 5 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન ઉપર ક્લિક કરો.
 
3-ત્યારબાદ કોઈ એક નંબર ઉપર ક્લિક કરો અને તમારો જવાબ આગળની સ્લાઈડ્સમાં મેળવો.
 
4- યંત્રમાં 8 નંબર બે વાર આવે છે તો ઉપરની લાઈનવાળા નંબરનો જવાબ અલગ હશે અને નીચેની લાઈનવાળો નંબર આવે તો તેનો જવાબ પણ અલગ રહેશે. એટલે પરિણામ પહેલા 8 નંબરનું આવ્યું હોય તો એ જ જોવું અને બીજા 8 નંબરનું આવ્યું હોય તો બીજો જ જવાબ જોવો. પ્રથમ ન જોવો.
 
પ્રશ્ન-1 મને સંતાન સુખ મળશે કે નહીં?(આ પ્રશ્નોનો જવાબ મેળવો 2 સ્લાઈડ્માં)
 
પ્રશ્ન-2 મારો ભાગ્યોદય ક્યારે થશે? ?(આ પ્રશ્નોનો જવાબ મેળવો 3 સ્લાઈડ્માં)
 
3-મને નોકરી મળશે કે નહીં? ?(આ પ્રશ્નોનો જવાબ મેળવો 4 સ્લાઈડ્માં)
 
પ્રશ્ન-4 મારા લગ્ન થશે કે નહીં? ?(આ પ્રશ્નોનો જવાબ મેળવો 5 સ્લાઈડ્માં)
 
પ્રશ્ન-5 નોકરીમાં પ્રમોશન થશે કે નહીં? ?(આ પ્રશ્નોનો જવાબ મેળવો 6 સ્લાઈડ્માં)
 
( 2 સ્લાઈડ્ )
( 2 સ્લાઈડ્ )
 
પ્રશ્ન-1 મને સંતાન પ્રાપ્ત થશે કે નહીં?
 
જવાબઃ-
 
નંબર-8 તમારા ઈષ્ટદેવ વિષ્ણુ છે. સંતાન સુખ માટે સંતાન ગોપાલનું અનુષ્ઠાન કરો.
નંબર-15- તમારા દેવતા વરુણ છે.તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી.
 
નંબર-2 સંતાન સુખ શિવની પૂજા કરવાથી મળશે.
 
નંબર-3- માતા લક્ષ્મીની પૂજા કરો. તેમની કૃપાથી ઝડપથી સંતાનસુખ મળશે.
 

નંબર-6- તમારે રાધાની આરાધના કરવી જોઈએ. સંતાન સુખ મોડેથી મળશે.

 
નંબર-3- શ્રીકૃષ્ણની પૂજા કરવાથી સંતાન સુખ મળશે.
 
નંબર-12- ગણેશજીની પૂજા કરો. સંતાન સુખ મળશે.
 
નંબર-11- ઈન્દ્રની આરાધનાથી સંતાન સુખ મળશે.
 
નંબર-14- તમારા દેવતા વાયું છે. સંતાન સુખ માટે ગોપાલજીનું અનુષ્ઠાન કરો.
 
નંબર-9- નારાયણ દેવતાની પૂજા કરો. તમને મોડેથી સંતાન સુખ મળશે.
 
નંબર-8- વિષ્ણુની આરાધના કરો. સંતાન સુખ માટે રાહ જોવી પડશે.
 
નંબર-1 તમારા દેવતા ભૈરવ છે. સંતાન સુખ ઝડપથી પ્રાપ્ત થશે.
 
નંબર-4- ઈષ્ટ દેવ રામ છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ઝડપથી પૂરી થઈ જશે.
 
નંબર-5-તમારે પણ રામ પરિવારની આરાધના કરવી જોઈએ. સંતાન પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવો.
 
નંબર-10- દામોદર દેવની આરાધના કરો. સંતાન સુખ મોડેથી મળશે.
 

નંબર-13- તમારા દેવતા અગ્નિ છે. સંતાન સુખ જરૂર મળશે.

 
( 3 સ્લાઈડ્ )
( 3 સ્લાઈડ્ )
 

પ્રશ્ન-2 મારો ભાગ્યોદય ક્યારે થશે?

જવાબઃ-

નંબર-8- તમારા ભાગ્ય દેવતા દામોદર છે. નિકટના ભવિષ્યમાં તમારો ભાગ્યોદય થશે.

નંબર-15- તમારે કુબેરદેવની આરાધના કરવી જોઈએ. ભાગ્યોદય માટે ભૈરવ મંત્રનો જાપ કરી શકો છો.

