ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!

 

Image

  • આ બોઈંગ 747 વિમાન 57, 285 ગેલન ફ્યુઅલ ધરાવે છે.
  • પિયાનોની શોધ વૈજ્ઞાનિક અલ્કુંડીએ ૧૧મી સદીમાં કરી હતી.
  • બોઇંગ ૭૪૭ એરલાઇનર ૫૭,૨૮૫ ગેલન ફ્યુલ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે, હજુ પણ પૃથ્વીના પેટાળમાં એકતાલીસ હજાર ટન સોનું સંગ્રહાયેલું છે.
  • વિશ્વનો સૌથી પહેલો ફોટોગ્રાફ ૧૯૨૨માં ફ્રેન્ચ ફોટોગ્રાફર જોસેફ નાઈસફોર નિપ્સીએ ખેંચ્યો હતો.
  • ૧૮૬૫ની સાલમાં વરાળથી ચાલતાં વાહનોની ઝડપ કલાકના છ કિ.મી.ની રહેતી હતી.
  • એન્ઝો ફેરારીએ ફેરારી કંપનીની સ્થાપના કરી હતી.
  • પહેલી પ્રેક્ટિકલ બાઈકની શોધ ૧૮૮૫માં જર્મન સંશોધક ગોટલિએબ ડેમલરના ફાળે જાય છે.
  • રોકેટનો ઉદ્ભવ તેરમી સદીમાં ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.
  • ઘડિયાળની શોધ પીટર હેલનેને કરી હતી.
  • ભારતમાં રેલવે એન્જિન બનાવવાનું કામ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે.
  • સર આઈઝેક ન્યૂટને તેમના સંસદના કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે પણ સંસદગૃહની બારી ખોલવા માટે તેમણે કરેલી વિનંતી હતી.
  • દૂરબીનની શોધ ઈ.સ. ૧૬૦૮માં થઈ હતી.
  • ભારતમાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જ કોલકતા ખાતે ૧૮૮૧માં કાર્યરત થયું હતું.
  • ભારતમાં પ્રથમ ટેલિવિઝન મથક ૧૯૫૯માં દિલ્હી ખાતે સ્થાપવામાં આવ્યું હતું.
  • રિગ્લી’સ ગમ નામની પ્રોડક્ટ પર પહેલી વાર બારકોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • ૧૯૩૭માં નાયલોનમાંથી મોજાં બનાવવાની શરૃઆત કરવામાં આવી હતી
  • ૧૫૮૯માં વિલિયમ લી નામની વ્યક્તિએ મોજાં તૈયાર કરવાના મશીનની શોધ કરી હતી.
  • બોઈંગ ૭૪૭માં ૫૭,૨૮૫ ગેલન બળતણ વપરાય છે.
  • હાલમાં ટાઈપિંગ માટે જે કી-બોર્ડ વાપરવામાં આવે છે તેની શોધ અને ડિઝાઈન ૧૮૬૮માં ક્રિસ્ટોફર શોલ્સે તૈયાર કરી હતી.
  • વિશ્વની પ્રથમ વીડિયો ગેમ વિલી હિંગિંગબોથમ દ્વારા શોધવામાં આવી હતી.
  • વિશ્વની પ્રથમ ફોટોગ્રાફિક ઈમેજ જોસેફ નિપ્સે ૧૮૨૭માં ડેવલોપ કરી હતી. courtesy:sandesh
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s