સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!

દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે જાણવા આતુર હોય છે અને તે માટે અત્યારે ઘણાં રસ્તાઓ પણ છે, વિવિધ જ્યોતિષીય વિદ્યા દ્વારા આજકાલ બધું શક્ય બન્યું છે. જેથી આજે અમે તમને જ્યોતિષ અનુસાર જન્મવારને આધારે વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ વિશે બતાવવાના છે. જુદા-જુદા વારે જન્મેલા વ્યક્તિનું ભવિષ્ય અને જીવનથી જોડાયેલા કેટલાક પાસાઓ પણ ઉજાગર થાય છે.

Sunday
Sunday

રવિવાર – જે લોકોનો જન્મ રવિવારના દિવસે થયેલ છે તે સામાન્ય રીતે ભાગ્યશાળી રહે છે. તેની આયુષ્ય પણ વધારે રહે છે. ઓછું બોલનારા આ લોકો કલા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સદસ્યોની ખુશી રાખવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.

Monday
Monday

સોમવારઃ – સોમવારના જન્મ લેવનારા વ્યક્તિ હસમુખા અને મીઠું બોલનારા હોય છે. સુખ-દુઃખમાં સમભાવ રાખે છે. વિદ્યાવાન, કલા કુશળ અને બહાદૂર હોય છે. આ લોકો કફ રોગોથી પરેશાન રહે છે. બીમારીઓને કારણે કમજોરી બની રહી છે. આ લોકો માટે 9,12,27, વર્ષની ઉંમરમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. સામાન્ય રીતે તેનું જીવન એશ-ઓ-આરામથી પસાર થાય છે.

Tuesday
Tuesday

મંગળવાર – જે લોકોનો જન્મ મંગળવારના દિવસે છે તે ધની હોય છે. સામાન્ય રીતે આ લોકોનો સ્વભાવ ઉગ્ર હોય છે, આ કારણ એ લોકો પોતાની આસપાસ રહેનારા ઘણા લોકોથી નારાજ રહે છે. મંગળવારે જન્મેલા લોકોને બ્લડ અને સ્કિન સંબંધી રોગો થવાની સંભાવના રહે છે. આ વારે જન્મેલા લોકો સામાન્ય જીવન જીવે છે.

Wednesday
Wednesday

બુધવાર – બુધવારના જન્મ લેનારા લોકો સામાન્ય રીતે ધર્મ-કર્મમાં ધ્યાન લગાવનારા હોય છે. આ બુદ્ધિમાન અને મધુરભાષી હોય છે. વિદ્વાન અને ધાર્મિક જીવન જીવનારા આ લોકોનો સ્વાભાવ હોય છે. માતા-પિતાથી વિશેષ પ્રેમ રાખે છે. 8 અને 22 વર્ષના આયુષ્યમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે.

Thursday
Thursday

ગુરુવાર – જે લોકોનો જન્મ ગુરુવારે થયો છે તે બુદ્ધિમાન હોય છે. પરાક્રમી હોય છે, કોઈ પણ મુશ્કેલ સમયનો સામનો મોટી જવાબદારી અને સમદારી સાથે કરશો. આ લોકોના મિત્ર સારી સંગતી વાળા હોય છે. મિત્રો તરફથી હંમેશા પ્રસન્નતા રહે છે. 7,12,13,16, અને 30 વર્ષની ઉમરે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Friday
Friday

શુક્રવાર – શુક્રવારનો દિવસ વ્યક્તિને હસમુખ સ્વભાવ આપે છે આ લોકો બુદ્ધિમાન ને મધુરભાષી હોય છે. સહનશીલતાને કારણે કઠીન સમયનો સામનો પણ સારી રીતેકરી લે છે. એશ્વર્યપૂર્ણ જીવન આ લોકોને ઘણું વધારે પસંદ હોય છે. કલાના ક્ષેત્રમાં આ લોકો ખાસ મુકામ હાસિલ કરે છે. 20 અને 24 વર્ષની ઉંરે તેને કંઈને કંઈ પરેશાનીઓ આવે છે.

શનિવાર
શનિવાર

શનિવાર – જે લોકોનો જન્મ શનિવારના દિવસે થયો છે તે કૃષી વેપારમાં વિશેષ રૂચી રાખનાર હોય છે. નાની ઉંમરમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડે. આ લોકોને મિત્રતામાં સાવધાન રહેવાની જરૂર હોય છે. માતા-પિતા, ભાઈ-બહેનો તરફથી તેને પૂર્ણ સુખ પ્રાપ્ત થતું નથી. આ લોકોને 20, 25 અને 45 વર્ષની ઉંમરે થોડીક પરેશાનિઓનો સામનો કરવો પડે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s