નંબર-2- ભાગ્યોદય માટે તમારા ઈષ્ટદેવ રામ છે. ભાગ્યોદયમાં હજી સમય લાગી શકે છે.

નંબર-7- ભાગ્યદેવ નારાયણ છે. તમારો ભાગ્યોદય ખૂબ જ ઝડપથી થવાનો છે.

નંબર-6- વિષ્ણુદેવની આરાધના કરો. ભાગ્યોદય થશે પરંતુ ધૈર્ય રાખશો.

નંબર-3- રામ અને સીતાની પૂજા કરો. ભાગ્યોદય થવામાં હજી મોડું થઈ શકે છે.

નંબર-12- તમારા દેવતા વાયું છે. ભાગ્યોદય ઝડપથી થવાનો છે.

નંબર-1- અગ્નિદેવની આરાધના કરો. તમારો ભાગ્યોદય ખૂબ જ ઝડપથી થશે.

અંક-14- તમારા ભાગ્યદેવતા યમ છે. તમારો ભાગ્યોદય ખૂબ જ ઝડપથી થશે.

 
નંબર-8- ભાગ્યદેવ ઈન્દ્ર છે તેથી તમારો ભાગ્યોદય ખૂબ જ ઝડપથી થશે.
 
નંબર-1- શ્રીકૃષ્ણની આરાધના કરવાથી ભાગ્યોદયમાં આવતી અડચણો દૂર થશે.
 
નંબર-4-રાધાની પૂજા કરો. આવનાર સમયમાં તમારો ભાગ્યોદય જરૂર થઈ જશે.
 
નંબર-5- લક્ષ્મીજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરો. ભાગ્યોદય થશે.
 
નંબર-10- ગણેશજીની પૂજા કરો. ઝડપથી તમારો ભાગ્યોદય થવામાં આવતી અડચણો દૂર થઈ જશે.
 
નંબર-13-તમારા દેવતા વરુણ છે, ભાગ્યોદય થવામાં હજી રાહ વાર છે અત્યારે નહીં થાય.
 
( 4 સ્લાઈડ્ )
( 4 સ્લાઈડ્ )
 
પ્રશ્ન-3 મનો નોકરી મળશે કે નહીં?
 
નંબર-8- તમારા દેવતા ઈન્દ્ર છે. તમને નોકરી અત્યારે નહીં મળે.
 
નંબર-15- સૂર્યેદેવતાની આરાધના કરો. નોકરી મળવામાં હજી થોડો સમય લાગશે.
 
નંબર-2- રામ અને સીતાની પૂજા કરો. નોકરી મળશે, પરંતુ વધુ મહેનત કર્યા પછી.
 
નંબર-7- દામોદર ભગવાનની આરાધના કરો. નોકરી મળવામાં હજી સમય બાકી છે.
 
નંબર-6- ઈષ્ટદેવતા નારાયણ છે. તમની આરાધનાથી ઝપથી નોકરી મળી જશે.
 
નંબર-3-રાધાની પૂજા કરો. ઝડપથી નોકરી મળી જશે.
 
નંબર-12 તમારા દેવતા વરુણ છે. નજીકના ભવિષ્યમાં જ નોકરી મળી જશે.
 
નંબર-11- ઈષ્ટદેવતા વાયુ છે. નોકરી મળવામાં હજી સમય લાગશે.
 
નંબર14- તમારા દેવતા કુબેર છે. તમને ઝડપથી નોકરી મળી જશે.
 
નંબર-9- ગણેશજીની આરાધના કરો. નોકરી મળી જશે.
 
નંબર-8- ઈન્દ્ર દેવ તમારા ઈષ્ટદેવ છે. નોકરી ઝડપથી મળી જશે.
 
નંબર-1- રામ પરિવારની આરાધના કરો. નોકરી ઝડપથી મળી જશે.
 
નંબર-4- લક્ષ્મીજીની પૂજા કરો. નોકરી આસાનીથી નહીં મળે ખૂબ જ પ્રયાસો કરવા પડશે.
 
નંબર-5- તમારા ઈષ્ટદેવ વિષ્ણુ છે. નોકરી મળવામાં હજી સમય બાકી છે.
 
નંબર-10- તમારા દેવ અગ્નિ છે. હજી નોકરી મળવાનો આસાર નથી.
 
નંબર-13-ઈષ્ટદેવ યમ છે. નોકરી મળવામાં શંકા છે.
 
( 4 સ્લાઈડ્ )
(4 સ્લાઈડ્ )
પ્રશ્ન-4- મારા લગ્ન થશે કે નહીં?
નંબર-8- તમારા દેવતા ચંદ્ર છે. લગ્ન માટે ચંદ્રના ઉપાય કરો.
 
