રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!

રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડા...!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડા…!!!

(ભાગ્યેજ જોવા મળતી દુનિયાની પ્રથમ નંબર ઉપર સ્થાન પામેલી દુર્લભ તસ્વીર)

આ તસ્વીર ઍક સમયે દુનિયાની પ્રથમ નંબર ઉપર સ્થાન પામી હતી. આપણે હોલીવૂડની  ઍનાકોન્ડા મૂવી માં કૉંપ્યૂટર ટ્રિક થી વિશાળકાય રાક્ષશી ઍનાકોન્ડા જોયો હતો. તેને પણ ક્યાય ટક્કર મારે ઍવો ઍનાકોન્ડા આ દુર્લભ તસ્વીર માં તમને જોવા મળશે.

આ તસ્વીર માં જે રીતે ઍનાકોન્ડા ઍક વિશાળકાય પાડા ને પોતાના મુખ દ્વારા પકડી શિકાર કરે છે, તેના દ્વારા જ તે કેટલો શક્તિશાળી છે તેનો આપણને અહેસાસ થાય છે.

આ તસ્વીર મા કોઈપણ પ્રકારની કૉંપ્યૂટર ટ્રિક કરવામાં આવેલ નથી. આ તસ્વીર જે તે ટાઇમઍ દુનિયાના આગળ પડતા ન્યૂજ઼ પેપરઑ મા છપાઇ ગયેલ છે, અને આ તસ્વીર ને ખુબજ પ્રસિધ્ધિ મળેલ હતી.

જિંદગી online ના વાંચકો માટે ખાસ આ તસ્વીર પ્રસ્તુત કરીયે  છે. તમારા મિત્રો ને આ તસ્વીર જરૂરથી Share કરજો.

મિત્રો, વધુ સારી રીતે આ તસ્વીર ને જોવા માટે તસ્વીર ઉપર જ ડબલ ક્લિક કરો. તો આ  તસ્વીર નવા વિંડોસ માં ઑપન થશે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..!!

150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s