નંબર-15- લગ્ન માટે તમારા દેવતા કેતુ છે. કેતુના ઉપાય કરવાથી તમારા લગ્નમાં આવતી અડચણો દૂર થશે.
 
નંબર-2- તમારા દેવતા અગ્નિ છે. લગ્નમાં અનેક પ્રકારની બાધાઓ આવશે.
 
નંબર-7- તમારા ઈષ્ટદેવ સૂર્ય છે. લગ્ન ઝડપથી થઈ જશે.
 
નંબર-6- તમારા દેવતા કુબેર છે. લગ્ન થવાની સંભાવનાઓ અત્યારે નથી.
 
નંબર-3- વાયુ દેવતા તમારા ઈષ્ટદેવ છે. લગ્ન માટે ઉપાય કરો.
 
નંબર-12-તમારા દેવતા શિવ છે. લગ્ન માટે ઉપાય કરો.
 
નંબર-11- બૃહસ્પતિની આરાધના કરો. લગ્નના યોગ ઝડપથી બનશે.
 
નંબર-14- તમારા દેવતા રાહુ છે, લગ્ન થઈ જશે પરંતુ ઉપાય કરવા પડશે.
 
નંબર-9- મંગળદેવની પૂજા કરો. લગ્નમાં હજી મોડુ થઈ શકે છે.
 
નંબર-8- લગ્ન માટે દેવતા ઈન્દ્ર છે. ચંદ્રની ઉપાસનાથી જ લગ્નના યોગ બનશે.
 
નંબર-1- ઈષ્ટદેવ ગણેશ છે.તમારા લગ્ન થઈ જશે. ચિંતા ન કરો.
 
નંબર-4- તમારા દેવતા વરુણ છે. ઝડપથી લગ્ન થઈ જશે.
 
નંબર-5- ઈષ્ટદેવ યમ છે. લગ્ન માટે મંગળા-ગૌરીનું વ્રત કરો.
 
નંબર-10- બુધ દેવની આરાધના કરો. લગ્ન સમયસર થઈ જશે.
 
નંબર-13-તમારા દેવતા શનિ છે. લગ્નની ચિંતા ન કરો.
 
( 5 સ્લાઈડ્ )
(5 સ્લાઈડ્ )
પ્રશ્ન-5- નોકરીમાં પ્રમોશન થશે કે નહીં?
જવાબઃ-
 
નંબર-8- તમારા દેવતા ગણેશ છે. અત્યારે પ્રમોશન નહીં થાય.
 
નંબર-15- ચંદ્ર દેવ તમારા ઈષ્ટ દેવ છે. નોકરીમાં ઉન્નતિની સંભાવનાઓ ઓછી છે.
 
નંબર-2- રાધાની પૂજા કરો. અત્યારે પ્રમોશનનો સમય છે.
 
નંબર-7- તમારા દેવતા ઈન્દ્ર છે. પ્રમોશન થવાની શંકા છે.
 
નંબર-6- દામોદર ભગવાનની સેવા કરો પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે.
 
નંબર-3- તમારા ઈષ્ટદેવી છે લક્ષ્મી. અત્યારે પ્રમોશન થવાની સંભાવનાઓ ઓછી છે.
 
નંબર-12- યમ દેવતા તમારા ઈષ્ટ છે. પ્રમોશન કઠિનાઈથી જ પ્રાપ્ત થશે.
 
નંબર-11-તમારા દેવતા વરુણ છે. ઉન્નતિ ઝડપથી થશે.
 
નંબર-14- સૂર્યદેવતાના ઉપાય કરો. નોકરીમાં ઝડપથી ઉન્નતિ પ્રાપ્ત થઈ જશે.
 
નંબર-9- તમારા ઈષ્ટદેવ અગ્નિ છે. અત્યારે પ્રમોશન કઠિન છે.
 
નંબર-8- ગણેશજીની આરાધના કરો. પ્રમોશન અત્યારે નહીં મળે.
 
નંબર-1- રામ પરિવારની પૂજા કરો. પ્રમોશન મળવાનો સમય આવી ગયો છે.
 
નંબર4- વિષ્ણુની પૂજા કરો. પ્રમોશન ઝડપથી થઈ જશે.
 
નંબર-5- નારાયણ ભગવાનની આરાધના કરો. અત્યારે પ્રમોશન મળવું કઠિન છે.
 
નંબર-10- તમારા દેવતા વાયું છે. પ્રમોશન મળવા માટે હજી સમય લાગશે.
 
નંબર-13- કુબેર દેવની આરાધના કરો. અત્યારે પ્રગતિ થવાના યોગ નથી.
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s